Joined January 2018
Include

Only show posts containing:

Exclude

Hide posts containing:

Time range
-
Minimum likes
શાંતિપૂર્ણ માહોલ અને કાયદાનું પાલન સુનિશ્ચિત કરવા માટે પોલીસનું સતત કાર્ય. #GujaratPolice
1
3
26
15,045
"રોજ ૫,૦૦૦ કમાઓ" કે "ઘરે બેઠા કમાણી" ની લાલચ તમને રાતોરાત પાયમાલ કરી શકે છે! લોભમાં ફસાઈને મહેનતની કમાણી ગુમાવતા પહેલાં સાવધ બનો. ઓનલાઈન ફ્રોડથી બચો અને સુરક્ષિત રહો. સાયબર ફ્રોડ થાય ત્યારે તુરંત જ 1930 પર સંપર્ક કરો. #CyberGujarat #GujaratPolice #CyberAwareness
3
4
634
નવરાત્રી દરમિયાન લોકોએ આખી રાત સુરક્ષિત વાતાવરણમાં ગરબાનો આનંદ માણ્યો. સાથે જ ગ્રાહકો અને વેપારીઓને પણ તેનો લાભ મળ્યો, સ્થાનિક બજારોમાં રોનક વધી અને વેપાર-ધંધાને નવી ગતિ મળી. #GujaratPolice
4
7
32
16,370
ઓનલાઇન પ્રોફાઇલ કે લિંક પર આંખ બંધ કરીને વિશ્વાસ ન કરો. ચકાસ્યા વિના કરેલો એક પણ ક્લિક તમને સાયબર ક્રાઇમનો ભોગ બનાવી શકે છે. જાગૃત રહો, સાયબર સુરક્ષિત રહો! #CyberGujarat #GujaratPolice #CyberAwareness
1
5
5
604
૧૦% બેટરીના ચક્કરમાં ૧૦૦% ડેટા ચોરી ના થઈ જાય, એનું ધ્યાન રાખજો! પબ્લિક પ્લેસ પર અજાણ્યા USB સ્લોટ કે ચાર્જિંગ સ્ટેશનનો ઉપયોગ કરી સાયબર હેકર્સને તમારા ફોનનો એક્સેસ ના આપો. સાવચેત રહો, સુરક્ષિત રહો #CyberGujarat #GujaratPolice #NavratriSafety
1
7
10
891
મા મહાગૌરીની શાંતિ અને પવિત્રતાની પ્રેરણા સાથે આ નવરાત્રી સૌના જીવનમાં સુખ, શાંતિ અને સલામતી લાવે. રસ્તા પરનો સંયમ અને પરસ્પર આદર દરેકની સફરને વધુ સુરક્ષિત બનાવે છે. #GujaratPolice #Navratri #Navratri2026
7
56
3,683
ગરબે ઘૂમો બેફિકર, સાયબર સુરક્ષામાં રહો સતર્ક! “ચિંતા ન કરો, હું છું ને!” ફ્રી ટિકિટની લાલચમાં ન ફસાઓ. સાયબર છેતરપિંડી થાય તો તુરંત જ ૧૯૩૦ પર કૉલ કરો અને ગુજરાત પોલીસની મદદ મેળવો. #GujaratPolice #HuChuNe #CyberSafety
2
8
2
50
5,953
ગરબાના થાક વચ્ચે સુરક્ષા ભૂલતા નહીં; રાઈડ મેચ થાય પછી જ રાઇડ લો! કેબ બુક કર્યા પછી ડ્રાઇવર અને ગાડીનો નંબર એપ સાથે મેચ કર્યા વગર બેસવાનું ટાળો, તમારી સુરક્ષા તમારા હાથમાં છે. #CyberGujarat #GujaratPolice #NavratriSafety
3
3
562
મા સિદ્ધિદાત્રી સૌને શક્તિ અને આત્મવિશ્વાસ આપે. કટોકટીની ઘડીમાં મદદનો વિશ્વાસ પણ એટલો જ મહત્વનો છે. જરૂરિયાતના સમયે ગુજરાત પોલીસની 112 હેલ્પલાઇન નાગરિકોની મદદ માટે ઉપલબ્ધ છે. #GujaratPolice #Navratri #Navratri2026
1
12
57
6,175