Daud N.Kotharia (@NKotharia) profile picture

Daud Kotharia. Social worker . Ahmedabad. https://teapaw.org/t.co/oder6sWPk2. Press Reporter Saty Gujarat. secretary AJIM FOUNDATION. Working with -AJIM FOUNDATION.

juhapura,Ahmadabad City, India
Joined June 2019
મ્યુનિસિપલ કમિશ્નર સાહેબ કહે છે કે ફરીયાદ નું નિવારણ ૨૪ કલાક માં થાય છે પણ આ અધિકારીઓ ફરીયાદ નું નીવારણ કર્યા વગર જ ફરીયાદ કલોઝ કરી દે છે .શું આવા અધિકારીઓ સામે કોઈ કાયદાકીય કાર્યવાહી થશે ખરી ? @InfoGujarat @infoahdgog @AMC_Complaints @najirpatel1985 #ahmedabad #viralvideo #cjp
TP 85 રોડ પર 15 દિવસ પહેલા નોન TP રોડ કાચો રસ્તો risarfrsh કરવાની ફરિયાદ કરી હતી કામ કર્યા વગર અધિકારીઓ ફરિયાદ બંધ કરી નાખે છે..@AMC_Complaints @AMCommissioner @InfoGujarat @infoahdgog @NKotharia @Yunus75430Yunus #smartcityahemdab #gujaratwiralvedio
65
Daud N.Kotharia retweeted
1
1
13
અર્શદ પાર્ક અને ટીપી -૮૫ થી લોકો રોગ સાઈડમાં છેક વન માર્ટ સુધી આવે છે જો અને રોકવામાં આવે તો ટ્રાફિક નો પ્રોબ્લેમ સોલ થાય તેમ છે માટે અર્શદ પાર્ક પાસે પોલીસ હોવી ખૂબ જરૂરી છે.ભારે દંડ કરવો જોઈએ અને મેમો આપવો જોઈએ.,@dcptrafficwest @AhmedabadPolice @dcptrafficwest
M division traffic prasasan hajar na rehvana karane Arshad park mathi nikadti public sonal road sudhi trafic jaam @AhmedabadPolice @ahmedabad trafic police
1
1
113
કોર્પોરેશનઓફીસોમા જુના બોર્ડ હજુ પણ લાગેલાછે ફેબ્રુઆરી -૨૦૨૬માં ચુંટણી થઈ બોડી પણ નવી બની ગઈપણઆ બોર્ડ ક્યારે બદલાશે ? @HitenPithadiya @AMC_Complaints @AMCommissioner @AmdavadAMC @HiteshBarotBJP @InfoGujarat @infoahdgog @SmartCityAhd #ahmedabad #gujaratnews #ahmedabadcorporation
2
65
શું આવી લાલીયાવાડી ચાલી રહી છે તે ઉપરી અધિકારીઓ ને ખબર નહીં હોય ?? શું ક્યારેય ચેકીંગ નહીં થતું હોય??? ,#juhapura #sarkhej #ahmedabad #health #ministryofhealth #cmo #congress #corporatorahmedabad
મ્યુનિસિપલ કોર્પોરેશનના મકતમપુરાવોર્ડ ના જુહાપુરા ના અર્બન હેલ્થ સેન્ટરમાં બીલકુલ લાલીયાવાડી ચાલી રહી છે . શનિવારે ૧૧:૦૦ અર્બન હેલ્થ સેન્ટર બંધ કરી દેવામાં આવે છે .આવા અધિકારી ઓ વિરુદ્ધ કાર્યવાહી થશે ?? કે ભીનું સંકેલી અધિકારીઓને બચાવવા મા આવશે .@AMC_Complaints @AMCommissioner
38

3
1
2
220
youtu.be/CgFNabOGkpo અમદાવાદ ના મકતમપુરા વોર્ડ માં આવેલ ફતેહવાડી વિસ્તારની આ હાલતછે.જો કોઈ માનવતા બચીહોય તો આ સમસ્યાનુ તાત્કાલિક નિરાકરણ લાવવુ જોઈએ.@AMC_Complaints @AmdavadAMC @AMCommissioner @HitenPithadiya @najirpatel1985 @abdul_kagd27826 @Netairfan76 #smartcity
51

5
155
But what about permanent solution .????
Complaint for same location has already been registered with token no. 104-102675024.
51
It's great that complaint has been registered but what about the solution? These people are suffering since very long time and I personally raised this problems to AMC authorities many a times but except excuses and token numbers there no solid solutions. I hope this time will get the solution. @AmdavadAMC
1
1
1
1
55
"As these citizens are regular taxpayers, it is essential to find a permanent solution to this problem. Whenever a complaint is lodged, temporary cleaning is done using a super sucker machine, but no permanent resolution is implemented @AMCommissioner @InfoGujarat @infoahdgog
It's great that complaint has been registered but what about the solution? These people are suffering since very long time and I personally raised this problems to AMC authorities many a times but except excuses and token numbers there no solid solutions. I hope this time will get the solution. @AmdavadAMC
24
આ સમસયાનુ નિરાકરણ કયાયે આવશે અહીંના લોકો છે સાત માસથી પરેશાન છે .@Yunus75430Yunus @najirpatel1985 @abdul_kagd27826 #trendingreelsvideo #viralvideo #ahmedabad #gujarat #congress #inc #aapparty #snartcity #IIMAhmedabad #cmo #manavadhikarpanch #savidhan #swachbharat
મકતમપુરા વોર્ડ, ફતેવાડી,સુમૈયા રેસીડેન્સી,સુમૈયા મસ્જિદ પાસે,લાલબાગ કબ્રસ્તાનની બાજુમાં,પ્રજાના ઘરોની અંદર સુધી ડ્રેનેજનું ગંદુ પાણી ઉભરાય રહ્યું છે,અનેકવાર લેખીત અને મૌખીક રજૂઆતો કરવા છતા કોઈ ઉકેલ આવતો નથી .@AMC_Complaints @AMCommissioner @AmdavadAMC @HitenPithadiya #transing
1
57

4
2
6
247
Daud N.Kotharia retweeted
આફરીયાદ મકતમપુરાવોર્ડ,એ.પી.જે.અબ્દુલ કલામ કોમ્યુનિટીહોલઆગળગટરનાટુટી ગયેલ ઢાકણનીછે ફરીયાદતા૧/૧૦/૨૦૨૬ના રોજનીછે.કમિશ્નરશ્રીના આદેશ મુજબ CCRSની ફરીયાદનો ૨૪ કલાકમા નીકાલકરવામાં આવેછે.આ ફરીયાદને છ દિવસ થયા હજુ સુધી નીકાલ થયેલનથી .શુ અધિકારીઓ કમિશ્નર શ્રી ના આદેશનુંપણ પાલન કરતા નથી???
1
1
2
133
instagram.com/reel/DeJNfDKOk… આ પીલર તોડવામાં આવી રહ્યો છે .કોની ભુલના કરણે આ પીલર તોડવામાં આવી રહ્યો છે ? આ પૈસા જેની ભુલ હોય તે લોકો પાસેથી વસુલવા જોઈએ.@NHAI_Official @NHAIROGujarat @rajeshsoni @Netairfan76 @nitin_gadkari @InfoGujarat @infoahdgog #nationalhigh #GujaratiNews @CMOGuj
47
મકતમપુરાવોર્ડમાં એપીજે અબ્દુલ કલામ હોલ આગળનું ગટરનું ઢાકણ ફરીયાદ ના છ (૬) દિવસ પણ બદલાયું નથી .શું કોર્પોરેશન પાસે ગટરના ઢાંકણા ખલાસ થઈ ગયા છે? કે પછીઅધિકારીઓ કામ કરતા નથી. કમિશ્નરશ્રીના આદેશમુજબ CCRSની ફરીયાદનો નિકાલ ૨૪ માંથાયછે .@HitenPithadiya@AMC_Complaints @AMCommissioner
આફરીયાદ મકતમપુરાવોર્ડ,એ.પી.જે.અબ્દુલ કલામ કોમ્યુનિટીહોલઆગળગટરનાટુટી ગયેલ ઢાકણનીછે ફરીયાદતા૧/૧૦/૨૦૨૬ના રોજનીછે.કમિશ્નરશ્રીના આદેશ મુજબ CCRSની ફરીયાદનો ૨૪ કલાકમા નીકાલકરવામાં આવેછે.આ ફરીયાદને છ દિવસ થયા હજુ સુધી નીકાલ થયેલનથી .શુ અધિકારીઓ કમિશ્નર શ્રી ના આદેશનુંપણ પાલન કરતા નથી???
1
28

instagram.com/reel/DeBlEanuj… આ રોડ પર મોટા વાહનો ને કારણે વારંવાર અકસ્માત થાય છે મોટા વાહનો અને ખાસ કરીને ડંપરોને દિવસ દરમ્યાન પ્રવેશ બંધિ હોવા છતાં કેમ પ્રવેશ આપવામાં આવે છે .@AhmedabadPolice @PoliceAhmedabad @dgpgujarat @AMCommissioner @HitenPithadiya #police #ahmedabadpolice

489