Member of Parliament (LS), Rajkot, Gujarat.

New Delhi, India
Joined March 2010
રાજકોટ ખાતે ગોંડલ રોડ પર આવેલા શ્રી વિશ્વકર્મા રાસોત્સવ ગ્રાઉન્ડ પર શ્રી રાજગોર બ્રાહ્મણ પરિવાર દ્વારા આયોજિત ભવ્ય 'શરદોત્સવ ૨૦૨૬' કાર્યક્રમમાં સહભાગી થવાનો રૂડો અવસર પ્રાપ્ત થયો. શરદોત્સવ એ આપણી પ્રાચીન સંસ્કૃતિ, પરંપરા અને સામૂહિક એકતાનું સુંદર પ્રતીક છે.
1
3
3
493
રાસ-ગરબાના માધ્યમથી પારિવારિક સ્નેહ અને સામાજિક સૌહાર્દને મજબૂત બનાવતા આવા કાર્યક્રમો સમાજની ધરોહર સમાન છે.આ સુંદર અને સફળ આયોજન બદલ આર.આર. ગ્રુપ તેમજ શ્રી રાજગોર પરિવારના તમામ આયોજક મિત્રો તથા અગ્રણીઓને ખૂબ-ખૂબ અભિનંદન અને શુભકામનાઓ!
1
27
ધરતીપુત્રોના હિતને સર્વોપરી રાખી મુશ્કેલ પરિસ્થિતિમાં પડખે ઊભા રહેવા બદલ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તેમજ રાજ્ય સરકારનો હૃદયપૂર્વક આભાર.
2
2
9
691
અલ્પ વરસાદના કારણે અસરગ્રસ્ત બનેલા દેવભૂમિ દ્વારકા, પોરબંદર, કચ્છ અને જામનગર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી, પાક નુકસાની પેટે ખેડૂતોને પ્રતિ હેક્ટર ₹૮,૫૦૦ (મહત્તમ ૨ હેક્ટર સુધી) ની સહાય આપવાનો ખેડૂતલક્ષી અને સંવેદનશીલ નિર્ણય આવકાર્ય છે.
37
મહેસાણાના નુગર ખાતે ચોરાસી કડવા પાટીદાર સમાજ ચેરીટેબલ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા આયોજિત ભવ્ય 'લક્ષ્મી વંદના' સન્માન સમારોહમાં ઉદ્ઘાટક તરીકે ઉપસ્થિત રહી દીપ પ્રાગટ્ય કર્યું તેમજ સમાજના વડીલો, માતા-પિતા અને વ્હાલસોયી દીકરીઓનું અભિવાદન કર્યું.
3
3
13
746
આ પ્રસંગે ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સહિત સમાજના અગ્રણીઓ અને મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિ રહી.દીકરીઓના જન્મદરને વધારવા, 'દીકરા-દીકરી એકસમાન'ની ભાવનાને દ્રઢ કરવા અને સામાજિક સંતુલન જાળવવા કાજે યોજાયેલું આ અભિયાન સમગ્ર સમાજ માટે પથદર્શક છે.
1
2
39
अराजकता, गाली-गलौज और झूठ — यही कांग्रेस की असली पहचान है। सत्ता की हताशा में कांग्रेस अब मर्यादा और संस्कारों की सारी सीमाएं लांघ रही है। नेताओं की अमर्यादित भाषा उनके अहंकार और राजनीतिक दिवालियापन को साफ उजागर करती है।
16
28
104
2,027
पहले आदरणीय मोदी जी की पूज्य माताजी का अपमान किया और अब उनके पिताजी को लेकर अभद्र भाषा का इस्तेमाल करना घोर निंदनीय है।
1
79
Parshottam Rupala retweeted
What an extraordinary achievement by our para-athletes at the just concluded Asian Para Games 2026! With a record 114 medals, this marks India’s best-ever performance at the Games. This is an occasion of immense pride and joy for the entire nation! I congratulate every member of our contingent for their exceptional determination. Each athlete has contributed to this historic achievement and inspired countless Indians with their accomplishments.
289
2,179
78
12,351
1,697,406
आप सभी को पावन पर्व शरद पूर्णिमा की हार्दिक शुभकामनाएं। चंद्रमा की धवल चांदनी और शीतलता आप सभी के जीवन को नई ऊर्जा एवं सकारात्मकता से आलोकित करे। मां महालक्ष्मी की कृपा से हर घर-आंगन में सुख, शांति और समृद्धि का वास हो। #SharadPurnima
6
15
54
1,280
आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के साथ 'मन की बात' कार्यक्रम में अवश्य जुड़ें। जनभागीदारी और सकारात्मक बदलाव के इस प्रेरक संवाद का हिस्सा बनें। 🗓️ 25 अक्टूबर 2026 🕚 सवेरे 11:00 बजे #MannKiBaat
2
11
28
1,030
મોરબી ખાતે શનાળા રોડ પર નવનિર્મિત 'સત્યમ્ હોસ્પિટલ - એડવાન્સ સ્પાઇન એન્ડ ઓર્થોપેડિક સેન્ટર'ના મંગલ ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત રહી દીપ પ્રાગટ્ય કર્યું તેમજ શુભકામનાઓ પાઠવી.
1
10
25
1,245
જનસેવાના આ પ્રશંસનીય પ્રકલ્પ બદલ ડૉ. પરીક્ષિત ઘોડાસરા તેમજ સમગ્ર ઘોડાસરા પરિવારને હાર્દિક અભિનંદન અને ઉત્તરોત્તર પ્રગતિ માટે મંગલકામનાઓ!
3
6
61
અમદાવાદના હાથીજણ ખાતે ગુજરાતના મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની ગરિમામય ઉપસ્થિતિમાં પૂજ્ય ધરમશીભાઈ મોરડીયાના જીવન-કવનને આલેખતા પ્રેરક પુસ્તક 'માટી અને માણસાઈ'ના વિમોચન સમારોહમાં સહભાગી થવાનો રૂડો અવસર પ્રાપ્ત થયો.
1
5
19
1,411
આવા પ્રેરણાદાયી જીવનચરિત્રને પુસ્તક સ્વરૂપે આકારી સમાજ સમક્ષ પ્રસ્તુત કરવા બદલ લેખક શ્રી બીરેન કોઠારી તેમજ શ્રી હરીશભાઈ મોરડીયા સહિત સમગ્ર મોરડીયા પરિવારને હાર્દિક અભિનંદન અને મંગલકામનાઓ!
2
3
56
कभी राम बन के, कभी श्याम बन के, चले आना प्रभु जी चले आना..🙏
9
22
1,035