Collector & DM Botad (@Collectorbotad) header
Collector & DM Botad (@Collectorbotad) profile picture

Official Account of Collector & District Magistrate, Botad

Botad, India
Joined June 2017
Photo by Collector & DM Botad (@Collectorbotad)Photo by Collector & DM Botad (@Collectorbotad)Photo by Collector & DM Botad (@Collectorbotad)Photo by Collector & DM Botad (@Collectorbotad)Photo by Collector & DM Botad (@Collectorbotad)Photo by Collector & DM Botad (@Collectorbotad)Photo by Collector & DM Botad (@Collectorbotad)Photo by Collector & DM Botad (@Collectorbotad)Photo by Collector & DM Botad (@Collectorbotad)Photo by Collector & DM Botad (@Collectorbotad)
Collector & DM Botad retweeted
ધરતી આબા ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે બોટાદ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પાયલબેન માથોળીયાની અધ્યક્ષતામાં અને ધારાસભ્યશ્રી કાળુભાઈ ડાભીની વિશેષ ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો @CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
2
5
236
Collector & DM Botad retweeted
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં છોટાઉદેપુર ખાતે આજે ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતીની ઉજવણીનો કાર્યક્રમ આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયો હતો. મુખ્યમંત્રીશ્રીના વરદ્હસ્તે આ અવસરે આદિજાતિ વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે ₹2283 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમજ આદિવાસી બાહુલ્ય ધરાવતા રાજ્યના 14 જિલ્લાઓમાં સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓની માહિતી સરળતાથી લોકો સુધી પહોંચે તે હેતુથી 'શબરી બુથ' તથા આદિવાસી વિસ્તારોના સ્થાનિક અને પરંપરાગત વ્યંજનો અને ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા 'જોહર કેફે'નું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રી દ્વારા આ ઉપરાંત વન અધિકાર, આવાસ, કુંવરબાઈનું મામેરું, મહિલા દૂધાળા પશુ યોજના સહિતની યોજનાઓ હેઠળ 27,900થી વધુ લાભાર્થીઓને લાભ અર્પણ કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીશ્રી દ્વારા આ અવસરે આદિજાતિ વિભાગની વિવિધ કલ્યાણકારી યોજનાઓ, વિકાસ કાર્યો અને પ્રકલ્પોની માહિતી આપતી વિશેષ પ્રદર્શનીનું ઉદઘાટન તેમજ 6 મીની ફાયર ટેન્ડરના વાહનોને ફ્લેગ-ઓફ કરાવી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. #JanjatiyaGauravDiwas
3
26
40
3,742
Collector & DM Botad retweeted
આદિવાસી અસ્મિતા અને અધિકારોના રક્ષણ માટે તથા અંગ્રેજી હકુમતના અન્યાય સામે ક્રાંતિની ચેતના જગાવી પ્રાણનું બલિદાન આપનાર મહાન સ્વાતંત્ર્ય સેનાની અને જનનાયક 'ધરતી આબા' ભગવાન બિરસા મુંડાની જન્મજયંતી 'જનજાતિય ગૌરવ દિવસ'ની સૌ આદિવાસી બાંધવોને શુભકામનાઓ..! #JanjatiyaGauravDiwas
3
25
46
2,620
Collector & DM Botad retweeted
જનજાતિ સમાજના ગૌરવશાળી ઇતિહાસ, અડગ સ્વાભિમાન અને સ્વાધીનતાના સંઘર્ષના પ્રેરણાસ્ત્રોત મહાન ક્રાંતિકારી ધરતી આબા ભગવાન બિરસા મુંડાજીની જન્મજયંતિ નિમિત્તે કોટિ કોટિ વંદન. આપ સૌને રાષ્ટ્રીય જનજાતિ ગૌરવ દિવસની હાર્દિક શુભકામનાઓ!
3
12
1
97
1,542
Collector & DM Botad retweeted
LIVE: માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતી નિમિત્તે દેશભરમાં જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી – છોટાઉદેપુર ખાતે રાજ્યકક્ષાનો કાર્યક્રમ. teapaw.org/i/broadcasts/2zkVjzRbJ…
30
1
49
5,033
Collector & DM Botad retweeted
LIVE: અમદાવાદ ખાતે ઇન્ડિયન સોસાયટી ઓફ હેમેટોલોજી એન્ડ બ્લડ ટ્રાન્સફ્યુઝનના 67મા વાર્ષિક સંમેલન – હેમેટોકોન 2026નું ઉદ્ઘાટન કરતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. teapaw.org/i/broadcasts/2rJXzOByb…
16
2
26
4,326
Collector & DM Botad retweeted
આદિવાસી સમાજના ગૌરવ, સ્વાભિમાન અને અદમ્ય સંઘર્ષના પ્રતીક ધરતી આબા ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતી નિમિત્તે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત કરી રહ્યું છે જનજાતીય ગૌરવ સપ્તાહની વિશેષ ઉજવણી. આદિવાસી સમાજની સંસ્કૃતિ, સમર્પણ અને સશક્તિકરણને સમર્પિત આ ગૌરવપર્વ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા આયોજિત વિવિધ કાર્યક્રમોમાં સહભાગી બની જનજાતીય ગૌરવની ગાથાને વધુ ઉજાગર કરીએ.
1
27
59
4,069
Collector & DM Botad retweeted
દિવાળીના પર્વ દરમિયાન બોટાદ ફાયર વિભાગની સતર્કતા અને સમયસૂચકતાથી સંભવિત મોટી દુર્ઘટનાઓ ટળી @CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
1
247
Collector & DM Botad retweeted
છેલ્લા એક વર્ષમાં ૧૨૪ ફાયર કોલ, ૨૩ ડેમો, ૯ મોકડ્રીલ અને ૩૦ રેસ્ક્યુ કોલ મેળવી ઉમદા કામગીરી કરતું બોટાદ ફાયર વિભાગ @CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
1
2
128
Collector & DM Botad retweeted
“પ્રકાશના પર્વ પર પોતાની સાથે અન્યોની પણ કાળજી રાખવી તેવી બોટાદના નાગરિકોને અપીલ છે.”–ફાયર વાયરલેસ ઓફિસરશ્રી કુલદીપસિંહ ડોડીયા: આકસ્મિક સ્થિતિમાં મદદ માટે ફાયર વિભાગના ૧૦૧, ૧૧૨ અથવા ૦૨૮૪૯-૨૫૨૪૨૦ નં.પર સંપર્ક કરી શકાશે. @CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
1
1
104
Collector & DM Botad retweeted
દીવાડાના ઉજાસ સાથે સુરક્ષાનું પરોઢ પ્રગટાવતું બોટાદ ફાયર વિભાગ:બોટાદ ફાયર વિભાગ દ્વારા દિવાળી પૂર્વે એક હજાર નાગરિકોને આગની ઘટનાથી બચવા અંગે જાગૃતિ અપાઈ @CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
1
1
99
આજ રોજ રાણપુર તાલુકાના માલણપુર ગામની મુલાકાત લઈ દફતર તપાસણી કરી, વિકાસ કામો, પાણી ની વ્યવસ્થા, સિંચાઈ ના પાણીની ઉપલબ્ધતા બાબતે સમીક્ષા કરી, જરૂરી કાર્યવાહી કરવા જણાવ્યું. @CMOGuj @Rivaba4BJP @revenuegujarat @InfoBotadGoG
2
7
608
Collector & DM Botad retweeted
*RTLOC (મહેસૂલી ટાઈટલ અને કાયદેસર કબજેદાર પ્રમાણપત્ર)* જમીન સંબંધિત કામ થયા સરળ, ઝડપી અને પારદર્શક ! #Gujarat #RevenueDepartment #Digital #GoodGovernance @CMOGuj @MLASanjaysinh @InfoGujarat @JayantiRavi
1
10
34
6,828
આજ રોજ બરવાળા તાલુકાના રેફડા ગ્રામ પંચાયત ખાતે દફતર તપાસણી કરી, વિકાસ ના બાકી કામો, જરૂરી જાહેર સુવિધાઓ તેમજ વસૂલાત અંગે સમીક્ષા કરવામાં આવી. @CMOGuj @Rivaba4BJP @revenuegujarat @InfoBotadGoG
4
511
આજ રોજ બોટાદ તાલુકાના રાજપરા ગ્રામ પંચાયત ખાતે દફતર તપાસણી કરી, વારસાઈ અરજીઓ, પીવાના પામીને વ્યવસ્થા અને ગામની સફાઈ બાબતે સમીક્ષા કરી, સંબંધિતોને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી. @CMOGuj @Rivaba4BJP @revenuegujarat @InfoBotadGoG
6
1,010
Collector & DM Botad retweeted
બોટાદ જિલ્લા કક્ષાનો સ્વાગત અને ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૫/૧૧/૨૦૨૬ના રોજ યોજાશે @CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
1
2
133
Collector & DM Botad retweeted
સાથે જ, સૌને રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સાર્વભૌમત્વ જાળવી રાખવા તેમજ રાષ્ટ્રની એકતા અને સમરસતાને વધુ મજબૂત બનાવવાના સંકલ્પ સાથે આગળ વધવા અપીલ કરી.(2/2)
1
1
3
284
Collector & DM Botad retweeted
લોખંડી પુરુષ સરદાર સાહેબને ભાવપૂર્વક નમન કર્યા તથા સૌને રાષ્ટ્રીય એકતા દિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી. (2/2)
2
4
9
336
Collector & DM Botad retweeted
આજરોજ સરદાર વલ્લભભાઈ પટેલજીની 151મી જન્મજયંતી નિમિત્તે એકતાનગર ખાતે પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબની વિશિષ્ટ ઉપસ્થિતિમાં આયોજિત ‘રાષ્ટ્રીય એકતા દિવસ 2026’ની ઉજવણી અંતર્ગત પ્રભારી જિલ્લા બોટાદ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત રહી(1/2)
5
13
121
1,672