Life in America : 'વિદેશમાં બધું જ છે, પણ પોતાના નથી'! અમેરિકામાં વસતા ભારતીય શેફનું દિવાળી પર છલકાયું દર્દ
gujaratfirst.com/viral-socia…
#LifeInAmerica #IndianChef #KarthikChauhan #DiwaliViralVideo #IndiansAbroad #GujaratFirst
Rajkot: 195 ટકા વ્યાજ, કાર પડાવી લીધી, છતાં પીછો ન છોડ્યો, દંપતિના આપઘાત અંગે મોટો ખુલાસો
gujaratfirst.com/rajkot/rajk…
#RajkotCoupleSuicide #MoneyLenderHarassment #RajkotPolice #BhaktinagarPolice #UsuryCase #GujaratFirst
Grand Ram Katha By Morari Bapu In Supa, Navsari; ₹450 Crore Eye Hospital To Be Built
Navsari ના Supa ખાતે 'Ramkatha' નું ભવ્ય આયોજન કરાયું | Gujarat First
મોરારી બાપુના શ્રીમુખેથી યોજાશે પવિત્ર શ્રી રામકથા
450 કરોડના ખર્ચે બનશે નેત્ર હોસ્પિટલ
1કરોડ જરૂરિયાતમંદ લોકોને દૃષ્ટિ આપવાનો સંકલ્પ
પ્રથમ તબક્કામાં 21 અત્યાધુનિક ઓપરેશન થિયેટર બનશે
4 હજારથી વધુ સ્વયંસેવકો કથામાં આપશે સેવા
ભોજનપ્રસાદ પાર્કિંગ અને બસ સેવાની વ્યવસ્થા કરાઇ
#Navsari #RamKatha #MorariBapu #SupaNavsari #NetraHospital #CharityProject #SightForMillions #Gujarat #GujaratFirst
Former Maharashtra CM Prithviraj Chavan Reacts To Mallikarjun Kharge's Statement During Panchmahal Visit
Panchmahal | Mallikarjun Kharge ના નિવેદન પર Former Maharashtra CM Prithviraj Chavan નું નિવેદન | Gujarat First
ખડગેના વિવાદિત નિવેદન પર મહારાષ્ટ્રના પૂર્વ CMનું નિવેદન
પંચમહાલ જિલ્લા કોંગ્રેસની કારોબારી બેઠકમાં આપ્યું નિવેદન
"રાજકારણમાં ભાષાના ઉપયોગમાં સંયમ રાખવો જોઈએ"
પાર્ટી કોઈ પણ હોય, સભ્યતા છોડવી ન જોઈએઃ પૃથ્વીરાજસિંહ
મલ્લિકાર્જુન ખડ઼ગે તેમના શબ્દો અંગે સ્પષ્ટતા કરશેઃ પૃથ્વીરાજસિંહ
"સ્થાનિક લેવલથી લોકસભા સુધી સૌની વિચારધારા અલગ"
અત્યારે બધા એકબીજાને જાની દુશ્મન સમજી રહ્યા છેઃ પૃથ્વીરાજસિંહ
@prithvrj #Panchmahal #CongressParty #FormerMaharashtraCM #PrithvirajChavan #MallikarjunKharge #PoliticalDebate #IndianPolitics #Gujarat #GujaratFirst
Former Maharashtra CM Prithviraj Chavan Reacts To Mallikarjun Kharge's Statement During Panchmahal Visit
Panchmahal | Mallikarjun Kharge ના નિવેદન પર Former Maharashtra CM Prithviraj Chavan ની પ્રતિક્રિયા | Gujarat First
ખડગેના વિવાદિત નિવેદન પર મહારાષ્ટ્રના પૂર્વ CMનું નિવેદન
પંચમહાલ જિલ્લા કોંગ્રેસની કારોબારી બેઠકમાં આપ્યું નિવેદન
"રાજકારણમાં ભાષાના ઉપયોગમાં સંયમ રાખવો જોઈએ"
પાર્ટી કોઈ પણ હોય, સભ્યતા છોડવી ન જોઈએઃ પૃથ્વીરાજસિંહ
મલ્લિકાર્જુન ખડ઼ગે તેમના શબ્દો અંગે સ્પષ્ટતા કરશેઃ પૃથ્વીરાજસિંહ
"સ્થાનિક લેવલથી લોકસભા સુધી સૌની વિચારધારા અલગ"
અત્યારે બધા એકબીજાને જાની દુશ્મન સમજી રહ્યા છેઃ પૃથ્વીરાજસિંહ
#Panchmahal #CongressParty #FormerMaharashtraCM #PrithvirajChavan #MallikarjunKharge #PoliticalDebate #IndianPolitics #Gujarat #GujaratFirst
Severe Traffic Congestion In Industrial Hub Mundra, Demands Rise For Bypass Bus Stand & Multilevel Parking
Kutch | ઔદ્યોગિક હબ Mundra માં Traffic ની સમસ્યા, Bus Station Bypass પર ખસેડવા અને મલ્ટીલેવલ પાર્કિંગની માગ | Gujarat First
ઔદ્યોગિક હબ મુન્દ્રામાં ટ્રાફિકની ગંભીર સમસ્યા
બસ સ્ટેન્ડને બાયપાસ રોડ પર ખસેડવા માગ ઉઠી
મુખ્ય માર્ગો પર આધુનિક મલ્ટીલેવલ પાર્કિંગ બનાવવાની માગ
ભારે વાહનો રોકવા રિંગ રોડ કનેક્ટિવિટી ઝડપી બનાવાશે
આંબેડકર અને પાવાપુરી સર્કલનું વૈજ્ઞાનિક પુનઃઆયોજન જરૂરી બન્યું
બારોઇ રોડને દબાણમુક્ત બનાવી રસ્તો પહોળો કરાશે
મુન્દ્રાને સુરક્ષિત અને સુવ્યવસ્થિત સ્માર્ટ સિટી બનાવવા માગ
#Kutch #Mundra #TrafficProblem #MundraBypass #SmartCityMundra #RingRoad #TrafficManagement #CivicIssues #Gujarat #GujaratFirst
Nagarpalika Negligence In Keshod: Broken Slab On SBI Road Creates 4-Foot Deep Hole, Youth Injured
Junagadh | Keshod માં Nagar Palika ની ઘોર બેદરકારી સામે આવી | Gujarat First
SBI માર્ગ પર ગટરના સ્લેબ તૂટી ગયા
ચાર ફૂટ ઊંડા ખાડા પડતા અકસ્માતનો ભય
કોઇપણ જાતના બેરીકેડિંગ વગર ખાડા ખુલ્લા રખાયા
ખાડામાં ફસાતા કંપનીનો યુવક ગંભીર ઘાયલ
દુકાનદારો અને સ્થાનિક વેપારીઓના ધંધા પર અસર
ખાડા તાત્કાલિક પૂરવા સ્થાનિક લોકોની માગ
#Junagadh #Keshod #KeshodNagarpalika #CivicNegligence #OpenDrainage #SBIRoadAccident #PublicSafety #KeshodCivicIssues #Gujarat #GujaratFirst
Surat Police Arrest Wanted Bootlegger Kamlesh Alias Kalu Patel Nabs In Sachin GIDC
Surat માં Sachin GIDC Police એ Wanted Bootlegger ને ઝડપ્યો | Gujarat First
બુટલેગર કમલેશ ઉર્ફે કાલુ પટેલની ધરપકડ કરાઇ
ઉધના પાંડેસરા, સચિન પોલીસ સ્ટેશનમાં વોન્ટેડ હતો
આરોપી સામે શહેરમાં 13 જેટલા ગુના નોંધાયા
પ્રોહીબિશન અને જુગારધારા હેઠળ ગુનાઓ નોંધાયા
આરોપી કમલેશ પટેલ દેશી દારૂનો સપ્લાયર હતો
#Surat #SuratPolice #SachinGIDC #BootleggerArrested #KamleshPatel #KaluPatel #PoliceAction #Prohibition #Gujarat #GujaratFirst
Nigeria Attack : નાઈજીરિયાના તારાબામાં બંદૂકધારીઓનો ખૌફનાક હુમલો, જીવ બચાવવા નદીમાં કૂદ્યા લોકો
gujaratfirst.com/internation…
#NigeriaAttack #NigeriaNews #GunmenAttack #NigeriaViolence #BreakingNews #GujaratFirst
Tragic Hit & Run Near Dasada In Surendranagar: 25-Year-Old Youth Dies On The Spot
Surendranagar | દસાડના નવરંગપુરા પાસે હિટ એન્ડ રનની ઘટના | Gujarat First
અજાણ્યા વાહનની ટક્કરે યુવકનું મોત
નવરંગપુરા-ફુલ્કી વચ્ચે સર્જાયો અકસ્માત
માથામાં ગંભીર ઇજા થતા 25 વર્ષીય યુવકનું મોત
#Surendranagar #Dasada #HitAndRun #AccidentNews #DasadaAccident #RoadSafety #CrimeNews #Gujarat #GujaratFirst
Instagram હવે માત્ર રીલ્સ પૂરતું સીમિત નહીં રહે! નવા 3 ફીચર્સ સાથે વીડિયો જોવાની રીત જ બદલાઈ શકે છે. હવે નાની રીલમાંથી સીધો આખો વીડિયો જોઈ શકાશે, રીલ્સની સીરિઝ માણી શકાશે અને લાઇવ વીડિયો શોધવાનું પણ બનશે વધુ સરળ! જોકે, આ ફીચર્સ હજુ ટેસ્ટિંગ અને ડેવલપમેન્ટના તબક્કામાં છે. શું Instagramના આ નવા ફેરફાર YouTubeને ટક્કર આપશે? તમને કયું ફીચર સૌથી વધુ ગમ્યું? કોમેન્ટમાં જણાવો!
#InstagramUpdate #InstagramFeatures #InstagramReels #TechNews #SocialMedia #GujaratiNews #GujaratFirst
HDFC Bank EV Loan : ઇલેક્ટ્રિક કાર ખરીદવી હવે સાવ આસાન! HDFC બેંક કરશે તમારી મદદ
gujaratfirst.com/business/hd…
#HDFCBank #EVLoan #FlexiElectricCarLoan #ElectricCar #ElectricVehicles #EVIndia #PersonalFinance #GujaratFirst
Ahmedabad Bomb Threat: અમદાવાદમાં તપાસ માટે આણંદથી બોમ્બ સ્કોડ કેમ બોલાવી પડી? AMC ને ધમકી બાદ ઉઠ્યા સવાલો
gujaratfirst.com/ahmedabad/a…
#Ahmedabad #AMCBombThreat #AMCNews #AhmedabadMunicipalCorporation #BombThreat #AhmedabadPolice #BombSquad #DogSquad #GujaratFirst
Berlin ખાતે આયોજિત Berlin Global Dialogue માં કેન્દ્રીય મંત્રી Piyush Goyal એ European Union ની કાર્બન ટેક્સ નીતિ સામે આકરા સવાલો ઉઠાવ્યા છે. તેમણે સ્પષ્ટપણે રજૂ કર્યું કે એક તરફ વિકસિત દેશો દ્વારા વિકાસશીલ દેશોને પર્યાવરણ સંરક્ષણ માટે અગાઉ આર્થિક સહાય આપવાના વચનો આપવામાં આવ્યા હતા, જ્યારે બીજી તરફ Indian પ્રોડક્ટ્સ પર કાર્બન ટેક્સ લાદીને તેનાથી તદ્દન વિરોધાભાસી વલણ અપનાવવામાં આવી રહ્યું છે. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે શું આ નીતિ ખરેખર વૈશ્વિક પર્યાવરણનું રક્ષણ કરશે કે પછી વિકાસશીલ દેશોના વેપાર અને અર્થવ્યવસ્થાને મોટું નુકસાન પહોંચાડશે?
#PiyushGoyal #BerlinGlobalDialogue #Berlin #EuropeanUnion #CarbonTax #India #InternationalTrade #Economy #GlobalPolitics #GujaratNews #GujaratFirst #Trending
Winter Superfood Water Chestnut (Singoda) Facing Major Production Drop As Lakes Deepen
Singoda Farming In Crisis: શિયાળામાં સ્વાસ્થ્ય માટે વરદાન સમાન શિંગોડાના ઉત્પાદનમાં મોટો ઘટાડો | Gujarat First
શિયાળાની ઋતુમાં બજારોમાં શિંગોડા સ્વાસ્થ્ય માટે વરદાન
હાઇ પોટેશિયમ અને ફાઈબરથી યુક્ત ઉત્તમ સુપરફૂડ
તળાવો ઊંડા થતાં ઉત્પાદનમાં મોટો ઘટાડો નોંધાયો
પહેલા શિંગોડાના 35 મણ ખેતી થી હતી આજે 10 મણ
ઊંડા પાણીમાં હાર્વેસ્ટિંગ કરવું જોખમી હોવાથી મુશ્કેલી
ખેડૂતોને આર્થિક ટેકો અને શ્રમિકોને વીમા સુરક્ષા જરૂરી
#WaterChestnut #Singoda #Superfood #WinterHealth #AgricultureNews #FarmerSupport #HarvestingRisk #Gujarat #GujaratFirst
Bomb Threat At Ahmedabad Municipal Corporation Sparks Panic; Major Security Lapses & Delay Revealed
AMC Bomb Threat | Ahmedabad AMCને બોમ્બથી ઉડાવવાની ધમકી બાદ પણ તંત્રની ગંભીર બેદરકારી સામે આવી | Gujarat First
અમદાવાદ AMCને બોમ્બની ધમકીથી તંત્રમાં દોડધામ
બોમ્બની ધમકી મળી હોવા છતાં તંત્રની બેદરકારી!
મેયર ઓફિસમાં 12:05 વાગ્યે ધમકીભર્યો ઈમેલ મળ્યો
પોલીસ કમિશનર કચેરીને બપોરે 2:03 વાગ્યે જાણ કરાઇ
બપોરે 2:11 વાગ્યે AMCને ઉડાવવાની ધમકી મળી હતી
તંત્રને બિલ્ડીંગ ખાલી કરાવવા દોઢ કલાકનો સમય લાગ્યો
બિલ્ડિંગ ખાલી કરાવવામાં 3:45 વાગ્યા સુધીનો સમય
AMCમાં તપાસ માટે છેક આણંદથી બોમ્બ સ્કોડ પહોંચ્યું
ધમકીના કલાકો બાદ છેક 5:15 કલાકે બોમ્બ સ્ક્વોડની તપાસ
સાંજે 5.25 કલાકે આણંદથી ડોગ સ્કોડ પણ AMC પહોંચ્યું
સાંજે 5:58 વાગ્યે બોમ્બ અને ડોગ સ્ક્વોડની તપાસ પૂર્ણ
ધમકીનો સમય વીતી ગયા બાદ તપાસથી સુરક્ષા સામે સવાલ
અમદાવાદમાં 15થી વધુ સ્થળે ધમકી મળે તો શું હાલત થાય?
AMC ધમકી પ્રકરણમાં સરકારી તંત્રની ગંભીર બેદરકારી?
ધમકીનો સમય પૂરો થાય તે પહેલાં તપાસની વ્યવસ્થા ક્યાં?
અમદાવાદમાં તપાસ માટે આણંદથી સ્કોડ કેમ બોલાવાઇ?
અમદાવાદમાં બોમ્બ સ્કોડ-ડોગ સ્કોડની ટીમ કેટલી છે?
#Ahmedabad #AMC #BombThreat #AMCBombThreat #SecurityLapse #AhmedabadPolice #CivicAlert #BombSquad #Gujarat #GujaratFirst
Ahmedabad, Gujarat માં AMC ની કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી, પરંતુ આ ઘટનામાં સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. બપોરે 12:05 વાગ્યે ધમકીભર્યો ઈમેલ મળ્યો હોવા છતાં છેક 3:45 વાગ્યે બિલ્ડિંગ ખાલી કરાવવામાં આવી હતી અને બોમ્બ સ્ક્વોડે છેક સાંજે 5:15 વાગ્યે તપાસ શરૂ કરી હતી. તપાસ માટે છેક Anand થી ટીમ બોલાવવાની ફરજ પડી હતી. માત્ર 1 ધમકીમાં તપાસ કરવામાં આટલો મોટો વિલંબ થયો હોય, ત્યારે જો એકસાથે અનેક સ્થળોએ આવી પરિસ્થિતિ સર્જાય તો તંત્ર કેટલું સજ્જ છે તેવા અનેક ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.
#Ahmedabad #Gujarat #AMC #Anand #BombThreat #SecurityAlert #AhmedabadPolice #GujaratPolice #AhmedabadNews #GujaratNews #GujaratFirst #Trending
ACB Successful Trap In Amreli Irrigation Dept: Junior Clerk & Peon Caught Accepting ₹51,000 Bribe
Amreli ના સિંચાઈ વિભાગમાં ACBની સફળ ટ્રેપ | Gujarat First
જુનિયર ક્લાર્ક અને પટ્ટાવાળો લાંચ લેતા ઝડપાયા
51 હજાર રૂપિયા ની લાંચ લેતા ACBએ ઝડપી પાડ્યા
ખાનગી કંપનીના બાકી બિલ મંજૂર કરવા માગી હતી લાંચ
મટીરિયલ્સ ટેસ્ટિંગના નાણા મંજૂર કરવા પણ માગી હતી લાંચ
જુનિયર ક્લાર્ક રાકેશ ભટ્ટે માંગી હતી 51 હજાર રુપિયાની લાંચ
કરાર આધારિત પટ્ટાવાળા જયદીપ હરીયાણીએ રકમ સ્વીકારી
#Amreli #ACBTrap #CorruptionFreeGujarat #BriberyCase #AmreliIrrigation #JuniorClerkCaught #ACBAction #Gujarat #GujaratFirst
Rajkot Range IG Nirlipt Rai Inspects Surendranagar Sub-Jail, Orders Ban On Outside Tiffins
Surendranagar | Rajkot Range IG Nirlipt Rai સુરેન્દ્રનગરની મુલાકાતે | Gujarat First
સુરેન્દ્રનગર શહેરની મુખ્ય સબ જેલમાં ચેકિંગ હાથ ધર્યું
પ્રતિબંધિત વસ્તુઓ અવારનવાર મળી આવતા સમીક્ષા
જેલમાં બહારથી આવતા ટિફિન બંધ કરવા આપ્યા આદેશ
રેન્જ IGએ જેલની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
જેલના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી
સિટી એ ડિવિઝન પોલીસ મથકની પણ લીધી મુલાકાત
પોલીસ અધિકારીઓ સાથે સંવાદ કરી આપ્યું માર્ગદર્શન
#Surendranagar #RajkotRangeIG #NirliptRai #JailInspection #SurendranagarSubJail #PoliceAction #LawAndOrder #Gujarat #GujaratFirst
Sonia Gandhi Book : "અત્યાર સુધી લોકો મારી કહાની કહેતા, હવે મારો વારો", સોનિયા ગાંધીના પુસ્તકથી રાજકારણમાં આવશે ગરમાવો!
gujaratfirst.com/delhi-news/…
#SoniaGandhi #SoniaGandhiBook #BelongingAJourneyOfLove #CongressNews #PoliticalNews #GujaratFirst
