CDHO Devbhumi Dwarka (@CDHO_Dwarka) profile picture

Official account of CDHO Devbhumi Dwarka

Khambhaliya
Joined September 2018
Photo by CDHO Devbhumi Dwarka (@CDHO_Dwarka)Photo by CDHO Devbhumi Dwarka (@CDHO_Dwarka)Photo by CDHO Devbhumi Dwarka (@CDHO_Dwarka)Photo by CDHO Devbhumi Dwarka (@CDHO_Dwarka)Photo by CDHO Devbhumi Dwarka (@CDHO_Dwarka)Photo by CDHO Devbhumi Dwarka (@CDHO_Dwarka)Photo by CDHO Devbhumi Dwarka (@CDHO_Dwarka)Photo by CDHO Devbhumi Dwarka (@CDHO_Dwarka)Photo by CDHO Devbhumi Dwarka (@CDHO_Dwarka)Photo by CDHO Devbhumi Dwarka (@CDHO_Dwarka)
સામુહિક આરોગ્ય કેન્દ્ર (CHC) સલાયા ખાતે “વિશ્વ ડાયાબિટીસ દિવસ” ની ઉત્સાહભેર ઉજવણી! રાષ્ટ્રીય બિનચેપી રોગોના નિવારણ અને નિયંત્રણ કાર્યક્રમ (NP-NCD) અંતર્ગત સામુહિક આરોગ્ય કેન્દ્ર (CHC) સલાયા ખાતે "વિશ્વ ડાયાબિટીસ દિવસ" ઉજવવામાં આવ્યો.
3
96
ખંભાળિયા તાલુકામાં સ્કુલ હેલ્થપ્રોગ્રામ અંતર્ગત કર્મચારીઓની એક દિવસની તાલીમનું આયોજન કરવામાં આવેલ. જેમાંઅભ્યાસ કરતા બાળકોને કેવી રીતે આરોગ્ય બાબતે જાગૃત કરવા એ માટે વિવિધ વિષયો પર ચર્ચા કરવામાં આવેલ. આગામી સમયમાં શાળામાં જઈને આ. કર્મચારીઓ દ્વારા બાળકોને પ્રશિક્ષિત કરવામાં આવશે.
1
65
આજરોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મોરજર તાલુકો ભાણવડ જિ. દેવભૂમિ દ્વારકા માં PMSMA કેમ્પનું આયોજન કરવામાં આવે જેમાં 23 સગર્ભા બહેનો એ લાભ લીધેલ સગર્ભા બહેનોની લોહીની તપાસ , શારીરિક તપાસ તથા મેડિકલ ઓફિસર દ્વારા તબીબી તપાસ કરવામાં આવેલ અને જરૂરિયાત મુજબ તમામ સારવારકરવામાં આવી
1
106
નિયમિત સારવાર થી ટીબી ચોક્કસ મટી શકે છે... ટીબી ના મુખ્ય લક્ષણો.... #tibifreeindia #Healthforall #healthawerness
2
83
ઓરલ કેન્સર ના ચિન્હો અને લક્ષણો....... #healthawereness #HealthForAll
62
A cough lasting two weeks or more, persistent fever, night sweats or unexplained weight loss could be signs of TB. Don’t ignore these symptoms—seek medical advice and get tested. Free TB testing and treatment are available at government health facilities. If diagnosed, complete
1
88
આપણા શરીર માં હિમોગ્લોબિન નું પ્રમાણ કેટલું હોવું જોઈએ... #healthawerness #HealthForAll
2
130
જિલ્લા ક્ષય કેન્દ્ર ખાતે સ્ટાફ દ્વારા" END TB " ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત રંગોળી બનાવામાં આવી. #TBMuktBharat #endTb
1
5
154
૧૫ નવેમ્બર ,૨૦૨૬. "જનજાતિય ગૌરવ દિવસ" નિમિત્તે પાછતરડી ગામ ખાતે આરોગ્ય વિષયક કેમ્પ રાખેલ છે.આ કેમ્પમાં સ્થળ પર બ્લડ પ્રેશર ,ડાયાબિટીસ, લોહીના ટકા અને અન્ય આરોગ્ય તપાસ કરવામાં આવશે. આયુષ્માન કાર્ડ જેના હજુ પણ બાકી હશે એના કાઢી આપવામાં આવશે.
2
131
માનનીય જિલ્લા વિકાસ અધિકારીશ્રી ના અધ્યક્ષ સ્થાને વિવિધ આરોગ્ય વિષયક સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું.
6
339
આજ રોજ જિલ્લા ક્ષય અધિકારી શ્રી દ્વારા જનરલ હોસ્પિટલ જામ ખંભાળિયા ની બ્લડ બઁક ની મુલાકાત કરવામાં આવી અને સરકાર શ્રી ની માર્ગદર્શિકા મુજબ કામગીરી, રેકોર્ડ રજીસ્ટર નિભાવવામાં આવે છે તેની ખરાઈ કરવામાં આવી તેમજ ત્યાંના ICTC,ડોટ્સ સેન્ટર અને naat સાઈટ ની કામગીરી ની ચકાસણી કરવામાં આવેલ
5
161
દેવભૂમિ દ્વારકાજિલ્લામાં નયારા એનર્જી CSR દ્વારા સંચાલિત દીપક ફાઉન્ડેશન ની મિટિંગ માં માન. CDHO સાહેબ ના માર્ગદર્શન હેઠળ NGO દ્વારા દતક લીધેલ ગામોની અંદર વધુમાં વધુ લોકોને આયુષ્માન કાર્ડ મળી રહે તે માટે આરોગ્ય વિભાગ સાથે સંકલન કરી કામગીરી કરવા અનુરોધ કરવામાં આવેલ
4
216
🚭 "ધુમાડામાં જે ઉડી રહી છે, તે ફક્ત સિગારેટ નથી, તમારા પરિવારની ખુશીઓ અને તમારી જિંદગી છે. જિંદગીને હા કહો, તમાકુને ના કહો!" 🚭 #TFYC4 #TobaccoFreeYouth #SayNoToTobacco #NashaMuktBharat
1
44
આરોગ્ય વિષયક પ્રેસ નોટ - દેવભૂમિ દ્વારકા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ
1
2
98
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્કૂલ હેલ્થ એન્ડ વેલનેસ પ્રોગ્રામ (SHWP) અંગે તાલીમ યોજવામાં આવેલ . આગામી સમયમાં આરોગ્ય વિભાગના વિવિધ સ્ટાફ દ્વારા શાળાએ જઈ અને અંદાજિત ૪૫ મિનિટનું એક આરોગ્ય વિષયક માર્ગદર્શન બાળકોને આપવામાં આવશે.
2
105
કલ્યાણપુર તાલુકાના લાંબા પીએચસી ના આયુષ્માન આરોગ્ય મંદિર ગાંધવી (હર્ષદ) નું નેશનલ લેવલના એસેસર્સ દ્વારા આજરોજ NQAS ( આરોગ્ય સેવાના સર્વોચ્ચ સેવાનો માપદંડ) અંગે વિવિધ ૧૨ પ્રકારની સેવાઓ માટે આજરોજ એસેસમેન્ટ કરવામાં આવ્યું.
2
157
આજ રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના સામુહિક આરોગ્ય કેન્દ્ર સલાયા ખાતે તા.૦૫-૧૧-૨૬ નાં આયુષ્યમાન ભવ કાર્યક્રમ અંતર્ગત મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં જી જી હોસ્પિટલ જામનગરના તજજ્ઞશ્રીઓએ સેવા આપેલ.
6
326
આજરોજ Tobeco youth campain. અંતર્ગત ચોખંડા શાળાની અંદર તમાકુ થી થતા નુકસાન અને તેના વ્યસનથી બચવાના ઉપાયો અંગે વાર્તાલાપ કરવામાં આવેલ
2
100
કેન્સરના સંકેતોને અવગણશો નહીં. શરીરમાં કોઈ અસામાન્ય ફેરફાર જણાય તો ડૉક્ટરની સલાહ લો અને જરૂરી તપાસ કરાવો. વહેલી ઓળખથી સમયસર સારવારમાં મદદ મળી શકે છે. #CancerAwareness #EarlyDetection #CancerPrevention #AarogyaGujarat #SwasthGujarat #HealthAwareness #GujaratHealth
1
90
તારીખ ૩/૧૧/૨૬ ના રોજભાણવડ તાલુકા નાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાછતર ના ગામ રોજડા માં ફાઈલેરિયા માટે નાઈટ સર્વેલનસ કામગીરી ટીમ દ્વારા કરવામાં આવેલ
1
119