Vidhi 🌊 (@Kankodaa) header
Vidhi 🌊 (@Kankodaa) profile picture

| ઠાકર કરે ઈ ઠીક ।

United States
Joined January 2024
Photo by Vidhi 🌊 (@Kankodaa)Photo by Vidhi 🌊 (@Kankodaa)Photo by Vidhi 🌊 (@Kankodaa)Photo by Vidhi 🌊 (@Kankodaa)Photo by Vidhi 🌊 (@Kankodaa)Photo by Vidhi 🌊 (@Kankodaa)Photo by Vidhi 🌊 (@Kankodaa)Photo by Vidhi 🌊 (@Kankodaa)Photo by Vidhi 🌊 (@Kankodaa)Photo by Vidhi 🌊 (@Kankodaa)
Happy Men's Day! ❤️ Respect to all the men who silently sacrifice, work hard, Their love, strength, and dedication deserve appreciation every day. It's not easy being a man
4
5
23
347
Vidhi 🌊 retweeted
16
426
31
3,193
42,362
ઓધવ જઈને કેજો હરિ ના કાન માં રે, તમે મથુરા ગયા મામાને મળવા રે, તમે ગોપી ગોવાળને વિસરીયા... 🎶🎵🎶
3
5
36
685
I said this many times and I’m saying this again I’m super blessed to have a friend like @Kankodaa 🙌🏽👍🏽🙏🏽🙌🏽🫶🏽
2
2
6
244
જ્યાં અન્નનો ટુકડો ત્યાં હરિ ઢુકડો 😇 #જલારામ_જયંતી
6
11
62
830
Vidhi 🌊 retweeted
કોઈ દિવસ ઘી ઘણા તો કોઈ દિવસ મુઠી ચણા સમય સમય ની વાત છે.. 💯
1
2
22
495
નાવ અટવાણી મધદરિયે આજ, તારા વિના બીજો, તારણહાર કોઇ નથી. સગા વ્હાલા સેતુ છે, કોઈ એક નિશ્ચિત હેતુ.. તારા વિના બીજો, સ્વીકારનાર કોઇ નથી. હે પ્રભુ તું જ છો, સગો સાચો અમારો, તારા વિના બીજો, સંભાળનાર કોઇ નથી. કીડી ને કણ હાથી ને મણ તું આપે, તારા જેવો બીજો, દયાવાન કોઇ નથી. મોટો છે મન તારો, તું જતુ કરે ઘણુ બધુ.. માટે તારા જેવો બીજો, ક્ષમાવાન કોઇ નથી. ભુખ તરસ લાગે ત્યારે તું જળ ભોજન આપે દસુ તારા જેવો બીજો, સાહુકાર કોઇ નથી.
4
12
40
938
| ̄ ̄ ̄ ̄ ̄ ̄ ̄ ̄ ̄ ̄ ̄| ︎︎︎ જીવન છે ચાલ્યા કરે |___________| \ (•◡•) / \ / —— | |          |_   |_
1
2
27
કેટલાક લોકો પોતાનું દુઃખ મૌન રહીને સહન કરે છે, જેની કોઈને ખબર પણ નથી હોતી. પરંતુ ઈશ્વર હંમેશાં તેમની સાથે હોય છે અને દરેક મુશ્કેલી સામે લડવાની શક્તિ આપતા રહે છે.
7
8
85
1,170
Vidhi 🌊 retweeted
| ̄ ̄ ̄ ̄ ̄ ̄ ̄ ̄ ̄ ̄ ̄ ̄ ̄| કિસ્મતમાં ઘણું બધું છે બસ મેહનત |____ ચાલુ રાખો_____| \ (•◡•) / \ / —— | |          |_   |_
2
18
336
Happy new year to all my Gujarati friends out there 🙌🏽 નવા વરહ ના રામ રામ બધા ને 🙏🏽 ︎︎︎
3
3
8
171
જીવનમાં માતા - પિતા નું હોવું અને પરિવારનું તંદુરસ્ત હોવું એ ઈશ્વર તમારી સાથે છે એનો પુરાવો છે.
જીવનમાં સારા લોકોનું હોવું એ ઈશ્વર તમારી સાથે છે એનો પુરાવો છે🙏
1
3
49
જીવનમાં સારા લોકોનું હોવું એ ઈશ્વર તમારી સાથે છે એનો પુરાવો છે🙏
10
10
2
85
1,851
નવા વર્ષ માં નવી ઉર્જા, નવા વિચારો અને નવી સફળતાઓ મળે એવી પ્રાર્થના … રામ રામ 🙏
5
8
53
819
Vidhi 🌊 retweeted
બંધ દરવાજાઓ ઉપર પણ ”શુભ લાભ" લખેલું હોય છે🙏
5
4
59
1,051
દિવાળી ના રામ રામ 🙏✨
9
13
2
173
4,799
બંધ દરવાજાઓ ઉપર પણ ”શુભ લાભ" લખેલું હોય છે🙏
5
4
59
1,051
કુવાનાં દેડકા સાથે તમે દરિયાના અનુસંધાનમાં વાત ના કરી શકો..! જય શ્રી કૃષ્ણ🙏
20
3
1
90
1,880
Vidhi 🌊 retweeted
સંઘર્ષ ની પણ મજા લેવાની લાલા આજ જીવન છે...💯
1
1
23
687