આજ રોજ માન. મંત્રીશ્રી કૃષિ ના અધ્યક્ષ સ્થાને યોજાએલ VCનાં માઘ્યમથી જોડાઈને તા.૩૦ તથા ૩૧ ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના અંતર્ગત સૂચનો તેમજ માર્ગદર્શન મેળવ્યું.
@CMOGuj
@revenuegujarat
@InfoGujarat
@infotapigog24
આજ રોજ તાપી જિલ્લાના કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે ગુજરાત સરકાર ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગની માર્કેટ રેટ કમિટી(MRC)ની બેઠક યોજવામાં આવી. જેમાં સંબંધિત અધિકારીશ્રીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.
@CMOGuj
@revenuegujarat
@InfoGujarat
@infotapigog24
આજ રોજ તાપી જિલ્લાના વ્યારા તાલુકા ખાતે EVM વેર હાઉસનું નિરીક્ષણ કર્યું. જેમાં સ્ટ્રોંગરૂમ, સી.સી.ટી.વી. કેમેરા, રજીસ્ટરોની નિભાવણી તેમજ સલામતિ વ્યવસ્થા અંગે સૂચનો કર્યા.
@CMOGuj
@CEOGujarat
@ECISVEEP
@revenuegujarat
@InfoGujarat
@infotapigog24
આજ રોજ માન. મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને યોજાએલ ઓનલાઇન જનફરિયાદ નિવારણ અંગેના રાજ્યકક્ષાના ‘સ્વાગત’ કાર્યક્રમમાં VCનાં માઘ્યમથી જોડાઈને માન. મુખ્યમંત્રીશ્રી દ્વારા આપવામાં આવેલ સૂચનો તેમજ માર્ગદર્શન મેળવ્યું.
@CMOGuj
@revenuegujarat
@InfoGujarat
@infotapigog24
કચેરીના સભાખંડ ખાતે બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત જિલ્લા કક્ષાની દેખરેખ અને નિયંત્રણ સમિતિની તેમજ જિલ્લાના મહત્વ ધરાવતા ધર્મસ્થાનોમાં વિકાસ કાર્યો હાથ ધરવા માટે પ્રવાસન સમિતિની બેઠક યોજી સંબંધિત અધિકારીશ્રીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.
@CMOGuj
@revenuegujarat
@InfoGujarat
આજ રોજ તાપી જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે માન. વડાપ્રધાનશ્રીના ૧૫ મુદ્દાના કાર્યક્રમની સમિતિની ત્રિમાસિક બેઠક યોજવામાં આવી. જેમાં સંબંધિત અધિકારીશ્રીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યાં હતાં.
@CMOGuj
@revenuegujarat
@InfoGujarat
@infotapigog24
આજ રોજ તાપી જિલ્લાના કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા પુરવઠા સલાહકાર સમિતિ, જિલ્લા તકેદારી સમિતિ તેમજ ધાર્મિક દબાણ દૂર કરવા અંગેની બેઠક યોજવામાં આવી. જેમાં સંબંધિત અધિકારીશ્રીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યાં.
@CMOGuj
@revenuegujarat
@InfoGujarat
@infotapigog24
તાપી જિલ્લાના વ્યારા તાલુકાના બાલપુર ગામ ખાતે ગ્રામ પંચાયત, ઉચ્ચતર માધ્યમિક શાળા, આંગણવાડી, સરકારી પુસ્તકાલય તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ વિવિધ કામગીરીનું નિરીક્ષણ કરી સંબંધિતોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.
@CMOGuj
@revenuegujarat
@InfoGujarat
@infotapigog24
આજ રોજ તાપી જિલ્લાના વ્યારા તાલુકાના રાણીઆંબા ગ્રામ પંચાયત અને ઢોંગીઆંબા આંગણવાડીની મુલાકાત લઈ વહીવટી કામગીરી તથા બાળકોને મળતી સુવિધાઓનું નિરીક્ષણ કરી સંબંધિતોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.
@CMOGuj
@revenuegujarat
@InfoGujarat
@infotapigog24
આજ રોજ મામલતદાર કચેરી વ્યારા ખાતે "તાલુકા સ્વાગત" કાર્યક્રમમાં અરજદારશ્રીઓના વિવિધ પ્રશ્નો સાંભળી તમામનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો. તેમજ તાલુકા કક્ષાએથી જ લોક પ્રશ્નોનો ઝડપથી નિકાલ કરવા સંબધિત અધિકારીઓને સૂચના આપી.
@CMOGuj
@revenuegujarat
@InfoGujarat
@infotapigog24
તાપી જિલ્લાના તાલુકાઓ ખાતે તાપી જીલ્લાના 'સર્વજન કલ્યાણ સંપૂર્ણતા અભિયાન' અંતર્ગત જિલ્લા વહિવટી તંત્ર દ્વારા આયોજિત વયોશ્રી અને ADIP યોજના અંગેના ALIMCO કેમ્પમાં લાભાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ કેમ્પને સફળ બનાવ્યો.
@CMOGuj
@JayantiRavi
@revenuegujarat
@InfoGujarat
@infotapigog24
જિલ્લાના કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે "દિશા" સમિતિના માન. અધ્યક્ષ સાંસદ સભ્યશ્રી પ્રભુભાઈ એન. વસાવાઓના અધ્યક્ષસ્થાને યોજાયેલ "દિશા" સમિતીમાં કેન્દ્ર સરકારના કુલ ૩૭ વિભાગોની ૧૦૧ જેટલી યોજનાઓની સમીક્ષા કરવામાં આવી
@CMOGuj
@revenuegujarat
@InfoGujarat
@infotapigog24
@prabhunvasava
આજ રોજ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લાના પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ તથા કર્મચારીશ્રીઓ સાથે યોજાયેલ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી.
@CMOGuj
@revenuegujarat
@InfoGujarat
@infotapigog24
આજ રોજ તાપી જિલ્લાના કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા તકેદારી અને મોનિટરિંગ સમિતિની તેમજ આરોગ્ય વિભાગની વિવિધ બેઠકો યોજવામાં આવી. જેમાં સંબંધિત અધિકારીશ્રીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યું.
@CMOGuj
@revenuegujarat
@InfoGujarat
@infotapigog24
વ્યારા તાલુકા ખાતે તાપી જીલ્લાના સર્વજન કલ્યાણ સંપૂર્ણતા અભિયાન અંતર્ગત જિલ્લા વહિવટી તંત્ર દ્વારા આયોજિત વયોશ્રી અને ADIP યોજના અંગેના ALIMCO કેમ્પની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરી સંબંધિતોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.
@CMOGuj
@JayantiRavi
@revenuegujarat
@InfoGujarat
આજ રોજ તાપી જિલ્લા ખાતે ૧૭૨-નિઝર વિધાનસભા મતવિસ્તારમા કાર્યરત વિવિધ પ્રોજેક્ટની રાજ્યકક્ષાના માન.મંત્રીશ્રી કમલેશભાઈ પટેલ અને માન.જયરામભાઈ ગામીત સાથે રૂબરૂ મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું.
@CMOGuj
@revenuegujarat
@InfoGujarat
@infotapigog24
સદા અગ્રેસર ગુજરાત..!
આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સંસ્કૃતિ અને પરંપરાની આગવી વિરાસતને આનંદે ઉજવતા ગુજરાતના સમાચાર.
#અગ્રેસર_ગુજરાત
તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકા ખાતે રાજ્યકક્ષાના માન. મંત્રીશ્રી કમલેશભાઈ પટેલ અને માન. જયરામભાઈ ગામીતના અધ્યક્ષસ્થાને જન સુનાવણી જાહેર ફરીયાદ નિવારણ કેમ્પનું આયોજન કરી વિવિધ પ્રશ્નોનો ઝડપથી નિકાલ કરવા સંબધિત અધિકારીઓને સૂચના આપી.
@CMOGuj
@PatelKamleshBJP
@revenuegujarat
@InfoGujarat
આજ રોજ તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના મામલતદાર કચેરી ખાતે રાજ્યકક્ષાના માન. મંત્રીશ્રી કમલેશભાઈ પટેલ અને માન. જયરામભાઈ ગામીતના અધ્યક્ષસ્થાને સંકલનના અધિકારીશ્રીઓ સાથે સમીક્ષા બેઠક યોજવામાં આવી.
@CMOGuj
@PatelKamleshBJP
@revenuegujarat
@InfoGujarat
@infotapigog24
આજ રોજ તાપી જિલ્લા ખાતે ૧૭૨-નિઝર વિધાનસભા મતવિસ્તારમા કાર્યરત વિવિધ પ્રોજેક્ટની રાજ્યકક્ષાના માન.મંત્રીશ્રી કમલેશભાઈ પટેલ અને માન.જયરામભાઈ ગામીત સાથે રૂબરૂ મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું.
@CMOGuj
@PatelKamleshBJP
@revenuegujarat
@InfoGujarat
@infotapigog24


























































