સદા અગ્રેસર ગુજરાત..!
આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આદિજાતિ સમાજના સર્વગ્રાહી કલ્યાણના સંકલ્પને સાકાર કરતા ગુજરાતના સમાચાર.
#અગ્રેસર_ગુજરાત
2
272
સદા અગ્રેસર ગુજરાત..!
આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વિવિધ પહેલ, યોજનાઓ અને અભિયાન થકી આદિવાસી બાંધવોના જીવનમાં પરિવર્તન આણતા ગુજરાતના સમાચાર.
#અગ્રેસર_ગુજરાત
2
356
DDO Junagadh retweeted
“પ્લાસ્ટિક મુક્ત પરિક્રમા”
ગિરનારની લીલી પરિક્રમામાં પધારતા શ્રદ્ધાળુઓની સલામતી અને સુરક્ષા માટે વહીવટી તંત્ર કટિબદ્ધ છે.
પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તેમજ ટ્રાફિક નિયમન માટે બેરિકેટ લગાવવામાં આવ્યા છે.
(1/2)
@CMOGuj @sanghaviharsh @drpradyumanvaja @JayantiRavi
આજરોજ જિલ્લા પંચાયત કચેરી ખાતે રીવ્યુ મીટીંગ યોજાઈ
આજરોજ જિલ્લા પંચાયત કચેરી ખાતે યોજાયેલી રીવ્યુ મીટીંગમાં તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ સાથે ૧૫મા નાણાપંચ, વેરા વસૂલાત તેમજ અન્ય યોજનાકીય કામગીરીની સમીક્ષા કરવામાં આવી અને પ્રગતિ અંગે જરૂરી માર્ગદર્શન તેમજ સૂચનાઓ આપવામાં આવી
@CMOGuj
સદા અગ્રેસર ગુજરાત..!
આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વિવિધ વિકાસલક્ષી પહેલ થકી આદિવાસી બાંધવોના જીવનમાં પરિવર્તન આણતા ગુજરાતના સમાચાર.
#અગ્રેસર_ગુજરાત
3
449
સદા અગ્રેસર ગુજરાત..!
આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સમાન, સમરસ અને સર્વાંગી વિકાસ સાધતા ગુજરાતના સમાચાર.
#અગ્રેસર_ગુજરાત
1
552
DDO Junagadh retweeted
આજરોજ જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ(વાસ્મો)ની સંલગ્ન અધિકારીશ્રીઓ સાથે સમીક્ષા બેઠક યોજી વિવિધ પાણી પુરવઠા અને સ્વચ્છતા સંબંધિત કામગીરીની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી
જિલ્લાના જળ વ્યવસ્થાપન,પીવાના શુદ્ધ પાણીની ઉપલબ્ધતા,સ્વચ્છતા અને વિવિધ યોજનાઓના અમલીકરણની સમીક્ષા કરી જરૂરી સૂચન કર્યા.
સદા અગ્રેસર ગુજરાત..!
આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં જાહેર સુવિધાઓના નિર્માણ સાથે ગુણવત્તાયુક્ત વિકાસ કાર્યો દ્વારા ઊંચાઈઓ સર કરી રહેલ ગુજરાતના સમાચાર.
#અગ્રેસર_ગુજરાત
4
483
ગ્રામ્ય વિકાસકાર્યોનું નિરીક્ષણ અને સમીક્ષા
તા૦૩-૧૧-૨૬ના રોજ અજાબ અને શેરગઢ ગામની મુલાકાત લઈ ગ્રામ્ય વિકાસનાં વિવિધ કામોનું સ્થળ નિરીક્ષણ કર્યું આ ઉપરાંત સ્થાનિક સુવિધાઓ અને વિકાસકાર્યોની પ્રગતિની સમીક્ષા કરી સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું
@CMOGuj @GujDCoffice
સરદાર જયંતીએ વિજ્ઞાન અને અવકાશ વિજ્ઞાનની અદ્ભુત દુનિયાનું નિરીક્ષણ
ગત તા.૩૧ ઓક્ટોબરે સરદાર જયંતી નિમિત્તે જૂનાગઢના શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે ચંદ્રયાન-૩,પ્રજ્ઞાન રોવર, પીએસએલવી રોકેટ, ટેલિસ્કોપ અને સૌરમંડળનાં મોડલ્સનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
@CMOGuj
1
20
976
સદા અગ્રેસર ગુજરાત..!
આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં જનકલ્યાણનો અભિગમ અપનાવીને દરેક નાગરિકોને આરોગ્ય સુખાકારી સુનિશ્ચિત કરતા ગુજરાતના સમાચાર.
#અગ્રેસર_ગુજરાત
6
522
વિવિધ વિભાગોની કામગીરી અને જનસુવિધાઓની સમીક્ષા બેઠક યોજાઈ
આજરોજ જિલ્લા સેવા સદન ખાતે પ્રભારી સચિવ શ્રી દિલીપ રાણા સાહેબના અધ્યક્ષસ્થાને વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજાઈ હતી.
બેઠકમાં ગિરનાર લીલી પરિક્રમાની પૂર્વ તૈયારીઓ,પરિક્રમાર્થીઓ માટેની સુવિધાઓ તેમજ આંગણવાડી અને આરોગ્ય વિભાગોની કામગીરીની સમીક્ષા કરીને જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા.
@CMOGuj @GujPRHDept @GujDCoffice
2
180
જૂનાગઢ જિલ્લામાં ૬૧ સ્થળોએ પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી
જિલ્લા કક્ષાનો કાર્યક્રમ બિલખા ખાતે યોજાયો હતો, જ્યારે જિલ્લાના અન્ય ૬૦ સ્થળોએ પણ પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વિવિધ સ્થળોએ મોટી સંખ્યામાં ખેડૂતો સહભાગી બન્યા હતા.
#PMKisan
@PMOIndia @CMOGuj @GujAgriDept
21
1,056
DDO Junagadh retweeted
LIVE: ભીલડી ખાતે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તાનું વિતરણ, વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ તથા નવી રેલ સેવાઓનું ફ્લેગ ઓફ. #KisanKalyanSeRashtraKalyan teapaw.org/i/broadcasts/1jGXgBWyM…
📚 મિશન ઉડાન | ગુણવત્તાસભર શિક્ષણ તરફ સંકલ્પબદ્ધ પ્રયાસ
મિશન ઉડાન અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં ધોરણ ૫ થી ૮ના વિદ્યાર્થીઓના બેઝલાઈન સર્વેના આયોજન અંગે ગણિત અને વિજ્ઞાનના શિક્ષકો સાથે બેઠક યોજાઈ.
📘 શૈક્ષણિક સ્તરના મૂલ્યાંકન અને સર્વેના અસરકારક અમલીકરણ પર માર્ગદર્શન
બેઠકમાં સર્વેના અસરકારક અમલીકરણ અને વિદ્યાર્થીઓના શૈક્ષણિક સ્તરના મૂલ્યાંકન અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.
@CMOGuj @GujEducation @GujPRHDept @GujDCoffice
2
136
તારીખ ૨૮-૧૦-૨૦૨૬ નાં રોજ ગિરનારની લીલી પરિક્રમા, એકતા યાત્રા અને પીએમ કિસાન ઉત્સવના સફળ આયોજન માટે વહીવટી તંત્ર દ્વારા બેઠક યોજવામાં આવી જેમાં
1
9
696
માનનીય પ્રભારી મંત્રીશ્રી ડૉ. પ્રદ્યુમન વાજા અને માનનીય કલેક્ટરશ્રી યોગેશ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં ત્રણેય કાર્યક્રમોના સુચારુ સંચાલન માટે સંબંધિત વિભાગોને જરૂરી સૂચનો આપવામાં આવ્યા.
@CMOGuj @GujPRHDept @GujDCoffice @collectorjunag
3
130
સદા અગ્રેસર ગુજરાત..!
આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં પ્રગતિ, પ્રકૃતિ અને સંસ્કૃતિનો સંગમ ધરાવતા વિવિધ આકર્ષણોના વિકાસ થકી વિશ્વમાં 'ટુરિઝમ હબ' તરીકે અંકિત થયેલ ગુજરાતના સમાચાર.
#અગ્રેસર_ગુજરાત
362


















