Collector Mehsana (@CollectorMeh) profile picture

Official account of the Collector & DM, Mehsana, Government of Gujarat

Mahesana, India
Joined October 2015
Photo by Collector Mehsana (@CollectorMeh)Photo by Collector Mehsana (@CollectorMeh)Photo by Collector Mehsana (@CollectorMeh)Photo by Collector Mehsana (@CollectorMeh)Photo by Collector Mehsana (@CollectorMeh)Photo by Collector Mehsana (@CollectorMeh)Photo by Collector Mehsana (@CollectorMeh)Photo by Collector Mehsana (@CollectorMeh)Photo by Collector Mehsana (@CollectorMeh)Photo by Collector Mehsana (@CollectorMeh)
રાષ્ટ્રીય એકતા દિવસના કાર્યક્રમ અંતર્ગત મહેસાણા ખાતેથી મહેસાણા જિલ્લાના માન. પ્રભારી મંત્રીશ્રી પ્રવિણભાઈ માળી તેમજ અન્ય મહાનુભવોની ઉપસ્થિતિમાં કેવડિયા ખાતેથી માનનીય પ્રધાનમંત્રીશ્રીનો લાઇવ કાર્યક્રમ નિહાળવામાં આવ્યો. #rastriyaektadivas2026 @CMOGuj @sanghaviharsh @pravinmalibjp
3
18
1,341
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે મહેસાણામાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અંતર્ગત ‘રન ફોર યુનિટી’નું આયોજન કરવામાં આવ્યું. મહાનુભાવોની ઉપસ્થિતિમાં એકતા શપથ અને એકતા દોડ દ્વારા રાષ્ટ્રીય અખંડિતતા, એકતા અને ભાઈચારાનો સંદેશ જનજન સુધી પહોંચાડાયો. @CMOGuj @sanghaviharsh
5
1,096
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજના અંતર્ગત ૨૪મા હપ્તાની સહાયનું માન. પ્રધાનમંત્રીશ્રી દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી DBT મારફતે દેશના ૯.૩૪ કરોડથી વધુ ખેડૂત પરિવારોના ખાતામાં વિતરણ કરવામાં આવ્યું. @CMOGuj @sanghaviharsh @MLASanjaysinh @revenuegujarat
4
22
1,428
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના... માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે 'પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના'ના 24મા હપ્તાનું વિતરણ તેમજ જન-કલ્યાણકારી વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત... #KisanKalyanSeRashtraKalyan @CMOGuj @sanghaviharsh
6
6
535
ખેડૂતની સમૃદ્ધિ, પશુપાલનને નવી ગતિ, ઉદ્યોગોને પ્રગતિ અને બાળકોને શિક્ષણ-પોષણ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત તા. 30 ઓક્ટોબર, 2026 ભીલડી, જિલ્લો બનાસકાંઠા #KisanKalyanSeRashtraKalyan @CMOGuj @sanghaviharsh @revenuegujarat
1
6
11
589
સમૃદ્ધ ખેડૂત, સશક્ત કૃષિ, વિકસિત ગુજરાત માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 24મો હપ્તો રિલીઝ કરાશે તા. 30 ઓક્ટોબર, 2026 ભીલડી, જિલ્લો બનાસકાંઠા #KisanKalyanSeRashtraKalyan @CMOGuj @sanghaviharsh @revenuegujarat
1
2
1
6
406
બનાસકાંઠાની ધરતી પરથી વિકાસનો સૂર્યોદય... માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે તા. 30 ઓક્ટોબર, 2026ના રોજ ભીલડી, બનાસકાંઠા ખાતે વિવિધ જનકલ્યાણકારી વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત... #KisanKalyanSeRashtraKalyan @CMOGuj @sanghaviharsh @revenuegujarat
1
3
4
613
માન. રાજ્ય ચૂંટણી કમિશનરશ્રીની અધ્યક્ષતામાં ગ્રામ પંચાયત સંસ્થાઓની આગામી સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણીની પૂર્વ તૈયારીઓની સમીક્ષા અર્થે યોજાયેલ વિડિયો કોન્ફરન્સમાં ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન મેળવ્યું. @SECGujarat
1
15
1,880
માન. કૃષિ મંત્રશ્રીની અધ્યક્ષતામાં તથા મહેસાણા જિલ્લાના માન.પ્રભારી મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અંતર્ગત યોજાનાર કાર્યક્રમની સમીક્ષા અર્થે યોજાયેલ વી.સી. માં ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન મેળવ્યું. @CMOGuj @sanghaviharsh @MLASanjaysinh @revenuegujarat
4
17
1,467
મહેસાણા જિલ્લાના માન. પ્રભારી મંત્રી શ્રી પ્રવિણભાઈ માળીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય એકતા દિવસ તથા પી.એમ. કિસાન ઉત્સવ દિવસ અંતર્ગત યોજાનાર કાર્યક્રમની સમીક્ષા બેઠક યોજાઈ. @CMOGuj @sanghaviharsh @pravinmalibjp @MLASanjaysinh @revenuegujarat
1
4
13
2,089
માન.મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી ગુજરાત રાજ્યની અધ્યક્ષતામાં મતદારયાદી સતત સુધારણા કાર્યક્રમ બાબતે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી સમીક્ષા બેઠક યોજવામાં આવી જેમાં ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન મેળવ્યું. @CEOGujarat @ECISVEEP
2
3
22
1,897
રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીની પૂર્વ તૈયારી બાબતે જિલ્લાના પદાધિકારીશ્રીઓ સાથે બેઠક યોજવામાં આવી. @CMOGuj @sanghaviharsh @MLASanjaysinh @revenuegujarat
3
1
24
2,138
માન. નાયબ મુખ્યમંત્રીશ્રી તથા માન. કૃષિ મંત્રીશ્રી ની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીની પૂર્વ તૈયારી બાબતે યોજાયેલ વિડિયો કોન્ફરન્સમાં ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન મેળવ્યું. @CMOGuj @sanghaviharsh @MLASanjaysinh @revenuegujarat
15
2,314
આજ રોજ રાષ્ટ્રિય એકતા દિવસની ઉજવણીની પૂર્વતૈયારી તથા પી.એમ. કિસાન સન્માન નિધિ યોજના અંગેની સમીક્ષા બેઠક યોજવામાં આવી જેમાં સંબંધિત અધિકારીશ્રીઓને જરૂરી સુચનાઓ આપવામાં આવી. @CMOGuj @sanghaviharsh @MLASanjaysinh @revenuegujarat
1
1
17
2,101
મહેસાણા જિલ્લામાં બિનઅધિકૃત ખનિજ વહન સામે ખનિજ વિભાગની કડક કાર્યવાહી 🚜 🔹 સઘન ચેકિંગ દરમિયાન સાદી રેતી અને ગ્રેનાઈટનું બિનઅધિકૃત વહન કરતા અંદાજિત રૂ. ૮૦ લાખની કિંમતના ૨ ડમ્પર ઝડપી રૂ. ૩.૯૦ લાખનો દંડ કરવામાં આવ્યો. @CMOGuj @sanghaviharsh @MLASanjaysinh @revenuegujarat
1
1
8
1,557
માન. ઉર્જા મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં મહેસાણા ખાતે ૭૭૬ દિવ્યાંગ લાભાર્થીઓને અત્યાધુનિક સહાયક સાધનોનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું. @CMOGuj @sanghaviharsh @MLASanjaysinh @revenuegujarat
1
2
11
1,234
મોજે- ખેરવા તાલુકો મહેસાણા ખાતે ત્રણ સરકારી પડતર સર્વે નંબરોમાં કરવામાં આવેલ દબાણ વહીવટી તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યું. @CMOGuj @sanghaviharsh @MLASanjaysinh @revenuegujarat
1
7
1,420
માન. અધિક મુખ્ય સચિવશ્રી, મહેસુલની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી બાબતે યોજાયેલ વિડિયો કોન્ફરન્સમાં ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન મેળવ્યું. @CMOGuj @sanghaviharsh @MLASanjaysinh @revenuegujarat
15
1,326
આજ રોજ માન. મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં રાજ્યના નાગરિકોની રજૂઆતોના નિવારણ માટે યોજાયેલ "રાજ્ય સ્વાગત" કાર્યક્રમમાં ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન મેળવ્યું. @CMOGuj @sanghaviharsh @MLASanjaysinh @revenuegujarat
1
19
1,568
આજ રોજ "જિલ્લા સ્વાગત અને ફરિયાદ નિવારણ" અંગેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. જિલ્લા સ્વાગતમાં કુલ- 106 પ્રશ્નો રજૂ થયેલ. રજૂ થયેલ પ્રશ્નો અન્વયે સબંધિત વિભાગના અધિકારીશ્રીઓ સાથે ચર્ચા કરી પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ કરવામાં આવ્યું. @CMOGuj @sanghaviharsh @MLASanjaysinh @revenuegujarat
2
10
1,598