સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી 'મુખ્યમંત્રી બાળ આશીર્વાદ યોજના' અંગેની પોસ્ટ ભ્રામક અને અસત્ય છે; ગુજરાત સરકાર દ્વારા આ નામની કોઈ યોજના અમલમાં નથી...
જાહેર જનતાને અપીલ છે કે આ પ્રકારે અફવાઓ પર વિશ્વાસ ન કરે અને માત્ર સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખે...
વધુ માહિતી માટે અહીં આપેલ વેબસાઈટ પર ક્લિક કરો
sje.gujarat.gov.in#FactCheck#GujaratGovernment#GujaratInformation
CSC Olympiad examination is in full swing at Jay Ambe International School, Tapi District! A big thank you to school management and the CSC District team for making it happen. @CSCSPV@GoI_MeitY@cscacademy