Pinned Tweet
🏫 સરકારી શાળા શ્રેષ્ઠ શાળા 📚
👨🎓આપના બાળકને સરકારી પ્રાથમિક શાળામાં પ્રવેશ અપાવી અને ભાવિ ઉજ્જવળ બનાવો...
"યુવા પેઢી માટે શ્રેષ્ઠ શિક્ષણ,
ગુજરાત સરકાર આપી રહી છે ઉત્તમ પ્રશિક્ષણ"
@CMOGuj l @InfoGujarat l @PMOIndia l @EduMinOfIndia l @EduMinOfGujarat
વિકાસના માર્ગે સંતરામપુર – ગ્રામ્ય વિસ્તારને મળશે સુવિધાયુક્ત માર્ગ! 🚩
આજરોજ સંતરામપુર તાલુકામાં સંતરામપુરથી કનાવાડા સુધીના અંદાજિત 13 કિમી લાંબા ડામર રોડના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
આ પ્રસંગે તલાદરા ગામના સરપંચશ્રી ભારતભાઈ ડામોર તથા બુગઢ ગામના સરપંચશ્રી અશોકભાઈ ડામોર ઉપસ્થિત રહ્યા હતા. ગામના વડીલો દ્વારા પરંપરાગત રીતે શ્રીફળ વધેરી ખાતમુહૂર્ત વિધિ કરવામાં આવી હતી.
1
14
मुझे कई बार लोग पूछते हैं चुनौतियों के संबंध में...
मैंने कहा... मेरे स्वभाव में ही है कि मैं चुनौती को चुनौती दिए बिना रह नहीं सकता हूं...
@narendramodi
LIVE: PM Shri @NarendraModi ji participates in the Platinum Jubilee celebration of IIT Kharagpur
teapaw.org/i/broadcasts/2evOvgjre…
શ્રદ્ધાંજલિ અર્પણ કરી 🙏🌺
આજરોજ સંતરામપુર તાલુકાના તલાદરા ગામ ખાતે સ્વ. પુંજીબેન ડામોરના બેસણા માં ઉપસ્થિત રહી સ્વ. પુંજીબેનને શ્રદ્ધાંજલિ અર્પણ કરી પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.
વૃન્દાયૈ તુલસીદેવ્યૈ પ્રિયાયૈ કેશવસ્ય ચ |
કૃષૃણભક્તિપ્રદે દેવિ, સત્યવત્યૈ નમો નમઃ ||
આપ સૌને તુલસી વિવાહ તથા દેવઉઠી એકાદશીની ખુબ ખુબ શુભકામનાઓ..
'રામન ઇફેક્ટ' ની શોધ દ્વારા વિજ્ઞાન ક્ષેત્રે મહામૂલું યોગદાન આપનાર ભારતના મહાન ભૌતિકશાસ્ત્રી, નોબેલ પારિતોષિક વિજેતા, ભારત રત્ન સર સી. વી. રામનની પુણ્યતિથિ પર ભાવપૂર્ણ સ્મરણાંજલિ.
લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો પદયાત્રા! 🇮🇳
આજરોજ પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો’ પદયાત્રાનું આયોજન રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રીશ્રીમતી રીવાબા જાડેજાની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રીશ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, માનનીય સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, જિલ્લા સંગઠન પ્રમુખશ્રીઓ તેમજ ભારતીય જનતા પાર્ટીના વિશિષ્ટ હોદ્દેદારશ્રીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
1
20
રાષ્ટ્રહિત, લોકશાહી અને જનતાના અધિકારોની રક્ષા માટે એકતાનો સંકલ્પ!
#BJP #Padyatra #LoktantraBachavo #GujaratBJP
14
Multi-Agency centre tracking radicalisation hotspots!
@AmitShah
LIVE: PM Shri @NarendraModi ji inaugurates First Shanghai Cooperation Organisation (SCO) Civilisational Dialogue Forum
teapaw.org/i/broadcasts/2WXPMqrkJ…
उत्तर प्रदेश के माननीय मुख्यमंत्री श्री योगी आदित्यनाथ जी की पूज्य माताजी श्रीमती सावित्री देवी जी के निधन का समाचार अत्यंत दुःखद है।
इस कठिन घड़ी में मेरी गहरी संवेदनाएँ योगी जी सहित समस्त शोकाकुल परिजनों के साथ हैं।
विनम्र श्रद्धांजलि!🙏🏻
☕ જોહાર કેફે – એક કપમાં તાજગી, એક કપની ચુસ્કીમાં ખુશી!🌿
આજરોજ સંતરામપુર તાલુકા ખાતે આદિજાતિ વિકાસ વિભાગ તથા પ્રયોજના વહીવટદારશ્રીની કચેરી દ્વારા પ્રેરિત ‘જોહાર કેફે’નું મામલતદાર કચેરી ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
આ કેફેના માધ્યમથી નાગરિકોને ચા,
નાસ્તા તેમજ જમવાની સુવિધા ઉપલબ્ધ બનશે. આ પહેલથી સ્થાનિક સ્તરે રોજગારની તકો ઊભી થવાની સાથે નાગરિકોને પણ સારી સુવિધા મળશે.
આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખશ્રી, તાલુકા પંચાયત પ્રમુખશ્રી, કોર્પોરેટરશ્રીઓ, મામલતદારશ્રી,
1
27
आज भारत दुनिया की सबसे तेज़ी से विकसित होती प्रमुख अर्थव्यवस्था है।
#FICCI












































