Pinned Tweet
નીચે આપેલ "લિંક પર ક્લિક" કરીને અથવા "QR કોડ સ્કેન" કરીને આજે જ મારી ઓફિશિયલ વોટ્સએપ ચેનલ સાથે જોડાઈ શકો છો.
Stay Connected & Updated!
#MP24SuratLoksabha
#Mukeshdalal4u
WhatsApp Channel link :- whatsapp.com/channel/0029Vaw…
माननीय प्रधानमंत्री श्री @narendramodi जी 22 नवंबर, 2026 को वीडियो कॉन्फ्रेंसिंग के माध्यम से बीजेपी गुजरात के दिवाली स्नेह मिलन कार्यक्रम में शामिल होंगे।
लाइव देखें...
1
31
भारतीय जनता पार्टी के माननीय राष्ट्रीय अध्यक्ष श्री @NitinNabin जी द्वारा निम्नलिखित सदस्यों को भाजपा ओबीसी (अन्य पिछड़ा वर्ग) मोर्चा के राष्ट्रीय पदाधिकारी, राष्ट्रीय कार्यकारिणी सदस्य एवं अन्य दायित्वों पर नियुक्त किया गया है।
सभी पदाधिकारियों को बहुत बहुत बधाई एवं शुभकामनाएं।
2
41
માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ આયોજિત '5th Kaushal Deekshant Samaroh' ના સંદર્ભે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને ITI / કૌશલ્ય તાલીમ મેળવતા તેજસ્વી યુવા તાલીમાર્થીઓને સન્માનિત કરવાનો તથા પ્રોત્સાહિત કરવાનો અવસર મળ્યો.
1
1
41
કૌશલ્ય વિકાસ એ આત્મનિર્ભર અને વિકસિત ભારતનો મજબૂત આધાર છે. તાલીમાર્થીઓની મહેનત, પ્રતિભા અને કૌશલ્યને બિરદાવી ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી.
#KaushalDeekshantSamaroh #SkillIndia #ViksitBharat
#MP24SuratLoksabha
#Mukeshdalal4u
13
ઓલપાડ અને રાંદેર (ગ્રામ્ય) વિસ્તારના વીજ ગ્રાહકો માટે સુવિધાઓનો નવો અધ્યાય! ⚡️🏗️
DGVCL દ્વારા ઓલપાડ (ગ્રામ્ય) વિભાગીય કચેરી, ઓલપાડ પેટા વિભાગીય કચેરી તથા રાંદેર (ગ્રામ્ય) પેટા વિભાગીય કચેરીના નવા મકાનોના ભૂમિપૂજન સમારોહમાં સહભાગી થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું તેની વિશેષ એક ઝલક...
દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL) દ્વારા આયોજિત ઓલપાડ (ગ્રામ્ય) વિભાગીય કચેરી, ઓલપાડ પેટા વિભાગીય કચેરી અને રાંદેર (ગ્રામ્ય) પેટા વિભાગીય કચેરીના મકાનનું ભૂમિપૂજન રાજ્યના માનનીય મંત્રીશ્રી @KanuDesai180 ના વરદ હસ્તે કરવામાં આવ્યું, જેમાં સહભાગી થવાનો અવસર મળ્યો.
આ પ્રસંગે સુરત મહાનગરપાલિકાના મેયર શ્રીમતી માયાબેન માવાણી, ઓલપાડના ધારાસભ્યશ્રી મુકેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત સુરતના પ્રમુખશ્રી સમીરભાઈ આર. મોદી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં.
#DGVCL #Olpad #BhoomiPujan
હરિદ્વારથી પરત ફરતી ટ્રેન 5 કલાક મોડી થતાં મોટા વરાછાના આશરે 70 પ્રવાસીઓ આગ્રામાં આગળની ટ્રેન ચૂકી ગયા હતા. રેલવે અધિકારીઓ સાથે સંકલન કરી તમામ પ્રવાસીઓ માટે રાત્રે 10 વાગ્યાની ટ્રેનમાં વ્યવસ્થા કરાવી.
મુસાફરોની મુશ્કેલીમાં મદદરૂપ થવા બદલ માનનીય રેલવે મંત્રી શ્રી @AshwiniVaishnaw જી અને રેલવે અધિકારીઓનો આભાર.
જનસેવા જ અમારી પ્રાથમિકતા.
#Surat #MotaVarachha #IndianRailways #PassengerSafety #MP24SuratLoksabha #Mukeshdalal4u
मैं चुनौती को चुनौती दिए बिना रह नहीं सकता।
:- माननीय प्रधानमंत्री श्री @narendramodi जी
ગુજરાતનાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી તથા ઉત્તર પ્રદેશનાં માનનીય રાજ્યપાલ શ્રીમતી @anandibenpatel જીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.
ઈશ્વર આપને સુખ, શાંતિ અને ઉત્તમ સ્વાસ્થ્ય પ્રદાન કરે તથા દેશ અને સમાજના હિતમાં સતત કાર્ય કરતા રહેવાની શક્તિ અને ઊર્જા આપે તેવી પ્રાર્થના.
ભગવાન શ્રી શાલિગ્રામજી અને તુલસી માતાના દિવ્ય મિલનના પવિત્ર અવસર તુલસી વિવાહની સૌને હાર્દિક શુભેચ્છાઓ.
ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા તુલસીના આશીર્વાદથી દરેક પરિવારમાં સુખ-શાંતિ, સમૃદ્ધિ અને સંવાદિતાનો દીપક સદૈવ પ્રજ્વલિત રહે તેવી મંગલ કામના.
#TulsiVivah
#MP24SuratLoksabha
Mukesh Dalal retweeted
ગાંધીનગર ખાતે "ડ્રગ્સ ફ્રી ગુજરાત" એક્શન પ્લાન તૈયાર કરવા માટે વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી.
Mukesh Dalal retweeted
Will be attending programmes in West Bengal, Bihar and Uttar Pradesh tomorrow, 21st November.
They include:
Platinum Jubilee celebrations of IIT Kharagpur (West Bengal).
Dedication and laying of foundation stone of key development works worth over Rs. 34,000 crore in Vaishali (Bihar).
Kaushal Deekshant Samaroh, an important programme of skill development, in Lucknow (Uttar Pradesh).
pib.gov.in/PressReleaseDetai…
pib.gov.in/PressReleaseDetai…
Mukesh Dalal retweeted
प्रिय बहनों और भाइयों, एक खुशखबरी आपको दे रहा हूँ। बर्ड फ्लू एक ऐसी बीमारी है, जो यदि फैल जाए तो भारी नुकसान करती है। बड़ी संख्या में मुर्गियाँ तो मारी जाती ही हैं, लेकिन मुर्गियों से इंसानों में भी इस बीमारी के फैलने का खतरा रहता है और अब तक 500 बार बर्ड फ्लू का प्रकोप हमारे देश में हो चुका है।
लेकिन अब डरने की बात नहीं है। भारतीय कृषि अनुसंधान परिषद के निसाद संस्थान ने एक ऐसी स्वदेशी वैक्सीन बना ली है, जो मुर्गियों को अगर लग गई तो बर्ड फ्लू रोग से वे बच पाएँगी और केवल मुर्गियाँ नहीं बचेंगी, मुर्गियों के बचने के साथ-साथ इंसानों में भी यह बीमारी नहीं फैलेगी और जो इस महामारी के कारण नुकसान होता है, उस नुकसान से बचा जा सकेगा।
20 नवंबर को यह पूर्णतः स्वदेशी वैक्सीन, जो प्रधानमंत्री जी की प्रेरणा से बनी है, देश को समर्पित की जा रही है, धन्यवाद।
Mukesh Dalal retweeted
કોઈ ઔપચારિકતા વિના.. બસ એક પરિવારજનની જેમ નાગરિકોની સાથે સુખ-દુઃખની વાતો કરીએ એના સંતોષ કંઈક અનેરો જ હોય છે..
દાહોદ પ્રવાસના ત્રીજા દિવસે આજે ચાંદાવાડા ગામના ભાભોર ફળિયામાં આદિવાસી પરિવારો સાથે આત્મીય સંવાદ સાધ્યો અને તેમની અપેક્ષાઓ જાણી. ગ્રામજનોએ પરંપરાગત આદિવાસી લોકનૃત્યથી કરેલો ઉષ્માસભર આવકાર મનને સ્પર્શી ગયો.
ગામના દિવ્યાંગ ભાઈ શ્રી દિનેશભાઈએ કમળ અર્પણ કરીને અને સખી મંડળના દિવ્યાંગ બહેને પોતાના હાથે વાંસમાંથી ગૂંથેલું સુંદર તોરણ ભેટ આપીને જે સ્નેહ વરસાવ્યો, તે ખરેખર હૃદયસ્પર્શી અને અવિસ્મરણીય છે.
ગ્રામજનો અને ભૂલકાંઓ સાથે રૂબરૂ બેસીને તેમની જીવનશૈલી, પરંપરાઓ અને ગામની સુવિધાઓ અંગે વાતો કરી. નાગરિકોનો આ નિઃસ્વાર્થ પ્રેમ અને વિશ્વાસ જ તો જીવનની ખરી મૂડી છે.
Mukesh Dalal retweeted
Held a review meeting with the Industries Department to assess ongoing initiatives, review progress across key projects, and discuss strategies to further strengthen Gujarat’s industrial ecosystem.
Mukesh Dalal retweeted
વિશ્વશાંતિ મહાયજ્ઞમાં સહભાગી બની, યુવા મોરચાના મિત્રો સાથે 'અનંત અનાદિ વડનગર' મ્યુઝિયમની મુલાકાત લીધી. 🙏✨
📍 વડનગર
Mukesh Dalal retweeted
વહેલી સવારની તાજગી, લીલીછમ હરિયાળી અને શાંત જળરાશિના અદભુત નજારા વચ્ચે આજે દાહોદના પ્રવાસના ત્રીજા દિવસની શરૂઆત ગરબાડાના રમણીય પાટા ડુંગરી સ્થિત ઠક્કરબાપા સરોવરની મુલાકાતથી કરી.
કુદરતના આ અણમોલ ખજાના સમાન સરોવરની જળસંગ્રહ ક્ષમતા અને વિતરણ વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું.. સાથે જ, 'નીર વાટિકા' ખાતે વડના છોડનું વાવેતર કરીને આવનારી પેઢી માટે હરિયાળી અને પર્યાવરણ સંરક્ષણનો સંકલ્પ કર્યો.
આ અવસરે, મહેનતથી પોતાનું ગુજરાન ચલાવતા સ્થાનિક માછીમાર ભાઈઓ સાથે તેમના રોજિંદા જીવન અંગે વાતચીત કરી.. તેમના વ્યવસાય, રોજગારી અને તેમના બાળકોના શિક્ષણ અંગે જાણ્યું.
પ્રકૃતિના ખોળે વસેલા આ પરિશ્રમી પરિવારોના જીવનમાં સમૃદ્ધિ અને ખુશીઓ આવે એ જ સરકારનો પ્રયાસ છે.
































































