Collector & District Magistrate, Gandhinagar (@CollectorGnr) header
Collector & District Magistrate, Gandhinagar (@CollectorGnr) profile picture

Ravindra Khatale,IAS Collector & District Magistrate, Gandhinagar

Joined June 2017
Photo by Collector & District Magistrate, Gandhinagar (@CollectorGnr)Photo by Collector & District Magistrate, Gandhinagar (@CollectorGnr)Photo by Collector & District Magistrate, Gandhinagar (@CollectorGnr)Photo by Collector & District Magistrate, Gandhinagar (@CollectorGnr)Photo by Collector & District Magistrate, Gandhinagar (@CollectorGnr)Photo by Collector & District Magistrate, Gandhinagar (@CollectorGnr)Photo by Collector & District Magistrate, Gandhinagar (@CollectorGnr)Photo by Collector & District Magistrate, Gandhinagar (@CollectorGnr)Photo by Collector & District Magistrate, Gandhinagar (@CollectorGnr)Photo by Collector & District Magistrate, Gandhinagar (@CollectorGnr)
અડાલજના ત્રિમંદિર ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે ૮,૧૬૯ નવનિયુક્ત વિદ્યાસહાયકોને ભલામણ પત્રો એનાયત કરાયા, જેની ખાસ ઝલક. #Gandhinagar #DistrictCollectorGandhinagar #GoodGovernance #Education
3
375
ગાંધીનગરના અડાલજ સ્થિત ત્રિમંદિર ખાતે રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત કાર્યક્રમમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના વરદ હસ્તે નવનિયુક્ત વિદ્યાસહાયકોને ભલામણ પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. ​#Gandhinagar #PrimaryEducation #ViksitGujarat #GoodGovernance
1
7
508
આ સમારોહમાં કેબિનેટ શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમ્ન વાજા, શિક્ષણ રાજ્ય મંત્રી શ્રીમતી રિવાબા જાડેજા, ગાંધીનગર જિલ્લા કલેક્ટરશ્રી, શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં નવનિયુક્ત શિક્ષકો અને તેમના પરિવારો ઉપસ્થિત રહ્યા હતા.
53
"આપણું ગાંધીનગર, વિકસતું ગાંધીનગર" #આપણું_ગાંધીનગર #GandhinagarNews #GNR #Gandhinagar @CMOGuj @InfoGandhinagar @JayantiRavi
1
410
લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલજીની 151મી જન્મજયંતિ અને રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે ગાંધીનગરના કુડાસણ સ્થિત સરદાર ચોક ખાતે આયોજિત જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય એકતા પર્વમાં હાજરી આપી. #RashtriyaEktaDiwas #SardarPatelJayanti #NationalUnityDay #Gandhinagar #EktaDiwas
1
3
431
આ પ્રસંગે સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવવંદના કરી તેમજ રમતગમત ક્ષેત્રે વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરનાર જિલ્લાના 16 પ્રતિભાશાળી રમતવીરોનું સન્માન કરવામાં આવ્યું.
1
54
એકતા નગરથી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંબોધનનું જીવંત પ્રસારણ નિહાળી ઉપસ્થિત હજારો નાગરિકોએ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાનો સંકલ્પ વધુ દૃઢ કર્યો. આપણા સૌના સહિયારા પ્રયાસોથી એકતા, સમરસતા અને રાષ્ટ્રપ્રેમની ભાવનાને વધુ મજબૂત બનાવીએ.
22
"આપણું ગાંધીનગર, વિકસતું ગાંધીનગર" #આપણું_ગાંધીનગર #GandhinagarNews #GNR #Gandhinagar @CMOGuj @InfoGandhinagar @JayantiRavi
2
290
ગાંધીનગરમાં સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતિએ 'રન ફોર યુનિટી' યોજાઈ. રાષ્ટ્રીય એકતાના શપથ લઈ, સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરી 'એકતા દિવસ'ની ભવ્ય ઉજવણી કરાઈ. 6000થી વધુ લોકો જોડાયા. #RashtriyaEktaDiwas2026 #RunForUnity #UnityRun2026 #Gandhinagar #GNR
239
રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે ગાંધીનગરના સ્વર્ણિમ પાર્ક ખાતે લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને જિલ્લા કલેક્ટરશ્રી સહિતના મહાનુભાવોએ પુષ્પાંજલિ અર્પણ કરી તેમજ સર્વે મહાનુભાવોએ ફ્લેગ ઓફ દ્વારા #RunForUnity નો પ્રારંભ કરાવ્યો હતો. ​ #RashtriyaEktaDiwas #Gandhinagar
1
4
389
સ્વર્ણિમ પાર્કથી મહાત્મા મંદિર સુધી યોજાયેલી આ એકતા દોડમાં પોલીસ-ફોરેસ્ટ વિભાગના જવાનો, વિદ્યાર્થીઓ અને ગાંધીનગરના 6000થી વધુ નગરજનોએ ઉત્સાહભેર ભાગ લઈ દેશની એકતા અને અખંડિતતા જાળવવાના સામૂહિક સંકલ્પ લીધા હતા.
65
ગાંધીનગરના દહેગામ તાલુકામાં 'પીએમ કિસાન સન્માન નિધિ' યોજનાના 24મા હપ્તા નિમિત્તે 14 સ્થળોએ વિશેષ કાર્યક્રમો યોજાયા, ​જેમાં 12,000થી વધુ ખેડૂતોએ બનાસકાંઠા ખાતે આયોજિત માનનીય વડાપ્રધાનશ્રીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું. ​#Gandhinagar #KisanKalyanSeRashtraKalyan
1
340
ગાંધીનગરના માણસા તાલુકામાં 'પીએમ કિસાન સન્માન નિધિ' યોજનાના ૨૪મા હપ્તા નિમિત્તે ૧૪ કાર્યક્રમો યોજાયા. જેમાં ગ્રામ્ય વિસ્તારોમાંથી અંદાજે 12,000 જેટલા ખેડૂત ભાઈ-બહેનોએ ઉત્સાહભેર જોડાઈ માનનીય વડાપ્રધાનશ્રીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું. #KisanKalyanSeRashtraKalyan
1
4
460
આજે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના ગાંધીનગર આગમન દરમિયાન જિલ્લા કલેક્ટરશ્રીએ તેમનું ભાવભર્યું સ્વાગત કર્યું અને તેમને આવકાર્યા. ​#PMInGujarat #Gandhinagar @narendramodi
1
8
58
5,123
ગાંધીનગરના માણસા તાલુકામાં 'પીએમ કિસાન સન્માન નિધિ' યોજનાના 24મા હપ્તા નિમિત્તે 14 કાર્યક્રમો યોજાયા. જેમાં ગ્રામ્ય વિસ્તારોમાંથી અંદાજે 12,000 જેટલા ખેડૂતોએ ઉત્સાહભેર જોડાઈ માનનીય વડાપ્રધાનશ્રીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું. #Gandhinagar #KisanKalyanSeRashtraKalyan
1
310
ગાંધીનગર જિલ્લામાં 57 સ્થળોએ યોજાયેલા 'પીએમ કિસાન ઉત્સવ દિવસ' અંતર્ગત કલોલ તાલુકામાં 12 સ્થળોએ વિશેષ કાર્યક્રમો યોજાયા. જેમાં 10,000 જેટલા ધરતીપુત્રોએ ઉત્સાહભેર સહભાગી થઈ માનનીય વડાપ્રધાનશ્રીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું. #KisanKalyanSeRashtraKalyan
2
5
482
ગાંધીનગર ટાઉનહોલ ખાતે જિલ્લા કક્ષાના મુખ્ય કાર્યક્રમ સહિત સમગ્ર જિલ્લામાં 57 સ્થળોએ "પીએમ કિસાન ઉત્સવ દિવસ" ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં બનાસકાંઠા ખાતે યોજાયેલા ++
1
1
13
957
રાષ્ટ્રીય કાર્યક્રમનું જીવંત પ્રસારણ ઉપસ્થિત મહાનુભાવો અને ખેડૂતોએ નિહાળ્યું હતું. પી.એમ. કિસાન સન્માન નિધિ યોજનાના 24મા હપ્તા અંતર્ગત ગાંધીનગર જિલ્લાના 1.27 લાખથી વધુ સક્રિય ખેડૂતોના બેંક ખાતામાં DBT મારફતે સીધા ₹25.42 કરોડ જમા થયા છે.
1
1
91
ટાઉનહોલ ખાતે યોજાયેલા સમારોહમાં પ્રાકૃતિક કૃષિ, પશુપાલન અને બાગાયતી ખેતી ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન આપનાર પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું હતું. #PMKisanUtsav #KisanKalyanSeRashtraKalyan #Gandhinagar #DistrictCollectorGandhinagar #GoodGovernance
39
"આપણું ગાંધીનગર, વિકસતું ગાંધીનગર" #આપણું_ગાંધીનગર #GandhinagarNews #GNR #Gandhinagar @CMOGuj @InfoGandhinagar @JayantiRavi
2
3
354