MLA Arvind Patel (@ArvindPatel178) header
MLA Arvind Patel (@ArvindPatel178) profile picture

ઉપાધ્યક્ષ, ભારતીય જનતા પાર્ટી, ગુજરાત પ્રદેશ ધારાસભ્ય, ૧૭૮-ધરમપુર વિધાનસભા, ગુજરાત

Dharampur, India
Joined April 2020
Photo by MLA Arvind Patel (@ArvindPatel178)Photo by MLA Arvind Patel (@ArvindPatel178)Photo by MLA Arvind Patel (@ArvindPatel178)Photo by MLA Arvind Patel (@ArvindPatel178)Photo by MLA Arvind Patel (@ArvindPatel178)Photo by MLA Arvind Patel (@ArvindPatel178)Photo by MLA Arvind Patel (@ArvindPatel178)Photo by MLA Arvind Patel (@ArvindPatel178)Photo by MLA Arvind Patel (@ArvindPatel178)Photo by MLA Arvind Patel (@ArvindPatel178)
नववर्ष की हार्दिक शुभकामनाएं 💐🚩 नववर्ष के शुभारंभ पर आपको एवं आपके समस्त परिवारजनों को हार्दिक शुभकामनाएँ। 🪔 ईश्वर से प्रार्थना है कि नववर्ष आपके जीवन में सुख, शांति, समृद्धि, उत्तम स्वास्थ्य एवं नई उपलब्धियों का मंगलमय प्रकाश लेकर आए।
4
118
નૂતનવર્ષ સ્નેહમિલન કાર્યક્રમ 🪔 નૂતનવર્ષના પાવન અવસરે આપને સહૃદય હાર્દિક નિમંત્રણ તારીખ : ૧૦ નવેમ્બર, ૨૦૨૬ | મંગળવાર કાર્યક્રમ : ૧ સમય : સવારે ૦૯:૦૦ થી ૧૦:૩૦ સુધી સ્થળ : પ્રતાપબા પાર્ક, હાથીખાના, ધરમપુર કાર્યક્રમ : ૨ સમય : સવારે ૧૧:૩૦ વાગ્યે સ્થળ : શ્રી BAPS સ્વામિનારાયણ મંદિર, તીથલ
1
5
106
15-કલવાડા તાલુકા પંચાયત બેઠક ખાતે આયોજિત દિવાળી કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઉપસ્થિત રહી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો અને સૌ સાથે આનંદમય ક્ષણો વિતાવી. રમતગમત યુવાનોમાં એકતા, શિસ્ત અને ખેલદિલીની ભાવનાને પ્રોત્સાહન આપે છે.
71
नक्सलमुक्त भारत की खुशी में मुँह मीठा कीजिए... 🇮🇳 भारत माता की जय 🚩
53
સમગ્ર ગુજરાત પ્રદેશના મારા વ્હાલા ભાઈઓ-બહેનો તથા આદરણીય વડીલોને પ્રકાશના પર્વ દિવાળી અને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ! દિવાળીના દીપમાળાનો દિવ્ય પ્રકાશ આપ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્યનો સંચાર કરે તથા આવનારું નૂતન વર્ષ આપ સૌ માટે નવી આશાઓ, નવી તકો અને નવી સફળતાઓનું પર્વ બની રહે. દરેક પરિવારનું જીવન આનંદ, ઉલ્લાસ અને ખુશીઓથી ઝળહળતું રહે તથા આપણું ગુજરાત વિકાસ, પ્રગતિ અને સમૃદ્ધિના નવા શિખરો સર કરતું રહે તેવી હૃદયપૂર્વક મંગલકામના. આવો, પ્રેમ, એકતા, અને સદ્‌ભાવનાના દીપ પ્રગટાવી સૌ સાથે મળીને આ પર્વોને હર્ષોલ્લાસથી વધાવીએ અને નવા વર્ષનો શુભ સંકલ્પ સાથે પ્રારંભ કરીએ. આપ સૌને દિવાળીની હાર્દિક શુભકામનાઓ અને નૂતન વર્ષાભિનંદન! 💐🚩
97
प्रकाश के महापर्व दीपावली की आप सभी को हार्दिक शुभकामनाएं! अंधकार पर प्रकाश, निराशा पर आशा और बुराई पर अच्छाई की विजय का यह पावन पर्व आप सभी के जीवन में सुख, शांति, समृद्धि एवं खुशियों का नया उजाला लेकर आए। माँ लक्ष्मी और भगवान श्री गणेश की असीम कृपा से प्रत्येक घर में आनंद, उल्लास और सकारात्मकता का वास हो। जीवन का हर क्षण नई उम्मीदों, उपलब्धियों और सफलताओं से आलोकित रहे। 🚩
3
94
અસત્ય પર સત્યના, અંધકાર પર પ્રકાશના અને અધર્મ પર ધર્મના વિજયનું પ્રતીક એવા પાવન પર્વ કાળી ચૌદસની આપ સૌને હાર્દિક શુભકામનાઓ! આદ્યશક્તિ મા મહાકાળીની અસીમ કૃપાથી સૌના જીવનમાંથી નકારાત્મકતા, ભય અને સંકટો દૂર થાય તથા દરેક પરિવારમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સકારાત્મક ઊર્જાનો સંચાર થાય એવી પ્રાર્થના. 🚩
49
ધન, સમૃદ્ધિ અને સુખ-શાંતિના પાવન પર્વ ધનતેરસના આ શુભ અવસરે આપ સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ, આરોગ્ય અને ઐશ્વર્યનો અખૂટ ખજાનો પ્રાપ્ત થાય તથા માતા લક્ષ્મીજીની અસીમ કૃપા સદાય વરસતી રહે તેવી હાર્દિક શુભકામનાઓ. શુભ ધનતેરસ! 💐🚩
2
5
105
ભગવાન બિરસા મુંડાજીની જન્મજયંતિ નિમિત્તે આયોજિત થનારા કાર્યક્રમોની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે આજરોજ નવસારી જિલ્લા ભાજપ કાર્યાલય ‘નમો કમલમ્’ ખાતે આયોજન બેઠક યોજાઈ. બેઠકમાં ઉપસ્થિત આગેવાનો અને સંગઠનના હોદ્દેદારો સાથે કાર્યક્રમની રૂપરેખા, આયોજન તથા જરૂરી વ્યવસ્થાઓ અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી. ભગવાન બિરસા મુંડાજીના અદમ્ય સાહસ, રાષ્ટ્રપ્રેમ, સંઘર્ષ અને જનજાતીય ગૌરવના અમર વારસાને જન-જન સુધી પહોંચાડવા સૌના સહયોગથી સુવ્યવસ્થિત આયોજન કરવાનો સંકલ્પ કર્યો.
1
2
5
92
વાપી ખાતે ‘વિકસિત ભારત યુવા સંવાદ – Know Your Vote’ કાર્યક્રમમાં યુવાનો સાથે લોકશાહી, મતદાનનું મહત્ત્વ અને રાષ્ટ્રનિર્માણમાં યુવા શક્તિની ભૂમિકા અંગે સંવાદ કર્યો. યુવાનો જાગૃત બને, પોતાના મતાધિકારનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરે અને લોકશાહીને મજબૂત બનાવવામાં સહભાગી બને તે જ સંવાદનો મુખ્ય ઉદ્દેશ રહ્યો. જાગૃત યુવા, સશક્ત લોકશાહી, વિકસિત ભારત!
1
1
54
ગ્રામ સેવા સભા, ધરમપુર સંચાલિત વન સેવા મહાવિદ્યાલય, બિલપુડી ખાતે નિર્માણ પામનાર આધુનિક સુવિધાસભર નવા હોલના નિર્માણકાર્યનું આજ રોજ શુભ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે શૈક્ષણિક અને સામાજિક પ્રવૃત્તિઓને વધુ વેગ મળે તેમજ વિદ્યાર્થીઓ અને સંસ્થાને નવી સુવિધાઓનો લાભ પ્રાપ્ત થાય તેવા શુભ સંકલ્પ સાથે આ વિકાસકાર્યનો શુભારંભ કરવામાં આવ્યો.
1
1
2
100
દિવાળીના પાવન પર્વ પૂર્વે વલસાડ જિલ્લાને રૂ. ૪૪૧ કરોડના વિકાસકાર્યોની અમૂલ્ય ભેટ! વાપી ખાતે માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જીના અધ્યક્ષસ્થાને તથા નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી જી સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયેલા વિકાસોત્સવમાં સહભાગી થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. આરોગ્ય, શિક્ષણ, રમતગમત અને પાયાની સુવિધાઓના ક્ષેત્રે આ વિકાસકાર્યો વલસાડ જિલ્લાના સર્વાંગી વિકાસને નવી ગતિ આપશે.
1
1
2
70
વાપી ખાતે રૂ. ૪૮.૨૨ કરોડના ખર્ચે નિર્મિત ૧૫૦ બેડની આધુનિક સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલનું માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જી તથા નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી જીના હસ્તે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. . આધુનિક આરોગ્ય સુવિધાઓથી સજ્જ આ હોસ્પિટલ વાપી સહિત આસપાસના વિસ્તારના નાગરિકો માટે આરોગ્ય ક્ષેત્રે મહત્વપૂર્ણ સુવિધા બની રહેશે. સ્વસ્થ અને સમૃદ્ધ ગુજરાતના સંકલ્પને વધુ બળ મળે તેવી શુભકામનાઓ.
2
2
60
વલસાડ જિલ્લાની જનતાને નૂતન વર્ષની ભેટ સમાન રૂ. ૩૭.૫૦ કરોડના ખર્ચે નિર્મિત આધુનિક છ માળના જિલ્લા પંચાયત ભવનના લોકાર્પણ પ્રસંગે માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જી તથા નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી જીની ગરિમામય ઉપસ્થિતિમાં સહભાગી થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. આધુનિક સુવિધાઓથી સજ્જ આ ભવન વહીવટી કામગીરીને વધુ સુગમ, સુવ્યવસ્થિત અને નાગરિકલક્ષી બનાવવાની સાથે જનસેવાનું મજબૂત કેન્દ્ર બને તેવી શુભકામનાઓ.
41
નંદાવલા ખાતે દાદા ભગવાન ફાઉન્ડેશનના ત્રિમંદિરના પાવન ભૂમિપૂજન પ્રસંગે માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પૂજ્યશ્રી દીપકભાઈ તથા નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈની ગરિમામય ઉપસ્થિતિમાં સહભાગી થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. સર્વધર્મ સમભાવ, આત્મજ્ઞાન અને વિશ્વશાંતિના પવિત્ર સંદેશને જનજન સુધી પહોંચાડતું આ ત્રિમંદિર આધ્યાત્મિક ચેતનાનું નવું કેન્દ્ર બને તેવી હાર્દિક શુભકામનાઓ.
1
36
વિકાસ, દૃઢ સંકલ્પ અને જનસેવાના માર્ગે ગુજરાતને નવી ઊંચાઈઓ તરફ લઈ જનાર ગુજરાતના મૃદુ તથા મક્કમ માન. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તથા માન. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબનું વલસાડની પાવન ધરા પર હાર્દિક સ્વાગત છે...💐🚩
2
61
જનસેવા થી રાષ્ટ્રસેવા #ModiKahinNahiJayega
31
.50 करोड़ भारतीयों ने गरीबी को परास्त किया | #RashtriyaEktaDiwas2026
28
सरदार पटेल और बाबा साहेब अंबेडकर जैसी महान विभूतियों ने जब देश के संविधान का निर्माण किया था, तो उन्होंने सत्ता पक्ष और विरोधी पक्ष की व्यवस्था बनाई। इस व्यवस्था का महत्व भी समझाया। लोकतंत्र में विरोधी पक्ष का दायित्व सरकार की नीतियों का विरोध करना है। लेकिन ये हमारा दुर्भाग्य है कि इस समय देश में विरोधी पक्ष अपना कर्तव्य त्यागकर, विरोध की बजाय अवरोध पक्ष बन चुका है। #RashtriyaEktaDiwas2026
17
राष्ट्रीय एकता, अखंडता और संप्रभुता के प्रति समर्पण का संकल्प माननीय प्रधानमंत्री श्री नरेन्द्र मोदी जी ने राष्ट्रीय एकता दिवस के अवसर पर एकता नगर में उपस्थित जनसमूह को राष्ट्र की एकता और अखंडता बनाए रखने की शपथ दिलाई। #RashtriyaEktaDiwas2026
21