SP PATAN (@SP_Patan) header
SP PATAN (@SP_Patan) profile picture

V.K.Nayi(IPS), Superintendent of Police, Patan. For any emergency #Dial100/112

Patan, India
Joined January 2018
Photo by SP PATAN (@SP_Patan)Photo by SP PATAN (@SP_Patan)Photo by SP PATAN (@SP_Patan)Photo by SP PATAN (@SP_Patan)Photo by SP PATAN (@SP_Patan)Photo by SP PATAN (@SP_Patan)Photo by SP PATAN (@SP_Patan)Photo by SP PATAN (@SP_Patan)Photo by SP PATAN (@SP_Patan)Photo by SP PATAN (@SP_Patan)
ધનતેરસના પાવન પર્વની આપ સૌને હાર્દિક શુભકામનાઓ. માતા લક્ષ્મીની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ, શાંતિ અને આરોગ્યનો પ્રકાશ પથરાય તેવી પ્રાર્થના. @sanghaviharsh @dgpgujarat @IGP_Banaskantha @GujaratPolice
2
129
ઉત્તરપ્રદેશ રાજ્યના લખનૌ જિલ્લાના આશિયાના પો.સ્ટે. વિસ્તારમાં થયેલ લૂંટના બનાવમાં સંડોવાયેલ ત્રણ આરોપીઓને રોકડ રૂપિયા સાથે કુલ કિ.રૂ. ૭૪,૭૫,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પાટણ જિલ્લામાંથી પકડી પાડતી એલ.સી.બી., પાટણ @sanghaviharsh @dgpgujarat @IGP_Banaskantha @GujaratPolice
4
289
આજે દિવાળીના પાવન પર્વ નિમિત્તે શ્રી ગણેશ સેવા વૃદ્ધાશ્રમ, સંડેર ખાતે વૃદ્ધજનોને દિવાળી નિમિતે કપડાં અને મિઠાઇનું વિતરણ કરવામાં આવ્યું. તેમની સાથે ખુશીઓ વહેંચી દિવાળીના પર્વને વધુ આનંદમય અને યાદગાર બનાવ્યો. @sanghaviharsh @dgpgujarat @GujaratPolice @IGP_Banaskantha
319
દિવાળીના પર્વ નિમિત્તે મંગળજીવન ટ્રસ્ટ, સેદ્રાણા ખાતે અનાથ બાળકો-વૃદ્ધજનોને દિવાળી નિમિતે કપડાં અને મિઠાઇનું વિતરણ કરી, તેમના ચહેરા પર ખુશી લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. તેમની સાથે ખુશીઓ વહેંચી પર્વને વધુ આનંદમય અને યાદગાર બનાવ્યો. @sanghaviharsh @dgpgujarat @GujaratPolice
1
221
લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે તા. ૩૧/૧૦/૨૦૨૬ના રોજ પોલીસ હેડક્વાર્ટર, પાટણ ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ‘એકતા પરેડ’નું LED સ્ક્રીન પર લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. @sanghaviharsh @dgpgujarat @GujaratPolice @IGP_Banaskantha
2
308
આજરોજ “રાષ્ટ્રીય એકતા દિવસ” નિમિત્તે સરદાર વલ્લભભાઈ પટેલની એકતા અને અખંડિતતાની ભાવનાને જન-જન સુધી પહોંચાડવાના હેતુથી 'રન ફોર યુનિટી'નું આયોજન કરવામાં આવ્યું. #RashtriyaEktaDiwas #RunForUnity #EktaDiwas @sanghaviharsh @dgpgujarat @IGP_Banaskantha @GujaratPolice @CollectorPatan
2
163
રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય પરેડનું LIVE પ્રસારણ નિહાળો. આવો, રાષ્ટ્રની એકતા અને અખંડિતતાના ગૌરવપૂર્ણ પળોના સાક્ષી બનીએ. એક ભારત, શ્રેષ્ઠ ભારત! @sanghaviharsh @dgpgujarat @IGP_Banaskantha @GujaratPolice @CollectorPatan
171
રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને ભાઈચારાના સંદેશ સાથે આવો, શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રેરણાથી એકતાની દોડમાં સહભાગી બનીએ. ચાલો, એકતા અને અખંડિતતાના સંકલ્પને સાકાર કરીએ! @sanghaviharsh @dgpgujarat @IGP_Banaskantha @GujaratPolice @CollectorPatan #RunForUnity2026 #RashtriyaEktaDiwas
2
2
184
જીલ્લામાં પ્રોહીબીશનની ગે.કા. પ્રવૃત્તિ નેસ્ત નાબુદ કરવા સારૂ સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરી કુલ-૨૬૦ જગ્યાએ રેઇડ કરી દેશી/વિદેશી દારૂ કુલ કિ.રૂ.૧૬,૬૮,૮૮૫/-નો મુદ્દામાલ પકડી પાડતી પાટણ જીલ્લા પોલીસ @sanghaviharsh @dgpgujarat @IGP_Banaskantha @GujaratPolice
1
4
424
પોલીસ સ્મૃતિ દિવસ નિમિત્તે દેશની સુરક્ષા અને જનસેવા અર્થે ફરજ બજાવતાં શહીદ થયેલા વીર પોલીસ જવાનોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી શોક સલામી આપવામાં આવી. રાષ્ટ્રની સુરક્ષા માટે સર્વોચ્ચ બલિદાન આપનાર શહીદ વીર જવાનોની શૂરવીરતા, કર્તવ્યનિષ્ઠા અને બલિદાનને કોટિ કોટિ વંદન.
5
230
તમારી સુરક્ષા માટે ગુજરાત પોલીસ હંમેશા તૈયાર છે. Dial 112. #GujaratPolice
423
754
179
5,917
463,384
અવિરત બંદોબસ્ત, સુરક્ષિત નવરાત્રી! #GujaratPolice #NavratriSafety
15
1
74
4,517
સિનેમા અને ક્રિએટિવિટી દ્વારા સમાજમાં લાવો પરિવર્તન! આજે જ રજિસ્ટર કરો અને ડ્રગ્સ વિરોધી જાગૃતિ અભિયાનનો ભાગ બનો.
સિનેમા અને ક્રિએટિવિટી દ્વારા સમાજમાં લાવો પરિવર્તન! આજે જ રજિસ્ટર કરો અને ડ્રગ્સ વિરોધી જાગૃતિ અભિયાનનો ભાગ બનો. #GujaratPolice #DrugFreeGujarat #ANTF #ReelMakingCompetition
1
2
386
મા ચંદ્રઘંટાનું સ્વરૂપ નિર્ભયતા અને રક્ષણનો સંદેશ આપે છે. નવરાત્રીના ગરબા અને ઉત્સવની દરેક ક્ષણ આનંદમય બને, દરેક નાગરિક સુરક્ષિત અનુભવે. #GujaratPolice #Navratri #Navratri2026
3
16
94
7,156
તમારી સર્જનાત્મકતાથી નશામુક્ત ગુજરાતના સંકલ્પને આપો નવી દિશા. ડ્રગ અવેરનેસ રીલ અને શોર્ટ ફિલ્મ મેકિંગ સ્પર્ધા–2026માં ભાગ લો અને ₹12 લાખના કુલ ઇનામ જીતવાની તક મેળવો. #GujaratPolice #DrugFreeGujarat #ANTF #ReelMakingCompetition
તમારી સર્જનાત્મકતાથી નશામુક્ત ગુજરાતના સંકલ્પને આપો નવી દિશા. ડ્રગ અવેરનેસ રીલ અને શોર્ટ ફિલ્મ મેકિંગ સ્પર્ધા–2026માં ભાગ લો અને ₹12 લાખના કુલ ઇનામ જીતવાની તક મેળવો. #GujaratPolice #DrugFreeGujarat #ANTF #ReelMakingCompetition
2
2
268
આપની સુરક્ષા….અમારી જવાબદારી..! @sanghaviharsh @dgpgujarat @IGP_Banaskantha @GujaratPolice
5
4
342
એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF), ગુજરાત રાજ્ય દ્વારા ડ્રગ્સ અવેરનેસ રીલ અને શોર્ટ ફિલ્મ મેકિંગ સ્પર્ધા - ૨૦૨૬ @dgpgujarat @GujaratPolice @IGP_Banaskantha @antfgujarat
Join the Drug Awareness Reel & Short Film Making Competition – 2026 🏆 Total Prize Pool: ₹12,00,000/- 🎥 Create. Inspire. Raise Awareness. #DrugFreeGujarat #DrugAwareness #ReelCompetition #ShortFilmCompetition #ANTFGujarat #GujaratPolice #SayNoToDrugs #YouthForDrugFreeGujarat
3
2
350
મા બ્રહ્મચારિણીની તપસ્યા અને ધૈર્ય આપણને વિચારપૂર્વક આગળ વધવાની પ્રેરણા આપે છે. જીવનમાં સમજદારીથી લેવાયેલું એક પગલું અનેક મુશ્કેલીઓથી બચાવી શકે છે. #GujaratPolice #Navratri #Navratri2026
2
17
73
10,708
નવરાત્રિમાં ગરબા રમવા જનાર દિકરીઓ માટે પાટણ જિલ્લા પોલીસનો એક ખાસ મેસેજ. @sanghaviharsh @dgpgujarat @IGP_Banaskantha @GujaratPolice
3
337
ગરબા મહોત્સવમાં ખેલૈયાઓની સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા. @sanghaviharsh @dgpgujarat @IGP_Banaskantha @GujaratPolice
3
8
452