Info Narmada Gog (@InfoNarmadaGoG) header
Info Narmada Gog (@InfoNarmadaGoG) profile picture

Twitter handle of District Information Office, Narmada, Government of Gujarat

Rajpipla
Joined September 2013
Photo by Info Narmada Gog (@InfoNarmadaGoG)Photo by Info Narmada Gog (@InfoNarmadaGoG)Photo by Info Narmada Gog (@InfoNarmadaGoG)Photo by Info Narmada Gog (@InfoNarmadaGoG)Photo by Info Narmada Gog (@InfoNarmadaGoG)Photo by Info Narmada Gog (@InfoNarmadaGoG)Photo by Info Narmada Gog (@InfoNarmadaGoG)Photo by Info Narmada Gog (@InfoNarmadaGoG)Photo by Info Narmada Gog (@InfoNarmadaGoG)Photo by Info Narmada Gog (@InfoNarmadaGoG)
મુશ્કેલીમાં મહિલાનો સહારો, 181 અભયમ હંમેશાં તત્પર!! સંવેદનશીલ કિસ્સાઓમાં મહિલાની રજૂઆત સાંભળી, કાયદાકીય જોગવાઈઓની સમજ અને યોગ્ય માર્ગદર્શન દ્વારા મહિલાઓની સુરક્ષા, સન્માન અને હિત જાળવવા માટે અભયમની કામગીરી.. #Abhayam181 #WomenSafety #WomenSecurity #WomenWelfare #Narmada
23
નર્મદા જિલ્લાના નાગરિકોને મળતી પાયાની સુવિધાઓ વધુ સુદૃઢ બને અને સ્થાનિક પ્રશ્નો તથા રજૂઆતોનું યોગ્ય નિરાકરણ આવે તે હેતુથી સંબંધિત વિભાગોના અધિકારીશ્રીઓને જરૂરી તૈયારીઓ સુનિશ્ચિત કરવા સૂચનાઓ આપવામાં આવી.. #NarmadaDistrict #PublicWelfare #BasicAmenities
41
ટીબી નાબૂદીના અભિયાનને નવી ગતિ અને પારદર્શિતા પ્રદાન કરવા દર્દીઓ, નિ-ક્ષય મિત્રો, સ્વયંસેવકો અને આરોગ્ય કર્મચારીઓ વચ્ચે સીધો સંવાદ અને સંકલન સ્થાપિત કરવાની પહેલ દર્દીઓની સારવારની સમગ્ર પ્રક્રિયાને સરળ બનાવવા, સમયસર માર્ગદર્શન પૂરું પાડવા અને સહાયક વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા ..
28
રાજપીપળા ખાતે જનજાતીય ગૌરવ સપ્તાહ–૨૦૨૬ના અંતિમ દિવસે ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે મહિલા સંમેલન યોજાયું!! મહિલા સશક્તિકરણ અને શિક્ષણ અંગે માર્ગદર્શન સાથે વિવિધ કલ્યાણકારી યોજનાઓના મંજૂરી હુકમો તથા ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અંતર્ગત વધામણા અને અભ્યાસ કીટનું વિતરણ..
23
આદિવાસી સમાજના હક અને સન્માન માટે ઐતિહાસિક ક્રાંતિ કરનાર ભગવાન બિરસા મુંડાના વિચારો અને આદર્શોને જનજન સુધી પહોંચાડવાના સંકલ્પ સાથે જનજાતીય ગૌરવ સપ્તાહની ઉજવણી! આદિવાસી સમાજની મહિલાઓ અને દીકરીઓ શિક્ષણને પ્રાધાન્ય આપી મહેનત અને દૃઢ નિશ્ચય સાથે આગળ વધે તેવો અનુરોધ..
1
33
ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન..!! લોક અદાલતના માધ્યમથી નાગરિકો આ તકનો લાભ લઈ પોતાના સમાધાનપાત્ર કેસોનો નિકાલ કરાવે તેવી અપીલ..!! #LokAdalat2026 #AccessToJustice #LegalServices #NarmadaDistrict
23
"નારી શક્તિ – સમૃદ્ધ સમાજનો મજબૂત આધાર" નારી શક્તિના સન્માન સાથે આત્મનિર્ભર અને સશક્ત સમાજના નિર્માણનો સંકલ્પ!! મહિલાઓની સક્રિય ભાગીદારી, જાગૃતિ અને આત્મવિશ્વાસ થકી સમાજના સર્વાંગી વિકાસ માટે પ્રોત્સાહન.. #JanjatiyaGauravSaptah2026 #NariShakti #WomenEmpowerment #Rajpipla
1
34
સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા SMILE યોજનાની પેટા યોજના અંતર્ગત સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી સમાજના જરૂરિયાતમંદ વર્ગના ઉત્થાન માટે સામાજિક સુરક્ષાલક્ષી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ.. વધુ માહિતી માટે: grani-millegov.in #SocialWelfare #SMILEScheme
1
33
ધરતી આબા ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ સપ્તાહ અંતર્ગત રાજપીપળા ખાતે યોજાયેલા ગ્રામીણ રમતોત્સવમાં વિવિધ દેશી રમતોની સ્પર્ધાઓમાં ત્રણ તાલુકાના રમતવીરોએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાની પ્રતિભા અને કૌશલ્યનું પ્રદર્શન.. #JanjatiyaGauravSaptah2026 #Rajpipla
1
57
“ગ્રામીણ રમતોનો વારસો, રમતગમતનો ઉત્સાહ" પરંપરાગત દેશી રમતોના જતન સાથે સાંસ્કૃતિક વિરાસતને જીવંત રાખવાનો સંદેશ અને ખેલદિલીની ભાવનાને પ્રોત્સાહન..!! #JanjatiyaGauravSaptah2026 #TraditionalGames #RuralSports #NarmadaDistrict
1
1
1
39
આદિવાસી મહિલાઓની સક્રિય ભાગીદારી અને નેતૃત્વ ક્ષમતાને પ્રોત્સાહન આપી સમાજના વિકાસમાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકાને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ.. #JanjatiyaGauravSaptah2026 #WomenEmpowerment #TribalDevelopment #NarmadaDistrict
33
આદિવાસી સમાજની પરંપરાગત રમતો અને સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહન આપવાના હેતુથી યોજાયેલા રમતોત્સવ થકી ગ્રામ્ય સ્તરની રમતગમત પ્રતિભાઓને મળ્યું યોગ્ય મંચ યુવાનોમાં રમતગમત પ્રત્યે જાગૃતિ, શારીરિક સ્વાસ્થ્ય સુદ્રઢ બને તેમજ એકતા, સહકાર અને આત્મવિશ્વાસની ભાવના વિકસે તે દિશામાં પ્રયાસ
38
દેશી રમતોની પરંપરા, રમતવીરોનો ઉત્સાહ!! ધરતી આબા ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧મી જન્મજયંતિ અને જનજાતીય ગૌરવ દિવસ–૨૦૨૬ની ઉજવણીના ભાગરૂપે નાંદોદ વિધાનસભા વિસ્તારનો ગ્રામીણ રમતોત્સવ યોજાયો.. #JanjatiyaGauravSaptah2026 #TraditionalSports #RuralSports #Rajpipla
29
દેશી રમતો, સંસ્કૃતિની ઓળખ! પરંપરાગત દેશી રમતો દ્વારા રમતગમતની ભાવના, શારીરિક સ્ફૂર્તિ અને સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહન..!! આર્ચરી, કબડ્ડી, ખો-ખો અને વોલીબોલ જેવી રમતોમાં ખેલાડીઓએ પોતાની રમતગમતની પ્રતિભા અને ઉત્સાહનું પ્રદર્શન.. #RuralSports #TraditionalGames
33
ત્રણ દાયકા જૂના આંતરરાજ્ય જળ અને નાણાકીય વિવાદનો કેવડિયા ખાતે ઐતિહાસિક અંત! સહકારી સંઘવાદના ઉત્તમ ઉદાહરણ સાથે રાજ્યો વચ્ચે પરસ્પર સંકલન મજબૂત બન્યું છે અને ગુજરાતની ભવિષ્યની જળ સુરક્ષા સંપૂર્ણ સુનિશ્ચિત થઈ.. #JalShakti #Kevadia #WaterManagement #Narmada
34
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ એકતાનગર (સરદાર સરોવર) ખાતે આંતરરાજ્ય જળ વ્યવસ્થાપન અને પરસ્પર સહકારને નવી દિશા મળી છે. જળસુરક્ષા, રાજ્યો વચ્ચે સંકલન અને રાષ્ટ્રના સર્વાંગી વિકાસ તરફ મહત્વપૂર્ણ કદમ.
1
45
ભગવાન બિરસા મુંડાના વિચારો અને આદર્શોને જનજન સુધી પહોંચાડવાના સંકલ્પ સાથે રાજપીપળાના આંબેડકર હોલ ખાતે જનજાતીય ગૌરવ દિવસ નિમિત્તે ‘પ્રબુદ્ધ નાગરિક સંમેલન’ યોજાયું. #JanjatiyaGauravDiwas #BirsaMunda #Narmada #Rajpipla
1
54
વિકાસની સાથે આપણી વિરાસત અને સંસ્કૃતિને પણ ભૂલવી ન જોઈએ તથા જનજાતીય સમાજના સર્વાંગી વિકાસ માટે નાગરિકોને સરકારની વિકાસયાત્રામાં સહભાગી બનવાનો અનુરોધ..!! #JanjatiyaGauravDiwas2026 #BhagwanBirsaMunda #TribalPride #NarmadaDistrict
1
1
53
પરંપરાગત રમતો થકી જનજાતીય સંસ્કૃતિ, વારસો અને રમતગમતની સમૃદ્ધ પરંપરાને જીવંત રાખવાનો પ્રયાસ..!! રમતોના માધ્યમથી એકતા, ઉત્સાહ અને સાંસ્કૃતિક ગૌરવની ભાવનાને પ્રોત્સાહન.. #JanjatiyaGaurav #TraditionalSports #TribalHeritage #NarmadaDistrict
1
38
નાયબ મુખ્યમંત્રીશ્રીની મુલાકાત દરમિયાન તમામ વ્યવસ્થાઓ સુચારુ અને સુવ્યવસ્થિત રહે તેમજ સંબંધિત વિભાગો વચ્ચે યોગ્ય સંકલન જળવાઈ રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જરૂરી આયોજન... #NarmadaDistrict #DistrictAdministration #PublicFacilities #Rajpipla
1
61