District ICDS Office Valsad (@valsadnnm) header
District ICDS Office Valsad (@valsadnnm) profile picture

Official account of National Nutrition Mission, ICDS, District Panchayat, Valsad. Showcasing the work of Poshan Abhiyan atAanganwadi centres in Valsad District.

Valsad
Joined August 2020
અગત્યની જાહેરાત આંગણવાડી કે આંગણવાડીની વડી કચેરીના કર્મચારી કે અધિકારી દ્વારા લાભાર્થીઓ પાસેથી નાણાંકીય વ્યવહારો માટે OTP કે બેંક એકાઉન્ટની વિગત માંગવા માટે ફોન કે મેસેજ કરવામાં આવતો નથી. @WCDGujarat @DDO_VALSAD @collectorvalsad @InfoValsadGoG
1
2
164
જનજાતિય ગૌરવ સપ્તાહ અને જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી અન્વયે મહિલા સંમેલનમાં આઈસીડીએસ યોજના IEC @manisha_vakil @ICDSGujarat @collectorvalsad @DDO_VALSAD @InfoValsadGoG
29
જનજાતિય ગૌરવ સપ્તાહ અને જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી અન્વયે મહિલા સંમેલનમાં આઈસીડીએસ યોજના IEC @manisha_vakil @ICDSGujarat @collectorvalsad @DDO_VALSAD @InfoValsadGoG
1
30
જનજાતિય ગૌરવ સપ્તાહ અને જનજાતિય ગૌરવ દિવસની નાનાપોંઢાં ખાતે જીલ્લા કક્ષાની ઉજવણી નિમિત્તે આઈસીડીએસ સ્ટોલ @manisha_vakil @ICDSGujarat @collectorvalsad @DDO_VALSAD @InfoValsadGoG
1
29
આંગણવાડી કેન્દ્રમાં દિવાળી તહેવારની ઉજવણી જિ. વલસાડ @manisha_vakil @ICDSGujarat @collectorvalsad @DDO_VALSAD @InfoValsadGoG
1
48
આઇસીડીએસ કચેરી, વલસાડ દ્વારા સઘન સફાઇ ઝુંબેશની કામગીરી કરવામાં આવી @manisha_vakil @ICDSGujarat @collectorvalsad @DDO_VALSAD @InfoValsadGoG
2
66
આઇસીડીએસ શાખા, જી. પં. વલસાડ પારડી પારનેરા સુગર ફેકટરી થી ધરમપુર ચોકડી સુધી સઘન સફાઇ ઝુંબેશ @manisha_vakil @ICDSGujarat @collectorvalsad @DDO_VALSAD @InfoValsadGoG
1
2
74
આંગણવાડી કાર્યકર, તેડાગર ભરતી વલસાડ, વાપી-૨૦૨૬ @manisha_vakil @ICDSGujarat @collectorvalsad @DDO_VALSAD @InfoValsadGoG
2
71
આંગણવાડી કાર્યકર, તેડાગર ભરતી ૨૦૨૬ વાપી @manisha_vakil @ICDSGujarat @collectorvalsad @DDO_VALSAD @InfoValsadGoG
34
આંગણવાડી કાર્યકર, તેડાગર ભરતી ૨૦૨૬ વલસાડ @manisha_vakil @ICDSGujarat @collectorvalsad @DDO_VALSAD @InfoValsadGoG
1
40
આંગણવાડી કાર્યકર, તેડાગર ભરતી ૨૦૨૬ વલસાડ @manisha_vakil @ICDSGujarat @collectorvalsad @DDO_VALSAD @InfoValsadGoG
1
32
પોષણ માસની ઉજવણી અન્વયે જિલ્લા કક્ષાના પોષણ ઉત્સવ ૨૦૨૬ અંતર્ગત યોજાયેલી 'પૌષ્ટિક વાનગી સ્પર્ધા'ની અદભુત ઝાંખી! 🥗✨ @InfoValsadGoG @DDO_VALSAD @collectorvalsad @WCDGujarat @MinistryWCD
48
રાષ્ટ્રીય પોષણ માસ 2026 અંતર્ગત પોષણ જાગૃતિ રેલી દ્વારા જિલ્લા કક્ષાનો શુભારંભ કાર્યક્રમ @InfoValsadGoG @DDO_VALSAD @collectorvalsad @WCDGujarat
37
માન. કલેક્ટરશ્રી ના અધ્યક્ષસ્થાને 'પોષણ માસ'ની ઉજવણીના સુચારુ આયોજન અર્થે સમીક્ષા બેઠક યોજાઈ. #PoshanMaah2026 @WCDGujarat @collectorvalsad @DDO_VALSAD @InfoValsadGoG
1
67
આજરોજ તા. ૦૫/૦૯/૨૦૨૬ ના રોજ સપ્ટેમ્બર માસના પ્રથમ શનિવાર નિમિત્તે 'પૂર્ણા ૨.૦ રીક્રીએશનલ હબ' અંતર્ગત આંગણવાડીમાં થીમ આધારિત "હેન્ડવોશ સ્ટેપ્સ"(Handwash Steps)ની ઉજવણી કરવામાં આવી, જેમાં કિશોરીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. @InfoValsadGoG @DDO_VALSAD @collectorvalsad @WCDGujarat
55
બાળપણના પ્રથમ ગુરુ એટલે આપણી આંગણવાડીના તેજસ્વી બહેનો! 🌺✨ શિક્ષક દિન નિમિત્તે જિલ્લાની આંગણવાડીમાં ભૂલકાંઓ સાથે કરવામાં આવેલી ઉત્સાહભેર ઉજવણીની એક ઝલક ​#TeacherDay #Anganwadi #ChildCare #EarlyEducation #EducationForAll @InfoValsadGoG @DDO_VALSAD @collectorvalsad @WCDGujarat
1
2
77
DLMRC ત્રિમાસિક સમીક્ષા બેઠક - વલસાડ માન. કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં તારીખ ૧૭/૦૮/૨૦૨૬ના રોજ DLMRC બેઠક યોજાઈ. બેઠકમાં પોષણ સ્થિતિ (Poshan Tracker), આરોગ્ય, શિક્ષણ, સંસાધન આંગણવાડીની માળખાકીય સુવિધાઓ વિષે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. @WCDGujarat @collectorvalsad @DDO_VALSAD
1
70
વિશ્વ સ્તનપાન સપ્તાહ 2026ની ઊજવણી અંતર્ગત સુપોષણ સંવાદ દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં indo count industries ltd ઉમરગામ દ્વારા તરફથી સગર્ભા અને ધાત્રી માતા ને ફ્રૂટ વિતરણ અને બાળકોને ચિત્રપોથી, કલર, પેન્સિલ, રબર, સંચો બેગની કીટ તથા સ્ટીલ ની થાળી, વાટકી અને ગ્લાસ આપવામાં આવ્યું.
92
આજરોજ વિશ્વ સ્તનપાન સપ્તાહ 2026 ની ઉજવણીના પ્રથમ દિવસે "સ્તનપાન પ્રોત્સાહન રેલી", સ્તનપાન જાગૃતિ પ્રતિજ્ઞા તથા ANC અને PNC ની ગૃહ મુલાકાત કરી માતાનું પોષણ અને પરિવાર ની સહાય અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
85
માન. સાંસદ સભ્યશ્રી અને લોકસભા દંડક માન. શ્રી ધવલભાઈ એલ. પટેલ ની ઉપસ્થિતિ માં પ્રાથમિક શાળા મોટી દાંતી તેમજ આંગણવાડી કેન્દ્ર દાંતી-1 ની પ્રવેશોત્સવ કાર્યક્રમની હર્ષભેર ઉજવણી કરવામાં આવી. @WCDGujarat @collectorvalsad @DDO_VALSAD @InfoValsadGoG
1
2
137