Mahesh Kaswala (@mkaswalabjp) header
Mahesh Kaswala (@mkaswalabjp) profile picture

MLA – Savarkundla–Liliya (Gujarat) | Media Panelist – BJP Gujarat | Initiative: @namopustakparab | President – ASTFI | Tweets/Views are Personal

KARNAVATI (AHMEDABAD)-GUJARAT
Joined April 2011
Photo by Mahesh Kaswala (@mkaswalabjp)Photo by Mahesh Kaswala (@mkaswalabjp)Photo by Mahesh Kaswala (@mkaswalabjp)Photo by Mahesh Kaswala (@mkaswalabjp)Photo by Mahesh Kaswala (@mkaswalabjp)Photo by Mahesh Kaswala (@mkaswalabjp)Photo by Mahesh Kaswala (@mkaswalabjp)Photo by Mahesh Kaswala (@mkaswalabjp)Photo by Mahesh Kaswala (@mkaswalabjp)Photo by Mahesh Kaswala (@mkaswalabjp)
હું મારી જન્મભૂમિમાં આવ્યો છું ને અહી ના પાણી ને મને બચાવ્યો છે ને એટલે જ કુદરતનો સંકેત હશે અને મારા બાપનું અહિયાં પુણ્ય કર્યું હશે ને એટલે મને તમારી સેવા કરવાનો અવસર પ્રાપ્ત થયો.
122
238
17
1,375
આજરોજ સાવરકુંડલા તાલુકાના સીમરણ ગામે સુવિધા પથ યોજના અંતર્ગત રૂ. ૧ કરોડના ખર્ચે નિર્માણ પામનાર સીમરણ એપ્રોચ સી.સી. રોડના કામનું ખાતમુહૂર્ત કર્યું. આ માર્ગનું નિર્માણ ગ્રામજનોની અવરજવરને વધુ સરળ, સુગમ અને સુવિધાજનક બનાવશે. – at Ahmadabad City, India
53
આજરોજ સાવરકુંડલા તાલુકાના કરજાળા ગામે સુવિધા પથ યોજના અંતર્ગત રૂ. ૬૦ લાખના ખર્ચે નિર્માણ પામનાર કરજાળા એપ્રોચ સી.સી. રોડના કાર્યનું ખાતમુહૂર્ત કર્યું. આ માર્ગના નિર્માણથી ગામના નાગરિકોની અવરજવર વધુ સુગમ બનશે તેમજ પરિવહનની સુવિધામાં નોંધપાત્ર સુધારો થશે. – at Ahmadabad City, India
47
સાવરકુંડલા શહેર ખાતે શ્રી ગોરધનભાઈ કાનજીભાઈ ડોડીયા પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં ભાવભેર ઉપસ્થિત રહી કથાનું રસપાન કરવાનો અવસર મળ્યો.
1
2
57
આજરોજ સાવરકુંડલા તાલુકાના વિજયાનગર ગામે કુલ રૂ. ૫.૧૬ કરોડના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કર્યું. જેમાં વિજયાનગર–સાવરકુંડલા રોડ પર રૂ. ૩ કરોડના ખર્ચે રીસરફેસિંગ, સીસી રોડ તથા નાળાનાં કામો, સાંગાબાપા ગૌશાળા પાસે રૂ. ૨ કરોડના ખર્ચે માઈનોર બ્રિજ અને સીસી રોડ તેમજ રૂ. ૧૬ લાખના ખર્ચે આંગણવાડીના નિર્માણકાર્યનો સમાવેશ થાય છે. આ વિકાસકાર્યો પૂર્ણ થતાં ગ્રામજનોને વધુ સુદૃઢ માર્ગવ્યવસ્થા અને આધુનિક પાયાની સુવિધાઓનો લાભ મળશે. – at Ahmadabad City, India
4
92
આજરોજ સાવરકુંડલા તાલુકાના ફાચરીપા ગામે રૂ. 3.42 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કર્યું. આ વિકાસકાર્યો ગામના માળખાગત વિકાસને નવી દિશા આપવાની સાથે ગ્રામજનો માટે વધુ સુવિધાસભર માળખું ઊભું કરવામાં મહત્વપૂર્ણ બનશે.
1
2
114
મોટા ભમોદ્રા ગામે ભલાણી પરિવારના આંગણે યોજાયેલા તુલસી વિવાહના પવિત્ર મંગલોત્સવમાં સહભાગી બની ભક્તિ અને શ્રદ્ધાભર્યા માહોલનો આનંદ માણ્યો. આ શુભ અવસરે પરિવારજનો તથા ગ્રામજનો સાથે હર્ષોલ્લાસની પળો વિતાવી.
1
4
116
નૂતન વર્ષનો પ્રારંભ — સંગઠન શક્તિ અને જનસેવાના નવા સંકલ્પ સાથે! 🙏✨ આજરોજ સાવરકુંડલા વિધાનસભા ક્ષેત્રના અટલધારા કાર્યાલય ખાતે યોજાયેલા નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહી માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું વર્ચ્યુઅલ માધ્યમથી પ્રેરણાદાયી માર્ગદર્શન મેળવ્યું.
1
4
65
નૂતન વર્ષનો પ્રારંભ, સંગઠન શક્તિ અને જનસેવાના નવા સંકલ્પ સાથે! આજરોજ સાવરકુંડલા વિધાનસભા ક્ષેત્રના અટલધારા કાર્યાલય ખાતે આયોજિત નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહી માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું વર્ચ્યુઅલ માધ્યમથી પ્રેરણાદાયી માર્ગદર્શન પ્રાપ્ત કર્યું. – at Ahmadabad City, India
1
5
180
આ પ્રસંગે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી, પ્રદેશ પ્રભારી શ્રી તરુણ ચુઘજી તથા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિએ કાર્યકર્તાઓમાં નવો ઉત્સાહ અને ઊર્જાનો સંચાર કર્યો. સૌ કાર્યકર્તા મિત્રો અને પરિવારજનો સાથે નૂતન વર્ષની શુભકામનાઓની આપ-લે કરી તથા સંગઠનની મજબૂતી અને જનસેવાના સંકલ્પને વધુ દૃઢ બનાવ્યો. – at Ahmadabad City, India
1
18
આજરોજ સાવરકુંડલા તાલુકાના પીઠવડી ગામે રાધવભાઈ સાવલિયા સાથે સૌજન્ય મુલાકાત કરી. આ પ્રસંગે આત્મીયતાભર્યો સંવાદ કરી સ્થાનિક બાબતો અંગે ચર્ચા કરી. – at Daskroi, India
1
6
151
સાવરકુંડલા તાલુકાના ગાધકડા ગામે ઠુમ્મર પરિવાર દ્વારા આયોજિત તુલસી વિવાહના પાવન અવસરે ઉપસ્થિત રહી ધાર્મિક પરંપરાના આ પવિત્ર ઉત્સવમાં સહભાગી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. આ પ્રસંગે ઉપસ્થિત સૌ સાથે શુભેચ્છાઓની આપ-લે કરી અને પરિવારની સુખ, શાંતિ તથા સમૃદ્ધિ માટે મંગલકામનાઓ પાઠવી. – at Daskroi, India
1
4
149
સાવરકુંડલા તાલુકાના શેલણા ગામે દેવાણી પરિવાર દ્વારા આયોજિત તુલસી વિવાહ પ્રસંગે ઉપસ્થિત રહી ભગવાન શ્રી વિષ્ણુ અને માતા તુલસીના ચરણોમાં વંદન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા. આ ધાર્મિક પ્રસંગે પરિવારજનો સાથે આત્મીય મુલાકાત કરી સૌને શુભકામનાઓ પાઠવી. 🙏 – at Daskroi, India
2
5
134
જેસર તાલુકાના ઝડકલા ગામે સમસ્ત ગ્રામજનોના સહયોગથી આયોજિત તુલસી વિવાહના પાવન અવસરે ઉપસ્થિત રહી આસ્થાના અને પરંપરાના અનોખા સંગમ સમાન ધાર્મિક ઉત્સવમાં સહભાગી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. – at Daskroi, India
4
138
સાવરકુંડલાના અટલ ધારા ખાતે યુવા મોરચા, બક્ષીપંચ મોરચો, કિસાન મોરચો અને અનુસૂચિત જાતિ મોરચાના હોદ્દેદારો સાથે બેઠક યોજાઈ. આ દરમિયાન સંગઠનાત્મક કામગીરીની સમીક્ષા કરી આગામી કાર્યક્રમો અને પક્ષની વિચારધારાને જન-જન સુધી પહોંચાડવા અંગે સૌ સાથે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરી.
2
9
162
મોટા ઝીંઝુડા ખાતે દુધાત પરિવારના આંગણે આયોજિત તુલસી વિવાહના પાવન અવસરે ઉપસ્થિત રહી ધાર્મિક પરંપરા અને ભક્તિભાવના આ સુંદર ઉત્સવમાં સહભાગી બન્યો. પરિવારજનો સાથે આ માંગલિક પ્રસંગની ખુશીઓ વહેંચી. – at Ahmadabad City, India
2
6
150
સાવરકુંડલા શહેર ખાતે મંગળાબેન મહેતાના નિવાસસ્થાને આયોજિત તુલસી વિવાહના ધાર્મિક પ્રસંગે ઉપસ્થિત રહી ભગવાન શ્રી વિષ્ણુ અને માતા તુલસીના દિવ્ય વિવાહના દર્શન તથા આશીર્વાદ પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય મળ્યું. જય શ્રી કૃષ્ણ! 🙏 – at Ahmadabad City, India
1
7
143
સાવરકુંડલા શહેર ખાતે આઈ.ટી.આઈ.ના તાલીમાર્થીઓના કૌશલ્ય દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહી તાલીમ પૂર્ણ કરનાર યુવાનોને શુભેચ્છાઓ પાઠવી. – at Ahmadabad City, India
1
2
3
117
યુવાનોના કૌશલ્ય, પ્રતિભા અને ટેકનિકલ શિક્ષણને પ્રોત્સાહન આપતા આવા કાર્યક્રમો આત્મનિર્ભર ભારતના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. તાલીમાર્થીઓ ઉજ્જવળ કારકિર્દીનું નિર્માણ કરી સફળતાના નવા શિખરો સર કરે તેવી શુભકામનાઓ. – at Ahmadabad City, India
1
15
આજરોજ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં ઉપસ્થિત રહી જિલ્લાના નાગરિકોના પ્રશ્નો, જનહિતના વિવિધ મુદ્દાઓ તેમજ વિકાસલક્ષી બાબતો અંગે સંબંધિત અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી. લોકોના પ્રશ્નોનું સમયમર્યાદામાં યોગ્ય નિરાકરણ આવે અને વહીવટી કામગીરી વધુ અસરકારક બને તે માટે જરૂરી રજૂઆતો કરી. – at Ahmadabad City, India
5
9
221
સાવરકુંડલા તાલુકાના પીઠવડી ગામે સુહાગીયા પરિવાર દ્વારા આયોજિત તુલસી વિવાહના માંગલિક પ્રસંગે ઉપસ્થિત રહી ભગવાન શ્રી વિષ્ણુ અને માતા તુલસીજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા. આ પાવન અવસરે પરિવારજનો તથા ગ્રામજનો સાથે આત્મીય મુલાકાત કરી સૌને શુભકામનાઓ પાઠવી. – at Ahmadabad City, India
3
5
151