
Chairman|First Woman Engineer of village 🇮🇳 Whipple Surviver |Tech AI to Panchayat Empowering Sarpanches Celebrating Daughters| Founder @nanhipari2021
India
Joined September 2009
- Tweets6.1K
- Following12.4K
- Followers11.4K
- Likes22.4K
Pinned Tweet
मेरी पहली किताब आयरन लेडी: आनंदीबेन पटेल कुछ खास था मेरा सफर और कुछ लोगों का विश्वास था बहुत बहुत आभार 3 साल की एक साहसी यात्रा |
आभार गुजरात और उत्तर प्रदेश के सभी लोगों, आपक निस्वार्थ प्यार और समर्थन के लिए |
🎂🎉 **મારી પ્રેરણા, મારા આદર્શ અને મારા જીવનના પ્રેરણાસ્ત્રોતને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ!** ❤️🙏🌸
આપ મારા માટે માત્ર આદર્શ જ નહીં, પરંતુ જીવનમાં આગળ વધવાની હિંમત, આત્મવિશ્વાસ અને પ્રેરણાનું પ્રતીક છો. 🌟❤️
🙏 મા શારદાના આશીર્વાદ હંમેશા આપના પર બની રહે. આપનું જીવન સુખ, શાંતિ, સમૃદ્ધિ, સારા સ્વાસ્થ્ય અને અપાર સફળતાઓથી ભરેલું રહે. 💐✨
🎂❤️ **Happy Birthday to My Inspiration, My Idol!** 👑🌹
#HappyBirthday 🎂 #MyInspiration ❤️ #MyIdol 👑 #MyRoleModel 🌟 #MaaShardaBlessings 🙏 #ForeverInspired 💫 #RespectAndLove ❤️ #BirthdayWishes 🎉 #StayBlessed 🌸 #InspirationForLife 💖
Dr. Ebha Patel(ઇભા પટેલ)🇮🇳 retweeted
આગામી બજેટની તૈયારીઓના ભાગરૂપે ઊર્જા વિભાગની બજેટલક્ષી સમીક્ષા બેઠક
📍 ગાંધીનગર
👑 “ना फैशन की मोहताज, ना ट्रेंड की दीवानी, साड़ी में बसती है मेरी भारतीय होने की कहानी।”
#ebhapatel #sarilover
लखनऊ के ताज होटल में आयोजित **राइजिंग भारत समिट (Rising Bharat Summit)** के दौरान **आदरणीय आनंद नरसिम्हा जी** @AnchorAnandN से एक बेहद सार्थक, प्रेरणादायक एवं विचारोत्तेजक मुलाकात हुई।
इस विशेष अवसर पर उनके साथ विचारों का आदान-प्रदान और उनके अनुभवों से नई अंतर्दृष्टि प्राप्त करना अत्यंत सुखद रहा।
**#RisingBharatSummit #Lucknow #AnandNarasimha #InsightfulMeeting #RisingBharat**
Dr. Ebha Patel(ઇભા પટેલ)🇮🇳 retweeted
પાલનપુર ખાતે ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો’ પદયાત્રામાં સહભાગી થયા બાદ પવિત્ર શ્રી પાતાડેશ્વર મહાદેવ મંદિર ખાતે ભગવાન ભોળાનાથના ભાવભર્યા દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા.
દેવાધિદેવ મહાદેવ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સકારાત્મકતાનો સંચાર કરે તથા ગુજરાત અને દેશને પ્રગતિના પંથે અવિરત આગળ વધવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરી.
હર હર મહાદેવ!
मोहम्मद सलीम को बस्ती पुलिस का कोई डर नहीं 14 नवंबर को कोतवाली में समाधान दिवस में भी मोहम्मद सलीम नहीं उपस्थित हुए और 15 नवंबर को थाने में भी बुलाया गया वहां पर भी नहीं उपस्थित |
बस्ती के हरदिया बुजुर्ग गांव में समाजसेविका एमा पटेल ने मोहम्मद सलीम और समर्थकों पर जमीन की बाउंड्री तोड़ने, गाली-गलौज और धमकी देने, Land Encroachment का आरोप लगाया। उन्होंने बुजुर्ग ससुर से अभद्रता की शिकायत करते हुए पुलिस प्रशासन से एफआईआर, सख्त कार्रवाई और परिवार की सुरक्षा की मांग की। जिला प्रशासन से सहायता का अनुरोध।
🚨 बस्ती, उत्तर प्रदेश | भूमि विवाद
ग्राम हरदिया बुजुर्ग में जमीन की बाउंड्री तोड़ने और अवैध कब्जे के प्रयास का आरोप!
प्रतिष्ठित समाजसेविका एभा पटेल ने मोहम्मद सलीम पर 12 नवंबर 2026 को 25 लोगों के साथ आकर अभद्रता करने और 75 वर्षीय हृदय रोगी ससुर को परेशान करने का आरोप लगाया।
पीड़ित पक्ष के अनुसार, बुजुर्ग की तबीयत बिगड़ने पर उन्हें लखनऊ ले जाना पड़ा। मोहम्मद सलीम के लिए
FIR, निष्पक्ष जाँच और परिवार की सुरक्षा की माँग।
#Basti #UttarPradesh #LandDispute
bastitimes24.in/2026/11/15/a…
Dr. Ebha Patel(ઇભા પટેલ)🇮🇳 retweeted
વિસનગર તાલુકાના બોકરવાડા ગામ ખાતે આયોજિત નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ 'બોકરવાડા પ્રીમિયર લીગ (BPL-4) 2026' ના ઉદ્ઘાટન સમારંભમાં સાંસદ શ્રી હરિભાઈ પટેલ જી સાથે ઉપસ્થિત રહી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો.
રમતગમતથી યુવાનોમાં ખેલદિલી અને એકતાની ભાવના વધુ દ્રઢ બને છે.
🪔 दीपावली पर प्यार की एक खूबसूरत बात ❤️
“दीपावली पर हज़ारों दीये जलाने से भी ज़्यादा खूबसूरत है, किसी एक दिल में अपने प्यार और विश्वास की रोशनी जलाए रखना। क्योंकि दीये तो एक रात में बुझ जाते हैं, लेकिन सच्चे प्रेम की रोशनी उम्रभर साथ रहती है।” ❤️✨
#DiwaliLove #सच्चाप्यार #दीपावली #प्रेम #दिलकीबात
Dr. Ebha Patel(ઇભા પટેલ)🇮🇳 retweeted
માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી @AmitShah સાહેબની ગરિમામય ઉપસ્થિતિમાં તથા માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જી, માનનીય પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી @iJagdishBJP જી અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આજે અમદાવાદ ખાતે અંદાજિત રૂ. ૧,૦૨૪ કરોડના વિવિધ જનસુવિધાલક્ષી વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સાથે લાભાર્થીઓને આવાસ ફાળવણી કરવાનો કાર્યક્રમ યોજયો.
આજના કાર્યક્રમ અંતર્ગત ઇસ્કોન-સારંગપુર ફ્લાયઓવર, જોધપુર ખાતે નવનિર્મિત નોબેલ લેબ અને ગોતા ખાતે અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું. સાથે જ સરદાર પટેલ સ્ટેડિયમ વોર્ડ ખાતે રામાપીરના ટેકરાના ૭૦૦ આવાસોનું પુનઃવસન અને આવાસ ફાળવણીનો ડ્રો યોજાયો.
Dr. Ebha Patel(ઇભા પટેલ)🇮🇳 retweeted
“जीवन में कोई भी भलाई व्यर्थ नहीं जाती
किसी ना किसी रूप में लौटकर ज़रूर आती है”
#सुप्रभात 🙏
Dr. Ebha Patel(ઇભા પટેલ)🇮🇳 retweeted
02:00PM CNBC-TV18 FUTURE, FEMALE, FORWARD- ICONS
CNBC-TV18’s Future. Female. Forward. Mumbai Mega Summit celebrates women leaders and changemakers across business, technology, law, public service, the armed forces and social impact.
Among those being felicitated are Zia Mody, Co-Founder & Managing Partner, AZB & Partners; Manisha Girotra, CEO, Moelis India; Roma Datta Chobey, Managing Director, Connected Consumer & Commerce, Google India; Rucha Nanavati, Chief of Advanced Technologies, Farm Equipment Business, Mahindra & Mahindra; Sridevi Goel IPS, retired Director General of Police, Maharashtra State; Squadron Leader Bhawana Kanth, Indian Air Force officer and fighter pilot; and Dr. Ebha Patel, Founder & Chairman, Ghar Ayee Nanhi Pari Foundation.
The Mumbai Mega Summit, part of Season 4 of Future. Female. Forward., focuses on #PowerOfEquity, with conversations around leadership, opportunity, inclusion and the future of work.
Watch the moments of recognition as CNBC-TV18 honours women whose leadership and work have made an impact across diverse fields.
#FutureFemaleForward #FutureFemaleForwardMumbai #PriyaNair #ArundhatiBhattacharya #JaismineLamboria #AkiraBansal #ThaaragaiAarathana #WomenLeaders #WomenInLeadership #WomenInSports #YoungChangemakers #Leadership #Mumbai #CNBCTV18 #CNBCTV18Digital
02:30PM GLOBAL DIALOGUES- BARCLAYS
‘India Is Now The Organising Brain For Global Companies’
Barclays Global CEO C.S. Venkatakrishnan lays out the bank’s India game plan, saying global companies now see India as an “organising brain” for their operations and highlighting the country’s strong appetite for growth.
In an exclusive conversation with Shereen Bhan, Venkatakrishnan also says equities have been a “missing piece” and argues India should remain resilient to short- and medium-term fluctuations in foreign portfolio investment.
#Barclays #CSVenkatakrishnan #India #IndianEconomy #FPI #Equities #GlobalCompanies #ShereenBhan #CNBCTV18Digital
#barclays #barclaysceo #barclaysindia #indiabusiness #indiaeconomy #globalcompanies #globalbusiness #indiainvestment #indiagrowth #indiaeconomy #globalhub #businessindia #gccindia
03:30PM DEFCON HIGHLIGHTS 1
Dr. Ebha Patel(ઇભા પટેલ)🇮🇳 retweeted
Wishing you a very happy birthday Dr @EbhaPatel May Ganpati Baapa bless you with all the love luck and happiness dear 💐
Keep doing the good work and keep shining ✨️ #HBDDrEbhaPatel
मेरे जन्मदिन से एक दिन पहले मेरे गाँव के प्यारे बच्चों ने इतना खूबसूरत सरप्राइज़ देकर मेरा दिल छू लिया। 🥹❤️
#ebhapatel #kids
**राष्ट्रीय कार्यशाला: AI एवं प्राकृतिक खेती, गुजरात**
कृषि में आर्टिफिशियल इंटेलिजेंस और प्राकृतिक खेती का समन्वय किसानों की आय बढ़ाने, लागत घटाने और टिकाऊ कृषि को बढ़ावा देने की नई दिशा है। @nanhipari2021
Dr. Ebha Patel(ઇભા પટેલ)🇮🇳 retweeted
સંસ્કૃતિના રંગો, શક્તિની આરાધના અને શૌર્યનો સંકલ્પ!
વિસનગર ખાતે એસ.કે. યુનિવર્સિટી દ્વારા આયોજિત નવરાત્રી ગરબા મહોત્સવમાં સહભાગી બની આપણી સમૃદ્ધ લોકસંસ્કૃતિ અને પરંપરાના રંગોમાં રંગાવાનો અવસર મળ્યો. ખેલૈયાઓના ઉત્સાહ અને માતાજીની આરાધનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું.














































