Ahmedabad Collector (@CollectorAhd) header
Ahmedabad Collector (@CollectorAhd) profile picture

Official Twitter Account of Ahmedabad Collector

Ahmedabad
Joined April 2017
Photo by Ahmedabad Collector (@CollectorAhd)Photo by Ahmedabad Collector (@CollectorAhd)Photo by Ahmedabad Collector (@CollectorAhd)Photo by Ahmedabad Collector (@CollectorAhd)Photo by Ahmedabad Collector (@CollectorAhd)Photo by Ahmedabad Collector (@CollectorAhd)Photo by Ahmedabad Collector (@CollectorAhd)
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ગરિમામય ઉપસ્થિતિમાં તા.31 ઓક્ટોબર, સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીના અવસરે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર ખાતે ઉજવાશે દેશની એકતા, અખંડિતતા અને સુરક્ષા પ્રત્યેના સમર્પણને ઉજવતું મહાપર્વ ‘રાષ્ટ્રીય એકતા દિવસ’. 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ની પરિકલ્પના સાકાર કરતી આ ગૌરવમય ઉજવણી દરમિયાન યોજાનાર ભવ્ય એકતા પરેડ, સાંસ્કૃતિક કાર્યક્રમો, દેશની વિવિધતા દર્શાવતા ટેબ્લો ઉપરાંત નેશનલ સ્કુલ ઓફ ડ્રામા દ્વારા પ્રસ્તુત થનાર દેશની અમર ગાથા રજૂ કરતા ભવ્ય નાટક ‘આનંદ મઠ’ જેવા અનેકવિધ કાર્યક્રમો થકી એકતાનગર બનશે રાષ્ટ્રીય ગૌરવનું કેન્દ્ર. આવો, આ રાષ્ટ્રીય મહાપર્વને દેશની આકાશે આંબતી એકતાનું સ્મરણપર્વ બનાવીએ, દેશ પ્રત્યેના ગૌરવ અને ગરિમાને ઉજાળીએ. #RashtriyaEktaDiwas2026
401
સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં પ્રગતિ, પ્રકૃતિ અને સંસ્કૃતિનો સંગમ ધરાવતા વિવિધ આકર્ષણોના વિકાસ થકી વિશ્વમાં 'ટુરિઝમ હબ' તરીકે અંકિત થયેલ ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત
425
સરદાર સાહેબના સાનિધ્યમાં, પ્રકૃતિના ખોળે, ભારતની એકતાને ઉજાગર કરતો પથ એટલે આગામી તા.31 ઓક્ટોબર - ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ના અવસરે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા એકતાનગર ખાતે લોકાર્પિત થનાર ‘ટ્રેઇલ ઑફ યુનાઇટેડ ઇન્ડિયા’. પ્રકૃતિ અને સંસ્કૃતિનો અદભૂત સંગમ ધરાવતો 2.62 કિલોમીટરનો થીમેટિક શિલ્પ-સ્થાપત્યો પ્રદર્શિત કરતો આ અનોખો વનમાર્ગ ભારતની ‘વિવિધતામાં એકતા’ની ભાવનાને પ્રતિબિંબિત કરે છે. આ રોમાંચક ઇકો-ટ્રેઇલ પર ડગ માંડીને પ્રાકૃતિક સુંદરતા સાથે રાષ્ટ્રીય એકતાના ગૌરવનો અનુભવ કરવા જરૂર પધારો. @souindia
1
464
Ahmedabad Collector retweeted
પશુઓની પરંપરાગત સંવર્ધન પ્રક્રિયાથી અદ્યતન બાયોટેક્નોલોજીની દિશામાં ગુજરાતની આગેકૂચ... પશુપાલકો માટે પશુદીઠ દૂધ ઉત્પાદકતા વધારવા અને ઉત્પાદન ખર્ચ ઘટાડવા માટે ઉચ્ચ આનુવંશિક ગુણવત્તાયુક્ત પશુઓ તૈયાર કરવાના ઉદ્દેશથી બનાસકાંઠા જિલ્લામાં ભીલડી ખાતે ભારત બોવાઈન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર (BBBRC)નું નિર્માણ; અત્યાધુનિક પ્રજનન તકનીક થકી એક વર્ષમાં 25,000 ભ્રૂણ વિકસિત કરવાનો લક્ષ્યાંક... માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આગામી તા. 30 ઓક્ટોબરના રોજ ભીલડી ખાતે ભારત બોવાઈન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર (BBBRC)નું ઉદ્ઘાટન કરશે... પ્રગતિશીલ દૂધ ઉત્પાદકોને ગુણવત્તાયુક્ત પશુઓના સંવર્ધન માટે પ્રોત્સાહિત કરવા કાર્યરત છે બોવાઇન બ્રીડપ્રેન્યોર્સ ક્લબ, 316 બ્રીડપ્રેન્યોર્સ BBBRC સાથે જોડાયા... #Banaskantha #BharatBovineBreedingandResearchCentre #BBBRC
15
26
2,017
રાષ્ટ્રીય એકતા દિવસ: 31 ઑક્ટોબર, 2026... રાષ્ટ્ર માટે જેમનું જીવન સમર્પિત છે, તેવા બહાદુર જવાનોને વંદન કરવાનો પાવન અવસર... #Ektadivas2026
482
વિશ્વ સમક્ષ ભારતના સામર્થ્યનું વિરાટ પ્રતીક: સ્ટેચ્યુ ઓફ યુનિટી... એકતા અને અખંડિતતાના સંદેશ સાથે 'વિકસિત ભારત @ 2047'ના નિર્માણમાં સહભાગી બનીએ... #Ektadivas2026
2
3
612
સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં શહેરોને વધુ સુવિધાસભર, સ્વચ્છ, હરિયાળાં અને ફ્યુચર રેડી બનાવવા કટિબદ્ધ ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત
726
સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ડીસીઝ પ્રિવેન્શન, હેલ્થ પ્રમોશન અને એફોર્ડેબલ ટ્રીટમેન્ટની ત્રિવેણી દ્વારા ‘હોલિસ્ટિક હેલ્થ કેર’નો અભિગમ અપનાવતા ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત
789
*રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં સાણંદના વિંછીયા ગામે 'એક પેડ મા કે નામ ૩.૦' અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો* *ગ્લોબલ વોર્મિંગ સામે પ્રકૃતિનું સંતુલન જાળવવા, જળ સંચય, સ્વચ્છતા અને પ્રાકૃતિક ખેતી તરફ વળવા રાજ્યપાલશ્રીનું આહ્વાન* વધુમાં, રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સાણંદના વિંછીયા ગામે સ્વચ્છતા અભિયાનમાં શ્રમદાન કર્યું તથા ગ્રામજનો સાથે રાત્રિ બેઠક યોજી સંવાદ સાધ્યો. #SaveTree #SaveEnvironment #CleanIndia #Ahmedabad
1
2
312
Ahmedabad Collector retweeted
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે ગાંધીનગર ખાતે આયોજિત રાજ્ય સ્વાગત ઓનલાઈન જનફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ખેતી-ખેડૂત, જનસુવિધા, જમીનના દબાણ, ગ્રામીણ સડક જેવી નાગરિકોની વિવિધ રજૂઆતો અને સમસ્યાઓ પ્રત્યક્ષ સાંભળ્યા હતા. મુખ્યમંત્રીશ્રી દ્વારા સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે રૂબરૂ તેમજ જિલ્લા-તાલુકાના વહિવટી તંત્રના અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સ દ્વારા ચર્ચા-પરામર્શ કરીને આ રજૂઆતોના તાત્કાલિક નિવારણ માટેના નિર્દેશ આપ્યા હતા.
8
39
1
78
13,212
સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વિવિધ પહેલ દ્વારા અક્ષય ઊર્જાને પ્રોત્સાહન થકી ઊર્જા આત્મનિર્ભરતા માટે કટિબદ્ધ ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત
1
1
1
730
નાગરિકોની ફરિયાદોનું ઝડપી અને પારદર્શક નિવારણ સુનિશ્ચિત કરવા જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો. પ્રજાના પ્રશ્નોનો પ્રાથમિકતા સાથે ઉકેલ લાવવા સંબંધિત અધિકારીને અધ્યક્ષસ્થાનેથી સૂચના આપવામાં આવી. #GoodGovernance #SWAGAT #DistrictSwagat
1
1
16
2,150
Ahmedabad Collector retweeted
જનસુરક્ષા અને કાયદો-વ્યવસ્થાની જાળવણીથી લઈને કુદરતી આપત્તિઓમાં નાગરિકોને સહાય કરવાની પોલીસ દળના જવાનોની કર્તવ્યનિષ્ઠાને કારણે ગુજરાત સમગ્ર વિશ્વમાં શાંતિ અને સલામતીના મોડેલ સ્ટેટ તરીકે પ્રસ્થાપિત થયેલ છે. આજના ‘પોલીસ સ્મૃતિ દિવસ’ નિમિત્તે પોતાની ફરજ દરમિયાન સર્વોચ્ચ બલિદાન આપનાર અમર શહીદ પોલીસ કર્મીઓના સાહસ અને સમર્પણ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ. #PoliceCommemorationDay
1
30
82
5,492
સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુણવત્તા જાણવણી સાથે ગૌરવપૂર્ણ વિકાસની દિશામાં ગતિમાન ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત
1
2
958
સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સાંસ્કૃતિક વારસા, રાષ્ટ્રીય એકતા અને આધુનિક વિકાસને ઉજાગર કરતા ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત
2
2,606
જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક અંતર્ગત જિલ્લાના વિવિધ પ્રજાકીય પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી. માન. ધારાસભ્યશ્રીઓની રજૂઆતોને ધ્યાને લઈ વિભાગીય અધિકારીઓ વચ્ચે સુમેળપૂર્ણ સંકલન દ્વારા જનહિતના પ્રશ્નોના ત્વરિત ઉકેલ માટે હકારાત્મક અભિગમ સાથે સમીક્ષા કરવામાં આવી.
1
1
10
2,775
સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ‘ચિપ’ના વિકાસથી ‘શીપ’ની વિરાસત સુધી વૈશ્વિક સ્તરની પ્રગતિ સાધતા ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત
1
1
1,619
સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં શ્રદ્ધા, સંસ્કૃતિ અને સમૃદ્ધિના સમન્વય સાથે અવિરત વિકાસ સાધતા ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત
1
1
612