केंद्रीय संसदीय कार्य एवं संस्कृति राज्यमंत्री श्री अर्जुन राम मेघवाल जी को जन्मदिन की हार्दिक बधाई एवं शुभकामनाएं। भगवान से आपके सदैव स्वस्थ, सुखी और दीर्घायु रहने की कामना करता हूं। @arjunrammeghwal
વિકાસ અવિરત, ભરોસો અડીખમ...
#भाजपा_की_प्रचंड_जीत
1
આપણું સંતરામપુર
આપણો વોટ
આપણા ઉમેદવાર
ડૉ. કુબેરભાઈ ડીંડોર ને જ
#કમળ_ખીલશે_સંતરામપુર_જીતશે #ભરોસાની_ભાજપ_સરકાર #આ_ગુજરાત_મેં_બનાવ્યું_છે #GujaratElections2022 #અગ્રેસર_ગુજરાત #ભાજપ_આવે_છે
3
ડૉ. કુબેરભાઈ ડીંડોર નું કામ બોલે છે..
લોકો ગામે ગામ બોલે છે..
જીતશે સંતરામપુર, જીતશે ગુજરાત.
#કમળ_ખીલશે_સંતરામપુર_જીતશે #ભરોસાની_ભાજપ_સરકાર #આ_ગુજરાત_મેં_બનાવ્યું_છે #GujaratElections2022 #અગ્રેસર_ગુજરાત #ભાજપ_આવે_છે
4
લોકસેવા કરવી
જેમનુંં કામ છે,
કુબેર ડીંંડોર એમનું નામ છે.
ઉમેદવાર, ૧૨૩-સંતરામપુર વિધાનસભા
#કમળ_ખીલશે_સંતરામપુર_જીતશે #ભરોસાની_ભાજપ_સરકાર #આ_ગુજરાત_મેં_બનાવ્યું_છે #GujaratElections2022 #અગ્રેસર_ગુજરાત #ભાજપ_આવે_છે
3
પ્રજાની વચ્ચે સરકાર, માનવતા મહેકી ઉઠી.
આજરોજ મોડી સાંજે ગુજરાત સરકારના રા.ક.ના ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણમંત્રી શ્રી @kuberdindor સંતરામપુર આવતા રસ્તામાં અકસ્માત જોઈને તરત જ પોતાની ગાડી રોકી. પોલીસ પેટ્રોલિંગ સાથે અન્ય મિત્રો પણ હતા. (1/2)
જૂનાગઢ ખાતે ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, નેશનલ કાઉન્સીલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ(NCERT) અને ચિલ્ડ્રન યુનિવર્સિટી આયોજિત 'રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખા પર નાગરિક સમાજ જૂથો સાથે પરામર્શ' વર્કશોપનું આયોજન રા.ક. શિક્ષણમંત્રીશ્રી @kuberdindor જીની હાજરીમાં કરવામાં આવ્યું.
પવિત્ર શ્રાવણ માસના સોમવારના રોજ દેવાધિદેવ મહાદેવના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે વિધાનસભા અધ્યક્ષ ડૉ. નીમાબેન આચાર્ય, શિક્ષણમંત્રી શ્રી જીતુભાઇ વાઘાણીજી અને રા.ક. શિક્ષણમંત્રીશ્રી ડૉ. કુબેરભાઈ ડીંડોરજી એ દર્શન કરીને ધ્વજારોહણ કરી ધન્યતા અનુભવી.
જય સોમનાથ 🚩
હર હર મહાદેવ♨️
મહીસાગર જિલ્લા સંતરામપુર તાલુકા ખેડાપા ગામના કાંકરા ડુંગરા ફળીયામાં વરસાદના કારણે કાચું ઝૂંપડું ધરાશયી થતા એક વૃધ્ધા અને એક બાળકીનું મૃત્યુ થતા રાજ્યકક્ષા મંત્રી અને સંતરામપુર ધારાસભ્ય શ્રી @kuberdindor જીએ પરિવારને ફોન કરીને દુ:ખની લાગણી વ્યકત કરીને સાંત્વના પાઠવી. #VandeGujarat
શિક્ષણ રાજ્યમંત્રી અને સંતરામપુરના લોકપ્રિય ધારાસભ્યશ્રી @kuberdindor જીએ પોતાના મતવિસ્તારના લોકોને મળવા અચાનક પોતાની ગાડી થોભાવીને જનતા જનાર્દનની રજૂઆત સાંભળી.
#kuberdindor #santrampur #mlasantrampur
મારો પરિવાર - ભાજપ પરિવાર
'સદસ્યતા અભિયાન - 2022' દ્વારા વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી 'ભારતીય જનતા પાર્ટી'માં જોડાઓ
આજે જ મિસ્ડ કોલ કરો - 7878182182
#સદસ્યતા_અભિયાન #Registration
#Santrampur #mahisagar #bjp4mahisagar #bjp4gujarat2022
1
ગઈકાલે સંતરામપુરના ગોઠીબડા ખાતે વીજળી પડતા એક મહિલાનું મોત નિપજ્યું હતું, ત્યાં મંત્રી @kuberdindor જીએ પરિવારની મુલાકાત લીધી. પરિવારને સાંત્વના પાઠવી, તંત્રને ઘટતું કરવા તાકીદ કરી.
આવતીકાલે યશસ્વી પ્રધાનમંત્રી શ્રી @narendramodi જી રાજકોટના આટકોટ ખાતે શ્રી કે.ડી. પરવાડિયા મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ રાષ્ટ્રને સમર્પિત કરશે તેમજ ગાંધીનગર ખાતે 'સહકારથી સમૃદ્ધિ' કાર્યક્રમમાં સંબોધન કરશે.
👉🏻 આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીનો જાપાન પ્રવાસ
1
👉 છેલ્લાં 8 વર્ષમાં કુલ ઈથેનોલ ઉત્પાદનની ક્ષમતા 421 કરોડ લિટરથી વધીને થઈ 867 કરોડ લિટર
👉 ખેડૂતોની આવક વધારવા શેરડીના FRPમાં 31% નો કરાયો વધારો
#kuberdindor #mlasantarampur
2





























