SP Dahod (@SP_Dahod) header
SP Dahod (@SP_Dahod) profile picture
Joined October 2014
છેલ્લા એક વર્ષથી લીમખેડા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુન્હામાં નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોર્ડ દાહોદ.@sanghaviharsh @dgpgujarat @GujaratPolice @panch_range
1
1
7
244
દેવગઢ બારીયા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુન્હામાં નાસતા-ફરતા આરોપીને શોધી કાઢતી દેવગઢ બારીયા પોલીસ.@sanghaviharsh @dgpgujarat @GujaratPolice @panch_range
3
191
સાગટાળા પો.સ્ટે. વિસ્તારના નાડાતોડ ગામના રોડ ઉપર હેરાફેરી કરાતા ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ બોટલ નંગ-૬૦૦ કિ.રૂ.૮૨,૧૦૪/- નો પ્રોહી મુદ્દામાલ હેરાફેરીમા ઉપયોગમા લીધેલ મો.સા. નંગ-૦૪ મળી કુલ કિ.રૂ.૨,૪૨,૧૦૪/- નો મુદ્દામાલ ઝડપી પાડી પ્રોહી કેસ શોધી કાઢતી સાગટાળા પોલીસ.@sanghaviharsh @dgpgujarat @GujaratPolice @panch_range
1
3
130
ઝાલોદ પોલીસ સ્ટેશન વિસ્તારના ઘરફોડ ચોરીના અનડિટેક્ટ ગુન્હાને ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સના માધ્યમથી ડિટેકટ કરી ઘરફોડ ચોરીમાં સંડોવાયે આરોપીને ઝડપી પાડતી દાહોદ લોકલ ક્રાઇમ બ્રાનચ.@sanghaviharsh @dgpgujarat @GujaratPolice @panch_range
1
5
163
દાહોદ રૂરલ પો.સ્ટે. વિસ્તારમાં થયેલ ડમ્પર ચોરીના અનડિટેક્ટ ગુન્હાને પોકેટકોપ એપ્લિકેશનની મદદથી ડિટેક્ટ કરી ટાટા સિગ્ના ડમ્પર ટ્રક સાથે આરોપીને ઝડપી પાડતી દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ.@sanghaviharsh @dgpgujarat @GujaratPolice @panch_range
2
97
બાતમી આધારે દેવગઢ બારીયા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુન્હામાં નાસતા-ફરતા આરોપીને શોધી કાઢતી દેવગઢ બારીયા પોલીસ.@sanghaviharsh @dgpgujarat @panch_range @GujaratPolice
4
381
જેસાવાડા પો.સ્ટે.ના અપહરણના ગુન્હામાં છેલ્લા એક વર્ષથી વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોર્ડ દાહોદ.@sanghaviharsh @dgpgujarat @GujaratPolice @panch_range
3
304
સુખસર પો.સ્ટે.ના અપહરણના ગુન્હામાં છેલ્લા દોઢ વર્ષથી નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડતી એસ.ઓ.જી.શાખા દાહોદ.@sanghaviharsh @dgpgujarat @GujaratPolice @panch_range
1
5
218
છેલ્લા બે વર્ષથી લીમખેડા પો.સ્ટે.વિસ્તારના પ્રોહીબિશનના ગુન્હામાં નાસતા-ફરતા આરોપીને શોધી કાઢતી દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ.@sanghaviharsh @dgpgujarat @GujaratPolice @panch_range
1
4
117
છેલ્લા બે વર્ષથી લીમખેડા પો.સ્ટે.વિસ્તારના પ્રોહીબિશનના ગુન્હામાં નાસતા-ફરતા આરોપીને શોધી કાઢતી દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ.@sanghaviharsh @dgpgujarat @GujaratPolice @panch_range
1
4
165
લીમખેડા પો.સ્ટે.વિસ્તારમા અપહરણના ગુન્હામાં નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડી તેમજ ભોગ બનનારને શોધી કાઢતી દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ.@sanghaviharsh @dgpgujarat @GujaratPolice @panch_range
1
6
272
ઘરેથી ચાલી નિકળેલી અસ્થિર મગજની દિકરીનુ તેણીના પરિવાર સાથે મિલન કરાવતિ લીમખેડા પોલીસ.@sanghaviharsh @dgpgujarat @GujaratPolice @panch_range
1
1
6
267
છેલ્લા દોઢેક વર્ષથી અપહરણના ગુન્હામાં નાસતા-ફરતા આરોપીને શોધી કાઢતી ફતેપુરા પોલીસ.@sanghaviharsh @dgpgujarat @GujaratPolice @panch_range
3
339
દીવાળીના તહેવાર અનુસંધાને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા સારૂ તેમજ તહેવાર ભયમુક્ત અને શાંતિપૂર્વક ઉજવી શકાય તે સારૂ ગંભીર પ્રકારના ગુન્હાઓમાં સંડોવાયેલ સોળ(૧૬) જેટલા નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડતી દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ.@sanghaviharsh @dgpgujarat @panch_range @GujaratPolice
1
1
3
228
રાજસ્થાન રાજ્ય ડુંગરપુર જિલ્લાના કુબા પો.સ્ટે. વિસ્તારમાં બનેલ ઘરફોડ ચોરીના અનડિટેક્ટ ગુન્હાને ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સના માધ્યમથી ડિટેક્ટ કરી ચોરીમાં ગયેલ દાગીનાની સોનાની રણી નંગ-૦૧, ચાંદીનું પાચું નંગ-૦૨ તથા મો.સા. નંગ-૦૨ મળી કુલ કિ.રૂ.૬,૩૮,૦૮૦/- ના મુદ્દામાલ સાથે ચાર આરોપીઓને ઝડપી પાડી ઘરફોડ ચોરીનો ગુન્હો ડિટેક્ટ કરતી દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ.@sanghaviharsh @dgpgujarat @panch_range @GujaratPolice
1
2
4
240
કતવારા પો.સ્ટે. વિસ્તારના બોરખેડા ગામે ક્રેટા ગાડી રજી.નં. GJ.18.BF.8609 માંથી વનસ્પતિજન્ય માદક પદાર્થ અફીણના ઝિંડવા (પોષડોડા)નું કુલ વજન ૨૬૫.૯૯૦ કિલો ગ્રામ કિ.રૂ.૩૯,૮૯,૮૫૦/- ના માદક પદાર્થનો જથ્થો તથા ઉપયોગમાં લીધેલ ક્રેટા ગાડીની કિ.રૂ.૮,૦૦,૦૦૦/- મળી કુલ ૪૭,૮૯,૮૫૦/- નો મુદ્દામાલ ઝડપી પાડી NDPS નો કેસ શોધી કાઢતી દાહોદ એન્ટી નાર્કોટીક્સ વિંગ.@sanghaviharsh @dgpgujarat @panch_range @GujaratPolice
2
155
દેવગઢ બારીયા પો.સ્ટે. વિસ્તારના કાપડી બુચી ફળીયામાંથી રહેણાંક મકાનની આગળ પત્તા પાનાથી હારજીતનો જુગાર રમાતા પાંચ(૫) ઇસમને ઝડપી પાડી રોકડ રૂપિયા ૨૨,૬૪૦/- ગંજીપાના નંગ-૧૦૪ તથા મોટર સાયકલ નંગ-૦૨,મો.ફો.નંગ-૦૨ મળી કુલ કિ.રૂ.૬૭,૬૪૦/- નો મુદ્દામાલ ઝડપી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી દેવગઢ બારીયા પોલીસ.@sanghaviharsh @dgpgujarat @GujaratPolice @panch_range
1
216
કતવારા પો.સ્ટે. વિસ્તારમાથી કીયા સેલ્ટોસ ગાડીમાં હેરાફેરી કરાતા દારૂની બોટલ નંગ-૨૬૨૪ કિ.રૂ.૭૨,૭૨૫/- નો પ્રોહી મુદ્દામાલ ગાડી, મોબાઇલ નંગ-૧ મળી કુલ કિ.રૂ.૧૦,૭૭,૭૨૫/- ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડી પ્રોહી કેસ શોધી કાઢતી દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ.@sanghaviharsh @dgpgujarat @GujaratPolice @panch_range
1
1
7
302
ફતેપુરા પો.સ્ટે. વિસ્તારમા સ્વીફ્ટ ગાડી માંથી દારૂની બોટલ નંગ-૧૮૨૦ ની કિ.રૂ.૧,૯૧,૨૦૦/- નો પ્રોહી મુદ્દામાલ તથા ગાડી મોબાઇલ નંગ-૦૨, મળી કુલ કિ.રૂ.૭,૦૧,૨૦૦/- ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડી પ્રોહી કેસ શોધી કાઢતી દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ.@sanghaviharsh @dgpgujarat @GujaratPolice @panch_range
4
178
મે. પોલીસ અધિક્ષકશ્રી, દાહોદનાઓના વરદ હસ્તે ચાકલીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં “ઘુઘરદેવ મહાદેવ પોલીસ ચોકી”નુ લોક ભાગીદારીથી નવીનીકરણ કરી લોકાર્પણ કરવામાં આવેલ.@sanghaviharsh @dgpgujarat @panch_range @GujaratPolice @chakaliyapolice
4
198