Collector Sabarkantha (@CollectorSK) header
Collector Sabarkantha (@CollectorSK) profile picture

Official Twitter handle of Collector Sabarkantha

Himatnagar, Sabarkantha
Joined July 2016
Photo by Collector Sabarkantha (@CollectorSK)Photo by Collector Sabarkantha (@CollectorSK)Photo by Collector Sabarkantha (@CollectorSK)Photo by Collector Sabarkantha (@CollectorSK)Photo by Collector Sabarkantha (@CollectorSK)Photo by Collector Sabarkantha (@CollectorSK)Photo by Collector Sabarkantha (@CollectorSK)Photo by Collector Sabarkantha (@CollectorSK)Photo by Collector Sabarkantha (@CollectorSK)Photo by Collector Sabarkantha (@CollectorSK)
🪔 દિવાળીની ખુશીઓ સલામતી સાથે મનાવીએ! ખુલ્લી જગ્યાએ જ ફટાકડા ફોડીએ, વડીલોની હાજરી રાખીએ અને સલામતીના નિયમોનું પાલન કરીએ. થોડીક જાગૃતિ, જિંદગીભરની સલામતી! સાબરકાંઠાના સૌ નાગરિકોને દીપાવલીની હાર્દિક શુભકામનાઓ! #SafeDiwali #Diwali2026 #સલામતદિવાળી @CMOGuj @revenuegujarat
1
4
301
ભગવાન બિરસા મુંડાજીની જન્મજયંતિ નિમિત્તે જિલ્લા કક્ષાના ‘જનજાતીય ગૌરવ દિવસ’ની ઉજવણીના આયોજનની પૂર્વ તૈયારીઓ અંગે બેઠક યોજી સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી.@CMOGuj @revenuegujarat @InfoGujarat
11
684
સતર્કતા જાગૃતિ સપ્તાહ-૨૦૨૬ અંતર્ગત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓએ પ્રામાણિકતા અને સતર્કતાના શપથ લીધા.@CMOGuj @revenuegujarat @InfoGujarat
4
653
હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાષ્ટ્રીય એકતા દિવસના વડાપ્રધાનશ્રીના મુખ્ય કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું. #RashriyaEktaDiwas2026 @CMOGuj @revenuegujarat @InfoGujarat
4
9
581
‘નક્સલ મુક્ત ભારત’ની થીમ સાથે એકતાનગર ખાતે યોજાયેલી રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય એકતા પરેડનું હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું. સુરક્ષા દળોના શૌર્ય અને રાષ્ટ્રની સુરક્ષા પ્રત્યેની પ્રતિબદ્ધતાને બિરદાવવામાં આવી. #RashriyaEktaDiwas2026
1
2
5
474
લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સાંસદશ્રી શોભનાબેન બારૈયા સહિત ઉપસ્થિત મહાનુભાવોએ સરદાર સાહેબને કૃતજ્ઞતાપૂર્વક નમન કરી રાષ્ટ્રનિર્માણમાં તેમના અમૂલ્ય યોગદાનને યાદ કર્યું. #RashriyaEktaDiwas2026 #SardarPatel #NationalUnityDay
1
14
1,051
સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ નિમિત્તે હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે એકતાનગર, કેવડિયા ખાતે યોજાયેલા વડાપ્રધાનશ્રીના મુખ્ય કાર્યક્રમ અને ભવ્ય એકતા પરેડનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું. #RashtriyaEktaDiwas #EktaParade @CMOGuj @revenuegujarat
1
5
313
‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણી અંતર્ગત હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ઉપસ્થિત સૌએ સામૂહિક રીતે ‘વંદે માતરમ’નું ગાન કરી રાષ્ટ્રપ્રેમ અને એકતાની ભાવનાને વધુ પ્રબળ બનાવી. #VandeMataram #RashtriyaEktaDiwas @CMOGuj @revenuegujarat @InfoGujarat
2
3
223
‘રાષ્ટ્રીય એકતા દિવસ’ નિમિત્તે હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ઉપસ્થિત પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ અને નાગરિકોએ રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સુરક્ષા જાળવવાના શપથ લીધા. #RashtriyaEktaDiwas #NationalUnityDay @CMOGuj @revenuegujarat @InfoGujarat
1
4
318
સાબરકાંઠામાં હિંમતનગર ખાતે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ ની ઉજવણી કરાઈ #RashriyaEktaDiwas2026
4
5
326