Pinned Tweet
બગાસું ખાઉં તે પહેલા તું બીડી પાઇ દે, સાકી.!
હું ઊંઘી જાઉં તે પહેલા તું બીડી પાઇ દે, સાકી.!
ધુમાડામાં બધી ચિંતા ફૂંકી દેવાની ચિંતામાં
ધુમાડો થાઉં તે પહેલા તું બીડી પાઇ દે, સાકી.!
~રમેશ પારેખ
બીડી retweeted
Replying to @bidi_write
When the mind and consciousness become still, the sounds stop coming.
I was supposed to be on a solo date, but the dogs, cats, and insects never leave me alone. 🙂↕️
3
89
એવું કૈં કરીએ કે આપણ એકબીજાને ગમીએ!
હાથ હાથમાં આપી, સાથે હૈયું પણ સેરવીએ,
ભૂલચૂકને ભાતીગળ રંગોળીમાં ફેરવીએ!
શા માટે રઢિયાળી રાતે એકલ એકલ ભમીએ?
દાઝ ચડે એવી કે આપણ એ બ્હાને પણ મળીએ
ગોફણમાં ચાંદો ઘાલી હું ફેકું તારે ફળીયે
સામેસામી તાલી દઈદઈ રસબસ રાસે રમીએ!
-રમેશ પારેખ
1
8
218
હજારો જાન છે કુરબાન એવા જીવનારા પર,
મરણ જેવા મરણને પણ નચાવે જે ઈશારા પર!
તમે શું છીનવી શકશો દિવાના ‘શૂન્ય’ની વાચા?
ન ચાલ્યું જોર કોઈનું અનલહક બોલનારા પર.
-‘શૂન્ય’ પાલનપુરી
4
156







