જીવનની સફરમાં સંઘર્ષ અનેક આવે છે, પરંતુ જે વ્યક્તિ પોતાના સંકલ્પને મજબૂત રાખીને દરેક જવાબદારીને સેવાભાવ સાથે નિભાવે છે, તેની સફર હંમેશાં એક અલગ ઓળખ ઊભી કરે છે.
સેવા એ સંકલ્પ છે, જનકલ્યાણ એ ધ્યેય છે અને જવાબદારી એ જ સાચી ઓળખ છે!
2
65
Heartiest Congratulations to Shri @JayShah ji on his unopposed reappointment as ICC Chairman for a second term! 🏏🏆
Wishing him continued success in taking cricket to greater global heights.
1
36
The International Cricket Council (ICC) Board is delighted to announce the unopposed reappointment of Mr Jay Shah for a second term as ICC Chair, following a proposal by the ICC Directors at the Board and Committee meetings in Bali.
This decision reflects the Board’s confidence in Shah’s leadership and provides continuity at a defining moment for the sport, with global expansion, growth in fandom and commercial development on the strategic roadmap for its future.
ICC Chairman Jay Shah said:
“I am deeply honoured by the confidence the ICC Board has placed in me and sincerely grateful to every Director for their continued trust and support. Serving as Chair of the ICC is both a privilege and a responsibility, and I remain committed to working with our Members to advance the interests of cricket across the world.
“We are entering one of the most important and exciting periods in our sport’s history. Cricket’s return to the Olympic Games at LA28 presents an extraordinary opportunity to introduce our game to new audiences and inspire a new generation of players and fans.
“Our responsibility extends well beyond delivering successful events. We must build a stronger and more sustainable future for the sport with a focus on fans, athletes, commercial partners and other key stakeholders.
“I have always believed that cricket’s greatest strength lies in its ability to bring people together. With the support of the Board and our Members, our focus will be on turning ambition into action and ensuring that the progress we make leaves a lasting legacy for generations to come.”
More: icc-cricket.com/media-releas…
देने को टुकड़ा भला, लेने को हरि नाम।
ताके पद वंदन करू, जय जय जलाराम॥”
જલારામ જયંતી નિમિત્તે પૂજ્ય સંત શ્રી જલારામ બાપાને સહૃદય વંદન.
2
48
Unmil Hathi retweeted
Outstanding day for Indian cricket!
Immensely proud of our young cricketers for today’s impressive performance and for winning the Men’s U-19 Asia Cup 2026. Their success will inspire several youngsters.
Best wishes to the team for their endeavours ahead.
𝗖.𝗛.𝗔.𝗠.𝗣.𝗜.𝗢.𝗡.𝗦 🏆
An absolutely incredible run chase in the Final gives India U19 the #MensU19AsiaCup 2026 title 🇮🇳 👏
Scorecard ▶️ bcci.tv/matches/276f2365-6b4…
CHAMPIONS! 🇮🇳
Team India’s U19 cricket stars have scripted a remarkable victory, defeating Pakistan to lift the DP World Men’s U19 Asia Cup 2026 trophy!
Heartiest congratulations to our young champions for making the nation proud.
#Champions #TeamIndia #U19AsiaCup2026 #INDvPAK
2
332
Unmil Hathi retweeted
માન.મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp , પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP , પ્રદેશ પ્રભારી શ્રી @tarunchughbjp જી તથા નાયબ મુખ્યમંત્રી શ્રી @sanghaviharsh ની વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત સ્નેહમિલન કાર્યક્રમ
તારીખ: 16 નવેમ્બર, 2026 - સોમવાર
સમય: બપોરે 3:00 થી 6:00 કલાકે
સ્થળ: પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્', કોબા, ગાંધીનગર
લાઈવ નિહાળો:
* Facebook.com/BJP4Gujarat
* x.com/bjp4gujarat
* Youtube.com/BJP4Gujarat
વિશ્વના સૌથી લોકપ્રિય નેતા, ગુજરાતના પનોતા પુત્ર તથા આપણા યશસ્વી અને ઓજસ્વી પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીનું ગુજરાતની ખમીરવંતી ધરા પર હાર્દિક સ્વાગત છે.
1
29
મિત્ર અને ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના કારોબારી સભ્ય, "મન કી બાત" ગુજરાત પ્રદેશના ઇન્ચાર્જ શ્રી @iManishPatelBJP ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. 💐
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી @AmitShah સાહેબ સાથે શુભેચ્છા મુલાકાત કરી નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓનું આદાન-પ્રદાન કર્યું. 💐
4
54
ગાંધીનગર લોકસભા વિસ્તારના અમદાવાદમાં અંદાજિત રૂ. 1,024 કરોડના ખર્ચે વિવિધ જનહિતલક્ષી વિકાસકાર્યોના લોકાર્પણ, ખાતમુહૂર્ત તેમજ આવાસ યોજનાના ડ્રોનું આયોજન કરવામાં આવ્યું.
માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી તથા ગાંધીનગર લોકસભાના સાંસદ શ્રી @AmitShah સાહેબના વરદ હસ્તે, ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીની ગરિમામય ઉપસ્થિતિમાં વિવિધ વિકાસકાર્યોને જનસમર્પિત કરવામાં આવ્યાં.
આ કાર્યક્રમ અંતર્ગત જોધપુર ખાતે આધુનિક નૉલેજ હબ, ગોતા ખાતે અર્બન હેલ્થ સેન્ટર, ઇસ્કોનથી સાણંદ સુધીના માર્ગ પર ફ્લાયઓવર સહિતના વિકાસકાર્યોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. સાથે જ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આવાસનો ડ્રો પણ યોજાયો.
આ વિકાસકાર્યો અમદાવાદના નાગરિકોને વધુ સારી શહેરી સુવિધાઓ, આરોગ્ય, શિક્ષણ, માળખાકીય સુવિધાઓ અને આવાસની દિશામાં નવી તકો પ્રદાન કરશે.
#MyCityMyPride #AhmedabadProgress #UrbanDevelopment #InfrastructureDevelopment #HousingForAll
1
35
તા. 9 નવેમ્બર, સોમવારના ગાંધીનગર લોકસભાના સાંસદ, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી @AmitShah જીના અમદાવાદ ખાતેના વિવિધ કાર્યક્રમો.
1
44
Unmil Hathi retweeted
આજરોજ નારણપુરા વિધાનસભા કાર્યાલય ખાતે આગામી કાર્યો અને સંગઠનાત્મક કાર્યક્રમોના સુચારૂ આયોજનના ભાગરૂપે એક મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ.
આ બેઠકમાં નારણપુરા વિધાનસભાના ધારાસભ્ય શ્રી @iJitubhagat , વોર્ડ પ્રભારી શ્રી @UnmilHathi, વિધાનસભામાં સમાવિષ્ટ ત્રણેય વોર્ડના પ્રમુખશ્રીઓ, મહામંત્રીશ્રીઓ, કાઉન્સિલરશ્રીઓ તેમજ વિવિધ મોરચાના હોદ્દેદારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક દરમિયાન આગામી કાર્યક્રમોના સફળ આયોજન, અસરકારક અમલીકરણ તેમજ સંગઠનને વધુ મજબૂત અને સક્રિય બનાવવા અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી.
Unmil Hathi retweeted
જ્યારે જનતાના દિલમાંથી જનાધાર ગુમાવી બેસો, ત્યારે સંસ્થાઓ પર દોષારોપણ કરવું એ જૂની આદત છે.
મતદાર યાદીની સામાન્ય વહીવટી પ્રક્રિયાને મોટો મુદ્દો બનાવીને વિપક્ષ માત્ર જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યો છે. ૨૦૧૪માં જ્યારે જનતાએ યુપીએ સરકારને સત્તા બહાર કરી, ત્યારે તંત્ર એમની પાસે જ હતું. લોકોએ ભ્રષ્ટાચાર અને નીતિગત નિષ્ક્રિયતા સામે પરિવર્તન પસંદ કર્યું હતું.
આજે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં દેશે જે વિકાસ જોયો છે, એ જનવિશ્વાસના બળે જનાદેશ મળ્યો છે. જૂઠા પ્રચારનો જવાબ હંમેશાં તથ્યો સાથે જ આપવામાં આવશે.
આજરોજ નારણપુરા વિધાનસભા કાર્યાલય ખાતે શહેર મહામંત્રી શ્રી @DarshakThakar જીની વિશેષ ઉપસ્થિતિમાં આગામી કાર્યો અને સંગઠનાત્મક કાર્યક્રમોના સુચારૂ આયોજનના ભાગરૂપે એક મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ.
આ બેઠકમાં નારણપુરા વિધાનસભાના ધારાસભ્ય શ્રી જીતુભાઈ ભગત, વિધાનસભામાં સમાવિષ્ટ ત્રણેય વોર્ડના પ્રમુખશ્રીઓ, મહામંત્રીશ્રીઓ, કાઉન્સિલરશ્રીઓ તેમજ વિવિધ મોરચાના હોદ્દેદારશ્રીઓ ઉપસ્થિત રહ્યાં.
બેઠક દરમિયાન આગામી કાર્યક્રમોના સફળ આયોજન, અસરકારક અમલીકરણ તેમજ સંગઠનને વધુ મજબૂત અને સક્રિય બનાવવા અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી.
2
30































