દાહોદ જિલ્લાને રાજ્યકક્ષાએ પ્રથમ સ્થાનની ગૌરવપૂર્ણ સિદ્ધિ!
વર્ષ 2025-26 દરમિયાન Training Performance in District Category અંતર્ગત DTT– દાહોદને સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત થયો છે.
જિલ્લા આરોગ્ય વિભાગની ટીમની મહેનત, સમર્પણ અને ઉત્કૃષ્ટ કામગીરીનું પ્રતિબિંબ છે.
@DahodDdo
🌟 ગુજરાતના સમજદાર PMJAY લાભાર્થીઓ ઈમરજન્સીની રાહ જોતા નથી, તેઓ પોતાનું આયુષ્માન કાર્ડ આજે જ બનાવી લે છે!
કારણ કે તેઓ જાણે છે કે ઈમરજન્સી સમયે નહીં, પણ સમયસર કાર્ડ બનાવી રાખવામાં જ સમજદારી છે. આજે જ કાર્ડ બનાવી લો અને છેલ્લી ઘડીએ પોર્ટલની સમસ્યાઓ કે અન્ય મુશ્કેલીઓથી બચો...
4
91
*મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવત દ્વારા સામુહિક આરોગ્ય કેન્દ્ર દુધિયાની મુલાકાત લઈ આરોગ્ય સેવાઓનું નિરીક્ષણ કરાયું*
*દર્દીઓને મળતી આરોગ્ય સુવિધાઓની સમીક્ષા કરી ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ પૂરી પાડવા જરૂરી માર્ગદર્શન અપાયું*
@DahodDdo @CollectorDahod
3
129
Health Dahod retweeted
गुलमंजन से दांत साफ़ नहीं होते, बल्कि तंबाकू का ज़हर आपकी मुस्कान छीन लेता है। इसके नियमित इस्तेमाल से मसूड़े सड़ने लगते हैं और समय से पहले दांत गिरने का खतरा बढ़ जाता है। झूठी चमक और ताज़गी के भ्रम को छोड़ें
तंबाकू छोड़ना मुश्किल नहीं है—बस पहला कदम उठाइए। निःशुल्क परामर्श और सहायता के लिए आज ही राष्ट्रीय तंबाकू क्विटलाइन 1800-11-2356 पर कॉल करें।
#TFYC4 #SayNoToTobacco #NashaMuktBharat
પેઢાંમાંથી લોહી આવવું સામાન્ય માનીને અવગણશો નહીં. તે પેઢાંની બીમારીનો સંકેત હોઈ શકે છે. નિયમિત બ્રશ કરો અને વારંવાર લોહી આવે તો દંત ચિકિત્સકની સલાહ લો.
#OralHealth #DentalHealth #AarogyaGujarat #SwasthGujarat
Health Dahod retweeted
પેઢાંમાંથી લોહી આવવું સામાન્ય માનીને અવગણશો નહીં. તે પેઢાંની બીમારીનો સંકેત હોઈ શકે છે. નિયમિત બ્રશ કરો અને વારંવાર લોહી આવે તો દંત ચિકિત્સકની સલાહ લો.
#OralHealth #DentalHealth #AarogyaGujarat #SwasthGujarat
જિલ્લા સેવા સદન, દાહોદ ખાતે માનનીય જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને આરોગ્ય વિભાગની ગવર્નિંગ બોડી બેઠક યોજાઈ હતી.
બેઠકમાં આરોગ્ય વિભાગના તમામ અધિકારીશ્રીઓ,વિવિધ આરોગ્ય કાર્યક્રમોના પ્રોગ્રામ ઓફિસરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
#Dahod #HealthDepartment #GujaratHealth #PublicHealth
10
224
सही समय पर उठाया गया एक कदम बड़ी समस्या को टाल सकता है। TB के प्रति जागरूकता और समय पर जांच का संदेश जन-जन तक पहुंचाएं। आइए, सतर्क रहें और स्वस्थ भारत के संकल्प को मजबूत बनाएं।
#TBMuktBharat
#HealthForAll
@DahodDdo
@CollectorDahod
Health Dahod retweeted
सही समय पर उठाया गया एक कदम बड़ी समस्या को टाल सकता है। TB के प्रति जागरूकता और समय पर जांच का संदेश जन-जन तक पहुंचाएं। आइए, सतर्क रहें और स्वस्थ भारत के संकल्प को मजबूत बनाएं।
#TBMuktBharat
#HealthForAll
Health Dahod retweeted
सर्वाइकल कैंसर से बचाव की दिशा में भारत की बड़ी उपलब्धि। राष्ट्रीय HPV टीकाकरण अभियान के तहत 9 माह से भी कम समय में देशभर में वैक्सीन की 1 करोड़ से अधिक खुराकें दी गई हैं।
इस वर्ष टीकाकरण के लिए पात्र 14 वर्ष की लगभग 87% बालिकाओं का HPV टीकाकरण पूरा हो चुका है। यह टीका उन्हें भविष्य में सर्वाइकल कैंसर से बचाव में मदद करेगा।
#HPVVaccination #CervicalCancerPrevention
દરેક તાવને 'મોસમનો તાવ'કહીને ટાળશો નહીં.
આ તો મોસમનો તાવ છે.
ખાંસી, તાવ અથવા શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો દેખાય તો તેને સામાન્ય ગણીને અવગણશો નહીં.
લક્ષણો હોય તો તરત તપાસ અને સારવાર શરૂ કરો.
સમયસર ડોક્ટરની સલાહ અને સારવારથી અને તમારો પરિવાર સુરક્ષિત રહી શકો છો.
@CollectorDahod
3
58
આજે ગુરુવારે #ખીલખીલાટ રસીકરણ દિવસ નિમિત્તે રસીકરણથી વંચિત રહી ગયેલાં બાળકો તથા સગર્ભા માતાઓનું સમયસર રસીકરણ કરાવી સંપૂર્ણ રસીકરણ સુનિશ્ચિત કરીએ.
સુરક્ષિત બાળપણ અને સ્વસ્થ ભવિષ્ય માટે રસીકરણ અનિવાર્ય છે.
#Vaccination
#Immunization
#Dahod
@CollectorDahod @DahodDdo
2
74
પંચગુણી રસીકરણ અભિયાન – ૨૬ નવેમ્બર, ૨૦૨૬
પંચગુણી રસી ૫ ગંભીર રોગો સામે બાળકોને સુરક્ષા આપે છે.
બાળકોના સ્વસ્થ જીવન અને સર્વાંગી વિકાસ માટે રસીકરણ કરાવો તથા નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરો.
#Vaccination
@DahodDdo
@CollectorDahod
માતા અને બાળકની સલામતી માટે સમયસર તપાસ જરૂરી છે.
ગર્ભાવસ્થા દરમિયાન #HIV અને #સિફિલિસ માટે પરીક્ષણ કરાવવું એ ચેપ અટકાવવા અને સમયસર સારવાર મેળવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
આ પરીક્ષણ નજીકના સરકારી આરોગ્ય કેન્દ્રો પર નિ:શુલ્ક ઉપલબ્ધ છે.
AIDS હેલ્પલાઇન: ૧૦૯૭
@CollectorDahod
મમતા સેશનની મુલાકાત લઈ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ આરોગ્ય સેવાઓની ગુણવત્તા અને સમયસર અમલીકરણ અંગે આપ્યું માર્ગદર્શન
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના PHC નિનામાના ખાખરીયા અંતર્ગત ખીરખાઈ-5 આંગણવાડી ખાતે યોજાયેલા મમતા સેશનની મુલાકાત લેવામાં આવી હતી.
@CollectorDahod @DahodDdo
પંચગુણી રસી થી વંચિત રહેલા આપના બાળકનું રસીકરણ અવશ્ય કરાવો..
#vaccination
#healthcare
#childcare
@DahodDdo @CollectorDahod
Health Dahod retweeted
दीपक की तरह, आप भी बिना किसी झिझक के अपना HIV Test करवाएं और अपना HIV Status जानें।
अपने नज़दीकी HIV Centre का पता लगाने के लिए breakfreeindia.org/ पर विज़िट करें।
किसी भी सवाल या जानकारी के लिए National AIDS Toll-Free Helpline 1097 पर कॉल करें।
આવો, સ્વસ્થ પરિવાર માટે સંકલ્પ લઈએ..
તમાકુ નહીં, સ્વાસ્થ્ય પસંદ કરીશું..
કેમ કે, પરીવારની ખુશી કોઈ પણ આદત કરતા વધુ કિંમતી છે 🎉💐🎉
#TFYC4
#SAYNOTOTOBACCO
#NashaMukatBharat
#QuitTobacco
#HealthyLife
#HealthOverBadHabits
#SwasthBharat
#TobaccoKills #CancerAwareness #health
#કિશોરીઓમાં #સ્વાસ્થ્યની સમસ્યા??
👉દર બુધવારે આયોજિત સ્થળે #ગૌરવીદિવસની ઉજવણી કરવામાં આવે છે.
👉આપના વિસ્તારમાં આશાબહેનો દ્વારા #મમતાતરુણીદિવસે ૧૦-૧૯ વર્ષની વયજુથની તરુણીઓના સ્વાસ્થ્યની ચકાસણી કરવામાં આવે છે તો આવો અનેરો લાભ લેવા વિનંતી.
@DahodDdo
@CollectorDahod
આજે બુધવાર છે.આજે મમતા દિવસ છે.આપણા નજીક ના આયુષમાન આરોગ્ય કેન્દ્ર પર જઈને સગર્ભા માતા અને બાળકો ને ઉંમર પ્રમાણે રસી મુકાવો. @ddodaho @CollectorDahod @NHMGujarat @HealthDeptGuj






































