Manish (@manishsandesh) header
Manish (@manishsandesh) profile picture

Associate Editor Sandesh news

Ahmadabad City, India
Joined December 2017
Photo by Manish (@manishsandesh)Photo by Manish (@manishsandesh)Photo by Manish (@manishsandesh)Photo by Manish (@manishsandesh)Photo by Manish (@manishsandesh)Photo by Manish (@manishsandesh)Photo by Manish (@manishsandesh)Photo by Manish (@manishsandesh)Photo by Manish (@manishsandesh)Photo by Manish (@manishsandesh)
बड़ा मुश्किल समय है मां बेटे को बचाने के लिए दौड़ में लगी है बेटे मां बाप को बचाने की। एक महीने पहले जो एक परिवार हुआ करता था अब, बस एक दो जन रह गए हैं। हर रोज़ परिवारों को बचाने की दौड़ में आज मैने कई मासूम लोग खो दिए। सौ को बचाने की खुशी से ज्यादा दुख एक को खोने का है।
1,831
5,922
246
52,635
નોકરીના ફાંફા અને સરકારી ફાંકા !
1
5
મારી નજરે એ ભયાનકતા...જે ક્યારેય નહી ભુલાય...
1
5
આત્મારામનું સ્વાગત દિવસે દિવસે થઇ ગયું...રાતે પાછો કોરોના આવી જાય...!
1
કોરોના જતો રહ્યો છે....ચૂંટણી પ્રચાર કરો 😡
1
3
Biggest contraction globally among the major economies of the world, -23.9% GDP, જો હજુય કદાચ કોઈ સરકારના ભરોસે બેઠું હોય તો બહાર આવી જાવ, #RBI એ લાંબી મંદીના એંધાણ આપી દીધા છે,દેશ #RheaChakrobarty ને સજા અપાવવામાં લાગેલો છે એટલે આ ચર્ચાનો વિષય નહીં બને, પણ વર્તમાન સામે છે.
56
482
13
1,534
બેશરમ તંત્ર કોવિડની પરમીશન પણ એવી હોસ્પિટલને આપે છે...જેની લાયકાત જ નથી...માત્ર નેતાઓની એમા ભાગીદારી હોવી જોઇએ....શ્રેય હોસ્પિટલના માલિકો પૈકી મહંત પહેલા કોંગ્રેસ અને હવે ભાજપ નેતા છે...કોઇ કંઇ જ ન બગાડી શકે....ભલે ને ૮ લોકો ભડથું થઇ ગયા...😡
2
11
સામાન્ય ગલ્લાવાળાની બહાર કોઇ પિચકારી મારી જાય તો ૧૦ હજારની પાવતી લઇને દોડતા બહાદુર બાબુઓને પેલા નેતાઓ કેમ નહી દેખાતા....જે રોજ રોજ ચૂંટણી જીતી લેવાની લ્હાયમાં ટોળાઓમાં મ્હાલે છે....ખીચોખીચ હોલમાં સભાઓ થાય છે...મોઢા ન દેખાય તો માસ્ક દાઢીને પહેરાવે છે...શું ત્યાં કોરોના નહી થાય...?
13
33
બધું જ નકલી...સેનેટાઇઝર...માસ્ક...ઇન્જેક્શન.....લાગણી...!!
2
6
યાર આટલી જ બીક લાગતી હોય તો નોકરી આપો ને...આ યુવાનોને હક્ક છે એમનો...કોઇ ખેરાત કે ભીખ નથી માંગતા...#LRD_MALE
6
13
હોસ્પિટલમાં જગ્યા નથી..રસ્તા પર બિન્દાસ્ત કોરોનાને નોતરા ચાલે છે...અને સરકારી આંકડાઓ કહે છે અમદાવાદમાં કાબુમાં આવી રહ્યો છે કોરોના...આ ખેલ બંધ કરો...યે પબ્લીક હૈ સબ જાનતી હૈ...
1
2
14
જો રથયાત્રાની મંજૂરી મળી હોત તો...સુ્પ્રીમ કોર્ટે જેમ કહ્યું એમ ભગવાન જગન્નાથ પણ માફ ન કરતાં...પરંપરા સાચી પણ આપણી પ્રજા ઘરમાં રહેવા કયાં ટેવાઇ છે ? પહોંચી જતાં કોરોનાથી ખદબદતા એ તમામ વિસ્તારોમાં... જય જગન્નાથ
3
1
4
હવે જો હેલિકોપ્ટર માંથી ફૂલ પડતા દેખાય તો તેમાંથી એક બે ફૂલ આપડા જ પૈસાના છે એવું સમજીને ખુશ થજો ...
19
82
6
900
ધોની કયાં છે ???
2
આટલા દિવસ હોસ્પિટલમાં જે સેનેટાઇઝર અપાતું હતું એ નકલી નીકળ્યું, સેમ્પલ લીધા તો ફેઈલ થયા, ખબર પડી કે કંપનીએ આપત્તિને અવસરમાં ફેરવ્યો હતો, સ્કૂલ,હોસ્પિટલમાં પણ આ જ થઈ રહ્યું છે, એકની આપત્તિ બીજા માટે અવસર બની જાય આ કેવી દુનિયા..?
43
262
6
1,206
અંતિમ ઓક્સિજન માટે દમ તોડતા દેહ - આને તો સંવેદનશીલતા ન જ કહેવાય
1
11
મોતના આંકડા દેખાય જ નહી...પહેલા કહેતા હતા આ બધા તો બીજી બધી બીમારીવાળા મરે છે...હવે તો રિપોર્ટ જ નહીવત થાય..અને આંકડો પણ ૫૦૦ની બહાર ન જાય...જબરી ગોઠવણ ચાલે છે...આ બધા જ ખેલની તો જાણે કોઇને ગંધ પણ નહી આવી હોય....?
4
18
15 કરોડ જ હોય તો આ વખતે મંદી નડી લાગે !!!
2
આટલા રૂપિયામાં તો કદાચ ૫ જીલ્લા કોરોનામુક્ત થઇ જતા #todona
7