Collector & District Magistrate, Morbi (@CollectorMorbi) profile picture

Official Twitter Handle of District Collector & District Magistrate Morbi.

Morbi, India
Joined June 2017
Photo by Collector & District Magistrate, Morbi (@CollectorMorbi)Photo by Collector & District Magistrate, Morbi (@CollectorMorbi)Photo by Collector & District Magistrate, Morbi (@CollectorMorbi)Photo by Collector & District Magistrate, Morbi (@CollectorMorbi)Photo by Collector & District Magistrate, Morbi (@CollectorMorbi)Photo by Collector & District Magistrate, Morbi (@CollectorMorbi)Photo by Collector & District Magistrate, Morbi (@CollectorMorbi)Photo by Collector & District Magistrate, Morbi (@CollectorMorbi)Photo by Collector & District Magistrate, Morbi (@CollectorMorbi)Photo by Collector & District Magistrate, Morbi (@CollectorMorbi)
વાંકાનેર તાલુકાના વિડી ભોજપરા ખાતે પંચાયતની મુલાકાત લઈ રેકોર્ડની તપાસણી કરી, ગ્રામજનો સાથે સંવાદ કર્યો. ઉપરાંત, વન અને મહેસૂલ વિભાગના અધિકારીઓ સાથે રામપરા વન્યપ્રાણી અભયારણ્યની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી. @CMOGuj @PMOIndia @revenuegujarat
1
2
147
Collector & District Magistrate, Morbi retweeted
મોરબી જિલ્લા કલેકટરશ્રી સ્વપ્નિલ ખરેએ હળવદ તાલુકાના દિઘડીયા ગામ ખાતે ગ્રામ પંચાયતની દફતર તપાસણી કરી હતી. આ દફતર તપાસણી દરમિયાન ગામતળ નક્શો, દરેક ગામ નમૂના નંબરના રેકોર્ડ તથા ગ્રામ પંચાયત હેઠળ આવતા તમામ રેકોર્ડ રજીસ્ટરની જીણવટ પૂર્વક ચકાસણી કરવામાં આવી હતી.
3
4
195
મોરબી તાલુકાના ખારચીયા ગામે સામાન્ય દફતર તપાસણી કરી અને રાત્રીસભા યોજી, વિવિધ વિભાગના અધિકારીઓ દ્વારા યોજનાકિય માર્ગદર્શન આપ્યુ તથા રજુ થયેલ પ્રશ્નો પરત્વે સ્થળ પર જ હકારાત્મક નિકાલ કર્યો. @CMOGuj @revenuegujarat @PMOIndia
1
8
550
Collector & District Magistrate, Morbi retweeted
મોરબી જિલ્લા કલેકટરશ્રી સ્વપ્નિલ ખરે દ્વારા છત્તર ગામની ગ્રામ પંચાયતની દફતર તપાસણી ગામતળ નક્શો, દરેક ગામ નમૂના નંબરના રેકોર્ડ તથા ગ્રામ પંચાયત હેઠળ આવતા રેકોર્ડ રજીસ્ટરની ચકાસણી કરવામાં આવી હતી ત્યારબાદ ગામના ખરાબા તથા નવા અને જૂના બંને ગામ તળ વિસ્તારની પ્રત્યક્ષ સ્થળ મુલાકાત
1
4
217
નાગરિકતા સંશોધન કાયદા (CAA) હેઠળ પાકિસ્તાનથી આવેલા ૨૫ વ્યક્તિઓને મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભારતીય નાગરિકતાના પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા. આગવી ખુશી અને ગૌરવની આ ક્ષણે તમામ લાભાર્થીઓએ મીઠાઈ ખવડાવી ભારતીય બનવાનો ગર્વ અનુભવ્યો @CMOGuj @PMOIndia @revenuegujarat
2
3
22
720
Collector & District Magistrate, Morbi retweeted
કલેક્ટરશ્રીએ વિવિધ શાળાઓની મુલાકાત લઈ શૈક્ષણિક ગુણવત્તા અને માળખાકીય સુવિધાઓની સમીક્ષા કરી.મોરબી માનનીય કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરે એ વિવિધ સરકારી શાળાઓની મુલાકાત લઈ શૈક્ષણિક ગુણવત્તા, માળખાકીય સુવિધાઓ, સ્વચ્છતા તથા શાળાઓમાં ચાલી રહેલાં વિકાસકાર્યોની સમીક્ષા કરી હતી.
1
3
101
Collector & District Magistrate, Morbi retweeted
બેલા(આ.) ગામની મુલાકાત દરમિયાન પેટા આરોગ્ય કેન્દ્ર, તાલુકા શાળા, આંગળવાડી અને સસ્તા અનાજની દુકાનની પણ મુલાકાત લીધી હતી.
1
1
87
મોજે. લક્ષ્મીવાસ તા.માળિયા ખાતે રાત્રિ સભા યોજી, ગ્રામજનો સાથે સીધો સંવાદ સાધી તેમના પ્રશ્નો સાંભળી સ્થળ પર જ યોગ્ય નિરાકરણ લાવવા સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપી. સાથે જ ગામની મુલાકાત લઈ સુવિધાઓ અને રેકર્ડ નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું. @CMOGuj @revenuegujarat @PMOIndia
1
7
551
ટંકારા તાલુકાના ઘુનડા ખાનપર ખાતે સામાન્ય દફતર તપાસણી દરમ્યાન પંચાયતના રેકર્ડની ચકાસણી કરી, શાળા, મધ્યાહન ભોજન કેન્દ્ર, FPS શોપ તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત કરી કામગીરીની સમીક્ષા કરી @CMOGuj @revenuegujarat @PMOindia
1
14
615
વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં વિવિધ રજિસ્ટરો, શાખાઓ, લોકઅપ, મુદ્દામાલ અને આર્મરીનું નિરીક્ષણ કર્યું. ફરિયાદીઓ સાથે સંવાદ સાધ્યો અને citizen centric policing માટે સૂચનો કર્યા. @CMOGuj @PMOIndia @revenuegujarat
1
9
630
Collector & District Magistrate, Morbi retweeted
મોરબી જિલ્લા કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરે દ્વારા મોરબી મુખ્ય પોસ્ટ ઓફિસ અને ટંકારા પોસ્ટ ઓફિસની મુલાકાત કરાઈ
1
1
4
156
મોરબીના મચ્છુ-૨ ડેમ ખાતે ફિશરીઝ સેક્ટરની ફીલ્ડ વિઝિટ કરી. ફિશ કેજ કલ્ચર અને માછીમારીની અન્ય કામગીરીના વિવિધ પાસાઓની સમીક્ષા કરી અને આ સેક્ટરને વધુ સુદૃઢ કરવા અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું. @revenuegujarat @CMOGuj @PMOIndia
3
11
977
Collector & District Magistrate, Morbi retweeted
મોરબી જિલ્લા કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરે દ્વારા આજે જિલ્લા કલેક્ટર કચેરીની જમીન રેવન્યુ શાખાની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન કલેક્ટરશ્રીએ શાખા દ્વારા કરવામાં આવતી વિવિધ કામગીરીનું નિરીક્ષણ કરી સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓ પાસેથી કામગીરી અંગેની વિગતો મેળવી હતી.
1
4
198
મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ અંતર્ગત ૬૬-ટંકારા મતવિસ્તારના ટંકારા તથા પડધરી તાલુકાના મતદાન મથકોની મુલાકાત લીધી. બૂથ પર ૧૮-૧૯ વર્ષના યુવાઓની નોંધણી અને સુધારણા કામગીરીની સમીક્ષા કરી, સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું. @CMOGuj @revenuegujarat @PMOIndia @CEOGujarat
1
4
1
10
1,311
મોરબીના નવા બસ સ્ટેન્ડની મુલાકાત કરી નાગરિક સેવાઓ, સંચાલન વ્યવસ્થા, toiletsની સ્વચ્છતા વિગેરેની ચકાસણી કરી સાથે જ મુસાફરો સાથે સીધી વાતચીત કરી તેમનો સુવિધાઓ વિશે feedback પણ મેળવ્યો મુસાફરોને સારી સેવા મળે તે માટે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી @PMOIndia @CMOGuj @revenuegujarat
1
2
35
2,339
આજે કલેક્ટર ઓફિસની વસ્તી ગણતરી શાખા અને જમીન સંપાદન શાખાની મુલાકાત લઈ કામગીરી review કરી. પેન્ડિંગ કામગીરી અંગે જરૂરી સૂચનો આપી, કામ વધુ ઝડપી અને efficient બને એ માટે જરૂરી માર્ગદર્શન આપ્યું. @CMOGuj @PMOIndia @revenuegujarat
2
10
2,164
ટંકારાના જબલપુર ની મુલાકાત લઈ પ્રાકૃતિક ખેતીનું ગ્રાઉન્ડ લેવલ પર નિરીક્ષણ કર્યું. સાથે જ ખેડૂતો સાથે ખુલ્લા મને વાતચીત કરી- તેમના અનુભવો, વિચારો અને પડકારો જાણ્યા. રાસાયણિક મુક્ત પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા સાથે મળીને આગળ વધવાનો સંકલ્પ. @CMOGuj @PMOIndia @revenuegujarat
2
19
984
"હવે અમે ભારતીય છીએ, પાકિસ્તાની નહીં. 🇮🇳 આજે દિવાળી જેવો અમારા માટે માહોલ છે!” પાકિસ્તાનથી સ્થળાંતરિત લઘુમતી સમુદાયના ૪ નાગરિકોને નાગરિકતા અધિનિયમ, ૧૯૫૫ હેઠળ ભારતીય નાગરિકતાના પ્રમાણપત્રો એનાયત @CMOGuj @PMOIndia @revenuegujarat
3
8
655
આજે કલેક્ટર કચેરીમાં કંઈક અલગ જ માહોલ હતો! ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ એન્ડ ગર્લ્સના 126 બાળકોએ કલેક્ટર કચેરીની શાખાઓની મુલાકાત કરી અને પછી યોજાયો ખાસ ‘Coffee with Collector’ સેશન! બાળકો સાથે દિલથી વાતચીત અને આગળ વધવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું @CMOGuj @PMOIndia @RevenueGujarat
1
4
26
1,287
ટંકારા ખાતે GSRTC કન્ટ્રોલ સેન્ટરની વિઝિટ કરી. મુસાફરોને મળતી સુવિધાઓ, ગ્રાઉન્ડ લેવલની કામગીરી અને સર્વિસની સમીક્ષા કરી સાથે જ ટંકારાના આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ TBની કામગીરીની પણ માહિતી મેળવી. લોકો મહત્તમ લાભ લે તે બાબત કામગીરી કરવા સૂચના આપી @CMOGuj @PMOIndia @revenuegujarat
2
26
1,276