Bhanuben Babariya (@BhanubenMLA) header
Bhanuben Babariya (@BhanubenMLA) profile picture

MLA : 71 Rajkot Rural | Ex-Minister, Govt. Of Gujarat | BJP

Joined February 2013
Photo by Bhanuben Babariya (@BhanubenMLA)Photo by Bhanuben Babariya (@BhanubenMLA)Photo by Bhanuben Babariya (@BhanubenMLA)Photo by Bhanuben Babariya (@BhanubenMLA)Photo by Bhanuben Babariya (@BhanubenMLA)Photo by Bhanuben Babariya (@BhanubenMLA)Photo by Bhanuben Babariya (@BhanubenMLA)Photo by Bhanuben Babariya (@BhanubenMLA)Photo by Bhanuben Babariya (@BhanubenMLA)Photo by Bhanuben Babariya (@BhanubenMLA)
✨ નવા વર્ષના પાવન અવસરે સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આરોગ્યનો પ્રકાશ પથરાય એવી હૃદયપૂર્વક શુભકામનાઓ. આવનારું વર્ષ સૌ માટે નવી આશાઓ, નવી તકો અને સફળતાનું પર્વ બની રહે. 🙏 નૂતન વર્ષાભિનંદન! 🪔 #NutanaVarshAbhinandan #HappyNewYear #BhanubenBabariya #Gujarat #NewBeginnings
1
2
9
600
અમારા આંગણેથી તમારા આંગણે ખુશીઓ અને પ્રકાશની હેલી વરસે… શુભ દીપાવલી! ✨
1
1
13
608
પ્રકાશના પર્વ દીપાવલીના પાવન અવસરે આપ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ખુશીઓનો અખૂટ પ્રકાશ પથરાય તેવી હાર્દિક શુભકામનાઓ. 🪔✨ આપ સૌને દિવાળીની હાર્દિક શુભકામનાઓ! 🙏 — ભાનુબેન બાબરીયા #HappyDiwali #DiwaliWishes #BhanubenBabariya #ShubhDeepavali #Rajkot
1
5
329
અંધકાર પર પ્રકાશના વિજયના પર્વ દીપાવલી નિમિત્તે આપ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ખુશીઓનો પ્રકાશમય બને તેવી હાર્દિક શુભકામનાઓ. ✨ સૌને દિવાળીની હાર્દિક શુભકામનાઓ! #HappyDiwali #Diwali2026 #BhanubenBabariya #Rajkot71 #ShubhDeepavali
1
4
219
દિવાળીના પાવન અવસરે પરિવાર સાથે નિવાસસ્થાને મહાલક્ષ્મીજીનું પૂજન-અર્ચન કરી સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સૌના કલ્યાણ માટે પ્રાર્થના કરી. ઘરની નાનકડી લક્ષ્મી સાથે આ પાવન પળો વધુ યાદગાર બની. 🪔🙏 #Diwali #LaxmiPujan #Rajkot #FestiveCelebration
1
1
9
203
પરંપરા, રંગો અને તહેવારોનો સંગમ
4
1
14
317
દિવાળીના પાવન પર્વ નિમિત્તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આયોજિત ‘રંગ, રોશની અને રાજકોટ દીપાવલી ઉત્સવ’, ફૂડ ફેસ્ટિવલ, ટેબલો કાર્નિવલ અને ભવ્ય આતશબાજીના આયોજનમાં સહભાગી બનવાનું હાર્દિક આમંત્રણ પ્રાપ્ત થયું. #DiwaliCelebration #Rajkot #DiwaliUtsav #FoodFestival #FestiveVibes
1
2
149
કાળી ચૌદશની હાર્દિક શુભકામનાઓ. 🪔 માં કાળીના દિવ્ય આશીર્વાદ અને કૃપાથી આપના જીવનમાંથી તમામ દુઃખ, સંકટ અને નકારાત્મકતા દૂર થાય. આપના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આરોગ્યનો વાસ થાય. માં કાળી આપ સૌનું સદાય રક્ષણ કરે અને દરેક કાર્યમાં સફળતા પ્રદાન કરે તેવી હૃદયપૂર્વક પ્રાર્થના.
1
9
312
ધનતેરસના પાવન પર્વની હાર્દિક શુભકામનાઓ! ધન, ધાન્ય, સુખ, સમૃદ્ધિ અને ઉત્તમ સ્વાસ્થ્યના પ્રતીક એવા ધનતેરસના પવિત્ર અવસરે આપ સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો અખૂટ પ્રકાશ પથરાય તથા માતા લક્ષ્મીજીની અસીમ કૃપા સૌ પર બની રહે તેવી હૃદયપૂર્વક પ્રાર્થના. #Dhanteras #શુભધનતેરસ
1
9
451
દર વર્ષની પરંપરા જાળવી રાખતા, યૂવક બોર્ડ તેમજ ભારતીય જનતા પાર્ટી દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ વિસ્તારોમાં કપડાં એકત્રિત કરી તેનું વિતરણ કરવામાં આવે છે. આ વર્ષે પણ યૂવક બોર્ડના પૂર્વ સભ્યશ્રીઓ દ્વારા સેવાભાવી ભાવના સાથે આ ઉમદા સેવાકાર્ય હાથ ધરવામાં આવ્યું
3
311
દિવાળીના પાવન પર્વ નિમિત્તે શેરી ફેરિયાઓ પાસેથી ખરીદી કરી, સ્થાનિક વેપારીઓને પ્રોત્સાહન આપવાનો આનંદ જ કંઈક અલગ છે. 🪔 #VocalForLocal #DiwaliCelebration #LocalForVocal #Swadeshi #SupportLocal
1
7
228
વીણાવાદિની મા સરસ્વતી અને ગૌ માતાના પાવન આશીર્વાદથી સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સદબુદ્ધિનો પ્રકાશ પથરાય તેવી મંગલકામનાઓ સાથે આપ સૌને વાઘ બારસની હાર્દિક શુભકામનાઓ. 🙏🪔 #VaghBaras #શુભકામનાઓ #BhanubenBabariya
2
1
8
281
📍 રાજકોટ | બેઠક રાજકોટના વિવિધ વોર્ડમાં આગામી કાર્યક્રમોના આયોજન તેમજ દિવાળી સ્નેહમિલન સમારોહને અનુલક્ષીને આજે બેઠક યોજાઈ. બેઠકમાં કાર્યક્રમોના સુચારુ આયોજન, વ્યવસ્થાઓ અને કાર્યકર્તાઓની જવાબદારીઓ અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી. #BhanubenBabariya #Rajkot #DiwaliSnehmilan
13
337
🪔 સ્થાનિક કારીગરો અને નાના વેપારીઓના ચહેરા પર ખુશી લાવવાનો નાનકડો પ્રયાસ… આપણે સૌ આ તહેવારે સ્થાનિક કુંભાર અને વેપારીઓ પાસેથી દીવડાં ખરીદીને ‘વોકલ ફોર લોકલ’ અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરીએ. 🇮🇳 સ્થાનિક ખરીદી, સ્વદેશી અપનાવીએ! #VocalForLocal #Swadeshi #SupportLocal
2
5
245
સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા, સ્થાનિક કારીગરો અને ઉદ્યોગકારોની કળા તથા મહેનતને બિરદાવવા અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને વધુ મજબૂત બનાવવા રાજકોટ ખાતે આયોજિત સરસ મેળાની મુલાકાત લીધી. વોકલ ફોર લોકલ – સ્વદેશી અપનાવીએ, આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરીએ! #Swadeshi #VocalForLocal
1
3
5
245
તુલસી પેટ્રોલિયમના ભવ્ય ઉદ્ઘાટન સમારોહમાં વિશેષ અતિથિ તરીકે આમંત્રિત થઈ ઉપસ્થિત રહી, પ્રસંગને ગૌરવપૂર્ણ બનાવ્યો. નવા સાહસની સફળ શરૂઆત બદલ સંચાલકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી. 💐 #TulsiPetroleum #GrandOpening #NewBeginnings #Rajkot
1
9
255
રાજકોટ ખાતે આયોજિત રાષ્ટ્રીય કક્ષાના સરસ મેળામાં ભુજની દીકરી મંજુલાબેન સાથે સંવાદ કર્યો. તેઓ પરંપરાગત કચ્છી કળા અને સુંદર હસ્તકલાના માધ્યમથી આપણી સમૃદ્ધ સંસ્કૃતિને જીવંત રાખી રહ્યાં છે. તેમની કળા, સર્જનાત્મકતા અને મહેનત વિશે જાણવાનો અવસર મળ્યો. #SarasMela #KutchiArt #BhujNiDikri
3
7
330
લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે કેવડિયા ખાતે આયોજિત ભવ્ય એકતા પરેડનું વોર્ડ નં. ૧૨ ખાતે ઉપસ્થિત રહી લાઇવ નિહાળન કર્યું. રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને અખંડ ભારતના સંકલ્પને સમર્પિત આ ભવ્ય આયોજનમાં સહભાગી બની સરદાર સાહેબને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
2
5
377