
India First, राष्ट्र सर्वोपरि 🇮🇳 | Proud Hindu l❤️#આપણી_મેટ્રો 🚇 Enthusiast #AhmedabadMetro commuter | Public Transport | Civic Issues | Views are personal
Gujarat, India
Joined May 2018
- Tweets98.3K
- Following2K
- Followers5.9K
- Likes115K
Pinned Tweet
આપણા #અમદાવાદ ની પબ્લિક ટ્રાન્સપોર્ટ સેવાઓ AMTS, BRTS 🚍 અને Ahmedabad Metro 🚇 માટેની અગત્યની જાણકારી, સૂચનો, ચર્ચા, વિચાર વિમર્શ અને ફરિયાદ તેમજ બીજું ઘણું જ સ્થળે 👇 આજે જ જોડાઓ.
Join us today for important information, suggestions, discussions, feedback, complaints and much more about our Ahmedabad's public transport services AMTS, BRTS 🚍 and Ahmedabad Metro 🚇 in one place.
teapaw.org/i/communities/19…
દિવસ ૨૧૩ :
#SGHighwayNeedsMetro
#Metro4SGHighway
@PMOIndia
@CMOGuj
@sanghaviharsh
@AmdavadAMC
@MetroGMRC
@AmitShah
@SmartCityAhd
@AmitThakerBJP
@Bhupendrapbjp
@AmitShahMPGnrLk
Pranav Vasavada 🇮🇳 retweeted
સુરતની insideFPVએ લદ્દાખમાં 18,000 ફૂટે કર્યું કામિકાઝે FPV ડ્રોનનું ટ્રાયલ-
સક્રિય ઈલેક્ટ્રોનિક વોરફેર (EW) વચ્ચે ટ્રાયલ કરનારી પ્રથમ ભારતીય કંપનીનો દાવો-
સ્વદેશી કામિકાઝે ડ્રોન 'અદ્વિક' (Advik) ભારતીય સેનાને સોંપાયું-
Advanced Drone Defence System ચાલુ રાખીને ઉડાવાયું ડ્રોન-
જામિંગ દરમિયાન પણ ફ્લાઈટ અને કમ્યુનિકેશન લિંક જળવાઈ રહ્યાનો દાવો-
યુક્રેન યુદ્ધમાં જામિંગથી મોટી સંખ્યામાં FPV ડ્રોન ગુમાવાયા હતા-
કંપનીએ ઓફ-ધ-શેલ્ફને બદલે ઈન-હાઉસ કમ્યુનિકેશન લિંક વિકસાવી-
એન્ટેના રેક સિસ્ટમ સાથે અનેક RF સિસ્ટમ અને કસ્ટમ હાર્ડવેરનો ઉપયોગ-
વજન અને પાવર વપરાશ ઓછો રાખી કેમેરા-ફ્લાઈટ ઈલેક્ટ્રોનિક્સમાં દખલ ટાળી-
CTO દેયવંત ભારદ્વાજ: ‘2020થી ઓછા ખર્ચના ટેક્ટિકલ ડ્રોન વિકસાવીએ છીએ'-
'ડ્રોન કોમ્પેક્ટ અને સસ્તા, હજુ સુધી કોઈ જામર તેને રોકી શક્યું નથી'- ભારદ્વાજ-
લદ્દાખમાં જામિંગ અને કઠિન પર્યાવરણની એકસાથે ચકાસણી માટે સ્થળની પસંદગી-
18,000 ફૂટે હવાની ઘનતા ઓછી અને થીજવતા તાપમાનથી બેટરી પર અસર-
'ત્યાં કામ કરે તો સરહદો પર ક્યાંય કામ કરશે'- ભારદ્વાજ-
અમેરિકાની Neros ને 2025માં યુક્રેન માટે 6,000 FPV ડ્રોનનો ઓર્ડર મળ્યો હતો-
મેજર જનરલ (નિવૃત્ત) વિકાસ શર્મા: 'ભારતને લગભગ 1 લાખ ઓછા ખર્ચના કામિકાઝે ડ્રોન જોઈએ'-
insideFPV ની સ્થાપના 2020માં, મુખ્યાલય સુરત, નવી દિલ્હીમાં ઓફિસ-
કંપની કામિકાઝે FPV ડ્રોન, લોઈટરિંગ મ્યુનિશન અને ઈન્ટરસેપ્ટર સિસ્ટમ બનાવે છે
Very good Rangoli and decoration by Apparel Park metro GMRC staff 👌✨
#Diwali #PublicTransport #AhmedabadMetro
Pranav Vasavada 🇮🇳 retweeted
બાકી અત્યાર ની બસ માં દિવ્યાંગ માટે લિપિ અને સીટ છે sos લાઈટ અને સ્વીચ છે સ્ટોપ માટે નું અમુક સીટ અંતરે બટન છે અને ઉપર ઇમરજન્સી એક્ઝિટ છે અને દરેક બસ માં ફાયર અને ડસ્ટબીન ની સુવિધા પણ છે જે ખૂબ સારું છે.
Pranav Vasavada 🇮🇳 retweeted
Count will increase just need to fix timing of ગાંધીનગર to અમદાવાદ interval and halt time.
I avoid to travel ગાંધીનગર (MM) to અમદાવાદ 🫠🫠
Pranav Vasavada 🇮🇳 retweeted
આજે ગૃહમંત્રી @sanghaviharsh અને ટ્રાન્સપોર્ટ મંત્રી @pravinmalibjp સાહેબ દ્વારા ગાંધીનગર થી નવીન ૧૦૧ બસ લોકાર્પણ કરવામાં આવ્યું.
આજે આપ સૌ બસ માં બેસયા હતા એક વસ્તુ એ છે હાલ માં લોકો ૩ ની સીટ માં સરખા નથી બેસી શકતા જો તમે અશોક લેયલેન્ડ ની બસ અને ટાટા ની બસ સીટ માં ફર્ક છે 👇🏻
Pranav Vasavada 🇮🇳 retweeted
બસ ની બિલ્ડ ક્વોલિટી ખૂબ સારું છે બધી રીતે બસ મજબૂત છે પણ આગામી સમય માં થોડી સીટ મોટી થશે તો લોકો નવા બેસવા માં વાંધો નહિ આવે હાલ ના સમય ન લાંબી મુસાફરી માં માણસો ની ડોક રહી જાય છે અને થાકી જાય છે
બસ ની લંબાઈ પોહળાઈ સરખી છે તો સીટ પણ સરખા માપ ની રહે તો સારું રહેશે 🙏🏻
Pranav Vasavada 🇮🇳 retweeted
#AhmedabadRailInfo #TrainInfo
@RailMinIndia to run Unreserved Special Train between Sabarmati BG and Muzaffarpur for convenience of passengers.
@drmadiwr @WesternRly.
જન્મદિવસની અનેક શુભેચ્છાઓ @NikitaGoswwaami 🎊🎉
ખુશ અને નીરોગી રહો એવી શુભકામનાઓ ✨👍
Pranav Vasavada 🇮🇳 retweeted
Metro Train Services updates on Ahmedabad - Gandhinagar route only for 8-11-2026
#SGHighwayNeedsMetro
#Metro4SGHighway
@sanghaviharsh
@CMOGuj
@MetroGMRC
@Bhupendrapbjp
@AmitShah
@iJagdishBJP
@narendramodi
@PMOIndia
@MoHUA_India
@BJP4Karnavati
દિવસ ૨૧૨ :
#SGHighwayNeedsMetro
#Metro4SGHighway
@PMOIndia
@CMOGuj
@sanghaviharsh
@AmdavadAMC
@MetroGMRC
@AmitShah
@SmartCityAhd
@AmitThakerBJP
@Bhupendrapbjp
@AmitShahMPGnrLk
RMS garden walkers ગ્રુપ દ્વારા શ્રી @hisaurabhshah ભાઈની પત્રકારિતા અને લેખન સફર વિશે તેમજ રાષ્ટ્રવાદના મુદ્દે એમના વિચારો જાણવા સાંભળવાનો સરસ લાભ મળ્યો.
યાદ કરી આમંત્રણ આપવા બદલ ખૂબ આભાર શ્રી @adhirasy ભાઈ 🙏
Thanks @hisaurabhshah for sparing time and interacting with Memnagar Garden Walker’s community today.
Thanks @PMvasavada bhai and other friends who joined in and make program more interactive.
Pranav Vasavada 🇮🇳 retweeted
Replying to @adhirasy @PMvasavada
The pleasure and privilege was mine, Saheb. Thanks for inviting me and giving an opportunity to interact with like minded friends.
Pranav Vasavada 🇮🇳 retweeted
#AhmedabadRailInfo #TrainInfo
@RailMinIndia to run Unreserved Special Train between Ahmedabad and Jhanjharpur.
@drmadiwr @DRMBRCWR @RatlamDRM @WesternRly.





























