શિક્ષક ભરતી જાહેરાત 📢: નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, નવસારી સંચાલિત અંગ્રેજી માધ્યમની સરદાર વલ્લભભાઈ પટેલ ઇંગ્લીશ મિડીયમ પ્રાયમરી શાળામાં શિક્ષકોની કરાર આધારિત તદ્દન હંગામી ધોરણે ભરતી કરવાની છે.
*TET-1, TET-2 ને અગ્રિમતા આપવામાં આવશે.*
#Navsari #NMC #Job #TeacherJob #Recruitment
188
E-Tender Notice No. 21 of 2026-2027
નવસારી મહાનગરપાલિકા દ્વારા માન. ધારાસભ્યશ્રી વર્ષ ૨૦૨૬-૨૭ની ગ્રાંટ હેઠળ નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં બાંકડા મૂકવાની કામગીરી માટે રસ ધરાવતા ઇજારદારો પાસેથી ઇ-ટેન્ડરિંગ પદ્ધતિથી ટેન્ડરો મંગાવવામાં આવે છે. – at Navsari, India
1
172
સ્વચ્છ ભારત મિશન અને નિર્મળ ગુજરાત ૨.૦ અંતર્ગત નવસારી મહાનગરપાલિકા દ્વારા ડોર-ટુ-ડોર આઈ.ઈ.સી. (IEC) જનજાગૃતિ અભિયાન સતત ચલાવવામાં આવી રહ્યું છે. #NavsariMunicipalCorporation #SwachhBharat @sbmugujarat @SwachhBharatGov – at Navsari, India
1
115
નવસારી મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ નવીન પાંજરાપોળ ખાતે લીલું / સૂકું ઘાસ વગેરે સપ્લાય કરવાની કામગીરી માટે રસ ધરાવતા ઇજારદારો પાસેથી ઇ-ટેન્ડરિંગ પદ્ધતિથી ટેન્ડરો મંગાવવામાં આવે છે.
વધુ માહિતી: tender.nprocure.com statetenders.gujarat.gov.in – at Navsari, India
117
નવસારી શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા મહાનગરપાલિકાની ખાસ ઝુંબેશ @sbmugujarat @InfoGujarat @CMOGuj – at Navsari, India
110
WhatsApp નંબર 76228 80000 પર ‘Hi’ મોકલો. કચરો કે ગંદકી હોય તે સ્થળનો ફોટો મોકલો. સાથે ચોક્કસ લોકેશન અને જરૂરી વિગતો શેર કરો. @CMOGuj @InfoGujarat @InfoNavsariGoG @sbmugujarat – at Navsari, India
2
164
નવસારીને સ્વચ્છ અને સુંદર રાખવામાં આપણા 'સફાઈ સારથીઓ' નો ફાળો અમૂલ્ય છે. વહેલી સવારથી જ તેઓ શહેરના રસ્તાઓ, શેરીઓ અને જાહેર સ્થળોની સાફ-સફાઈના કાર્યમાં લાગી જાય છે. ટાઢ, તડકો કે વરસાદ જોયા વિના અવિરત સેવા આપતા આ કર્મયોગીઓ આપણા શહેરનું સાચું ગૌરવ છે.
82
નવસારી મહાનગરપાલિકા દ્વારા આજે શહેરમાં જાહેરમાં ગંદકી, કચરો સળગાવવા અને સિંગલ યુઝ પ્લાસ્ટિક વિરુદ્ધ મેગા ડ્રાઈવ યોજાઈ.
જાહેરમાં કચરો નાખતા, કચરો સળગાવતા અને પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરતા વેપારીઓ અને નાગરિકો પાસેથી સ્થળ પર જ દંડ વસૂલવામાં આવ્યો.
2
1
156
📢 નવસારી મહાનગરપાલિકા દ્વારા નીચે જણાવેલ કામો માટે રસ ધરાવતા ઇજારદારો પાસેથી ઇ-ટેન્ડરિંગ પદ્ધતિથી ટેન્ડરો મંગાવવામાં આવે છે.
મહત્વની તારીખો:* ટેન્ડર જોવા / ડાઉનલોડ કરવા: તા. ૨૧/૧૧/૨૦૨૬ થી તા. ૦૩/૧૨/૨૦૨૬ (સાંજે ૬:૦૦ સુધી)
EMD / ફી સબમિટ: તા. ૦૭/૧૨/૨૦૨૬ સુધીમાં.
167
હવે ટ્રાફિકથી મળશે મુક્તિ : ગ્રીડથી ધારાગીરી સુધી હાઈવેની બંને બાજુ 60-60 ફૂટ જગ્યા ખુલ્લી કરી બનાવાશે ‘થ્રી-ટ્રેક’ સર્વિસ રોડ!
- મુંબઈ જતા વાહનો માટે નોનસ્ટોપ રસ્તો, જ્યારે નવસારી અને બારડોલી તરફ જતા વાહનો માટે અલગ લેન.
1
159
નવસારી મહાનગરપાલિકા દ્વારા ટેકનિકલ સ્કૂલ નજીક રસ્તાની લાઇનમાં નડતરરૂપ ગેરકાયદેસર બાંધકામો તથા જર્જરિત મિલકતોનું નોટિસ બાદ શાંતિપૂર્ણ ડિમોલિશન કરાયું.
84
નવસારીને સ્વચ્છ અને સુંદર રાખવામાં આપણા 'સફાઈ સારથીઓ' નો ફાળો અમૂલ્ય છે. વહેલી સવારથી જ તેઓ શહેરના રસ્તાઓ, શેરીઓ અને જાહેર સ્થળોની સાફ-સફાઈના કાર્યમાં લાગી જાય છે. ટાઢ, તડકો કે વરસાદ જોયા વિના અવિરત સેવા આપતા આ કર્મયોગીઓ આપણા શહેરનું સાચું ગૌરવ છે.
77
સ્વચ્છતા તરફ એક કદમ આગળ વધારીને નવસારી મહાનગરપાલિકા આપને નમ્ર અપીલ કરે છે કે જ્યાં ત્યાં કચરો ફેંકવાનું બંધ કરીએ અને ડોર-ટુ-ડોર કલેક્શન વાહનને જ કચરો આપીએ.
114
નવસારી મહાનગરપાલિકા દ્વારા ટેકનિકલ સ્કૂલ નજીક રસ્તાની લાઇનમાં નડતરરૂપ ગેરકાયદેસર બાંધકામો તથા જર્જરિત મિલકતોનું નોટિસ બાદ શાંતિપૂર્ણ ડિમોલિશન કરાયું.
123
નવસારીને સ્વચ્છ અને સુંદર રાખવામાં આપણા 'સફાઈ સારથીઓ' નો ફાળો અમૂલ્ય છે. વહેલી સવારથી જ તેઓ શહેરના રસ્તાઓ, શેરીઓ અને જાહેર સ્થળોની સાફ-સફાઈના કાર્યમાં લાગી જાય છે. ટાઢ, તડકો કે વરસાદ જોયા વિના અવિરત સેવા આપતા આ કર્મયોગીઓ આપણા શહેરનું સાચું ગૌરવ છે.
સ્વચ્છતા તરફ એક કદમ આગળ વધારીને નવસારી મહાનગરપાલિકા આપને નમ્ર અપીલ કરે છે કે જ્યાં ત્યાં કચરો ફેંકવાનું બંધ કરીએ અને ડોર-ટુ-ડોર કલેક્શન વાહનને જ કચરો આપીએ.
નવસારી શહેરમાં GUDMના “અર્બન એટલાસ પ્રોજેક્ટ” અંતર્ગત GIS આધારિત મિલકત સર્વેની કામગીરી શરૂ કરવા બાબત
રાજ્ય સરકારશ્રી દ્વારા GUDMના અર્બન એટલાસ પ્રોજેક્ટ હેઠળ એમનેક્ષ ઇન્ફોટેક કંપનીને જવાબદારી સોંપવામાં આવી છે.
નવસારી મહાનગરપાલિકા તથા GUDM દ્વારા શહેરી વિકાસ અને મિલકત સર્વે અંગે જનજાગૃતિ અભિયાન
@CMOGuj @InfoGujarat @InfoNavsariGoG @CollectorNav
ભગવાન બિરસા મુંડા ની ૧૫૧મી જયંતિ નિમિત્તે, આજ રોજ જનજાતીય ગૌરવ દિવસ પૂર્વે નવસારી શહેરમાં સ્વચ્છતા અભિયાન અને દીપોત્સવનું આયોજન કરાયું*
આદિવાસી સમાજના અદમ્ય સાહસ, શૌર્ય, સંઘર્ષ અને સ્વાભિમાનના પ્રતીક ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧મી જન્મજયંતીની ઉજવણી @CMOGuj @InfoGujarat – at Botad, India































