राजेन्द्रसिंह जाडेजा 🚩 (@RealRajendara) header
राजेन्द्रसिंह जाडेजा 🚩 (@RealRajendara) profile picture

ॐ ‘त्रयम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम्। उर्वारुकमिव बन्धनान्मृत्योर्मुक्षीय माऽमृतात्॥’ हर हर महादेव 🚩🚩🚩

गुजरात, भारत
Joined June 2020
Photo by राजेन्द्रसिंह जाडेजा 🚩 (@RealRajendara)Photo by राजेन्द्रसिंह जाडेजा 🚩 (@RealRajendara)Photo by राजेन्द्रसिंह जाडेजा 🚩 (@RealRajendara)Photo by राजेन्द्रसिंह जाडेजा 🚩 (@RealRajendara)Photo by राजेन्द्रसिंह जाडेजा 🚩 (@RealRajendara)Photo by राजेन्द्रसिंह जाडेजा 🚩 (@RealRajendara)Photo by राजेन्द्रसिंह जाडेजा 🚩 (@RealRajendara)Photo by राजेन्द्रसिंह जाडेजा 🚩 (@RealRajendara)Photo by राजेन्द्रसिंह जाडेजा 🚩 (@RealRajendara)Photo by राजेन्द्रसिंह जाडेजा 🚩 (@RealRajendara)
राजेन्द्रसिंह जाडेजा 🚩 retweeted
આદરણીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબનું News18ના #RisingBharatSummit2025 માં સંબોધન 🕗 આજે રાત્રે 8:15 કલાકે
1
6
1
16
263
राजेन्द्रसिंह जाडेजा 🚩 retweeted
राष्ट्रसेवा हेतु समर्पित पार्टी— भारतीय जनता पार्टी! 🪷 राष्ट्र निर्माण के लिए समर्पित और जन सेवा के लिए संकल्पित भारतीय जनता पार्टी के स्थापना दिवस के अवसर पर आज अपने आवास पर पार्टी का ध्वज लगाकर विकसित भारत बनाने का संकल्प लिया। #BJP4ViksitBharat
7
22
87
589
राजेन्द्रसिंह जाडेजा 🚩 retweeted
આ કાર્યક્રમમાં ધારાસભ્ય માન. શ્રી @babusinhbjp, મહેસાણા જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી માન. શ્રી શૈલેષભાઈ પટેલ, સંગઠનના હોદ્દેદારો-આગેવાનો અને કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.
6
12
141
राजेन्द्रसिंह जाडेजा 🚩 retweeted
વટવા સ્થિત જીઆઈડીસી એસોસિએશન હોલ ખાતે આયોજિત વટવા વિધાનસભાના સક્રિય સભ્ય સંમેલનમાં ઉપસ્થિત રહી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા નવા સક્રિય સભ્યોનું શાબ્દિક સ્વાગત કરી ભારતીય જનતા પાર્ટીના મૂલ્યો અને ઈતિહાસથી માહિતગાર કર્યાં અને તેમની સાથે ભોજન ગ્રહણ કર્યું.
10
15
1
72
505
राजेन्द्रसिंह जाडेजा 🚩 retweeted
વસ્ત્રાલ સ્થિત ડો. શ્યામાપ્રસાદ મુખર્જી ઓડિટોરિયમ, ખાતે ગુજરાત મૌર્ય સમાજ, અમદાવાદ દ્વારા આયોજિત ૩૨માં વાર્ષિક ઉત્સવ, પારિવારિક સ્નેહ મિલન સમારોહ અને જીવનસાથી પરિચય સંમેલનમાં સહભાગી થઈ સમાજના નાગરિકો સાથે સંવાદ સાધી શુભેચ્છાઓ પાઠવી.
2
11
25
178
राजेन्द्रसिंह जाडेजा 🚩 retweeted
દસક્રોઈ તાલુકા પંચાયત પ્રમુખ માન. શ્રી સુરેશભાઈ પટેલના પરિવારના દીકરા, શ્રી પ્રહલાદભાઈ પટેલના સુપુત્ર ચિ. નક્ષની ચૌલક્રિયા (બાબરી) પ્રસંગે ઉપસ્થિત રહી દીકરા નક્ષને આશીર્વાદ સહ ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી. આ પ્રસંગે ધારાસભ્ય માન. શ્રી @babusinhbjp, અમદાવાદ જિલ્લાના મંત્રી માન. શ્રી મહેન્દ્રભાઈ પટેલ, વટવા ગ્રામ્ય મંડળ પ્રમુખ માન. શ્રી કુંજનસિંહ ચૌહાણ સાથે ઉપસ્થિત રહ્યા.
1
10
1
22
226
राजेन्द्रसिंह जाडेजा 🚩 retweeted
सूर्यकुलभूषण प्रभु श्री रामलला के भव्य भाल पर अंकित यह स्वर्णिम 'सूर्य तिलक' सनातन राष्ट्र के हृदय में आस्था का अमर दीप प्रज्वलित कर रहा है। समूचे भारत को आत्मगौरव के उजास से आलोकित करता यह 'सूर्य तिलक' हमारी संस्कृति की दिव्यता और परंपराओं की पवित्रता की विराट अभिव्यक्ति है। यह सूर्य तिलक, 'विकसित भारत-आत्मनिर्भर भारत' के प्रत्येक संकल्प को अपनी दिव्य आभा से दीप्त करेगा। जय जय श्री राम!
1
8
21
187
राजेन्द्रसिंह जाडेजा 🚩 retweeted
નિકોલ ગામ રોડ સ્થિત જય અમરનાથ સોસાયટી ખાતે આશા પ્રાથમિક વિદ્યાલય શિક્ષણ સંસ્થાનના શુભારંભ પ્રસંગે ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો. શિક્ષણની અલખ જગાવવા પ્રાથમિક વિદ્યાલયની શરૂઆત કરવા માટે સંચાલકશ્રીઓને અભિનંદન સહ શુભકામનાઓ પાઠવી અને આવનારા સમયમાં પણ આજ રીતે સમાજસેવાના કાર્યો કરતાં રહે તેવી લાગણી વ્યક્ત કરી.
3
9
1
15
151
राजेन्द्रसिंह जाडेजा 🚩 retweeted
ભાજપ સ્થાપના દિવસ આજ રોજ અમરાઈવાડી વિધાનસભાના ભાઈપુરા હાટકેશ્વર વોર્ડમાં ભાજપ સ્થાપના દિવસે ભવ્ય રેલીનું આયોજન કરેલ, વોર્ડની આ ભવ્ય રેલીમાં પ્રમુખ-મહામંત્રી,સૌ કાઉન્સિલરશ્રીઓ અને સૌ કાર્યકર્તાશ્રીઓ ખૂબ જ મોટી સંખ્યામાં જોડાયા હતા
2
4
4
65
राजेन्द्रसिंह जाडेजा 🚩 retweeted
लोकाभिरामं रणरंगधीरं राजीवनेत्रं रघुवंशनाथम्। कारुण्यरूपं करुणाकरंतं श्रीरामचंद्रं शरणं प्रपद्ये।। मर्यादा पुरुषोत्तम प्रभु श्रीराम के जन्मोत्सव 'रामनवमी' की हार्दिक शुभकामनाएं। श्री रामलला सरकार से सभी के सुख-समृद्धि की प्रार्थना करता हूँ। जय श्रीराम!
4
11
1
29
430
राजेन्द्रसिंह जाडेजा 🚩 retweeted
1980 થી અવિરત રાષ્ટ્ર સેવામાં કાર્યરત માં ભારતીની સેવા માટે સદાય તત્પર રહેતા કમૅઠ કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટીના 46મા સ્થાપના દિવસ ની હાર્દિક શુભકામનાઓ
3
4
7
36
राजेन्द्रसिंह जाडेजा 🚩 retweeted
શ્રી મહાકાળી માતા પરિવાર, શ્રી મહાકાળી માતા માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ, શ્રી અનિલભાઈ જોષી (બ્રહ્મસમાજ પ્રમુખશ્રી) તથા સમસ્ત ઈસનપુર ભક્ત પરિવાર ગ્રામજનો તેમજ વેપારી મિત્રો દ્વારા ચૈત્રી નવચિત્રી મહોત્સવ નિમિત્તે શ્રી મહાકાળી માતા અને શ્રી બ્રહ્માણી માતાના “૨૭મા જીર્ણોદ્ધાર પાટોત્સવ” પ્રસંગે ઉપસ્થિત રહી દુર્ગાષ્ટમીના પવન દિવસે માતાજીની આરાધના કરવાનો અવસર ભક્તિસભર બની રહ્યો. સૌ માઇ ભક્તોને દુર્ગાષ્ટમીની શુભકામનાઓ પાઠવી. આ પ્રસંગે અમદાવાદ મહાનગર પાલિકાની રેવન્યુ કમીટીના ચેરમેન માન. શ્રી અનિરૂધ્ધસિંહ ઝાલા, ઉત્તર ભારતીય બ્રહ્મસમાજના અધ્યક્ષ માન. શ્રી ઉધ્વજી પાંડે, શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ, અમદાવાદ શહેરના મહામંત્રી માન. શ્રી રૂપેશભાઇ પંડયા ઉપસ્થિત રહ્યા.
1
9
24
222
राजेन्द्रसिंह जाडेजा 🚩 retweeted
आदरणीय प्रधानमंत्री श्री नरेन्द्र मोदीजी ने बैंकॉक में रामायण के थाई संस्करण ‘रामकियेन’ के दर्शन किए। @narendramodi
2
8
1
21
240
राजेन्द्रसिंह जाडेजा 🚩 retweeted
આજનો દિવસ ઐતિહાસિક... વક્ફ સંશોધન બિલ લોકસભામાં બહુમતી સાથે પાસ થયું. #WaqfAmendmentBill
2
11
1
17
289
राजेन्द्रसिंह जाडेजा 🚩 retweeted
ક્રિકેટ જગતમાં જામનગર તેમજ સમગ્ર ભારતને ગૌરવ અપાવનાર વિખ્યાત ક્રિકેટર અને જેમના નામે આપણા દેશમાં “રણજી ટ્રોફી” રમાય છે એવા મહાન ક્રિકેટર જામ સાહેબ શ્રી રણજીતસિંહજીની પુણ્યતિથિ પર કોટિ-કોટિ નમન.
8
25
214
2,675
राजेन्द्रसिंह जाडेजा 🚩 retweeted
किसी की जमीन अब घोषणा मात्र से वक़्फ़ नहीं बनेगी... #WaqfAmendmentBill @AmitShah
4
16
36
300
राजेन्द्रसिंह जाडेजा 🚩 retweeted
અમરાઈવાડી વિધાનસભાના ઇન્દ્રપુરીવોર્ડ કુશાભાઉ ઠાકરે હોલખાતે ભારતીયજનતાપાર્ટીના સ્થાપના દિવસ છઠ્ઠી એપ્રિલના કાર્યક્રમઅંગે કર્ણાવતી મહાનગર બેઠક યોજવામાંઆવી જેમાં પ્રદેશ મહામંત્રી અને પૂર્વગૃહ રાજ્યમંત્રીશ્રી રજનીભાઈ પટેલ સાહેબે આગામી કાર્યક્રમો અંગે માર્ગદર્શન આપ્યું જેમાં હાજરી આપી
4
4
62
राजेन्द्रसिंह जाडेजा 🚩 retweeted
5
9
207
राजेन्द्रसिंह जाडेजा 🚩 retweeted
संसद का कानून सबको मानना पड़ेगा… #WaqfAmendmentBill @AmitShah
3
9
26
294
राजेन्द्रसिंह जाडेजा 🚩 retweeted
हँसते हँसते अमितभाई ने विपक्ष को आइना दिखा दिया! @AmitShah
1
10
1
23
200