A multi-media news agency specializing in content production for television, print, and digital platforms.

Gujarat
Joined April 2026
સડકછાપ ટપોરીઓ, રોડસાઇડ રોમિયો, ગુંડાઓ, મવાલીઓ, બળાત્કારીઓ સુધરી જાઓ નહીં તો ગુજરાત પોલીસ તમારા મોર બોલાવી દેશે! ભાવનગર ST ડેપોમાં કાજલ બારૈયાની અત્યંત ક્રૂરતાપૂર્વક રીબાવી રીબાવીને હત્યા કરનારા નરાધમને પોલીસે યોગ્ય પાઠ ભણાવ્યો. ફૈઝલ ઉર્ફે ખાટકી લાખાણીનું ડેપોમાં રીકન્સ્ટ્રક્શન કરાયું. #Bhavnagar #CrimeNews #GujaratPolice #MurderMystery #BreakingNews #Justice
1,243
1,152
419
8,632
6,249,388
સુરતમાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ચાલતા ટ્રકમાં અચાનક આગ ભભૂકી! કામરેજના આસ્થા ગામ નજીક ખાંડ ભરેલા ટ્રકના પાછળના ભાગે આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. જોકે, ફાયરની ટીમે સમયસર પહોંચીને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લીધો છે. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. #Surat #DelhiMumbaiExpressway #Kamrej #TruckFire #GujaratNews #ExpresswayFire #FirefighterHeroes #SafeJourney #SuratNews #BreakingNews #GujaratUpdates
28
પાટણ જિલ્લામાં કાળનો કોળિયો! ચાણસ્મા અને સમી તાલુકામાં બનેલા બે અલગ-અલગ ગમખ્વાર અકસ્માતમાં બે મહિલા સહિત કુલ 3 લોકોનાં કરુણ મોત નીપજ્યાં છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. ચાણસ્માના પીંપળ ગામ પાસે આઇશર ટ્રકનું ટાયર ફાટતાં અને સમીમાં શ્વાનને બચાવવા જતાં મીની ટ્રક પલટી જવાની આ દુર્ઘટનાથી સમગ્ર પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. #Patan #PatanNews #Chanasma #Sami #RoadAccident #GujaratNews #TragicNews #AccidentAlert #DriveSafe #GujaratPolice #LocalNews #BreakingNews
38
મહુવા શહેરમાં પોલીસ સુરક્ષા પર સવાલો! સ્ટેશન રોડ પર આવેલી ધનકોટ ટાયરની દુકાનને નિશાન બનાવીને ચોરોએ 40 હજારની રોકડની ચોરી કરી લીધી છે. CCTV ફૂટેજ સામે આવ્યા હોવા છતાં તસ્કરો પકડાઈ રહ્યા નથી. છેલ્લા એક મહિનામાં અશભરી રીતે 7 જેટલી ચોરીઓ થવાથી વેપારીઓમાં ભારે રોષ અને ડરનો માહોલ છે. #Mahuva #Bhavnagar #GujaratPolice #CrimeNews #TheftAlert #MahuvaNews #ShopTheft #CCTVFootage #JusticeForTraders #GujaratNews #SafeMahuva #LocalNews
40
વડોદરા: દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને વડોદરા પોલીસે મંગળ બજારમાં હાથ ધર્યું મેગા ચેકિંગ! DCP એન્ડ્રુ મેકવાનની આગેવાનીમાં ડોગ સ્કોવોડ, બોમ્બ સ્કોવોડ અને ડ્રોન સર્વેલન્સ સાથે સુરક્ષા વ્યવસ્થા કડક કરાઈ. ભીડભાડવાળા વિસ્તારોમાં પોલીસ સતર્ક. #VadodaraPolice #DiwaliSecurity #MangalBazaar #DCPAndrewMacwan #GujaratPolice #BreakingNews
56
રાજકોટના કાલાવડ રોડ પર ફ્લોરેન્સ વેલનેસ સ્પામાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના દરોડા! મસાજની આડમાં ચાલતા દેહવ્યાપારનો પર્દાફાશ કરી 3 યુવતીઓને મુક્ત કરાવાઈ. સ્પા સંચાલક વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી રૂ. 17,210નો મુદ્દામાલ જપ્ત. #RajkotNews #SpaRaid #AntiHumanTrafficking #RajkotPolice #GujaratNews #BreakingNews
46
રાજકોટમાં વાહન અથડાવા મુદ્દે બબાલ! પહેલા લાકડીથી હુમલો, પછી નરેન્દ્ર બાપુને લાફો અને હવે સમાધાન! રાજકોટના મવડી રોડ પર આનંદ બંગલા ચોક નજીક આપાગીગાના ઓટલાના મહંત નરેન્દ્ર બાપુ ઉર્ફે નરેન્દ્ર સોલંકી અને એક યુવક વચ્ચે વાહન અથડાવા જેવી બાબતે વિવાદ થયો હતો. ઘટનામાં પહેલા લાકડી વડે હુમલો થયો હોવાનો દાવો છે, ત્યારબાદ યુવકે નરેન્દ્ર બાપુને લાફો માર્યો હતો. તો બીજી તરફ, આ મામલે બંને પક્ષો વચ્ચે સમાધાન થયું હોવાની ચર્ચા પણ સામે આવી રહી છે. #RajkotNews #MahantNarendrabapu #ViralVideo #RajkotUpdate #GujaratNews #BreakingNews
45
રાજકોટના જુના મોરબી રોડ પર 77 નંબરની સ્કૂલની બાજુમાં આવેલી લોટ દળવાની મિલમાં અચાનક આગ ફાટી નીકળી! ફાયર બ્રિગેડ અને બી ડિવિઝન પોલીસે તાત્કાલિક પહોંચી આગ પર કાબૂ મેળવ્યો. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. #RajkotNews #FireAccident #RajkotFire #BDivisionPolice #GujaratNews #BreakingNews
58
રાજકોટ રેલવે સ્ટેશન પરથી રૂ. 4.37 લાખની કિંમતના 8.750 કિલો ગાંજા સાથે બે આરોપીઓ ઝડપાયા! બિહારના શૈલેન્દ્રકુમાર અને મોરબીના આરિફ સૈયદ સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી રેલવે પોલીસે મુદ્દામાલ કર્યો જપ્ત. #RajkotRailwayStation #DrugBust #RajkotPolice #NDPSAct #GujaratNews #BreakingNews
33
વડોદરાના ખંડેરાવ માર્કેટ પાસે ફ્રુટની દુકાનમાં આવેલા સફરજનના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી. શોર્ટ સર્કિટ પ્રાથમિક કારણ હોવાનું અનુમાન. ફાયર બ્રિગેડે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. #VadodaraNews #KhanderaoMarket #FireAccident #Firefighters #GujaratNews #BreakingNews
45
અમદાવાદ ગ્રામ્યના ભુવાલ ગામે જૂની અદાવતમાં લોહિયાળ જંગ! ગરબાની બોલાચાલીની અદાવત રાખી લાકડી, પાઇપ અને તલવારથી હુમલો થતા એક વ્યક્તિનું કરુણ મોત, બે ઈજાગ્રસ્ત. 13 સામે ગુનો નોંધાયો, 7 આરોપી ઝડપાયા... #AhmedabadRural #BhuvalVillage #CrimeNews #GujaratPolice #BreakingNews #Justice
55
વડોદરાના મકરપુરામાં કચરાના ટેમ્પોએ ઘર બહાર બેઠેલા 31 વર્ષીય યુવક અનિલ સોમાભાઈ ઠાકોરને લીધા અડફેટે, નીપજ્યું કરુણ મોત. નશામાં ધૂત ચાલક હોવાનો આક્ષેપ, પોલીસે કરી અટકાયત, પરિવારમાં શોકનું માહોલ છવાયો..... #VadodaraNews #Makarpura #AccidentNews #GujaratPolice #TragicNews #BreakingNews
64
રૂ. 2,654કરોડના ખર્ચે બનેલા રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટની દયનીય હાલત! કાર્ગો સેક્ટરમાં પાણી લીકેજ અને શોર્ટ સર્કિટના જોખમને કારણે 2 દિવસથી કામગીરી ઠપ્પ, રૂ. 2 લાખનો 4 ટન સામાન લોડ ન થઈ શક્યો. પાયાની સુવિધાઓ સામે ઉઠ્યા સવાલો. #RajkotAirport #RajkotNews #AirportLeak #CargoSector #GujaratNews #BreakingNews
35
અમરેલી પોલીસની મોટી કામગીરી! રાજુલામાં વર્ષ 1999ના સિમેન્ટ ચોરીના ગુનામાં 27 વર્ષથી નાસતા ફરતા કુખ્યાત આરોપી અબ્દુલ સત્તાર કુરેશીને મહારાષ્ટ્રના નાગપુરથી દબોચી લાવી પોલીસ. ટેકનિકલ સર્વેલન્સ અને જૂના દસ્તાવેજોના આધારે મળી મોટી સફળતા. #AmreliPolice #RajulaPolice #GujaratPolice #CrimeNews #Nagpur #BreakingNews
53
અમદાવાદના જુહાપુરામાં નોવેલ્ટી પાન પાર્લર પાસે યુવક પર તલવારથી જીવલેણ હુમલો કરનાર 4 આરોપીઓની વેજલપુર પોલીસે ધરપકડ કરી લીધી છે. વિસ્તારમાં વધતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે લોકોમાં રોષ અને કડક પોલીસ કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. #AhmedabadNews #Juhapura #VejalpurPolice #CrimeNews #GujaratPolice #BreakingNews
70
અમદાવાદમાં રૂ. ૨૫ કરોડના ડ્રગ્સ પ્રકરણમાં મોટો ખુલાસો! પોલીસ જાપ્તામાંથી ભાગવાની ફિરાકમાં રહેલા મુખ્ય આરોપી કફીલ અન્સારીના પગમાં ક્રાઈમ બ્રાન્ચે ગોળી ધરબી દીધી. સાબરમતી રિવરફ્રન્ટ પર ફિલ્મી દ્રશ્યો સર્જાયા. #AhmedabadCrime #DrugBust #CrimeBranch #GujaratPolice #SabarmatiRiverfront #BreakingNews
75
કરો રાજાધિરાજ દ્વારકાધીશના શૃંગાર આરતી દર્શન #Dwarkadhish #ShreeKrishna #Krishna #JaiShreeKrishna #Dwarka
33
આજના દર્શન: શ્રી ખોડલધામ - કાગવડ 🙏 #ShreeKhodaldham #Khodaldham #Kagvad #Gujarat #KhodalMata #Khodiyar
27
અયોધ્યાથી કરો શ્રી રામલલ્લાના અલૌકિક દર્શન... #JaiShriRam #RamMandir #Ayodhya #RamLalla #ayodhyarammandir #rammandirayodhya #RamTemple
35
| माँ चामुंडा सदा सहायते | ચોટીલાથી કરો ચામુંડા માતાના દર્શન... #Chotila #ChamundaMata #ChamundaMaa #jaymataji
37
સબ સુખ લહૈ તુમ્હારી સરના, તુમ રક્ષક કાહુ કો ડરના' - કિંગ ઓફ સાળંગપુરના આજના શૃંગાર દર્શન #kashtbhanjan #salangpur #salangpurkashtbhanjan #hanuman #kingofsalangpur #kashtbhanjandev
26