SP-Devbhumi Dwarka (@SP_Dwarka) header
SP-Devbhumi Dwarka (@SP_Dwarka) profile picture

Law Enforcement . No SOS here. Contact jurisdictional Police Station/Control Room for complaints.

Dwarka, India
Joined January 2018
Photo by SP-Devbhumi Dwarka (@SP_Dwarka)Photo by SP-Devbhumi Dwarka (@SP_Dwarka)Photo by SP-Devbhumi Dwarka (@SP_Dwarka)Photo by SP-Devbhumi Dwarka (@SP_Dwarka)Photo by SP-Devbhumi Dwarka (@SP_Dwarka)Photo by SP-Devbhumi Dwarka (@SP_Dwarka)Photo by SP-Devbhumi Dwarka (@SP_Dwarka)Photo by SP-Devbhumi Dwarka (@SP_Dwarka)Photo by SP-Devbhumi Dwarka (@SP_Dwarka)Photo by SP-Devbhumi Dwarka (@SP_Dwarka)
દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનની મોબાઈલ નંબર યાદી.. #DBD_Police #Policestation @dgpgujarat @GujaratPolice
4
12
25
10,593
ખીરસરા ગામે જુગાર રમતા છ ઈસમોને કુલ રોકડ રકમ રુ.૧,૦૨,૯૦૦/- તેમજ અન્ય મુદ્દામાલ મળી કુલ કિંમત રુ. ૧,૭૮,૪૦૦/- ના મત્તા સાથે ઝડપી લેતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ. #DevbhumiDwarkaPolice @dgpgujarat @GujaratPolice
1
456
ભરાણા ગામેથી ગેરકાયદેસર મેડિકલ પ્રેકિટસ કરી લોકોના સ્વાસ્થ્યને જોખમમાં મૂકતા બોગસ ડોક્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરતી દેવભૂમિ દ્વારકા SOG ટીમ. #DevbhumiDwarkaPolice @dgpgujarat @GujaratPolice
5
1
1
1,496
ભાણવડ તાલુકાના રાણપરડા ગામ પાસેથી કારમાં લઈ જવાતી ઇંગ્લિશ દારૂની 299 બોટલો સાથે ઇસમોને ઝડપી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ. #DevbhumiDwarkaPolice @dgpgujarat @GujaratPolice
2
1
1,647
🎬 Turn Creativity into Awareness! Gujarat ANTF invites entries for the MANAS Helpline 1933 Video Competition – 2026. 👉 Submit via Google Form or email: [email protected] Together for a Drug-Free Gujarat! #DevbhumiDwarkaPolice @dgpgujarat @GujaratPolice
2
1
1,196
ખંભાળીયા ટોલનાકા ખાતે જિલ્લા ટ્રાફિક શાખા અને એ.આર.ટી.ઓ. દ્વારા સંયુક્ત રીતે માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનાર લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી બે મિનિટનું મૌન પાળી માર્ગ-સલામતી જાળવવા પ્રતિજ્ઞા લેવામાં આવેલ. #DevbhumiDwarkaPolice @dgpgujarat @GujaratPolice
1
1,073
SP-Devbhumi Dwarka retweeted
Dekho magar pyaar se, report karo raftaar se.... Report Narcotics Trafficking to MANAS - 1933. #NCB #NarcoticsControlBureau #SayNoToDrugs #DrugFreeIndia #DrugAwareness
9
6
1,913
SP-Devbhumi Dwarka retweeted
नशे को देंगे टक्कर, धाकड़ हैं हम। #NCB #NarcoticsControlBureau #SayNoToDrugs #DrugFreeIndia #DrugAwareness
5
6
494
SP-Devbhumi Dwarka retweeted
If you kept sliding, you've already proved the point. #NCB #NarcoticsControlBureau #SayNoToDrugs #DrugFreeIndia #DrugAwareness
4
5
634
SP-Devbhumi Dwarka retweeted
Your one call can save a life in your community. Report on MANAS. #NCB #NarcoticsControlBureau #SayNoToDrugs #DrugFreeIndia #DrugAwareness
10
8
573
દ્વારકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વાયર ચોરીના ગુનામાં નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી દેવભૂમિ દ્વારકા જિલ્લા LCB ટીમ. #DevbhumiDwarkaPolice @dgpgujarat @GujaratPolice
1
953
SP-Devbhumi Dwarka retweeted
Your phone recharges overnight, but your body can’t undo the damage drugs do. Seek help before it's too late. #NCB #NarcoticsControlBureau #SayNoToDrugs #DrugFreeIndia #DrugAwareness
🤖 Made with AI
8
6
483
લાભ પાંચમના આ પાવન પર્વ સૌના જીવનમાં નવી આશા, પ્રગતિ અને ઉમંગના શુભ અવસર લઈને આવે તેવી દેવભૂમિ દ્વારકા પોલીસ તરફથી હાર્દિક શુભકામનાઓ. #devbhumiDwarkaPolice #LabhPanchami @dgpgujarat @GujaratPolice
2
588
મોરબીથી આવેલ દર્શનાર્થી પરિવારનું બેટ દ્વારકા મંદિર ખાતે માતા-પિતાથી વિખૂટું પડેલું ૯ વર્ષનું બાળક તાત્કાલિક શોધી, હેમખેમ તેના પરિવાર સાથે મિલન કરાવતી દેવભૂમિ દ્વારકા પોલીસ. #DevbhumiDwarkaPolice @dgpgujarat @GujaratPolice
1
604
શ્રી દ્વારકાધીશ મંદિર પરિસર તથા આસપાસના વિસ્તારોમાં ભીડનો લાભ લઈ યાત્રાળુઓની નજર ચૂકવી ચોરી કરતી ગેંગના ૬ ઇસમોને કુલ રૂ. ૩,૮૧,૦૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી દ્વારકા પોલીસ. #DevbhumiDwarkaPolice @dgpgujarat @GujaratPolice
2
4
607
બેટ દ્વારકા મંદિર ખાતે દર્શનાર્થે આવેલ મહિલા દર્શનાર્થી અચાનક બેભાન થઈ જતા મીઠાપુર હોસ્પિટલ ખાતે તાત્કાલિક સારવાર અર્થે લઈ જતી બેટ દ્વારકા પોલીસ. • સેવા, સંવેદના અને સુરક્ષા… દેવભૂમિ દ્વારકા પોલીસ હંમેશા જનતાની સાથે ! #DevbhumiDwarkaPolice @dgpgujarat @GujaratPolice
2
8
647
દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ તરફથી ભાઈ-બહેનના અતૂટ પ્રેમ, સ્નેહ અને વિશ્વાસના પર્વ ભાઈબીજની સૌને હાર્દિક શુભકામનાઓ. #DevbhumiDwarkaPolice #BhaiBij #BhaiDooj @dgpgujarat @GujaratPolice
5
430
નૂતન વર્ષ સૌના જીવનમાં નવી આશા, નવી ઊર્જા અને નવી સફળતાઓ લઈને આવે. દેવભૂમિ દ્વારકા પોલીસ પરિવાર તરફથી નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ ! #DevbhumiDwarkaPolice #નૂતનવર્ષાભિનંદન #HappyNewYear @dgpgujarat @GujaratPolice
2
1
8
604
દિવાળીના શુભ અવસરે દેવભૂમિ દ્વારકા પોલીસ દ્વારા "તેરા તુજકો અર્પણ" અંતર્ગત ગુમ/ખોવાયેલા ૨૪ મોબાઇલ ફોન (કિંમત રૂ. ૩,૪૩,૫૦૦/-) મૂળ માલિકોને પરત સોંપી તેમના ચહેરા પર ખુશી લાવવાનો પ્રયાસ કરવામાં આવેલ. #devbhumidwarka_police @dgpgujarat @GujaratPolice
1
2
5
547