
M.L.A દાહોદ વિધાનસભા. GENERAL SECRETARY, BJP DAHOD. CHAIRMAN,A.P.M.C DAHOD. #iamkanaiyalalkishori #kbkishori
Dahod
Joined October 2022
- Tweets15.9K
- Following23
- Followers494
- Likes10.8K
નૂતન વર્ષાભિનંદન !
આપ સૌને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ.
આવનારૂ નવું વર્ષ આપ સૌના જીવનમાં હર્ષ, ઉમંગ અને સમૃદ્ધિ લાવે તેવી શુભેચ્છા...!
3
44
Kanaiyalal Kishori retweeted
નૂતન વર્ષાભિનંદન…!!!
નવા વર્ષનો આ પાવન પ્રારંભ આપ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સુખાકારીની નવી આશાઓ લઈને આવે. સૌનું જીવન ઉત્તમ આરોગ્ય, ઉમંગ અને ઉત્સાહથી છલકાતું રહે, એવી હૃદયપૂર્વક શુભકામનાઓ!
Kanaiyalal Kishori retweeted
सभी देशवासियों को गोवर्धन पूजा की बहुत-बहुत शुभकामनाएं। यह पावन पर्व आप सभी के जीवन में नई ऊर्जा और नए उत्साह का संचार करे। सभी के सुख, सौभाग्य और समृद्धि का विस्तार हो, यही मंगलकामना है।
आभीरनगरीप्राणप्रियं सत्यपराक्रमम् ।
स्वभृत्यभयभेत्तारं गोवर्धनधरं भजे ॥
Kanaiyalal Kishori retweeted
भारतीय जनता पार्टी के वरिष्ठ नेता, भारत के पूर्व उप प्रधानमंत्री, 'भारत रत्न' आदरणीय श्री लालकृष्ण आडवाणी जी को जन्मदिन की हार्दिक शुभकामनाएं।
राष्ट्र निर्माण, लोकतांत्रिक आदर्शों के संवर्धन और संगठन को नई ऊंचाइयां देने में आपका योगदान अविस्मरणीय है। आपका शुचितापूर्ण जीवन और दूरदर्शी नेतृत्व हम सभी के लिए मार्गदर्शक है।
प्रभु श्री राम से आपके उत्तम स्वास्थ्य, सुदीर्घ एवं मंगलमय जीवन की प्रार्थना।
Kanaiyalal Kishori retweeted
Today, 8th November, is a landmark day. Respected L.K. Advani Ji enters his hundredth year. On this special occasion, my greetings to him.
I’ve written an article in which I’ve highlighted his everlasting contribution to India.
I have recalled his journey, be it experiencing the horrors of Partition and rebuilding life from scratch, strengthening the Jana Sangh and building the BJP, standing up for democracy during the Emergency, leading the Somnath to Ayodhya Rath Yatra or serving the nation in government.
Have also written about other aspects of Advani Ji - the voracious reader, his love for culture and cinema, a prolific writer and more.
English - nm-4.com/COg761
हिंदी - nm-4.com/sIqV1v
આપ સૌને દીપાવલી ના પાવન પર્વની હાર્દિક શુભેચ્છાઓ
આ દિવાળી આપના જીવનમાં નવી આશા, નવો ઉત્સાહ અને અપાર આનંદ લઈને આવે તેવી હાર્દિક શુભકામનાઓ.
#Diwali2026
1
49
Kanaiyalal Kishori retweeted
Diwali wishes to everyone!
देशभर के अपने परिवारजनों को दीपावली की असीम शुभकामनाएं।
આપ સૌને 'કાળી ચૌદસ' ની હાર્દિક શુભકામનાઓ..
શક્તિ સ્વરૂપા માં મહાકાળી ના આશીર્વાદ આપ સૌની પર વરસતા રહે તેમજ માતાજી સૌના જીવનમા સુખ, શાંતિ અને સમૃધ્ધિ અર્પે એજ પ્રાર્થના.
1
58
આપ સૌને "ધનતેરસ" ના પાવન પર્વની શુભકામનાઓ
ભગવાન ધનવંતરી અને માં લક્ષ્મી આપના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રદાન કરે તેવી પ્રાર્થના.
40
Kanaiyalal Kishori retweeted
सभी देशवासियों को धनतेरस की अनंत शुभकामनाएं। भगवान धन्वन्तरि की दिव्य कृपा से सभी का जीवन सुख, शांति और उत्तम स्वास्थ्य से सदैव आलोकित रहे। हर परिवार में उमंग और आनंद का अखंड दीप प्रज्वलित रहे, यही मंगलकामना है।
नमामि धन्वन्तरिमादिदेवं सुरासुरैर्वन्दितपादपद्मम्।
लोके जरारुग्भयमृत्युनाशं दातारमीशं विविधौषधीनाम्॥
આપ સર્વે ને 'વાઘ બારસ' ની હાર્દિક શુભકામનાઓ.
આ વાઘ બારસ આપના જીવનમાં સમૃદ્ધિ, આરોગ્ય અને શક્તિ લાવે એવી પ્રાર્થના.
2
66
ગુજરાત પ્રદેશ ભાજપ ના મહામંત્રી શ્રી @Hitendrasinhbjp જીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.
ઈશ્વર સદાય આપને ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ જીવન પ્રદાન કરે એવી પ્રાર્થના.
30
લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જયંતી નિમિત્તે એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી.
નિહાળો કેટલીક ખાસ તસવીરો...
#RashtriyaEktaDiwas2026
1
26
આજરોજ "રાષ્ટ્રીય એકતા દિવસ" નિમિત્તે એકતા નગર સ્થિત 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' ખાતે આદરણીય વડાપ્રધાન શ્રી @narendramodi સાહેબની ગૌરવમય ઉપસ્થિતિમાં આયોજિત કાર્યક્રમ અંતર્ગત દાહોદ ખાતે આયોજિત કાર્યક્રમ માં વિવિધ મહાનુભાવો સાથે સહભાગી થઈ ભવ્ય કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું.
1
1
28
मोदी जी ने सरदार वल्लभभाई पटेल जी की जयंती पर एकता नगर में आयोजित भव्य ‘एकता दिवस परेड’ का अवलोकन किया।
सरदार साहब ने कश्मीर से कन्याकुमारी तक जिस अखंड भारत की नींव रखी थी, आज वही नक्सलमुक्त होकर नई ऊर्जा के साथ आगे बढ़ रहा है। कभी नक्सल प्रभावित रहे जिलों के हजारों लोगों ने आज सरदार साहब की प्रतिमा के सामने नक्सलमुक्त भारत का जश्न मनाया और अपनी प्रस्तुति से उस दौर की पीड़ा तथा नक्सलवाद से आजादी, दोनों को जीवंत कर दिया।
एकता दिवस की यह परेड बताती है कि हमारी विविधता ही हमारी शक्ति का आधार है, और यही हमें विकसित भारत के लक्ष्य तक ले जाएगी।






























