Collector & DM Banaskantha (@CollectorBK) header
Collector & DM Banaskantha (@CollectorBK) profile picture

Official handle of Collector and District Magistrate Banaskantha E-Mail:- [email protected]

Gujarat, India
Joined June 2017
Photo by Collector & DM Banaskantha (@CollectorBK)Photo by Collector & DM Banaskantha (@CollectorBK)Photo by Collector & DM Banaskantha (@CollectorBK)Photo by Collector & DM Banaskantha (@CollectorBK)Photo by Collector & DM Banaskantha (@CollectorBK)Photo by Collector & DM Banaskantha (@CollectorBK)Photo by Collector & DM Banaskantha (@CollectorBK)Photo by Collector & DM Banaskantha (@CollectorBK)Photo by Collector & DM Banaskantha (@CollectorBK)Photo by Collector & DM Banaskantha (@CollectorBK)
કલેક્ટરશ્રી મિહિર પટેલ દ્વારા કલેક્ટર કચેરી ખાતે અંબાજી કોરિડોર પ્રોજેક્ટ અંતર્ગત પ્રગતિમાં ચાલી રહેલા વિવિધ કામોની સમીક્ષા કરી સબંધિત અધિકારીઓ તથા એજન્સીઓને આવશ્યક સૂચનો કરવામાં આવ્યાં. @CMOGuj @InfoGujarat
3
33
4,779
કલેક્ટરશ્રી દ્વારા આગામી દિવાળી પર્વ નિમિત્તે કલેક્ટર કચેરી તથા અંબાજી મંદિર ખાતે કાર્યરત સફાઈ યોધ્ધાઓ, સુરક્ષાકર્મીઓ, પટાવાળા ભાઈઓ-બહેનો અને આઉટસોર્સિંગ કર્મચારીઓ સાથે દિવાળીની ઉજવણી કરી સૌને હર્ષોલ્લાસ, સુખશાંતિ અને સમૃદ્ધિની શુભકામનાઓ પાઠવી.
1
3
57
3,897
Collector & DM Banaskantha retweeted
ખેડૂતો માટે પાણી એટલે જીવન, અને જળસંગ્રહ એટલે સમૃદ્ધિ! બનાસ નદીનો પટ વિશાળ હોવાથી અહીં પરંપરાગત ચેકડેમને બદલે IIT રૂરકીના સહયોગથી આધુનિક ‘ફિશ સ્કેલ સ્ટેપ્ડ વિયર’ ડેમનું આયોજન કર્યું છે. દાંતીવાડા અને સિપુ ડેમમાંથી છોડાતું પાણી હવે વહી જવાને બદલે 2.72 કિમી લાંબા જળાશયમાં સંગ્રહાશે અને ધરતીની તરસ છીપાવશે. ભૂગર્ભજળના સ્તર ઊંચા આવશે તો ખેતરોમાં હરિયાળી વધશે, પશુપાલકો અને ગામોને પાણીની રાહત થશે. કામ પૂર્ણ થયા બાદ આ સ્થળને નવા પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસાવવાનું આયોજન પણ થઈ શકશે. આદરણીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીએ જળસંચયને જનઆંદોલન બનાવ્યું છે. એ જ માર્ગે ચાલીને બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતને જળસુરક્ષિત બનાવવાનો આપણો સંકલ્પ છે.
માન. મુખ્યમંત્રીશ્રી દ્વારા ડીસાના મહાદેવીયા પાસે બનાસ નદી પર ₹581 કરોડના ખર્ચે ફિશ સ્કેલ વિયર ડેમને મળેલ સૈદ્ધાંતિક મંજૂરીથી અંદાજીત 100 ગામો લાભાન્વિત થશે તેમજ જળસંગ્રહ અને ભૂગર્ભજળ રિચાર્જને વેગ મળશે. @CMOGuj @InfoGujarat
11
102
4
513
7,683
માન. મુખ્યમંત્રીશ્રી દ્વારા ડીસાના મહાદેવીયા પાસે બનાસ નદી પર ₹581 કરોડના ખર્ચે ફિશ સ્કેલ વિયર ડેમને મળેલ સૈદ્ધાંતિક મંજૂરીથી અંદાજીત 100 ગામો લાભાન્વિત થશે તેમજ જળસંગ્રહ અને ભૂગર્ભજળ રિચાર્જને વેગ મળશે. @CMOGuj @InfoGujarat
1
2
1
21
6,942
🇮🇳 એક ભારત, શ્રેષ્ઠ ભારત! સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે પાલનપુર ખાતે પ્રભારી મંત્રીશ્રી કમલેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણી કરાઈ.
1
20
1,523
રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે પાલનપુર ખાતે માન. મંત્રીશ્રી કમલેશભાઈ પટેલ અને માન. મંત્રીશ્રી પ્રવીણભાઈ માળીની ઉપસ્થિતિમાં 'રન ફોર યુનિટી' યોજાઈ. જેમાં મોટી સંખ્યામાં નાગરિકોએ ભાગ લઈ, રાષ્ટ્રીય એકતાના શપથ લીધા હતા. @CMOGuj @InfoGujarat
2
27
2,285
Collector & DM Banaskantha retweeted
બનાસની ધરતી પર વિકાસનો મહોત્સવ! આદરણીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીએ આજે ભીલડીથી ₹14,000 કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત, લોકાર્પણ અને રાષ્ટ્રાર્પણ કર્યું. આ ઐતિહાસિક પ્રસંગે ઉપસ્થિત રહેવાનો અવસર ખૂબ ઊર્જાસભર બની રહ્યો. માનનીય પ્રધાનમંત્રીશ્રીએ 127 એકરમાં નિર્મિત ભારત બોવાઇન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર રાષ્ટ્રને સમર્પિત કર્યું. થરાદ અને રાધનપુરમાં બનાસ ડેરીના બાયો-CNG પ્લાન્ટનું ખાતમુહૂર્ત કર્યું, જે ગોબરમાંથી ગ્રીન એનર્જી ઉત્પન્ન કરશે. તેમણે સણાદરમાં બટાટા પ્રોસેસિંગ પ્લાન્ટના વિસ્તરણ અને પાલનપુરમાં UHT ઉત્પાદનો માટેની ASRS સુવિધાનું પણ લોકાર્પણ કર્યું. કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ હેઠળના આશરે ₹4,950 કરોડના 521 પ્રકલ્પો રાષ્ટ્રને સમર્પિત કર્યા અને 12 બાગાયતી ક્લસ્ટરમાં કામગીરીનો પ્રારંભ કરાવ્યો, જેનો લાભ 1.3 લાખથી વધુ ખેડૂતોને મળશે. પશુપાલન, કૃષિ, બાળ વિકાસ અને પરિવહન... દરેક ક્ષેત્રે ગુજરાતને મળેલી આ ભેટ વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની વિકાસયાત્રાનું પ્રતીક છે. #KisanKalyanSeRashtraKalyan
1
101
111
3,774
Collector & DM Banaskantha retweeted
बनास की मिट्टी में मेहनत की खुशबू भी है और सपनों की उड़ान भी। आज इन सपनों को नए पंख मिले! 🌾 माननीय प्रधानमंत्री श्री @narendramodi जी ने भीलडी से ₹14,000 करोड़ से अधिक के विकास कार्यों की सौगात दी। कांकरेज गाय के लिए देश का पहला ब्रीडिंग एंड रिसर्च सेंटर, गोबर से ग्रीन एनर्जी बनाने वाले बायो-CNG प्लांट, आलू उत्पादक किसानों के लिए आधुनिक प्रोसेसिंग, अहमदाबाद-मेहसाणा मार्ग के आठ लेन का कॉरिडोर, मेट्रो व रेल की नई रफ्तार और हजारों चाइल्ड-फ्रेंडली आँगनवाड़ियाँ... साथ ही पीएम-किसान की 24वीं किस्त से देश के 9.34 करोड़ से अधिक अन्नदाताओं के खाते में सम्मान पहुँचा। खेत से गौशाला तक, सड़क से आँगनवाड़ी तक... विरासत से विज्ञान तक की यह यात्रा ही विकसित गुजरात की पहचान है। #KisanKalyanSeRashtraKalyan
102
109
3,528
Collector & DM Banaskantha retweeted
This interaction in Banaskantha will make you very happy! It is amazing how agriculture, dairy and animal husbandry have furthered women empowerment.
409
3,484
109
15,495
774,492
Collector & DM Banaskantha retweeted
The future of dairying begins with the well-being of our animals! The Bharat Bovine Breeding and Research Centre in Banaskantha is about: Animal welfare. Enhanced dairy productivity. Ensuring greater prosperity for our farmers.
541
2,823
75
13,594
494,050
Collector & DM Banaskantha retweeted
What an extraordinary facility! The Bharat Bovine Breeding and Research Centre in Banaskantha showcases the immense possibilities in animal husbandry. This is truly innovation with a purpose, ensuring greater prosperity for our farmers!
310
2,529
50
11,621
520,883
Collector & DM Banaskantha retweeted
An unforgettable welcome in Banaskantha. It is an honour to serve the people. હૃદયપૂર્વક આભાર, બનાસકાંઠા! આપના સ્નેહ અને અવિસ્મરણીય સ્વાગતે હૃદયને અભિભૂત કરી દીધું. જનતાની સેવા કરવાની તક મળવી એ માત્ર સન્માન જ નહીં, પરંતુ ગૌરવ અને સૌભાગ્યની વાત છે.
426
2,409
40
11,020
327,531
કલેક્ટરશ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને માન. પ્રધાનમંત્રીશ્રીની જિલ્લાની આગામી મુલાકાત-કાર્યક્રમ તથા એકતા દિવસની ઉજવણી સંદર્ભે જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક યોજી માર્ગદર્શક સૂચનાઓ કરવામાં આવી. @CMOGuj @InfoGujarat
5
50
5,518
માન. વડાપ્રધાનશ્રીના આગામી ૩૦ ઓક્ટોબરે ભીલડી તા. ડીસા ખાતે યોજાનાર કાર્યક્રમની તૈયારીઓની માન. નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી અને માન. અધ્યક્ષશ્રી, વિધાનસભા શંકરભાઈ ચૌધરીએ સમીક્ષા કરી સંબંધિતોને આવશ્યક સૂચનો કર્યા હતા. @CMOGuj @InfoGujarat
4
9
61
14,444
કલેક્ટરશ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને માન. પ્રધાનમંત્રીશ્રીની જિલ્લાની આગામી મુલાકાત-કાર્યક્રમ સંદર્ભે જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક યોજી માર્ગદર્શક સૂચનાઓ કરવામાં આવી. @CMOGuj @InfoGujarat
2
43
5,939
માન. પ્રભારી મંત્રીશ્રી કમલેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને બનાસકાંઠા જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠકમાં ન્યુ ગુજરાત પેટર્ન યોજના (૨૦૨૬-૨૭) અંતર્ગત રૂ. ૨૩૩૯ લાખના કુલ ૬૯૩ વિકાસલક્ષી કામોને મંજૂર કરી, સમયમર્યાદામાં ગુણવત્તાસભર કામો પૂર્ણ કરવા સૂચન કરવામાં આવ્યા. @CMOGuj @InfoGujarat
1
19
1,775
કલેકટરશ્રી મિહિર પટેલ દ્વારા જિલ્લા સ્વાગત અને ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના અરજદારોના પ્રશ્નોનાં સમાધાન હેતુથી સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરીને સમયમર્યાદામાં હકારાત્મક અભિગમ સાથે ઝડપી નિકાલ કરવા સૂચનો કર્યા. @CMOGuj @InfoGujarat
4
16
2,110
નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે માન. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અંબાજી ખાતે જગતજનની માઁ અંબાના ભક્તિભાવપૂર્વક દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત સતત વિકાસ,સુખ,શાંતિ અને સમૃદ્ધિના નવા શિખરો સર કરતું રહે તેવી માઁ જગદંબાના ચરણોમાં પ્રાર્થના કરી હતી.
3
44
3,392
કલેકટરશ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં આજરોજ પદાધિકારીશ્રી-અધિકારીશ્રીઓની ઉપસ્થિતીમાં જિલ્લાની સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં વિવિધ રજૂઆત બાબતે સંબધિત અધિકારીશ્રીઓને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું. @CMOGuj @InfoGujarat
2
1
44
6,856
પ્રાંત કચેરી, દાંતા ખાતે માન. મંત્રીશ્રી @irushikeshpatel ની અધ્યક્ષતામાં જનસુનાવણી યોજાઈ. જેમાં નાગરિકોની રજૂઆતો સાંભળીને પ્રશ્નોના સમયસર નિરાકરણ માટે સંબંધિત અધિકારીઓને સૂચનાઓ અપાઈ. @CMOGuj @InfoGujarat
1
27
4,143