Collector Patan (@CollectorPatan) profile picture
Patan, India
Joined October 2015
Photo by Collector Patan (@CollectorPatan)Photo by Collector Patan (@CollectorPatan)Photo by Collector Patan (@CollectorPatan)Photo by Collector Patan (@CollectorPatan)Photo by Collector Patan (@CollectorPatan)Photo by Collector Patan (@CollectorPatan)Photo by Collector Patan (@CollectorPatan)Photo by Collector Patan (@CollectorPatan)Photo by Collector Patan (@CollectorPatan)Photo by Collector Patan (@CollectorPatan)
પાટણ ખાતે આજરોજ માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબનું પુષ્પગુચ્છ આપી ઉષ્માભર્યું સ્વાગત કર્યું. @CMOGuj
5
43
1,648
સરદાર સાહેબના અખંડ ભારતના સ્વપ્નને સાકાર કરવા એકતા અને રાષ્ટ્રની અખંડિતતા જાળવવાનો સૌએ લીધો સંકલ્પ પાટણમાં પ્રભારી મંત્રીશ્રી સ્વરૂપજી ઠાકોરની અધ્યક્ષતામાં ભવ્ય એકતા રેલી યોજાઈ; એ.પી.એમ.સી. માર્કેટયાર્ડથી પ્રગતિ મેદાન સુધી રેલીનું આયોજન કરાયું. @CMOGuj
4
436
Collector Patan retweeted
સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી: એકતા પરેડમાં જોવા મળી 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ની ગૌરવપૂર્ણ તસવીર... માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની શાનદાર ઉજવણી; નક્સલમુક્ત ભારતનો સંકલ્પ તથા રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને આંતરિક સુરક્ષાનો મજબૂત સંદેશ આપતી એકતા પરેડમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી ઉપસ્થિત રહ્યા... 'રાષ્ટ્રીય એકતા દિવસ' એ જનભાગીદારીથી જનગૌરવનો ઉત્સવ બન્યો: માન. વડાપ્રધાનશ્રી સ્ટેચ્યૂ ઓફ યુનિટીના સાંનિધ્યમાં દેશભક્તિના જોમજુસ્સા સાથે અર્ધ સૈનિક દળોની વિવિધ ટૂકડીઓ દ્વારા દમદાર પરેડ; CRPFની CoBRA બટાલિયન સહિત દેશનાં વિવિધ રાજ્યોનાં વિશેષ નક્સલવિરોધી સુરક્ષા દળો પરેડનું મુખ્ય આકર્ષણ બન્યા; 4956 જવાનો- પ્રતિભાગીઓની માર્ચિંગ પરેડ અને 7734 કલાકારો- પ્રતિભાગીઓની વિવિધ પ્રસ્તુતિઓ નિહાળી સૌ કોઈ થયા મંત્રમુગ્ધ... #RashriyaEktaDiwas2026
20
36
1,082
Collector Patan retweeted
પાટણમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અંતર્ગત ‘રન ફોર યુનિટી’નું આયોજન. @PMOIndia @CMOGuj @InfoGujarat @CollectorPatan @swarupthakorbjp @DDO_PATAN
1
2
126
Collector Patan retweeted
પાટણ જિલ્લા કલેક્ટર શ્રી ડૉ. પ્રશાંત જિલોવાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંગે બેઠક યોજાઈ. કાર્યક્રમમાં અરજદારોની રજૂઆતો સાંભળી કલેક્ટરશ્રીએ સંબંધિત અધિકારીઓને ત્વરિત નિરાકરણના આપ્યા નિર્દેશ @CMOGuj @InfoGujarat @CollectorPatan @DDO_PATAN
1
147
As per instructions of ECI , DEO and Collector Patan has started a proactive campaign to ensure that No eligible elector is left from the electoral rolls. Special camps are being held in 1369 booths in the district to ensure this. @ECISVEEP @CEOGujarat
1
6
16
2,658
If any person has any complaint, please feel free to inform any of the 1369 BLOs, 22 AEROs, 4 of EROs. We are committed to ensure that No elegible voter is excluded from the voter list.
1
6
228
Collector Patan retweeted
"મારું શહેર મારું ગૌરવ" સ્વચ્છ ભારત મિશન (શહેરી)ની નવીન પહેલ હવે માત્ર એક વોટ્સએપ મેસેજથી થશે શહેરી સ્વચ્છતાની સમસ્યાઓનું નિવારણ નાગરિકો વોટ્સએપ નંબર 76228 80000 અથવા QR કોડ સ્કેન કરીને સ્વચ્છતા સંબંધિત ફરિયાદો સીધી નોંધાવી શકશે @CMOGuj @InfoGujarat @CollectorPatan @DDO_PATAN
1
1
143
Collector Patan retweeted
ગાંધી જયંતિએ પાટણમાં સ્વચ્છતાનો સંદેશ : કલેક્ટરશ્રી સહિત મહાનુભાવોએ કર્યું શ્રમદાન “સ્વચ્છતા કોઈ એક વિભાગનું નહીં, સૌની સહિયારી જવાબદારી છે” : કલેક્ટરશ્રી ડૉ. પ્રશાંત જિલોવા ‘સેવા હી સંકલ્પ અભિયાન’ અંતર્ગત ચિત્ર સ્પર્ધાનું પણ આયોજન @CMOGuj @InfoGujarat @CollectorPatan
1
2
129
Collector Patan retweeted
સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત તા. ૭ ઓક્ટોબરે પાટણ જિલ્લામાં ‘સેવા જ્યોતિ કળશ યાત્રા’ યોજાશે યાત્રાના રૂટ સહિત સમગ્ર કાર્યક્રમની રૂપરેખા નક્કી કરાઈ: જિલ્લા કલેક્ટરશ્રી પ્રશાંત જિલોવાની અધ્યક્ષતામાં આયોજન બેઠક યોજાઈ @CMOGuj @InfoGujarat @CollectorPatan @DDO_PATAN
2
4
270
Collector Patan retweeted
હૃદય એ સ્વસ્થ શરીર અને સક્રિય જીવનશૈલીનો આધાર છે. આજના ભાગદોડભર્યા યુગમાં હૃદયરોગ સામે જાગૃતિ કેળવવી અને પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સભાન રહેવું અત્યંત અનિવાર્ય બન્યું છે. નિયમિત વ્યાયામ, યોગ-પ્રાણાયામ, સંતુલિત અને પૌષ્ટિક આહાર, પૂરતી ઊંઘ તેમજ તણાવમુક્ત જીવનશૈલી અપનાવીને હૃદયને સ્વસ્થ અને મજબૂત રાખી શકાય છે. આવો, આજે વિશ્વ હૃદય દિવસે ધૂમ્રપાન અને બિનઆરોગ્યપ્રદ આદતોથી દૂર રહી, સ્વસ્થ આહાર અને નિયમિત શારીરિક પ્રવૃત્તિઓ દ્વારા પોતાના અને પરિવારના હૃદયની સંભાળ રાખવાનો સંકલ્પ લઈએ. #WorldHeartDay
3
105
3
153
5,059
આજરોજ સરસ્વતી તાલુકા ખાતે યોજાયેલ "તાલુકા સ્વાગત" કાર્યક્રમમાં હાજરી આપી. તાલુકા સ્વાગતમાં રજૂ થયેલ પ્રશ્નો અન્વયે સંલગ્ન અધિકારીશ્રીઓ સાથે ચર્ચા કરી પ્રશ્નોનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો. @CMOGuj @SWAGATOnlineGuj
1
2
8
1,017
Collector Patan retweeted
જિલ્લા કલેક્ટર ડૉ. પ્રશાંત જિલોવાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ નાગરિકોની રજૂઆતોના સમયબદ્ધ અને અસરકારક નિરાકરણ માટે કલેક્ટરશ્રીની સંબંધિત અધિકારીઓને સૂચના @CMOGuj @InfoGujarat @CollectorPatan @DDO_PATAN @RACPatan
3
4
174
Collector Patan retweeted
પાટણ જિલ્લામાં ‘સેવા સેતુ સંકલ્પ અભિયાન-૨૦૨૬’નું આયોજન : પ્રભારી મંત્રીશ્રી સ્વરૂપજી ઠાકોરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ જિલ્લા કલેક્ટર ડૉ. પ્રશાંત જિલોવા સહિતના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં વિવિધ સેવાકીય અને જનજાગૃતિ કાર્યક્રમોના આયોજનની સમીક્ષા કરાઈ @swarupthakorbjp
2
3
185
Collector Patan retweeted
જન સેવાથી રાષ્ટ્ર સેવાનાં ૨૫ વર્ષ રાણકી વાવ ખાતે ૨૨૦૦ વિદ્યાર્થીઓની ભવ્ય માનવ સાંકળ અને માનવ રંગોળી સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓએ દેશપ્રેમ અને રાષ્ટ્રભક્તિનો સંદેશો આપ્યો @narendramodi @PMOIndia @CMOGuj @InfoGujarat @CollectorPatan @DDO_PATAN
1
105
Collector Patan retweeted
‘આશીર્વાદનો દીવો’ પાટણ જિલ્લામાં ૫,૬૪,૪૦૦ સ્થળોએ ‘આશીર્વાદનો દીવો’ પ્રજ્વલિત કરી સેવા સંકલ્પનો સંદેશ ગુંજ્યો @narendramodi @CMOGuj @InfoGujarat @CollectorPatan @DDO_PATAN
2
3
104
પોષણ ઉત્સવ અંતર્ગત એચ.એન.જી.યું. પાટણ ખાતે વાનગી સ્પર્ધા યોજાઈ. @CMOGuj
8
1,427
‘આશીર્વાદનો દીવો’ પાટણ જિલ્લામાં ૫,૬૪,૪૦૦ સ્થળોએ ‘આશીર્વાદનો દીવો’ પ્રજ્વલિત કરી સેવા સંકલ્પનો સંદેશ ગુંજ્યો રાણકીવાવ ખાતે ભવ્ય દીપોત્સવ અને ભદ્રકાળી માતાના મંદિર ખાતે ૫,૦૦૦ દિવડાની રોશની સાથે મહા આરતી યોજાઈ. @CMOGuj
4
9
1,607
*જન સેવાથી રાષ્ટ્ર સેવાનાં ૨૫ વર્ષ* *રાણકી વાવ ખાતે ૨૨૦૦ વિદ્યાર્થીઓની ભવ્ય માનવ સાંકળ અને માનવ રંગોળી* *સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓએ દેશપ્રેમ અને રાષ્ટ્રભક્તિનો સંદેશો આપ્યો* @CMOGuj @PMOIndia
1
7
885
Collector Patan retweeted
માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રીશ્રી તથા મુખ્યમંત્રીશ્રી સહિતના મહાનુભાવો દ્વારા શર્મિષ્ઠા ઘાટ ખાતેથી કળશમાં જળ ગ્રહણ કરવામાં આવ્યું હતું. મહાનુભાવોએ શર્મિષ્ઠા તળાવથી સુપ્રસિદ્ધ હાટકેશ્વર મંદિર સુધી પદયાત્રા યોજી હતી તેમજ શ્રી હાટકેશ્વર મહાદેવના ચરણોમાં શીશ નમાવી દેશ અને રાજ્યની પ્રગતિ માટે પ્રાર્થના કરી હતી. મહાનુભાવો દ્વારા વડનગર હાટકેશ્વર મંદિર ખાતેથી અનંત અનાદિ વડનગરથી આધ્યાત્મિક નગરી વારાણસી સુધી રાષ્ટ્રસેવા અને જનજાગૃતિનો સંદેશ પ્રસરાવતી ભવ્ય બાઈક રેલીને ફ્લેગ-ઓફ આપી પ્રસ્થાન કરાવાયું હતું. #SevaSankalpAbhiyan
1
15
18
783