Junagadh Municipal Corporation (@mcjunagadh) header
Junagadh Municipal Corporation (@mcjunagadh) profile picture

Junagadh Municipal Corporation

Joined May 2016
Photo by Junagadh Municipal Corporation (@mcjunagadh)Photo by Junagadh Municipal Corporation (@mcjunagadh)Photo by Junagadh Municipal Corporation (@mcjunagadh)Photo by Junagadh Municipal Corporation (@mcjunagadh)Photo by Junagadh Municipal Corporation (@mcjunagadh)Photo by Junagadh Municipal Corporation (@mcjunagadh)Photo by Junagadh Municipal Corporation (@mcjunagadh)Photo by Junagadh Municipal Corporation (@mcjunagadh)Photo by Junagadh Municipal Corporation (@mcjunagadh)Photo by Junagadh Municipal Corporation (@mcjunagadh)
જૂનાગઢ શહેરના વિકાસકાર્યોને વેગ આપવા આજે માન. મેયરશ્રી ધર્મેશ ડી. પોશિયા અને માન. કમિશનરશ્રી આઈ.આર.વાળા દ્વારા સોનાપુર રિ-ડેવલપમેન્ટનું આયોજન તેમજ ઝાંઝરડા રોડ ખાતે નિર્માણાધીન 'પીએમ ઈ-બસ સેવા' બસ ડેપો અને ચાર્જિંગ સ્ટેશનની કામગીરીની સ્થળ મુલાકાત લઈ સમીક્ષા કરવામાં આવી.
6
159
લીલી પરિક્રમા પૂર્ણ થતા જ જૂનાગઢ મહાનગરપાલિકાની ટીમે બોરદેવી વિસ્તારમાં સફાઈ અભિયાન ચલાવી ૨,૨૦૦ કિલો કચરાનો નિકાલ કર્યો. ૧૦૦ સફાઈ કર્મીઓની આ નિષ્ઠાને વંદન! 👏✨ ​#SwachhJunagadh #GirnarParikrama #Junagadh #CleanlinessDrive #SaluteToSafaiKarmis
8
149
લીલી પરિક્રમા પૂર્ણ થયા બાદ બોરદેવી ખાતે વિશેષ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી, જેમાં ૧૦૦ સફાઈ કર્મચારીઓની ટીમે ૨ ટ્રેક્ટર અને ૨ કચરા કલેક્શન રિક્ષાની મદદથી ૨,૨૦૦ કિલોગ્રામ કચરો એકત્રિત કરી તેનો યોગ્ય નિકાલ કર્યો.
9
2
155
પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) ૨.૦ હેઠળ જૂનાગઢ મહાનગરપાલિકાના માન.મેયરશ્રી, કમિશનરશ્રી તથા અન્ય પદાધિકારીશ્રીઓના વરદ હસ્તે ૪૨ લાભાર્થીઓને મંજૂરી પત્રો એનાયત કરવામાં આવ્યા. ​સૌ લાભાર્થી પરિવારોને પોતાના નવા આવાસ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ! 🙏
3
1
128
ગરવા ગિરનારની પાવન ગોદમાં આજ રોજ માનનીય મેયરશ્રી, ધારાસભ્યશ્રી, પદાધિકારીશ્રીઓ તેમજ પૂજ્ય સાધુ-સંતોની ગરિમામય ઉપસ્થિતિમાં 'ગિરનાર લીલી પરિક્રમા'નો ભક્તિભાવપૂર્વક પ્રારંભ કરવામાં આવ્યો. પ્રકૃતિ અને ભક્તિના આ મહાસંગમમાં જોડાનાર સૌ ભાવિક ભક્તોની યાત્રા મંગલમય રહે તેવી શુભકામનાઓ. 🙏
21
3
217
શાસ્ત્રો અને આધ્યાત્મિક દ્રષ્ટિએ તુલસીનું અનન્ય મહત્વ માનવામાં આવે છે, અને આયુર્વેદિક દ્રષ્ટિએ ઘરમાં તુલસી હોવાથી અનેક રોગો સામે રક્ષણ મળે છે. આ પવિત્ર ભાવના સાથે સ્ટેન્ડિંગ કમિટી ચેરપર્સનશ્રી પલ્લવી શ્રેયસ ઠાકર દ્વારા કર્મચારી મિત્રોને તુલસીના રોપા અર્પણ કરવામાં આવ્યા.
5
3
155
જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા બાકી મિલકતવેરા સામે ટાંચ-સીલીંગ અને સ્થળ પર વેરા વસુલાતની કાર્યવાહી શરૂ છે. દંડ અને સીલીંગથી બચવા સમયસર વેરો મુખ્ય કચેરી, ઝોનલ ઓફિસ અથવા ઓનલાઈન ભરવા નમ્ર અપીલ.
92
જૂનાગઢ મનપા સ્ટેન્ડિંગ કમિટી ચેરપર્સન પલ્લવીબેન ઠાકર અને ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારાએ આગામી તા. ૨૦/૧૧/૨૬થી શરૂ થતી ગિરનાર લીલી પરિક્રમાના આયોજનની સ્થળ મુલાકાત લીધી હતી.
3
2
128
આગામી લીલી પરિક્રમાને પ્લાસ્ટિક મુક્ત અને સ્વચ્છ બનાવવા માટે મહાનગર પાલિકા, જૂનાગઢના માન.સ્થાયી સમિતિ ચેરપર્સનશ્રી પલ્લવીબેન ઠાકર દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે. ગિરનારની પવિત્રતા જાળવીએ અને પ્રકૃતિની રક્ષા કરીએ. 🌿♻️ ​જય ગિરનારી! 🙏 ​#Junagadh #GirnarParikrama #SwachhBharat
77
આગામી લીલી પરિક્રમાને પ્લાસ્ટિક મુક્ત અને સ્વચ્છ બનાવવા માટે મહાનગર પાલિકા, જૂનાગઢના માન.ડે.મેયરશ્રી આકાશભાઈ કટારા દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે. ગિરનારની પવિત્રતા જાળવીએ અને પ્રકૃતિની રક્ષા કરીએ. 🌿♻️ ​જય ગિરનારી! 🙏 ​#Junagadh #GirnarParikrama #SwachhBharat #PlasticFreeGirnar
1
92
જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા મિલકતવેરા વસૂલાત અંગે બેઠક યોજાઈ... જે મિલકતધારકોનો મિલકતવેરો બાકી છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને મિલકત ટાંચમાં લઈ સીલિંગની કામગીરી હાથ ધરવામાં આવશે. તમામ નાગરિકોને સમયસર વેરો ભરી જૂનાગઢના વિકાસમાં સહભાગી થવા અનુરોધ છે.
1
96
જૂનાગઢ મહાનગરપાલિકાના સ્વામી વિવેકાનંદ ક્રિકેટ કોમ્પલેક્ષ ખાતે 🏏​સ્ટેન્ડિંગ કમિટી ચેરપર્સન શ્રીમતી પલ્લવીબેન ઠાકર દ્વારા આ કેમ્પની મુલાકાત લેવામાં આવી અને વાલીઓને આગામી વેકેશનમાં બાળકોને આ સંપૂર્ણ નિઃશુલ્ક ક્રિકેટ કેમ્પમાં મોકલવા અપીલ કરવામાં આવી છે.
2
147
જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧મી જન્મ જયંતી 'જન જાતિય ગૌરવ વર્ષ' નિમિત્તે પદાધિકારીઓ, અધિકારીઓ અને શહેરીજનોની વિશેષ ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી. 🌿🏹
10
1
175
જૂનાગઢ મહાનગરપાલિકા ખાતે પદાધિકારીશ્રીઓ તથા અધિકારીશ્રીઓ, અગ્રણીશ્રીઓની ઉપસ્થિતિમાં નૂતન વર્ષ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો.
7
1
141
જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ૯ નવેમ્બર 'જૂનાગઢ મુક્તિ દિન' નિમિત્તે બહાઉદ્દીન કોલેજ ગ્રાઉન્ડ ખાતે આતશબાજીનો અદભુત નજારો જોવા મળ્યો. મેયરશ્રી, પદાધિકારીશ્રીઓ અને નગરજનોની ઉપસ્થિતિએ આ દિવસને વધુ યાદગાર બનાવ્યો. 🇮🇳✨ ​#JunagadhMuktiDin #Junagadh #ProudMoment
1
142
૯મી નવેમ્બર 'જૂનાગઢ મુકિ્ત દિન' (આરઝી હકુમત દિન) નિમિત્તે માનનીય મેયરશ્રી, ધારાસભ્યશ્રીઓ, પદાધિકારીશ્રીઓ અને અગ્રણીશ્રીઓની ઉપસિ્થતિમાં વિજય સ્તંભનું પૂજન કરી વીરોના બલિદાનને નમન કરવામાં આવ્યા.
104
દિવાળીના પાવન પર્વે જ્યારે આખું નગર ઉજવણીમાં મગ્ન હોય છે, ત્યારે પોતાના ઘર-પરિવારની ચિંતા છોડીને સતત આપણી સેવા અને શહેરની સફાઈમાં રત રહેતા જૂનાગઢ મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓને “સ્વચ્છ દિવાળી, શુભ દિવાળી” અભિયાન અંતર્ગત શુભેચ્છા પાઠવીને સન્માનિત કરવામાં આવ્યા.
89
દિવાળીના પાવન પર્વે જ્યારે આખું નગર ઉજવણીમાં મગ્ન હોય છે, ત્યારે પોતાના ઘર-પરિવારની ચિંતા છોડીને સતત આપણી સેવા અને શહેરની સફાઈમાં રત રહેતા જૂનાગઢ મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓને “સ્વચ્છ દિવાળી, શુભ દિવાળી” અભિયાન અંતર્ગત શુભેચ્છા પાઠવીને સન્માનિત કરવામાં આવ્યા.
1
98
દિવાળીના પાવન પર્વે જ્યારે આખું નગર ઉજવણીમાં મગ્ન હોય છે, ત્યારે પોતાના ઘર-પરિવારની ચિંતા છોડીને સતત આપણી સેવા અને શહેરની સફાઈમાં રત રહેતા જૂનાગઢ મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓને “સ્વચ્છ દિવાળી, શુભ દિવાળી” અભિયાન અંતર્ગત શુભેચ્છા પાઠવીને સન્માનિત કરવામાં આવ્યા.
67
દિવાળીના પાવન પર્વે જ્યારે આખું નગર ઉજવણીમાં મગ્ન હોય છે, ત્યારે પોતાના ઘર-પરિવારની ચિંતા છોડીને સતત આપણી સેવા અને શહેરની સફાઈમાં રત રહેતા જૂનાગઢ મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓને “સ્વચ્છ દિવાળી, શુભ દિવાળી” અભિયાન અંતર્ગત શુભેચ્છા પાઠવીને સન્માનિત કરવામાં આવ્યા.
95