વાવ તાલુકા બ્રહ્મ સમાજના પીઢ આગેવાન સ્વ.શ્રી રાજારામભાઈ ગામોટની વિદાયથી મને વ્યક્તિગત ક્ષતિ પહોંચી છે. સાથોસાથ સમાજ અને સમગ્ર પંથકે આજે એક કોઠાસૂઝવાળા પીઢ આગેવાન ગુમાવ્યા છે.
પરમ કૃપાળુ પરમાત્મા ને પ્રાર્થના કે એમના દિવ્ય આત્માને શાંતિ અર્પે.
સ્વ. રાજારામબાના પાર્થિવ દેહનું આપણી બનાસ મેડિકલ કોલેજમાં દેહદાન કરવામાં આવ્યું છે. આપણા વિસ્તાર માટે આ પ્રથમ પહેલ છે. રાજારામબાનો જે દેહદાનનો સંકલ્પ હતો એ સાકાર કરવા બદલ એમના પુત્રોને ખુબ ખુબ અભિનંદન.
આપનો
શંકરભાઈ ચૌધરી. @ChaudhryShankar
" જિલ્લામાં છેવાડાના વ્યક્તિને પણ નિ:શુલ્ક તબીબી સેવાઓ મળી રહે તે સંકલ્પની સાથે આજે જી એન પી સી ટ્રસ્ટ આગળ વધી રહ્યું છે "
#GNPCTRUST @MoHFW_GUJARAT
#banasmedicalcollege
#Generalhospitalpalanpur
#banaskantha
Warm wishes on the occasion of Nurse Day to all the nurses out there who compromise their comfort and life to give their services to the patients.
#InternationalNursesDay2022
અંગદાનથી જીવનદાન...
"આપણા સ્વજનોને હંમેશા જીવંત રાખીએ
#અંગદાન કરી, અન્યને #નવજીવન આપીએ"
#organdonation
#swasthabharat
#AmritMahotsav
We can prevent #malaria if we join hand and take responsibility to create awareness, early diagnosis and control mosquitoes.
#WorldMalariaDay #WorldMalariaDay2022
#WorldHealthDay2022 નિમિત્તે @bmcri2016 મોરીયા ખાતે પ્રવર્તમાન સમસ્યાઓને અનુરૂપ જાગૃતિ ફેલાવવા માટે વિવિધ પ્રવૃતિઓ થકી ઉજવણી કરવામાં આવી હતી.
કોમ્યુનિટી મેડિસન વિભાગ દ્વારા પોસ્ટર, ડીબેટ અને નાટ્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૨૦૦ થી વધુ વિધાર્થીઓએ ભાગ લીધો હતો..
We must learn the importance of our health and work towards making it better. A healthy YOU starts from the inside!
Happy World Health Day! 🌍
#WorldHealthDay #HealthDay #WorldHealthDay2022
"The sole objective of #GNPC_Trust is to make #Banaskantha district self-reliant in the field of health".
1
14
આજ રોજ જી.એન.પી.સી ટ્રસ્ટના ચેરમેન શ્રી @PJChaudhry જીના વરદ હસ્તે @bmcri2016 મોરીયા ખાતે #મેડિકલ_કોન્કલેવનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત "નિરંતર તબીબી શિક્ષણ" સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
#ContinuingMedicalEducation
#CME #banaskantha #palanpur
Replying to @banasdairy1969
@banasdairy1969ના ચેરમેન શ્રી @ChaudhryShankar ભાઈના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા જિલ્લામાં જળસંચયના કામો અને બનાસ મેડિકલ કોલેજ સંચાલિત જનરલ હોસ્પિટલની સુવિધાઓમાં વધારો કરવા માટે આજે ગલબાભાઈ પટેલ ટ્રસ્ટના ચેરમેન શ્રી @PJChaudhry જી એ આરોગ્ય મંત્રીશ્રી @Rushikeshmla જી ને રજૂઆત કરી.
બનાસ મેડીકલ કોલેજના આદ્યસ્થાપક, એશિયાની સૌથી મોટી સહકારી ડેરી ના ચેરમેન શ્રી, ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બેંકના વાઇસ ચેરમેન શ્રી અને ગુજરાત સરકારના પૂર્વ આરોગ્ય મંત્રીશ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ ને 51માં જન્મદિવસની બનાસ મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ પરિવાર તરફથી હૃદય પૂર્વક શુભકામનાઓ.
ભવિષ્યના ડૉક્ટર્સ પરિણામલક્ષી મહેનત કરતા નજરે પડે છે...
લાઇબ્રેરી, બનાસ મેડિકલ કોલેજ મોરિયા
વાત વિશ્વાસની, બનાસના વિકાસની
દેશની એકમાત્ર પશુપાલકોની પોતાની ગલબાભાઈ નાનજીભાઈ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત બનાસ મેડિકલ કોલેજ દેશના લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી ગરવા ગુજરાતી નરેન્દ્રભાઈ મોદીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવે છે.
#HappyBirthdayModiji
સર્વ વિધ્નોને દૂર કરનાર ભગવાન ગણેશજી સૌને સુખ, સમૃદ્ધિ, આરોગ્ય પ્રદાન કરે તેવી પ્રાર્થના.
સૌને ગણેશ ચતુર્થીની શુભેચ્છાઓ.
#GaneshChaturthi2021





































