#TBMuktBharat અભિયાન અંતર્ગત તાલુકા હેલ્થ ઓફિસ, ગણદેવી ખાતે જિલ્લા ક્ષય અધિકારીશ્રી ડૉ. પિનાકીન પટેલની અધ્યક્ષતામાં #JOSH ટીમની બેઠક યોજાઈ. બેઠકમાં ટીમની રચના,હેતુ અને કામગીરી અંગે માર્ગદર્શન અપાયું.તથા દર્દીઓને પોષણ કિટ સહાય પૂરી પાડતા નિક્ષયમિત્રોની સેવાઓને બિરદાવવામાં આવી.
63
નવસારી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તા. 22 નવેમ્બર 2026ના રોજ યોજાનાર પલ્સ પોલિયો અભિયાન અંતર્ગત તાલીમ અને જનજાગૃત્તિની કામગીરી હાથ ધરવામાં આવી છે.0 થી 5 વર્ષનાં તમામ બાળકોને પોલિયોના બે ટીપાં પીવડાવી દરેક બાળકને #polio મુક્ત ભવિષ્યની ભેટ આપીએ.
#PolioFreeIndia #poliovaccination
135
સંતુલિત આહાર, દરરોજ શારીરિક પ્રવૃત્તિ અને સ્વસ્થ વજન જાળવવાની ટેવ ટાઇપ ૨ ડાયાબિટીસનું જોખમ ઘટાડવામાં મદદરૂપ બની શકે છે.
#DiabetesAwareness #Type2Diabetes #HealthyLifestyle #HealthyEating #PhysicalActivity #AarogyaGujarat #SwasthGujarat
@HealthDeptGuj @MoHFW_GUJARAT
ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત નવસારી જિલ્લામાં #JOSH ટીમ દ્વારા ટીબીના દર્દીઓની મુલાકાત લઈ પોષણ કીટનું વિતરણ, ટીબી અંગે જનજાગૃતિ, એક્સ-રે સ્ક્રીનિંગ કામગીરીમાં સહયોગ સહિતની વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે.
#TBMuktBharat #NikshayMitra
@TbDivision @NtepGuj
રાષ્ટ્રીય નવજાત શિશુ સપ્તાહ 2026
15 થી 21 નવેમ્બર
નવજાત શિશુની યોગ્ય સંભાળ, નિયમિત ફોલો-અપ અને સમયસર આરોગ્ય સેવાઓ દ્વારા તેમના સ્વસ્થ અને ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરીએ.
દરેક નવજાતનું સ્વાસ્થ્ય, આપણી પ્રાથમિકતા! #NationalNewbornWeek2026 #NewbornCare #HealthyNewborn
3
110
Health Department Navsari retweeted
𝐆𝐨𝐯𝐞𝐫𝐧𝐦𝐞𝐧𝐭 𝐇𝐞𝐚𝐥𝐭𝐡 𝐒𝐩𝐞𝐧𝐝𝐢𝐧𝐠 𝐓𝐫𝐢𝐩𝐥𝐞𝐬, 𝐇𝐨𝐮𝐬𝐞𝐡𝐨𝐥𝐝𝐬' 𝐎𝐮𝐭-𝐨𝐟-𝐏𝐨𝐜𝐤𝐞𝐭 𝐄𝐱𝐩𝐞𝐧𝐝𝐢𝐭𝐮𝐫𝐞 𝐒𝐡𝐚𝐫𝐞 𝐅𝐚𝐥𝐥𝐬 𝐒𝐡𝐚𝐫𝐩𝐥𝐲: 𝐍𝐚𝐭𝐢𝐨𝐧𝐚𝐥 𝐇𝐞𝐚𝐥𝐭𝐡 𝐀𝐜𝐜𝐨𝐮𝐧𝐭𝐬 𝟐𝟎𝟐𝟑–𝟐𝟒
𝐈𝐧𝐝𝐢𝐚 𝐌𝐚𝐤𝐞𝐬 𝐌𝐚𝐣𝐨𝐫 𝐒𝐭𝐫𝐢𝐝𝐞𝐬 𝐓𝐨𝐰𝐚𝐫𝐝𝐬 𝐀𝐟𝐟𝐨𝐫𝐝𝐚𝐛𝐥𝐞 𝐇𝐞𝐚𝐥𝐭𝐡𝐜𝐚𝐫𝐞 𝐚𝐬 𝐎𝐮𝐭-𝐨𝐟-𝐏𝐨𝐜𝐤𝐞𝐭 𝐄𝐱𝐩𝐞𝐧𝐝𝐢𝐭𝐮𝐫𝐞 𝐒𝐡𝐚𝐫𝐞 𝐃𝐞𝐜𝐥𝐢𝐧𝐞𝐬 𝐛𝐲 𝟐𝟏.𝟓 𝐏𝐞𝐫𝐜𝐞𝐧𝐭𝐚𝐠𝐞 𝐏𝐨𝐢𝐧𝐭𝐬, 𝐟𝐫𝐨𝐦 𝟔𝟒.𝟐% 𝐢𝐧 𝟐𝟎𝟏𝟑-𝟏𝟒 𝐭𝐨 𝟒𝟐.𝟕% 𝐢𝐧 𝟐𝟎𝟐𝟑–𝟐𝟒
𝐆𝐨𝐯𝐞𝐫𝐧𝐦𝐞𝐧𝐭 𝐇𝐞𝐚𝐥𝐭𝐡 𝐄𝐱𝐩𝐞𝐧𝐝𝐢𝐭𝐮𝐫𝐞 𝐌𝐨𝐫𝐞 𝐓𝐡𝐚𝐧 𝐓𝐫𝐢𝐩𝐥𝐞𝐬 𝐟𝐫𝐨𝐦 ₹𝟏.𝟑𝟎 𝐋𝐚𝐤𝐡 𝐂𝐫𝐨𝐫𝐞 𝐢𝐧 𝟐𝟎𝟏𝟑–𝟏𝟒 𝐭𝐨 ₹𝟒.𝟏𝟒 𝐋𝐚𝐤𝐡 𝐂𝐫𝐨𝐫𝐞 𝐢𝐧 𝟐𝟎𝟐𝟑–𝟐𝟒, 𝐑𝐞𝐟𝐥𝐞𝐜𝐭𝐢𝐧𝐠 𝐒𝐮𝐬𝐭𝐚𝐢𝐧𝐞𝐝 𝐄𝐱𝐩𝐚𝐧𝐬𝐢𝐨𝐧 𝐨𝐟 𝐏𝐮𝐛𝐥𝐢𝐜 𝐈𝐧𝐯𝐞𝐬𝐭𝐦𝐞𝐧𝐭 𝐢𝐧 𝐇𝐞𝐚𝐥𝐭𝐡𝐜𝐚𝐫𝐞 𝐎𝐯𝐞𝐫 𝐚 𝐃𝐞𝐜𝐚𝐝𝐞
𝐏𝐞𝐫 𝐂𝐚𝐩𝐢𝐭𝐚 𝐆𝐨𝐯𝐞𝐫𝐧𝐦𝐞𝐧𝐭 𝐇𝐞𝐚𝐥𝐭𝐡 𝐄𝐱𝐩𝐞𝐧𝐝𝐢𝐭𝐮𝐫𝐞 𝐑𝐢𝐬𝐞𝐬 𝐟𝐫𝐨𝐦 ₹𝟏,𝟎𝟒𝟐 𝐭𝐨 ₹𝟐,𝟗𝟓𝟗, 𝐑𝐞𝐟𝐥𝐞𝐜𝐭𝐢𝐧𝐠 𝐈𝐧𝐜𝐫𝐞𝐚𝐬𝐞𝐝 𝐏𝐮𝐛𝐥𝐢𝐜 𝐒𝐩𝐞𝐧𝐝𝐢𝐧𝐠 𝐨𝐧 𝐇𝐞𝐚𝐥𝐭𝐡𝐜𝐚𝐫𝐞 𝐟𝐨𝐫 𝐄𝐯𝐞𝐫𝐲 𝐂𝐢𝐭𝐢𝐳𝐞𝐧
𝐒𝐨𝐜𝐢𝐚𝐥 𝐒𝐞𝐜𝐮𝐫𝐢𝐭𝐲 𝐄𝐱𝐩𝐞𝐧𝐝𝐢𝐭𝐮𝐫𝐞 𝐨𝐧 𝐇𝐞𝐚𝐥𝐭𝐡 𝐍𝐞𝐚𝐫𝐥𝐲 𝐃𝐨𝐮𝐛𝐥𝐞𝐬 𝐚𝐬 𝐚 𝐒𝐡𝐚𝐫𝐞 𝐨𝐟 𝐓𝐨𝐭𝐚𝐥 𝐇𝐞𝐚𝐥𝐭𝐡 𝐄𝐱𝐩𝐞𝐧𝐝𝐢𝐭𝐮𝐫𝐞, 𝐫𝐢𝐬𝐢𝐧𝐠 𝐟𝐫𝐨𝐦 𝟔% 𝐭𝐨 𝟏𝟏%, 𝐒𝐭𝐫𝐞𝐧𝐠𝐭𝐡𝐞𝐧𝐢𝐧𝐠 𝐅𝐢𝐧𝐚𝐧𝐜𝐢𝐚𝐥 𝐏𝐫𝐨𝐭𝐞𝐜𝐭𝐢𝐨𝐧
𝐆𝐨𝐯𝐞𝐫𝐧𝐦𝐞𝐧𝐭 𝐈𝐧𝐯𝐞𝐬𝐭𝐦𝐞𝐧𝐭 𝐢𝐧 𝐏𝐫𝐢𝐦𝐚𝐫𝐲 𝐇𝐞𝐚𝐥𝐭𝐡𝐜𝐚𝐫𝐞 𝐫𝐞𝐚𝐜𝐡𝐞𝐬 ₹𝟏.𝟓𝟑 𝐋𝐚𝐤𝐡 𝐂𝐫𝐨𝐫𝐞, 𝐑𝐞𝐢𝐧𝐟𝐨𝐫𝐜𝐢𝐧𝐠 𝐭𝐡𝐞 𝐅𝐨𝐜𝐮𝐬 𝐨𝐧 𝐀𝐟𝐟𝐨𝐫𝐝𝐚𝐛𝐥𝐞 𝐚𝐧𝐝 𝐀𝐜𝐜𝐞𝐬𝐬𝐢𝐛𝐥𝐞 𝐇𝐞𝐚𝐥𝐭𝐡𝐜𝐚𝐫𝐞 𝐚𝐭 𝐭𝐡𝐞 𝐆𝐫𝐚𝐬𝐬𝐫𝐨𝐨𝐭𝐬
𝐀𝐲𝐮𝐬𝐡𝐦𝐚𝐧 𝐁𝐡𝐚𝐫𝐚𝐭, 𝐅𝐫𝐞𝐞 𝐃𝐫𝐮𝐠𝐬 𝐚𝐧𝐝 𝐃𝐢𝐚𝐠𝐧𝐨𝐬𝐭𝐢𝐜𝐬, 𝐉𝐚𝐧 𝐀𝐮𝐬𝐡𝐚𝐝𝐡𝐢 𝐚𝐧𝐝 𝐎𝐭𝐡𝐞𝐫 𝐅𝐥𝐚𝐠𝐬𝐡𝐢𝐩 𝐈𝐧𝐢𝐭𝐢𝐚𝐭𝐢𝐯𝐞𝐬 𝐒𝐮𝐩𝐩𝐨𝐫𝐭 𝐈𝐧𝐝𝐢𝐚'𝐬 𝐏𝐫𝐨𝐠𝐫𝐞𝐬𝐬 𝐓𝐨𝐰𝐚𝐫𝐝𝐬 𝐔𝐧𝐢𝐯𝐞𝐫𝐬𝐚𝐥 𝐇𝐞𝐚𝐥𝐭𝐡 𝐂𝐨𝐯𝐞𝐫𝐚𝐠𝐞
#HealthForAll
pib.gov.in/PressReleasePage.…
टीबी के खिलाफ लड़ाई हम सभी की साझा जिम्मेदारी है।
जागरूकता फैलाने और समय पर जांच को प्रोत्साहित करने से लेकर उपचार पूरा करने में सहयोग देने तक,
JOSH Teams समुदाय आधारित प्रयासों को मजबूत बना रही हैं।
हर प्रयास मायने रखता है। हर समुदाय की भागीदारी महत्वपूर्ण है।
#JOSH
રોજિંદી વ્યસ્તતા વચ્ચે પોતાની ગમતી પ્રવૃત્તિ માટે થોડો સમય કાઢો. પુસ્તક વાંચવું, સંગીત સાંભળવું કે મનગમતું કંઈક કરવું પોતાની ખુશી માટે સમય ફાળવવો પણ જરૂરી છે. #MentalWellness #MentalHealthAwareness #SelfCare #AarogyaGujarat #SwasthGujarat #HealthyLifestyle #EmotionalWellbeing
પરિવાર અને મિત્રો સાથે મનની વાત કરો,
એકબીજાની લાગણીઓને સમજો અને ધ્યાનથી સાંભળો.
ખુલ્લો સંવાદ સંબંધોમાં વિશ્વાસ અને હૂંફ જાળવવામાં મદદ કરે છે.
#MentalHealth #MentalWellness #HealthyRelationships #AarogyaGujarat #SwasthGujarat #EmotionalWellbeing #GujaratHealth
કેન્સરના સંકેતોને અવગણશો નહીં. શરીરમાં કોઈ અસામાન્ય ફેરફાર જણાય તો ડૉક્ટરની સલાહ લો અને જરૂરી તપાસ કરાવો. વહેલી ઓળખથી સમયસર સારવારમાં મદદ મળી શકે છે.
#CancerAwareness #EarlyDetection #CancerPrevention #AarogyaGujarat #SwasthGujarat #HealthAwareness #GujaratHealth
ई-कचरे का सही प्रबंधन,स्वच्छ और पर्यावरण के अनुकूल कार्यस्थल बनाने की दिशा में एक महत्वपूर्ण कदम है। #SpecialCampaign6 के तहत अनुपयोगी इलेक्ट्रॉनिक उपकरणों की पहचान,ई-कचरे को अलग करने और अधिकृत एजेंसियों के माध्यम से उसके सुरक्षित निपटान पर विशेष ध्यान दिया जा रहा है।#CleanToCare
Efficient governance = swift decisions & responsive systems. Under #SpecialCampaign6, we are actively reducing administrative pendency and streamlining workflows across healthcare institutions to ensure transparency, stronger accountability, and faster care for all.
एक स्वच्छ और व्यवस्थित कार्यस्थल, बेहतर स्वास्थ्य व्यवस्था का आधार है।
#SpecialCampaign6 के माध्यम से प्रशासनिक कार्यालयों और स्वास्थ्य संस्थानों को अधिक स्वच्छ और सुविधाजनक बनाया जा रहा है, जिससे कार्यक्षमता बढ़ रही है और जनसेवाएं बेहतर हो रही हैं।
#SafaiMeinBhalai #CleanToCare
Health Department Navsari retweeted
#SpecialCampaign6, health centers & offices are clearing clutter to boost efficiency:
🔹 Space: Frees up room for smoother operations.
🔹 Workflow: Boosts administrative productivity.
🔹 Care: Improves coordination & accessibility.
Functional spaces build stronger institutions!
Less Clutter. More Efficiency!
Organised records, decluttered workspaces and better space utilisation strengthen administrative efficiency and improve healthcare service delivery.
#SpecialCampaign6
#SafaiMeinBhalai
#CleanToCare
@MoHFW_INDIA
@MoHFW_GUJARAT
स्वच्छ कार्यक्षेत्र न केवल हमारे काम करने के तरीके को बेहतर बनाता है, बल्कि मानसिक शांति और स्पष्टता भी प्रदान करता है। #SpecialCampaign6 के तहत, आइए स्वच्छता को सिर्फ औपचारिकता न मानकर जीवनशैली का हिस्सा बनाएं। मिलकर एक स्वच्छ, स्वस्थ और बेहतर कार्यस्थल का निर्माण करें।
માન. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે રાજ્યવ્યાપી કાર્યક્રમ અંતર્ગત નવસારી જિલ્લામાં રૂ. 90 લાખના ખર્ચે ડાભેલ અને સિંગાડ ખાતે 2 સબ સેન્ટરનું ઈ-લોકાર્પણ તથા રૂ. 1.50 કરોડના ખર્ચે અડદા, ઉગત, ધાકમાળ અને બારતાડ ખાતે 4 નવા સબ સેન્ટરનાં ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
1
128
टीबी देखभाल से जुड़ी सेवाएँ अब एक डिजिटल प्लेटफॉर्म पर।
#TBMuktBharat App मरीजों, नि:क्षय मित्रों, वॉलंटियर्स, स्वास्थ्य कर्मियों और जिला प्रशासन को जोड़कर टीबी देखभाल को अधिक आसान, पारदर्शी और सुलभ बनाने में मदद करता है।
आज ही TB Mukt Bharat App डाउनलोड करें।
#DigitalHealth
धूम्रपान की एक छोटी सी आदत आपके जीवन में TB जैसी गंभीर बीमारी का जोखिम तीन गुना तक बढ़ा सकती है। स्वस्थ और सुरक्षित भविष्य के लिए समय रहते सचेत होना और इस आदत से दूरी बनाना ही सबसे समझदारी भरा निर्णय है—धुआँ नहीं, स्वस्थ कल चुनें!
#TBMuktBharat #NikshayMitra #EndTB
#TBMuktBharat અભિયાન:
નવસારી જિલ્લાના સુખાબારી ગામની શાળામાં વિદ્યાર્થીઓને ટીબી રોગના લક્ષણો, નિદાન-સારવાર,નિક્ષય પોષણ યોજના, જન-ભાગીદારી વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી. #EndTB #HealthForAll
@CollectorNav @DdoNavsari @NtepGuj @TbDivision @DtoNavsari


































