District IEC Health Department.valsad (@DsbccH80158) profile picture
VALSAD
Joined September 2023
Photo by District IEC Health Department.valsad (@DsbccH80158)Photo by District IEC Health Department.valsad (@DsbccH80158)Photo by District IEC Health Department.valsad (@DsbccH80158)Photo by District IEC Health Department.valsad (@DsbccH80158)Photo by District IEC Health Department.valsad (@DsbccH80158)Photo by District IEC Health Department.valsad (@DsbccH80158)Photo by District IEC Health Department.valsad (@DsbccH80158)Photo by District IEC Health Department.valsad (@DsbccH80158)Photo by District IEC Health Department.valsad (@DsbccH80158)Photo by District IEC Health Department.valsad (@DsbccH80158)
District IEC Health Department.valsad retweeted
જનઆરોગ્ય સાથે ચેડાં કરનારાઓ સામે કડક કાર્યવાહી! નાગરિકો અને મુસાફરોને શુદ્ધ, સ્વચ્છ અને સુરક્ષિત ભોજન મળી રહે તે માટે સમગ્ર ગુજરાતમાં ‘ઓપરેશન હેલ્થ’ અંતર્ગત રાજ્યવ્યાપી ફૂડ સેફ્ટી મેગા ડ્રાઈવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. #OperationHealth #FoodSafety #PublicHealth #Gujarat
6
24
3
60
1,466
District IEC Health Department.valsad retweeted
જનજાતીય ગૌરવ દિવસ અંતર્ગત વલસાડના પારનેરા પારડી ખાતે મહિલા સંમેલન યોજાયું @CMOGuj @InfoGujarat @bharatpatelmla @collectorvalsad @DDO_VALSAD
1
3
325
District IEC Health Department.valsad retweeted
મારી તમામ હોટેલ, રેસ્ટોરન્ટ અને ઢાબા સંચાલકોને અપીલ છે કે ફૂડ સેફ્ટીના નિયમો અને સ્વચ્છતાના ધોરણોનું સ્વયંભૂ પાલન કરી નાગરિકોના આરોગ્યની સુરક્ષામાં સહભાગી બનો. #OperationHealth #FoodSafety #PublicHealth #Gujarat
જનઆરોગ્ય સાથે ચેડાં કરનારાઓ સામે કડક કાર્યવાહી! નાગરિકો અને મુસાફરોને શુદ્ધ, સ્વચ્છ અને સુરક્ષિત ભોજન મળી રહે તે માટે સમગ્ર ગુજરાતમાં ‘ઓપરેશન હેલ્થ’ અંતર્ગત રાજ્યવ્યાપી ફૂડ સેફ્ટી મેગા ડ્રાઈવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. #OperationHealth #FoodSafety #PublicHealth #Gujarat
1
15
32
685
ટીબી સંક્રમિત વ્યક્તિ દ્વારા જાહેરમાં થૂંકવાથી TBનો ચેપ કોઈપણ વ્યક્તિને લાગી શકે છે. આપની આ આદત આપના પરિવારના સ્વાસ્થ્યને નુકશાન કરી શકે છે. થૂંકવાની આદત છોડો, સ્વચ્છ વાતાવરણ બનાવો, પરિવારને ટીબીથી બચાવો @Ddovalsad @collectorvalsad @TbDivision – at Vapi, India
1
1
25
District IEC Health Department.valsad retweeted
𝐆𝐨𝐯𝐞𝐫𝐧𝐦𝐞𝐧𝐭 𝐇𝐞𝐚𝐥𝐭𝐡 𝐒𝐩𝐞𝐧𝐝𝐢𝐧𝐠 𝐓𝐫𝐢𝐩𝐥𝐞𝐬, 𝐇𝐨𝐮𝐬𝐞𝐡𝐨𝐥𝐝𝐬' 𝐎𝐮𝐭-𝐨𝐟-𝐏𝐨𝐜𝐤𝐞𝐭 𝐄𝐱𝐩𝐞𝐧𝐝𝐢𝐭𝐮𝐫𝐞 𝐒𝐡𝐚𝐫𝐞 𝐅𝐚𝐥𝐥𝐬 𝐒𝐡𝐚𝐫𝐩𝐥𝐲: 𝐍𝐚𝐭𝐢𝐨𝐧𝐚𝐥 𝐇𝐞𝐚𝐥𝐭𝐡 𝐀𝐜𝐜𝐨𝐮𝐧𝐭𝐬 𝟐𝟎𝟐𝟑–𝟐𝟒 𝐈𝐧𝐝𝐢𝐚 𝐌𝐚𝐤𝐞𝐬 𝐌𝐚𝐣𝐨𝐫 𝐒𝐭𝐫𝐢𝐝𝐞𝐬 𝐓𝐨𝐰𝐚𝐫𝐝𝐬 𝐀𝐟𝐟𝐨𝐫𝐝𝐚𝐛𝐥𝐞 𝐇𝐞𝐚𝐥𝐭𝐡𝐜𝐚𝐫𝐞 𝐚𝐬 𝐎𝐮𝐭-𝐨𝐟-𝐏𝐨𝐜𝐤𝐞𝐭 𝐄𝐱𝐩𝐞𝐧𝐝𝐢𝐭𝐮𝐫𝐞 𝐒𝐡𝐚𝐫𝐞 𝐃𝐞𝐜𝐥𝐢𝐧𝐞𝐬 𝐛𝐲 𝟐𝟏.𝟓 𝐏𝐞𝐫𝐜𝐞𝐧𝐭𝐚𝐠𝐞 𝐏𝐨𝐢𝐧𝐭𝐬, 𝐟𝐫𝐨𝐦 𝟔𝟒.𝟐% 𝐢𝐧 𝟐𝟎𝟏𝟑-𝟏𝟒 𝐭𝐨 𝟒𝟐.𝟕% 𝐢𝐧 𝟐𝟎𝟐𝟑–𝟐𝟒 𝐆𝐨𝐯𝐞𝐫𝐧𝐦𝐞𝐧𝐭 𝐇𝐞𝐚𝐥𝐭𝐡 𝐄𝐱𝐩𝐞𝐧𝐝𝐢𝐭𝐮𝐫𝐞 𝐌𝐨𝐫𝐞 𝐓𝐡𝐚𝐧 𝐓𝐫𝐢𝐩𝐥𝐞𝐬 𝐟𝐫𝐨𝐦 ₹𝟏.𝟑𝟎 𝐋𝐚𝐤𝐡 𝐂𝐫𝐨𝐫𝐞 𝐢𝐧 𝟐𝟎𝟏𝟑–𝟏𝟒 𝐭𝐨 ₹𝟒.𝟏𝟒 𝐋𝐚𝐤𝐡 𝐂𝐫𝐨𝐫𝐞 𝐢𝐧 𝟐𝟎𝟐𝟑–𝟐𝟒, 𝐑𝐞𝐟𝐥𝐞𝐜𝐭𝐢𝐧𝐠 𝐒𝐮𝐬𝐭𝐚𝐢𝐧𝐞𝐝 𝐄𝐱𝐩𝐚𝐧𝐬𝐢𝐨𝐧 𝐨𝐟 𝐏𝐮𝐛𝐥𝐢𝐜 𝐈𝐧𝐯𝐞𝐬𝐭𝐦𝐞𝐧𝐭 𝐢𝐧 𝐇𝐞𝐚𝐥𝐭𝐡𝐜𝐚𝐫𝐞 𝐎𝐯𝐞𝐫 𝐚 𝐃𝐞𝐜𝐚𝐝𝐞 𝐏𝐞𝐫 𝐂𝐚𝐩𝐢𝐭𝐚 𝐆𝐨𝐯𝐞𝐫𝐧𝐦𝐞𝐧𝐭 𝐇𝐞𝐚𝐥𝐭𝐡 𝐄𝐱𝐩𝐞𝐧𝐝𝐢𝐭𝐮𝐫𝐞 𝐑𝐢𝐬𝐞𝐬 𝐟𝐫𝐨𝐦 ₹𝟏,𝟎𝟒𝟐 𝐭𝐨 ₹𝟐,𝟗𝟓𝟗, 𝐑𝐞𝐟𝐥𝐞𝐜𝐭𝐢𝐧𝐠 𝐈𝐧𝐜𝐫𝐞𝐚𝐬𝐞𝐝 𝐏𝐮𝐛𝐥𝐢𝐜 𝐒𝐩𝐞𝐧𝐝𝐢𝐧𝐠 𝐨𝐧 𝐇𝐞𝐚𝐥𝐭𝐡𝐜𝐚𝐫𝐞 𝐟𝐨𝐫 𝐄𝐯𝐞𝐫𝐲 𝐂𝐢𝐭𝐢𝐳𝐞𝐧 𝐒𝐨𝐜𝐢𝐚𝐥 𝐒𝐞𝐜𝐮𝐫𝐢𝐭𝐲 𝐄𝐱𝐩𝐞𝐧𝐝𝐢𝐭𝐮𝐫𝐞 𝐨𝐧 𝐇𝐞𝐚𝐥𝐭𝐡 𝐍𝐞𝐚𝐫𝐥𝐲 𝐃𝐨𝐮𝐛𝐥𝐞𝐬 𝐚𝐬 𝐚 𝐒𝐡𝐚𝐫𝐞 𝐨𝐟 𝐓𝐨𝐭𝐚𝐥 𝐇𝐞𝐚𝐥𝐭𝐡 𝐄𝐱𝐩𝐞𝐧𝐝𝐢𝐭𝐮𝐫𝐞, 𝐫𝐢𝐬𝐢𝐧𝐠 𝐟𝐫𝐨𝐦 𝟔% 𝐭𝐨 𝟏𝟏%, 𝐒𝐭𝐫𝐞𝐧𝐠𝐭𝐡𝐞𝐧𝐢𝐧𝐠 𝐅𝐢𝐧𝐚𝐧𝐜𝐢𝐚𝐥 𝐏𝐫𝐨𝐭𝐞𝐜𝐭𝐢𝐨𝐧 𝐆𝐨𝐯𝐞𝐫𝐧𝐦𝐞𝐧𝐭 𝐈𝐧𝐯𝐞𝐬𝐭𝐦𝐞𝐧𝐭 𝐢𝐧 𝐏𝐫𝐢𝐦𝐚𝐫𝐲 𝐇𝐞𝐚𝐥𝐭𝐡𝐜𝐚𝐫𝐞 𝐫𝐞𝐚𝐜𝐡𝐞𝐬 ₹𝟏.𝟓𝟑 𝐋𝐚𝐤𝐡 𝐂𝐫𝐨𝐫𝐞, 𝐑𝐞𝐢𝐧𝐟𝐨𝐫𝐜𝐢𝐧𝐠 𝐭𝐡𝐞 𝐅𝐨𝐜𝐮𝐬 𝐨𝐧 𝐀𝐟𝐟𝐨𝐫𝐝𝐚𝐛𝐥𝐞 𝐚𝐧𝐝 𝐀𝐜𝐜𝐞𝐬𝐬𝐢𝐛𝐥𝐞 𝐇𝐞𝐚𝐥𝐭𝐡𝐜𝐚𝐫𝐞 𝐚𝐭 𝐭𝐡𝐞 𝐆𝐫𝐚𝐬𝐬𝐫𝐨𝐨𝐭𝐬 𝐀𝐲𝐮𝐬𝐡𝐦𝐚𝐧 𝐁𝐡𝐚𝐫𝐚𝐭, 𝐅𝐫𝐞𝐞 𝐃𝐫𝐮𝐠𝐬 𝐚𝐧𝐝 𝐃𝐢𝐚𝐠𝐧𝐨𝐬𝐭𝐢𝐜𝐬, 𝐉𝐚𝐧 𝐀𝐮𝐬𝐡𝐚𝐝𝐡𝐢 𝐚𝐧𝐝 𝐎𝐭𝐡𝐞𝐫 𝐅𝐥𝐚𝐠𝐬𝐡𝐢𝐩 𝐈𝐧𝐢𝐭𝐢𝐚𝐭𝐢𝐯𝐞𝐬 𝐒𝐮𝐩𝐩𝐨𝐫𝐭 𝐈𝐧𝐝𝐢𝐚'𝐬 𝐏𝐫𝐨𝐠𝐫𝐞𝐬𝐬 𝐓𝐨𝐰𝐚𝐫𝐝𝐬 𝐔𝐧𝐢𝐯𝐞𝐫𝐬𝐚𝐥 𝐇𝐞𝐚𝐥𝐭𝐡 𝐂𝐨𝐯𝐞𝐫𝐚𝐠𝐞 #HealthForAll pib.gov.in/PressReleasePage.…
7
113
1
117
9,954
ટીબી નું નિદાન અને સારવાર દરેક સરકારી આરોગ્ય સંસ્થામાં વિનામૂલ્યે થાય છે...
1
27
District IEC Health Department.valsad retweeted
સ્વચ્છ વલસાડ, સ્વસ્થ વલસાડ....... વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તા. ૧ નવેમ્બર, ૨૦૨૬ના રોજ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આયોજિત "સઘન સફાઈ ઝુંબેશ કાર્યક્રમ""માં સહભાગી બની સ્વચ્છ ગામ, સ્વચ્છ વલસાડ અને સ્વચ્છ ગુજરાતના નિર્માણમાં સહયોગ આપીએ.@CMOGuj @revenuegujarat @InfoValsadGoG
3
8
1,855
District IEC Health Department.valsad retweeted
વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજ તા.1/11/2026ના રોજ આયોજિત "સઘન સફાઈ ઝુંબેશ કાર્યક્રમ" અંતર્ગત લીલાપોર સર્કલ તથા અન્ય વિસ્તારોમાં સહભાગી બની સ્વચ્છ ગામ, સ્વચ્છ વલસાડ અને સ્વચ્છ ગુજરાતના નિર્માણમાં સહયોગ આપ્યો.
2
17
2,578
District IEC Health Department.valsad retweeted
સેવાસેતુ કાર્યક્રમ અસ્તોલ તા કપરાડા જિલ્લા વલસાડ. @DDO_VALSAD @cdhovalsad @AdhoValsad @rchovalsad @infovalsad @tsbcckaprada – at Pardi, India
1
2
52
District IEC Health Department.valsad retweeted
વલસાડમાં ટીબી મુક્ત ગ્રામ પંચાયતો સન્માન સમારોહ યોજાયો, ૨૦૩ ગામ બન્યા ટીબી મુક્ત ટીબી મુક્ત ભારતના સંકલ્પને સાકાર કરવા JOSH-TB Mukt Bharat Teamsનું લોકાર્પણ કરાયું @collectorvalsad @ddovalsad @InfoValsadGoG @cdhovalsad @AdhoValsad @ValsadDto47162 @CMOGuj – at Pardi, India
2
3
52
District IEC Health Department.valsad retweeted
આજે સોમવાર જાહેર આરોગ્ય સંસ્થાઓ ખાતે માતૃબાળ કલ્યાણ દિવસ ની ઉજવણી કરવામાં આવશે જેમાં આપના નજીકના સરકારી આરોગ્ય સંસ્થામાં સગર્ભા માતા અને બાળકો ને જરૂરી માતૃબાળ કલ્યાણ સેવાઓ પૂરી પાડવા માં આવશે જેનો લાભ લેવા માટે જાહેર અપીલ કરવામાં આવે છે.... #healthforall #healthawerness – at Pardi, India
1
1
47
District IEC Health Department.valsad retweeted
स्वच्छ कार्यक्षेत्र न केवल हमारे काम करने के तरीके को बेहतर बनाता है, बल्कि मानसिक शांति और स्पष्टता भी प्रदान करता है। #SpecialCampaign6 के तहत, आइए स्वच्छता को सिर्फ औपचारिकता न मानकर जीवनशैली का हिस्सा बनाएं। मिलकर एक स्वच्छ, स्वस्थ और बेहतर कार्यस्थल का निर्माण करें।
1
1
26
આજે સોમવાર... સરકારી આરોગ્ય સંસ્થામાં રસીકરણ દિવસ 💉 - આપની નજીકની સરકારી આરોગ્ય સંસ્થામાં સગર્ભા માતાઓ અને બાળકો ને તેમની ઉમર મુજબનું નિયત રસીકરણ અવશ્ય કરાવો. @ddovalsad @cdhovalsad @AdhoValsad @infovalsad – at Pardi, India
1
42
આજે રવિવાર માત્ર દસ મિનિટ આપણને તેમજ આપણા પરિવારને મેલેરીયા ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા વાહકજન્ય રોગોથી બચાવશે. આપણા ઘર ની આસપાસ દસ મીટર ના એરિયા માં પાણી ભરેલા પાત્રો ઢાંકી ને રાખવા તેમજ બિન ઉપયોગી પાણી ભરેલા પાત્રો ખાલી કરવા જેથી મચ્છર ઉત્પતિ અટકાવી શકાય... – at Dharampur, India
2
40
મોસમ બદલાય, પણ બાળકોનું સ્વાસ્થ્ય નહીં! તેમનું સ્વાસ્થ્ય – આપણી જવાબદારી... #HealthyChild #ImmunityMatters #HealthyGujarat #ChildCare #StaySafeStayHealthy #SeasonalCare
2
35
स्वच्छ कार्यक्षेत्र न केवल हमारे काम करने के तरीके को बेहतर बनाता है, बल्कि मानसिक शांति और स्पष्टता भी प्रदान करता है। #SpecialCampaign6 के तहत, आइए स्वच्छता को सिर्फ औपचारिकता न मानकर जीवनशैली का हिस्सा बनाएं। मिलकर एक स्वच्छ, स्वस्थ और बेहतर कार्यस्थल का निर्माण करें।
1
1
26
District IEC Health Department.valsad retweeted
❤️When care is assured, hope grows stronger. Amar Singh Batha from Dahod received free bypass surgery through his #AyushmanCard. His story is a reminder of the power of accessible healthcare. 👉 Check eligibility. Get your Ayushman Card. #SevaSankalpAbhiyan #PMJAY @AyushmanNHA
2
5
199
जागरूकता फैलाने और समय पर जांच को प्रोत्साहित करने से लेकर उपचार पूरा करने में सहयोग देने तक, JOSH Teams समुदाय आधारित प्रयासों को मजबूत बना रही हैं। हर प्रयास मायने रखता है। हर समुदाय की भागीदारी महत्वपूर्ण है। #JOSH #TBMuktBharat #TBHaaregaDeshJeetega – at Pardi, India
1
37