SDM Navsari (@NavsariPrant) profile picture

Prant Navsari

Navsari, gujarat
Joined July 2017
Photo by SDM Navsari (@NavsariPrant)Photo by SDM Navsari (@NavsariPrant)Photo by SDM Navsari (@NavsariPrant)Photo by SDM Navsari (@NavsariPrant)Photo by SDM Navsari (@NavsariPrant)Photo by SDM Navsari (@NavsariPrant)Photo by SDM Navsari (@NavsariPrant)Photo by SDM Navsari (@NavsariPrant)Photo by SDM Navsari (@NavsariPrant)Photo by SDM Navsari (@NavsariPrant)
આજરોજ નવસારી (ગ્રામ્ય) તાલુકાના અંબાડા ખાતે આંગણવાડી, સસ્તા અનાજની દુકાન, સી.એચ.સી. રેફરલ હોસ્પિટલ, પ્રાથમિક શાળા અને ગ્રામ પંચાયતની મુલાકાત લીધી તેમજ ગ્રામજનોના પ્રશ્નો રૂબરૂ સાંભળી નિયમોનુસારની કાર્યવાહી કરવા સંબંધિત અધિકારીશ્રીને જણાવ્યું સુવિધાઓની સમીક્ષા કરી. @CMOGuj
1
1
16
2,135
Thank you Hon'ble CM and his kind office for taking note of our work regarding Assessment & Distribution camps of Assistive devices for 7457 Divyangs & Senior citizens in the District in collaboration with @ALIMCOHQ. It motivates us to work harder. Compliments to entire team!
1
8
38
4,867
SDM Navsari retweeted
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશ હવે સ્પેસ સેક્ટરમાં પોતાનું અગ્રીમ સ્થાન હાંસલ કરવા તરફ આગળ વધી રહેલ છે અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર વિજ્ઞાન આધારિત વિકાસની નેમ સાથે કામ કરી રહી છે ત્યારે ISRO, SAC તેમજ નવસારી જિલ્લા વહીવટી તંત્ર અને નવસારી મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે ‘વિક્રમ સારાભાઈ સ્પેસ એક્ઝિબિશન’નું આયોજન સરાહનીય છે. આ પ્રકારના આયોજનોથી યુવા પેઢીમાં નવા યુગના વિજ્ઞાન અંગે જિજ્ઞાસા કેળવાશે તેમજ અંતરિક્ષ ક્ષેત્રની ભારતની ઐતિહાસિક સિદ્ધિઓથી પરિચિત થઈ ભાવિ વૈજ્ઞાનિકો બની ‘વિકસિત ભારત @ 2047’માં યોગદાન આપવા માટેની પ્રેરણા પ્રાપ્ત થશે.
જિલ્લા વહીવટી તંત્ર-નવસારી, નવસારી મહાનગરપાલિકા તથા Space Applications Centre-ISRO ના સંયુક્ત ઉપક્રમે આયોજિત ત્રિ-દિવસીય Vikram Sarabhai Space Exhibition નું સમાપન થયું. 11,000 થી વધુ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો દ્વારા આ પ્રદર્શન નિહાળવામાં આવ્યું.
4
26
49
5,226
જિલ્લા વહીવટી તંત્ર-નવસારી, નવસારી મહાનગરપાલિકા તથા Space Applications Centre-ISRO ના સંયુક્ત ઉપક્રમે આયોજિત ત્રિ-દિવસીય Vikram Sarabhai Space Exhibition નું સમાપન થયું. 11,000 થી વધુ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો દ્વારા આ પ્રદર્શન નિહાળવામાં આવ્યું.
3
1
14
3,639
Booth visit for SSR today. 175 navsari constituency
1
74
3-day Vikram Sarabhai Space Exhibition by Space Applications Centre, ISRO @isro was inaugurated today. The exhibition at Townhall, Navsari will offer opportunities for interaction with scientists, Demo of rocket launching, Various models, Space on Wheels etc. Request to visit.
2
6
24
2,238
Meeting with sector officers for upcoming SSR. 175 navsari constituency.
1
107
આજરોજ ચીખલી સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ગુજરાતના ચોથા પ્રધાનમંત્રી દિવ્યાશા-વયોશ્રી કેન્દ્ર (PM-DVK)નું માનનીય મંત્રીશ્રી સાથે ઉદ્ઘાટન કર્યું. તદુપરાંત, ALIMCOના સહાયક સાધન વિતરણ કેમ્પની મુલાકાત લઈ દિવ્યાંગજનો તથા વરિષ્ઠ નાગરિક લાભાર્થીઓને સહાયક સાધનોનું વિતરણ કરવામાં આવ્યું.
2
5
22
2,609
મહાત્મા ગાંધી જયંતિ નિમિત્તે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ઐતિહાસિક દાંડી ખાતે વહીવટી તંત્ર દ્વારા યોગ-ધ્યાન શિબિર તથા દરિયાકિનારે સ્વચ્છતા અભિયાન યોજાયું. સ્વસ્થ શરીર,શાંત મન અને સ્વચ્છ પર્યાવરણનો સંકલ્પ લઈ સ્વસ્થ જીવનશૈલી અને સ્વચ્છતા અંગે જનજાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો @CMOGuj
1
4
16
1,660
ISROના Space Application Centre દ્વારા જિલ્લા વહીવટીતંત્ર તથા નવસારી મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે મહાનગરપાલિકાના ટાઉનહોલ ખાતે Vikram Sarabhai Space Exhibitionનું આયોજન થનાર છે. અવકાશ વિજ્ઞાનથી પરિચિત થવા વિદ્યાર્થીઓ તથા નાગરિકોને આ અનોખા પ્રદર્શનની મુલાકાત લેવા અનુરોધ છે.
1
5
7
2,023
ISROના Space Application Centre દ્વારા જિલ્લા વહીવટીતંત્ર તથા નવસારી મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે મહાનગરપાલિકાના ટાઉનહોલ ખાતે Vikram Sarabhai Space Exhibitionનું આયોજન થનાર છે. અવકાશ વિજ્ઞાનથી પરિચિત થવા વિદ્યાર્થીઓ તથા નાગરિકોને આ અનોખા પ્રદર્શનની મુલાકાત લેવા અનુરોધ છે.
1
3
9
2,164
RKS meeting at CHC maroli Taluka : jalalpore
69
આજરોજ મોજે-દિપલા તા.જલાલપોર ખાતે આંગણવાડી, સસ્તા અનાજની દુકાન, હેલ્થ સબ સેન્ટર, પ્રાથમિક શાળા અને ગ્રામ પંચાયતની મુલાકાત લીધી તેમજ ગ્રામજનોના પ્રશ્નો રૂબરૂ સાંભળી નિયમોનુસારની કાર્યવાહી કરવા સબંધિત અધિકારીશ્રીને જણાવ્યું. @CMOGuj @JayantiRavi @revenuegujarat @InfoGujarat
3
1
19
2,519
175- navsari constituency Meeting and training for booth level officers and sector officers.
1
76
Cleanliness drive at iconic Dandi beach under Swachch sagar Surakshit sagar 5.0 by union ministry of environment forest and climate change.
1
1
201
આજરોજ મોજે-કરાડી તા.જલાલપોર ખાતે ગ્રામ પંચાયત કચેરી,નવનિર્મિત ગાંધી સ્મૃતિ મંદિર તથા ગાંધી ઘાટ તળાવની મુલાકાત લીધી તેમજ વિકાસલક્ષી કામગીરીનું નિરીક્ષણ કર્યું. ગ્રામજનોના પ્રશ્નો રૂબરૂ સાંભળી નિયમોનુસાર કાર્યવાહી કરવા સબંધિત અધિકારીશ્રીને સૂચના આપી. @CMOGuj @JayantiRavi
1
3
35
3,636
રક્તદાન એ જ મહાદાન! નવસારી જિલ્લામાં આયોજિત સ્વૈચ્છિક રક્તદાન કેમ્પમાં જોડાઓ અને માનવતાના આ કાર્યમાં તમારું યોગદાન આપો. તમારું એક યુનિટ રક્ત અનેક અણમોલ જીવન બચાવી શકે છે. તારીખ,સમય અને સ્થળની માહિતી મેળવવા માટે આપેલ QR કોડ સ્કેન કરો. #BloodDonationCamp #Navsari #RaktadanMahadan
5
23
2,266
🧹 સ્વચ્છતા હી સેવા-2026 તા. 17-09-26 થી 17-10-26 દરમિયાન સ્વચ્છતા અભિયાનમાં NGO,યુવા જૂથો, સ્વયંસેવકો,સ્વૈચ્છિક સંસ્થાઓ તથા જનતા જોડાઈને સ્વચ્છ અને સુંદર નવસારીના નિર્માણમાં સહભાગી બનો. આજે જ જોડાઓ,સ્વચ્છતા માટે એક પગલું ભરો! #SwachhataHiSeva #સ્વચ્છતા_હી_સેવા #SwachhGujarat
5
15
1,557
Land grabbing Act અંતર્ગત અરજીઓ બાબતે સ્થળ તપાસ.
1
84
આજરોજ જલાલપોર તાલુકાના મહુવર ખાતે ગ્રામ પંચાયત, રેફરલ હોસ્પિટલ, આંગણવાડી અને પશુ દવાખાનાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કયુઁ. ગ્રામજનોના પ્રશ્નો રૂબરૂ સાંભળી સબંધિત અધિકારીશ્રીઓને નિયમોનુસારની કાર્યવાહી કરવા જણાવ્યું. @CMOGuj @JayantiRavi @revenuegujarat @InfoGujarat
1
18
3,428