DTO NAVSARI (@DtoNavsari) profile picture
Joined January 2022
CME OF Chemist association of navsari in presence of food and drug inspector.11 tb patients adopted by association.
1
4
150
"Tb Harega Desh Jitega"
1
5
આજ રોજ ચીખલી તાલુકા ખાતે NTEP અંતર્ગત PRI મેમ્બર્સનો વર્કશોપ રાખવામાં આવ્યો જેમાં TB વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી. RCHO સાહેબ દ્વારા માતા મરણ, બાળ મરણ અને કુપોષણ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી. ADHO સાહેબે માં કાર્ડ વિશે વિસ્તૃત માહિતી આપી.@drsujitparmar ,@NHMGujarat
1
4
CHO sensitization and Tb Pledge under Tb mukt Bharat abhiyan " ટીબી હરેગા દેશ જીતેગા " @CollectorNav @DdoNavsari @NHMGujarat @dr_nimavat
1
5
Examination and kit distribution તો yellow grade children at sadakpor and kangvai. @CollectorNav @DdoNavsari
3
17
DTO NAVSARI retweeted
ધન્વંતરી રથ દ્વારા આજે માછિયાવાસણ દુકાન ફળિયામાં આયુર્વેદિક ઉકાળો, સંશમની વટી અને હોમીયોપેથીક દવાનું વિતરણ કરવામાં આવ્યું. તેમજ હોમ આઇસોલેશન પેશન્ટ ની વીઝીટ તેમજ સેમપ્લ લેવામાં આવ્યા. @CollectorNav @DdoNavsari @InfoNavsariGoG @GujaratRbsk @IndiaRbsk – at Navsari, India
2
3
DTO NAVSARI retweeted
#Unite2FightCorona @DloNavsari @DdoNavsari @NavsariRbsk @GujaratRbsk @IndiaRbsk ગણદેવી તાલુકા ના ધન્વંતરી રથ - આર.બી.એસ.કે ટીમ દ્વારા આજે વનગામ માં આયુર્વેદિક ઉકાળો, સંશમની વટી દવા, હોમીયોપેથીક દવાનું વિતરણ કરવામાં આવ્યું.તેમજ આઈસોલેટ પેશન્ટની વિઝીટ.
3
2
જલાલપોર તાલુકા ના ધન્વંતરી રથ દ્વારા આજ રોજ એરુ ગામ ના મોટા ફળીયા વિસ્તાર માં આયુર્વેદિક અને હોમિયોપેથીક દવા નું વિતરણ કરવામાં આવ્યું તેમજ કોરોના સંક્રમિત વ્યક્તિઓની મુલાકાત લઈને આરોગ્ય સંબંધી માર્ગદર્શન આપવામાં આવ્યું. @DdoNavsari @DloNavsari @IndiaRbsk @GujaratRbsk @CMOGuj
1
2
1
3