
enjoy every moment #sudoku , #BookILive , RTs ≠ endorsements
Joined March 2018
- Tweets33.5K
- Following358
- Followers591
- Likes12K
#𝗕𝗼𝗼𝗸𝗜𝗟𝗶𝘃𝗲 #𝟭𝟭
"મોંઘો માણસનો અવતાર" - ડૉ. જગદીપ કાકડિયા
જિંદગીને ચિંતા, ક્રોધ કે લોભમાં વેડફવાને બદલે સત્કર્મ, પરોપકાર અને ઈશ્વર સ્મરણ દ્વારા કેવી રીતે સાર્થક કરી શકાય.
હિંદુ તત્ત્વજ્ઞાન અનુસાર ચોર્યાસી લાખ યોનિમાં ફરીને મળતા આ મનુષ્ય દેહની કિંમત સમજાવતું પુસ્તક.
#𝗕𝗼𝗼𝗸𝗜𝗟𝗶𝘃𝗲 #𝟭𝟬
"સાક્ષાત્કાર" - ડૉ. જગદીપ કાકડિયા
ઓપરેશન થિયેટરના જીવંત અનુભવો, મેડિકલ સાયન્સની મર્યાદા અને શ્રદ્ધા દર્દીનો જીવ બચાવે છે. સામાન્ય જીવનમાં કર્તવ્ય નિભાવતા નિભાવતા ભગવાનની હાજરીનો અનુભવ કેવી કરી શકાય છે.
વિજ્ઞાન અને ઈશ્વરના સમન્વયની વાત કરતું પુસ્તક.
Randomly puzzles solve karo to jaldi solve ho jaayega, aur fast solve karne ke intent se karo to kafi time lag jata hai.
#𝗕𝗼𝗼𝗸𝗜𝗟𝗶𝘃𝗲 #𝟭𝟬
"સાક્ષાત્કાર" - ડૉ. જગદીપ કાકડિયા
ઓપરેશન થિયેટરના જીવંત અનુભવો, મેડિકલ સાયન્સની મર્યાદા અને શ્રદ્ધા દર્દીનો જીવ બચાવે છે. સામાન્ય જીવનમાં કર્તવ્ય નિભાવતા નિભાવતા ભગવાનની હાજરીનો અનુભવ કેવી કરી શકાય છે.
વિજ્ઞાન અને ઈશ્વરના સમન્વયની વાત કરતું પુસ્તક.
#𝗕𝗼𝗼𝗸𝗜𝗟𝗶𝘃𝗲 #𝟵
"તેજ લિસોટા" - ડૉ. જગદીપ એમ. કાકડિયા
ચમત્કાર, સંસ્કાર, પ્રેમ, સત્ય, દેશભક્તિ અને જીવનના નાના-મોટા પ્રસંગોના તેજસ્વી લીસોટા. બાળકોના સંસ્કાર ઘડતરથી લઈને જીવનને સમજવા સુધીના અનુભવો સરળ અને અસરકારક રીતે રજૂઆત.
જિંદગીને સમજવામાં ગળથૂંથીનું કામ કરતું પુસ્તક.











