SP Junagadh (@SP_Junagadh) header
SP Junagadh (@SP_Junagadh) profile picture

This is the Official Twitter Account of Superintendent of Police, Junagadh District. Dial 112 for Emergency

Joined January 2018
🙏ગિરનાર લીલી પરિક્રમા–૨૦૨૬🙏 પરિક્રમાના પવિત્ર પંથે શ્રદ્ધાળુઓની સુરક્ષા,સેવા અને સહાય માટે દરેક પરિસ્થિતિમા અડીખમ અને હરહંમેશ ખડે પગે જૂનાગઢ પોલીસ – તમારી સુરક્ષા,અમારી પ્રાથમિકતા. @CMOGuj @sanghaviharsh @GujaratPolice @dgpgujarat @DIG_JND_Range #gujaratpolice #JunagadhPolice
1
12
460
🙏 ગિરનાર લીલી પરિક્રમા–૨૦૨૬ 🙏 શ્રદ્ધાળુઓની સુરક્ષા, ટ્રાફિક નિયંત્રણ, વાહન પાસ વ્યવસ્થા, પરિવહન સુવિધાઓ તથા વિખૂટા પડેલા શ્રદ્ધાળુઓના પરિવારજનો સાથે પુનઃમિલન સહિતની તમામ વ્યવસ્થાઓનું સતત નિરીક્ષણ કરી સુચારુ સંચાલન જૂનાગઢ પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે.
1
10
589
દુષ્કર્મના ગુન્હામાં નામદાર બીજા એડિશનલ સેશન્સ જજશ્રી, કેશોદ કોર્ટ દ્વારા આરોપી 1. આરીફ ઉર્ફે અલ્તાફ અબ્દુલભાઇ બાપોદરા 2. દાસા કાનાભાઇ ખાંભલાને IPC કલમ 376 હેઠળ બંને આરોપીઓને આજીવન કેદ અને રૂ.50,000/- હજારના દંડની સજા ફટકારી.
1
3
398
પરિક્રમા દરમિયાન કોઈપણ મુશ્કેલીમાં ગભરાશો નહીં, તમારી સુરક્ષા માટે જૂનાગઢ પોલીસ હંમેશાં તમારી સાથે છે પરિવારજન ગુમ થાય વસ્તુ ખોવાય કે કોઈ મુશ્કેલી સર્જાય તો નજીકના પોલીસ પોઇન્ટનો તાત્કાલિક સંપર્ક કરો @CMOGuj @sanghaviharsh @GujaratPolice @dgpgujarat @DIG_JND_Range #GujaratPolice
3
11
536
પરિક્રમા દરમિયાન પરિવારથી વિખૂટા પડેલા અને ખોવાયેલા શ્રદ્ધાળુઓને શોધી તેમના પરિવારજનો સાથે પુનઃમિલન કરાવવાની સરાહનીય કામગીરી કરતી જૂનાગઢ પોલીસ. @CMOGuj @sanghaviharsh @GujaratPolice @dgpgujarat @DIG_JND_Range #gujaratpolice #JunagadhPolice
1
219
જ્યારે કોઈ પણ મુસાફર હસતા ચહેરે અને કોઈ પણ તકલીફ વગર પોતાના પરિવાર સાથે દિવાળીનો તહેવાર ઉજવવા પોતાના વતન તરફ રવાના થાય છે ત્યારે સમજાય કે વ્યવસ્થા પાછળ કેટલો મોટો સહકાર અને સેવા સમર્પણ છે. ​દિવાળીના તહેવારમાં વતન જતા મુસાફરોની સુરક્ષા અને સગવડ માટે ગુજરાત પોલીસ અને રેલવે પોલીસનો સહકાર પ્રશંસનીય છે.
14
141
6
277
10,176
પવિત્ર ગિરનારની લીલી પરિક્રમામાં પધારેલા તમામ શ્રદ્ધાળુઓને હાર્દિક શુભેચ્છાઓ! 🙏 પ્રકૃતિનું જતન, સ્વચ્છતાનું પાલન અને સુરક્ષિત યાત્રા – એ જ આપણી સૌની જવાબદારી. 🌿 @CMOGuj @sanghaviharsh @GujaratPolice @dgpgujarat @DIG_JND_Range #gujaratpolice #JunagadhPolice
2
7
220
તેરા તુજકો અર્પણ કાર્યક્રમ સાયબર ફ્રોડનો ભોગ બનેલા નાગરિકોની ₹73.72 લાખની રકમ માલિકોને પરત અપાવી નાગરિકોની મહેનતની કમાણી સુરક્ષિત કરાવવામાં સફળ કામગીરી કરતી જૂનાગઢ સાયબર પોલીસ સ્ટેશન. @CMOGuj @sanghaviharsh @GujaratPolice @dgpgujarat @DIG_JND_Range #gujaratpolice #JunagadhPolice
1
1
5
660
ગિરનાર લીલી પરિક્રમા ૨૦૨૬ - ટ્રાફિક એડવાઈઝરી 🚨જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા જાહેર કરાયેલા ટ્રાફિક નિયમોનું પાલન કરીએ અને વ્યવસ્થા જાળવવામાં સહકાર આપીએ. @CMOGuj @sanghaviharsh @GujaratPolice @dgpgujarat @DIG_JND_Range #gujaratpolice #JunagadhPolice
4
905
જૂનાગઢ શહેરના એ ડિવીઝન પો.સ્ટે.ના NDPS Act ચાર્ટર મુજબના ગુનામાં 6 માસથી નાસતા ફરતા આરોપીને ટેકનિકલ સોર્સના આધારે રાજકોટ હાઇવે વડાલ ખાતેથી પકડી કાયદેસર કાર્યવાહિ કરતી જૂનાગઢ S.O.G. @CMOGuj @sanghaviharsh @GujaratPolice @dgpgujarat @DIG_JND_Range #gujaratpolice #JunagadhPolice
2
316
🕉️ ગિરનાર લીલી પરિક્રમા – ૨૦૨૬ 🕉️ 🙏 શ્રદ્ધા, ભક્તિ અને આસ્થાના મહાપર્વમાં લાખો શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે જૂનાગઢ પોલીસ સજ્જ! 🚔 સુચારુ ટ્રાફિક વ્યવસ્થા 🅿️ વ્યવસ્થિત વાહન પાર્કિંગ 🎥 હાઈટેક CCTV સર્વેલન્સ 🚁 ડ્રોન દ્વારા સતત પેટ્રોલિંગ 👮 ચુસ્ત પોલીસ બંદોબસ્ત. 💙 જૂનાગઢ પોલીસ.
1
5
327
ગિરનાર લીલી પરિક્રમા–૨૦૨૬ ડી.આઈ.જી. સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી દ્વારા બંદોબસ્તમાં તૈનાત પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન આપી ફરજ અંગે બ્રીફિંગ કરવામાં આવ્યું. @CMOGuj @sanghaviharsh @GujaratPolice @dgpgujarat @DIG_JND_Range #gujaratpolice #JunagadhPolice
4
38
1,925
નામદાર માળીયા હાટીના કોર્ટના હુકમ અન્વયે ચોરીના રૂ. 75,000/- નો મુદ્દામાલ મૂળ માલિક (ફરિયાદી)ને પરત સોંપી, “પોલીસ પ્રજાનો મિત્ર છે” સૂત્રને સાર્થક કરતી માળીયા હાટીના પોલીસ. @CMOGuj @sanghaviharsh @GujaratPolice @dgpgujarat @DIG_JND_Range #gujaratpolice #JunagadhPolice
1
335
"તેરા તુજકો અર્પણ" કાર્યક્રમ અંતર્ગત ખાણ-ખનીજની રોયલ્ટી તથા GST પેટેની કુલ ₹1,60,000/-ની રકમ અરજદારને સફળતાપૂર્વક પરત અપાવી,“પોલીસ પ્રજાનો મિત્ર છે”સૂત્રને સાર્થક કરતી ચોરવાડ પોલીસ @CMOGuj @sanghaviharsh @GujaratPolice @dgpgujarat @DIG_JND_Range #gujaratpolice #JunagadhPolice
1
271
જૂનાગઢ શહેરના જોષીપરા પાદરચોક વિસ્તારમાંથી લાયસન્સ વગરનો દેશી હાથબનાવટના તમંચા સાથે એક આરોપીને ઝડપી પાડી, આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી કડક કાયદેસર કાર્યવાહી કરતી જૂનાગઢ બી-ડિવિઝન પોલીસ @CMOGuj @sanghaviharsh @GujaratPolice @dgpgujarat @DIG_JND_Range #gujaratpolice #JunagadhPolice
5
743
ગિરનાર લીલી પરિક્રમા – ૨૦૨૬ “નિર્ભય સવારી” – સ્માર્ટ રિક્ષા ડેટાબેઝ ગિરનાર લીલી પરિક્રમા દરમિયાન શ્રદ્ધાળુઓની સલામતી અને સુરક્ષિત મુસાફરી સુનિશ્ચિત કરવા જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા “નિર્ભય સવારી” જૂનાગઢ જિલ્લા પોલીસ સેવા | સુરક્ષા | શાંતિ
2
1
5
451