143_Chaudhari (@003_Chaudhari) header
143_Chaudhari (@003_Chaudhari) profile picture

💙❤️

Joined June 2022
Photo by 143_Chaudhari (@003_Chaudhari)Photo by 143_Chaudhari (@003_Chaudhari)Photo by 143_Chaudhari (@003_Chaudhari)Photo by 143_Chaudhari (@003_Chaudhari)Photo by 143_Chaudhari (@003_Chaudhari)Photo by 143_Chaudhari (@003_Chaudhari)Photo by 143_Chaudhari (@003_Chaudhari)Photo by 143_Chaudhari (@003_Chaudhari)Photo by 143_Chaudhari (@003_Chaudhari)Photo by 143_Chaudhari (@003_Chaudhari)
કોઈ પુરુષ કે કોઈ સ્ત્રી પરણેલુ હોય અને ફાસ્ટ તમારા પ્રેમ માં પડી જાય તો સમજી લેવાનું તમારા જેવા કેટલાય એની લાઈફ માં થી આવી ને જાતાં રહ્યા છે... મતલબ એક જ કે જેની સાથે લગ્ન કર્યા એનું ના થયું તો બે ચાર દિવસ ના પ્રેમ મા તમારું એ વ્યક્તિ ક્યાં થી થઇ જવાનું?? ✔️💯🙏🏻
2
1
20
1,259
લાવું ક્યાંથી??? વાતનું વતેસર થાય છે શબ્દોને કેમ કરી સમજાવું? સમજીશ ક્યારેક એવો વિચાર લાવું ક્યાંથી? દરાર પડી છે સમજણમાં, ફરી તને ચાહી શકું, એવું દિલ લાવું ક્યાંથી? વિશ્વાસ રહ્યો નથી હવે, હું રિસાવું,તું મનાવે, એવો સ્નેહ લાવું ક્યાંથી? 👇🏻1/2⏩️
2
1
11
1,434
સંબંધ રાખવો હોય ને સાહેબ તો… વખાણ કરતા શીખો અને ખતમ જ કરવો હોય ને તો સાચું બોલતા શીખો…!! 😒
1
13
1,235
નિકોલ રીંગરોડ ખાતે બાઇક ઉપર અસ્લીલ ચેન ચાળા કરતા યુવકનો સોશિયલ મીડીયામાં વાયરલ થયેલ વિડીયો બાબતે બાઇક ચાલક તેમજ અજાણી યુવતી વિરુધ્ધ કરવામાં આવેલ કાયદેસરની કાર્યવાહી અમદાવાદ ટ્રાફિક પોલીસ
57
71
10
642
59,391
वो नहीं मेरा मगर उस से मोहब्बत है तो है ये अगर रस्मों रिवाजों से बग़ावत है तो है। — दीप्ति मिश्रा
21
1,006
28
5,382
328,637
આવીશ ને તું?? જીવ મુંજાય રહ્યો છે મારો. સમજણ હોવા છતાં કંઇ સમજાતું નથી.. જેના વગર સહેજપણ નતું ચાલતું એના વગર વર્ષો કાઢવા.. બહુ અઘરું લાગે છે! કદાચ મારું અસ્તિત્વ જ મારો સાથ છોડી રહ્યુ છે હવે. તારા માટે લખાયેલ મારા શબ્દોને વાહ તો મળે છે પણ અંતરમાં એક દાહ બળે છે. ૧/૨⏬️
1
3
31
1,550
મને તારી વાહની ખોટ હંમેશા રહે છે અને એવી વાહ જે હું તને સ્પર્શીને અનુભવી શકું, જ્યાં તું શબ્દોથી નહીં પણ તારા સ્પર્શ થી મારા વખાણ કરે.. તારી બાહોમાં સમાવીને .. તારું .. મને.. તારો...બનાવી લેવું મને ગમશે.. અંતરની આ ઈચ્છાઓ નો થનગનાટ કોઇ મલહારથી ઠરે એમ નથી કંઈ?? ૨/૩⏬️
1
1
6
1,237
૩/૩ પણ સાચે તારા વ્હાલના .. હુંફના વરસાદમાં ભીંજાઇને જ એ ઠરશે.. રાહ જોઉં છું તારી.. આવીશ ને તું !🤍 -#બિંદાસ_કાગ❣️
1
9
1,138
છલકે છે બેઉ કાંઠે હજી પૂર શબ્દનાં તળિયેથી તારા મૌનના પડઘા ન મોકલાવ. આંસુ વહીને જાય છે પગલાંની શોધમાં બીજી તરફથી એને તું પાછાં ન મોકલાવ. હંધાય આલા ખાચરો જે બેઠા ડાયરે તે સૌને ઘોળી ઘોળી કહુંબા ન મોકલાવ. વરસ્યો’તો ધોધમાર તો વરસ્યા જ કર હવે આ બિંદાસ ના દિલમાં યાદના છાંટા ન મોકલાવ.
1
6
1,140
143_Chaudhari retweeted
Ahmedabadના PGમાં રહેતા યુવાન-યુવતીઓ તમે એ સમજો કે તમારા મા-બાપ એમનું બધું જ આપીને તમને અહીંયા મોકલે છે! #ahmedabad #parents #pggirls #dream #hardwork #iscon #condolence #tathyapatel #pragneshpatel #iscon #isconbridge #accident #police #gujarat #jamawat #jamawatupdate
41
273
10
1,364
67,723
हर हर महादेव 🙏🏽
233
1,719
100
18,895
604,721
जितनी मुश्किलें होंगी ज़िन्दगी की राहों में उतना ही सुकून होगा मंज़िलों की बाहों में... VC: lonlywrites
4
151
4
786
71,546
लड़कियों के एक विद्यालय में आई नई अध्यापिका बहुत खूबसूरत थी, बस उम्र थोड़ी अधिक हो रही थी लेकिन उसने अभी तक शादी नहीं की थी... सभी छात्राएं उसे देखकर तरह तरह के अनुमान लगाया करती थीं। एक दिन किसी कार्यक्रम के दौरान जब छात्राएं उसके इर्द-गिर्द खड़ी थीं तो एक छात्रा ने बातों बातों में ही उससे पूछ लिया कि मैडम आपने अभी तक शादी क्यों नहीं की...? अध्यापिका ने कहा- "पहले एक कहानी सुनाती हूं। एक महिला को बेटे होने की लालच में लगातार पांच बेटियां ही पैदा होती रहीं। जब छठवीं बार वह गर्भवती हुई तो पति ने उसको धमकी दी कि अगर इस बार भी बेटी हुई तो उस बेटी को बाहर किसी सड़क या चौक पर फेंक आऊंगा। महिला अकेले में रोती हुई भगवान से प्रार्थना करने लगी, क्योंकि यह उसके वश की बात नहीं थी कि अपनी इच्छानुसार बेटा पैदा कर देती। इस बार भी बेटी ही पैदा हुई। पति ने नवजात बेटी को उठाया और रात के अंधेरे में शहर के बीचों-बीच चौक पर रख आया। मां पूरी रात उस नन्हीं सी जान के लिए रो रोकर दुआ करती रही। दूसरे दिन सुबह पिता जब चौक पर बेटी को देखने पहुंचा तो देखा कि बच्ची वहीं पड़ी है। उसे जीवित रखने के लिए बाप बेटी को वापस घर लाया लेकिन दूसरी रात फिर बेटी को उसी चौक पर रख आया। रोज़​ यही होता रहा। हर बार पिता उस नवजात बेटी को बाहर रख आता और जब कोई उसे लेकर नहीं जाता तो मजबूरन वापस उठा लाता। यहां तक कि उसका पिता एक दिन थक गया और भगवान की इच्छा समझकर शांत हो गया। फिर एक वर्ष बाद मां जब फिर से गर्भवती हुई तो इस बार उनको बेटा हुआ। लेकिन कुछ ही दिन बाद ही छह बेटियों में से एक बेटी की मौत हो गई, यहां तक कि माँ पांच बार गर्भवती हुई और हर बार बेटे ही हुए। लेकिन हर बार उसकी बेटियों में से एक बेटी इस दुनियां से चली जाती।" अध्यापिका की आंखों से आंसू गिरने लगे थे। उसने आंसू पोंछकर आगे कहना शुरु किया। "अब सिर्फ एक ही बेटी ज़िंदा बची थी और वह वही बेटी थी, जिससे बाप जान छुड़ाना चाह रहा था। एक दिन अचानक मां भी इस दुनियां से चली गई। इधर पांच बेटे और एक बेटी सब धीरे धीरे बड़े हो गए।" अध्यापक ने फिर कहा- "पता है वह बेटी जो ज़िंदा बची रही, मैं ही हूं। मैंने अभी तक शादी इसलिए नहीं की, कि मेरे पिता अब इतने बूढ़े हो गए हैं कि अपने हाथ से खाना भी नहीं खा सकते और अब घर में और कोई नहीं है जो उनकी सेवा कर सकें। बस मैं ही उनकी सेवा और देखभाल किया करती हूं। जिन बेटों के लिए पिताजी परेशान थे, वो पांच बेटे अपनी अपनी पत्नियों और बच्चों के साथ अलग रहते हैं। बस कभी-कभी आकर पिता का हालचाल पूछ जाते हैं।" वह थोड़ा मुस्कराई। फिर बोली - "मेरे पिताजी अब हर दिन शर्मिंदगी के साथ रो-रो कर मुझ से कहा करते हैं, मेरी प्यारी बेटी जो कुछ मैंने बचपन में तेरे साथ किया उसके लिए मुझे माफ कर देना।" दोस्तों, बेटी की बाप से मुहब्बत के बारे में एक प्यारा सा किस्सा यह भी है कि एक पिता बेटे के साथ खेल रहा था। बेटे का हौंसला बढ़ाने के लिए वह जान बूझ कर हार जा रहा था। दूर बैठी बेटी बाप की हार बर्दाश्त ना कर सकी और बाप के साथ लिपटकर रोते हुए बोली- "पापा ! आप मेरे साथ खेलिए, ताकि मैं आपकी जीत के लिए हार सकूँ।" ऐसी होती हैं बेटियां!!
614
1,799
102
14,393
1,068,419
એક ઝાડ વરસાદ માં જરા નમી ગયું, મેં પૂછ્યું કેમ ? તો કહે કોઈક ગમી ગયું, મેં કહ્યું ઝાડ તે કદી નમે ? તો કહે જ્યાં લાઞણીઓ જન્મે ને, ત્યાં ભલભલા નમે..!🤍🩵🖤 – at Gujarat, India
1
6
51
2,272
शांत हूँ तो कोई वजह है वरना साहब , दहाड़ना और फाड़ना दोनों से वाक़िफ़ हूँ!! 🤍💪🖤❤️🤍💓🖤🥰🤍🤯🖤 – at Ahmadabad City, India
1
13
981
परेशानियां तो हर किसी की ज़िंदगी में है साहब, उदासियाँ चहेरे पर दिखाई दे ये ज़रूरी तो नहीं .! 🤍🖤😞🤍🖤🤗🤍🖤😐🤍🖤💝🤍
2
14
1,674