Gokul (@GD29071995) profile picture
Joined August 2020
Photo by Gokul (@GD29071995)Photo by Gokul (@GD29071995)Photo by Gokul (@GD29071995)Photo by Gokul (@GD29071995)Photo by Gokul (@GD29071995)Photo by Gokul (@GD29071995)
Intraday buy Nifty 3 rd NOV 22700 PE at 140/146 running , add more 135 , SL 125
5
3
22
8,945
અમદાવાદના દરેક હેલ્થ સેન્ટરના દરેક OPD પર એક ટોકન સિસ્ટમ મુકવી જોઈએ જેથી કરીને કોઈ ને કોઈ સાથે ઝઘડાની સ્થિતી ઊભી ન થાય. બહાર મૂકેલા સહાયક કર્મચારી 9.45 પછી ટેબલ પર બેસે છે અને ત્યાં સુધી માં લાઈન લાંબી થઈ જાય છે ને ઝઘડા થાય. @AmdavadAMC @MoHFW_INDIA @HiteshBarotBJP
1
12
આ એક નાનું સ્ટેપ છે. તો આ વિષય પર વિચાર કરવા વિનંતી 🙏🏻. #ahmedabad #ahmedabadmunicipal
6
ત્રાગડ underpass પાસે સવારે ઓફિસ ટાઈમ પર તપોવનથી વૈષ્ણવદેવી જવા માટે ના રુટ પર 2 વ્હીલર વાળા બધા સર્વિસ રોડથી વચ્ચે આવી જાય છે જેના લીધે થઈને ટ્રાફિક વધે છે તો ત્યાં સર્વિસ રોડ પર થી અંદર જવા માટે રોક લગાવી આપો તો ટ્રાફિક માં રાહત મળી શકે એમ છે.@PoliceAhmedabad @AhmedabadPolice
6
Zundal underpass pase traffic bau che kaik karo. @PoliceAhmedabad
2
AMC નો નવો નિયમ આવ્યો છે, જેમાં રોડ પર ફેરિયા ઊભા રહેવા દેવાની મનાઈ કરી છે, છતાં મોટેરા શાક માર્કેટ ની બહાર જ સાંજના ટાઈમ પર લારી ઉભી રાખીને ઊભા રે છે. એના સિવાય પણ સાબરમતી પોલીસ સ્ટેશન પાછળ રામનગર સુધી જવાના રસ્તા પર પણ લારી ગલ્લા વાળા ઊભા રઈ જાય છે.
1
6
જેના લીધે બંને જગ્યા એ ટ્રાફીક થાય છે . તો એનું સોલ્યુશન લાવી આપશો. @PoliceAhmedabad @AMCSWM
1
5
Replying to @AmdavadAMC
@AmdavadAMC @CMOGuj અત્યારે મોટેરા સ્ટેડિયમ માં IPL મેચ ચાલુ છે. પરંતુ ત્યાં મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન થી લઈને કોટેશ્વર ગામ મેટ્રો સ્ટેશન સુધીનો રોડ આપણા રોડ ડિપાર્ટમેન્ટ નો એક ગજબ નમૂનો બનાવ્યો છે . એક વાર ત્યાં પણ ટુ વ્હીલર વાહન લઈને આંટો મારી જોવો. (૧)
1
4
@AmdavadAMC @CMOGuj ત્યાં એક સાઇડ જે રોડ છે એ કેટલો uneven બનાવેલ છે ટુ વ્હીલર એ રસ્તા પર જાય તો બેલેન્સ બગડી શકે છે અને એક્સીડન્ટ નુ જોખમ વધી શકે છે અત્યારે હવે એ રસ્તા નો ઉપયોગ કોઈ મોટા સાહેબ ને નથી કરવાનો એટલે કોઈ ધ્યાન નથી આપતું. તો please આ સમસ્યા નું ઉકેલ લાવી આપો. 🙏🏻🙏🏻
5
Replying to @nitin_gadkari
@nitin_gadkari @OfficeOfNG @bounce_infinity The government is encouraging to buy EVs but what are the results after buying EVs. The government gives production permission like bounce infinity But where is the after sales service ?
2
39
@nitin_gadkari @OfficeOfNG @bounce_infinity My scooter stopped working and there are no services centers in Ahmedabad? I am taking a follow up from a service provider but still no result ? As per them it takes 2 weeks to transport parts within India? Is that really true ?
1
38
Replying to @shadowfax_in
@shadowfax_in Tracking Id -SF1446080814FPL @shadowfax_in Worst service from your side. My order came to the nearby centre AMD- CHANDLODIYA on 29th October and it was about to be delivered by 2nd November. After many days my order didn't delivered
2
27
@shadowfax_in So I called your delivery partner at AMD - chandlodiya he replied to me very rudely and his behaviour was unprofessional. He told me that your courier box is big and we have only 2 wheeler to deliver courier so we will not deliver your courier.
11
સુરતમાં વકીલ પર પોલીસનો હુમલો પોલીસના હુમલામાં એડવોકેટનું માથું ફૂટ્યું માથું ફૂટ્યા બાદ પણ પોલીસ ધોકાથી મારતી રહી જુઓ આ દ્રશ્યો..! #Surat #police
55
160
18
596
માનનીય શ્રી @COTGuj_office ડ્રાઇવિંગ લાઇસન્સ ટેસ્ટ પાસ કર્યા બાદ 15 થી 20 દિવસ માં ડ્રાઇવિંગ લાઇસન્સ મળવાની જોગવાઈ હોવા છતા 1 મહિના સુધી લાઇસન્સ મળતા નથી એનું કોઈ નિવારણ ક્યારે આવશે .@rtoahmedabad
Sirji what's your view on #mrpl ? Defending 20 level since 2013. @Investor_Mohit @Stockstudy8 .@nakulvibhor
1