ભાવનગર લઠ્ઠાકાંડમાં નકલી દારૂથી મોત અને 40થી વધુ લોકો હોસ્પિટલમાં દાખલ થયાની માહિતી અત્યંત ગંભીર છે.
દારૂબંધી હોવા છતાં ગુજરાતમાં વારંવાર આવી ઘટનાઓ કેમ બને છે? દારૂ અને મિથેનોલનો ગેરકાયદે સપ્લાય કોની મહેરબાનીથી ચાલે ?
માત્ર SIT નહીં—જવાબદારી નક્કી કરો અને કડક કાર્યવાહી કરો.
🇮🇳 15 ઓગસ્ટ – સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ!
દેશની એકતા, અખંડિતતા અને વિકાસ માટે સૌ સાથે મળીને આગળ વધીએ.
જય હિંદ 🇮🇳 વંદે માતરમ્!
યુવાનો ડ્રગ્સમાં બરબાદ
દારૂથી અકસ્માત
ભવિષ્ય ખતરમાં છે
#બસ_હવે_બોવ_થયું
ખરાબ રોડ = અકસ્માત
ટ્રાફિક = ત્રાસ
આખરે જવાબદાર કોણ❓
#બસ_હવે_બોવ_થયું
JIMMY PATEL retweeted
आम आदमी पार्टी ने लोगों के अधिकार और न्याय समेत किसानों की कर्ज माफी सहित 10 विभिन्न मांगों को लेकर आज तापी जिले के गुनसदा गांव में "किसान महापंचायत" का आयोजन किया। उस कार्यक्रम में प्रदेश संगठन महासचिव @manoj_sorathiya, प्रदेश महासचिव @isagarrabari, दक्षिण जोन प्रभारी राम धडुक, युवा मोर्चा अध्यक्ष @brijraj_solanki सूरत नगर निगम की विपक्ष की नेताश्री @Payalpatelaap, जिला प्रमुख रुस्तम गामित,महेंद्र गामित,जिम्मी पटेल की उपस्थिति में बड़ी संख्या में आदिवासी समेत सभी समुदायों के किसान, युवा और महिलाएं शामिल हुईं। जिस तरह से लोग @AamAadmiParty के समर्थन में आ रहे हैं, उससे साफ है कि आगामी स्थानीय निकाय चुनावों और 2027 के विधानसभा चुनावों में आम आदमी पार्टी नया इतिहास रचेगी।
JIMMY PATEL retweeted
મોદી સરકારે કપાસની આયાતને વેરામુક્ત કરવાનો નિર્ણય કર્યો છે જેના વિરોધમાં અને ખેડૂતોના સમર્થનમાં રાષ્ટ્રીય સંયોજક શ્રી@ArvindKejriwal ની ઉપસ્થિતિમાં"કિસાન મહાપંચાયત"યોજાશે.
🗓️7/9/2025
⏲️બપોરે 12:30 કલાકે
📍નવું માર્કેટિંગ યાર્ડ, ચામુંડા નગર, ચોટીલા
#KEJRIWAL_FOR_GUJARAT_FARMERS
કપાસના ખેડૂતોની દયનીય હાલત કરનાર
ભ્રષ્ટ ભાજપ સરકાર હવે ઉંઘમાંથી જાગશે,
કપાસનાં ખેડૂતોના હક અને અધિકાર માટે
અરવિંદ કેજરીવાલ ગુજરાત આવશે.
#KEJRIWAL_FOR_GUJARAT_FARMERS
અમેરીકા સામે ઘુંટણીયે બેસી
ભાજપ સરકારે ખેડૂતોને કર્યા પાયમાલ
ખેડૂતોના હક અને અધિકાર માટે
ચોટીલા આવી રહ્યા છે કેજરીવાલ.
#KEJRIWAL_FOR_GUJARAT_FARMERS
ગુજરાતનાં ખેડૂતોની કાજ,
ગુજરાતમાં આવી રહ્યા છે અરવિંદ કેજરીવાલ
ભ્રષ્ટ ભાજપે ના રાખી કપાસનાં ખેડૂતોની લાજ
હવે,ખેડૂતોનો અવાજ બનશે અરવિંદ કેજરીવાલ
#KEJRIWAL_FOR_GUJARAT_FARMERS
#Remove_FixPay_in_Gujrat गुजरात के युवाओं को न्याय मिलना चाहिए। पांच साल तक फिक्स पे पर रख कर भाजपा सरकार जो दमन और शोषण कर रही हे उसे खत्म करना होगा। गुजरात के आदिवासी युवा फिक्स पे कर्मचारियों के साथ हे।जरूरत पड़ी आपके साथ आंदोलन पर उतरेंगे और न्याय दिलवाएंगे। @Rajn353535Rajni
#Remove_FixPay_in_Gujrat गुजरात के युवाओं को न्याय मिलना चाहिए। पांच साल तक फिक्स पे पर रख कर भाजपा सरकार जो दमन और शोषण कर रही हे उसे खत्म करना होगा। गुजरात के आदिवासी युवा फिक्स पे कर्मचारियों के साथ हे। जरूरत पड़ी आपके साथ आंदोलन पर आयेगे और न्याय दिलवाएंगे। @Rajn353535Rajni
#आदिवासी_युवा_महापंचायत
अगर संभावना 1% भी हे तो जीत के लड़ जाओ।
JIMMY PATEL retweeted
તાજેતરમાં જ મનેરગા કૌભાંડને ઉજાગર કરનાર અને ડેડીયાપાડાના લોકલાડીલા ઘારાસભ્ય શ્રી @Chaitar_Vasava ને રાજપીપળા પોલીસ મુખ્ય મથક માંથી મુક્ત કરાવવા સ્થાનિકોનો હલ્લાબોલ.
JIMMY PATEL retweeted
#Gujarat
बीजेपी सरकार अब लोकतंत्र नहीं चला रही, बल्कि तानाशाही थोप रही है।
जनता के चुनकर आए हुए विधायक @Chaitar_Vasava को झूठे आरोपों में फँसाकर जेल भेजना, सत्ता का खुला दुरुपयोग है।
आदिवासी समाज की आवाज़ को दबाने की ये कोशिश अब बर्दाश्त नहीं की जाएगी।
#ReleaseChaitarVasava
JIMMY PATEL retweeted
संविधान हमें अभिव्यक्ति की आज़ादी देता है, लेकिन बीजेपी सरकार इस अधिकार को कुचल रही है। @Chaitar_Vasava को फँसाना सिर्फ एक व्यक्ति पर हमला नहीं, लोकतांत्रिक व्यवस्था पर हमला है।
@UNinHindi @TribalAffairsIn @rashtrapatibhvn @BBCHindi
#StandWithChaitarVasava
#ReleaseChaitarVasava
JIMMY PATEL retweeted
एक आदिवासी नेता को सिर्फ़ इसलिए गिरफ्तार किया गया क्योंकि वो अपने समाज की बात कर रहे थे? @Chaitar_Vasava
गुजरात विधायक श्री चैतर भाई वसावा पर किया गया अन्याय पूरे आदिवासी समाज का अपमान है।
@CMOGuj @GujaratPolice
#ReleaseChaitarVasava #StandWithChaitarVasava
JIMMY PATEL retweeted
संविधान हमें अभिव्यक्ति की आज़ादी देता है, लेकिन बीजेपी सरकार इस अधिकार को कुचल रही है।
@Chaitar_Vasava को फँसाना सिर्फ एक व्यक्ति पर हमला नहीं, लोकतांत्रिक व्यवस्था पर हमला है।
जनता अब सच जानती है और अन्याय के खिलाफ एकजुट हो रही है।
#StandWithChaitarVasava
#ReleaseChaitarVasava
















