RAC Collector Patan (@RACPatan) profile picture

Collector Office [email protected]

Collector Office Patan
Joined December 2024
Photo by RAC Collector Patan (@RACPatan)Photo by RAC Collector Patan (@RACPatan)Photo by RAC Collector Patan (@RACPatan)Photo by RAC Collector Patan (@RACPatan)Photo by RAC Collector Patan (@RACPatan)Photo by RAC Collector Patan (@RACPatan)Photo by RAC Collector Patan (@RACPatan)Photo by RAC Collector Patan (@RACPatan)Photo by RAC Collector Patan (@RACPatan)Photo by RAC Collector Patan (@RACPatan)
RAC Collector Patan retweeted
પાટણ ખાતે આજરોજ માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબનું પુષ્પગુચ્છ આપી ઉષ્માભર્યું સ્વાગત કર્યું. @CMOGuj
5
43
1,649
RAC Collector Patan retweeted
પાટણ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. પ્રશાંત જિલોવાના અધ્યક્ષસ્થાને સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ પ્રજાહિતના પ્રશ્નોનું તાત્કાલિક નિવારણ લાવવા અને કચેરીઓ વચ્ચે સુદ્રઢ સંકલન સાધવા જિલ્લા કલેક્ટરશ્રીનો અનુરોધ @CMOGuj @InfoGujarat @CollectorPatan @DDO_PATAN
1
6
379
RAC Collector Patan retweeted
આજરોજ સરસ્વતી તાલુકા ખાતે યોજાયેલ "તાલુકા સ્વાગત" કાર્યક્રમમાં હાજરી આપી. તાલુકા સ્વાગતમાં રજૂ થયેલ પ્રશ્નો અન્વયે સંલગ્ન અધિકારીશ્રીઓ સાથે ચર્ચા કરી પ્રશ્નોનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો. @CMOGuj @SWAGATOnlineGuj
1
2
8
1,017
RAC Collector Patan retweeted
પાટણ જિલ્લામાં ‘સેવા સેતુ સંકલ્પ અભિયાન-૨૦૨૬’નું આયોજન : પ્રભારી મંત્રીશ્રી સ્વરૂપજી ઠાકોરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ જિલ્લા કલેક્ટર ડૉ. પ્રશાંત જિલોવા સહિતના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં વિવિધ સેવાકીય અને જનજાગૃતિ કાર્યક્રમોના આયોજનની સમીક્ષા કરાઈ @swarupthakorbjp
2
3
185
RAC Collector Patan retweeted
‘આશીર્વાદનો દીવો’ પાટણ જિલ્લામાં ૫,૬૪,૪૦૦ સ્થળોએ ‘આશીર્વાદનો દીવો’ પ્રજ્વલિત કરી સેવા સંકલ્પનો સંદેશ ગુંજ્યો રાણકીવાવ ખાતે ભવ્ય દીપોત્સવ અને ભદ્રકાળી માતાના મંદિર ખાતે ૫,૦૦૦ દિવડાની રોશની સાથે મહા આરતી યોજાઈ. @CMOGuj
4
9
1,607
RAC Collector Patan retweeted
પાટણ તાલુકાના મહેમદપુર ખાતે ‘સેવાસેતુ ૨.૧’ કાર્યક્રમ યોજાયો : ૧૧ ગામોના લાભાર્થીઓને ઘરઆંગણે વિવિધ સરકારી સેવાઓનો લાભ વહીવટમાં પારદર્શિતા અને સંવેદનશીલતાનો અભિગમ : મહેમદપુર ખાતે સેવાસેતુ ૨.૧નું આયોજન @CMOGuj @InfoGujarat @CollectorPatan @DDO_PATAN @RACPatan
1
1
122
RAC Collector Patan retweeted
જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. પ્રશાંત જીલોવાની અધ્યક્ષતામાં નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ અંતર્ગત જિલ્લા સેવા સદન, પાટણ ખાતે સમીક્ષા બેઠક યોજાઈ બેઠકમાં જિલ્લામાં કાર્યક્રમ અંતર્ગત હાથ ધરવામાં આવતી વિવિધ કામગીરીની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. @CMOGuj @InfoGujarat @CollectorPatan
2
1
153
RAC Collector Patan retweeted
પાટણ જિલ્લા કલેક્ટર ડૉ. પ્રશાંત જીલોવાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ પ્રજાલક્ષી અને લોકસુવિધાના પ્રશ્નોનું સત્વરે અને સમયમર્યાદામાં નિરાકરણ લાવવા કલેક્ટરશ્રીની તાકીદ જિલ્લાના ધારાસભ્યશ્રીઓ તથા ઉચ્ચ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા
1
2
200
RAC Collector Patan retweeted
શંખેશ્વરની પાવન ધરતી પર ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ગૌરવભેર ઉજવણી મંત્રીશ્રી સ્વરૂપજી ઠાકોરના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી તિરંગાને સલામી; વિકાસના સંકલ્પ સાથે પાટણને વિકસિત જિલ્લો બનાવવાનું આહવાન @CMOGuj @InfoGujarat @swarupthakorbjp @CollectorPatan @DDO_PATAN @RACPatan
1
3
10
247
RAC Collector Patan retweeted
જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. પ્રશાંત જિલોવાના અધ્યક્ષસ્થાને સ્વાતંત્ર્ય પર્વ ઉજવણીની પૂર્વ તૈયારી અંગે બેઠક યોજાઈ @CMOGuj @InfoGujarat @swarupthakorbjp @CollectorPatan @DDO_PATAN @RACPatan
1
149
RAC Collector Patan retweeted
યુવાઓના પરિશ્રમનું સન્માન અને ઉજ્જવળ ભવિષ્યની સુરક્ષા..! માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સંસદમાં પસાર કરવામાં આવેલ The Public Examinations (Prevention of Unfair Means) Amendment Bill, 2026 એટલે ‘ઝીરો ટોલરન્સ’. #FairExamsSecureYout
6
8
891
RAC Collector Patan retweeted
પારદર્શી પરીક્ષા, સુરક્ષિત ભવિષ્યની ગેરંટી... પેપર લીક અને ગેરરીતિ સામે કેન્દ્ર સરકારનો ઝીરો ટોલરન્સનો સંકલ્પ; વિદ્યાર્થીઓના ભવિષ્યની સુરક્ષા માટે કટિબદ્ધ કેન્દ્ર સરકાર... #FairExamsSecureYouth @PMOIndia @narendramodi @CMOGuj @InfoGujarat @CollectorPatan @DDO_PATAN @RACPatan
2
4
227
RAC Collector Patan retweeted
જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. પ્રશાંત જિલોવાના અધ્યક્ષસ્થાને મહિલા સુરક્ષા, સશક્તિકરણ અને શિક્ષણ માટે સંકલિત પ્રયાસોને વેગ આપવા બેઠક યોજાઈ મહિલાઓની સુરક્ષા, સન્માન અને સ્વાવલંબન સુનિશ્ચિત કરવું આપણી સર્વોચ્ચ પ્રાથમિકતા છે: જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. પ્રશાંત જિલોવા @CMOGuj @InfoGujarat
3
4
301
RAC Collector Patan retweeted
વહીવટી તંત્રની સમયસરની કામગીરીથી વાહેદપુરા ગામે જાનહાનિ ટળી તળાવ ઓવરફ્લોને પગલે નીચાણવાળા વિસ્તારના પરિવારોનું સલામત સ્થળાંતર 80 જેટલા લોકોને સુરક્ષિત રીતે નવીન વાહેદપુરા પ્રાથમિક શાળામાં આશ્રય આપવામાં આવ્યો @CMOGuj @InfoGujarat @CollectorPatan @DDO_PATAN
2
2
371
નિવાસી અધિક કલેકટરશ્રી પાટણ દ્વારા જિલ્લા કંટ્રોલરૂમ ની મુલાકાત લેવામાં આવી@InfoPatan @CollectorPatan @CMOGuj @InfoGujarat
1
67
નિવાસી અધિક કલેકટરશ્રી પાટણ દ્વારા જિલ્લા કંટ્રોલરૂમ ની મુલાકાત લેવામાં આવી
1
51
RAC Collector Patan retweeted
પાટણ જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ. @CMOGuj @revenuegujarat
6
15
918
RAC Collector Patan retweeted
Be Alert Be Safe @CMOGuj
1
6
12
867
RAC Collector Patan retweeted
પાટણ જિલ્લાના NFSA રેશનકાર્ડ ધારકો માટે ડિજિટલ રૂપિયા (CBDC) રજિસ્ટ્રેશન શરૂ સબસિડીયુક્ત રેશનનો જથ્થો સરળતાથી મેળવવા લાભાર્થીઓને રજિસ્ટ્રેશન કરવા અનુરોધ @CMOGuj @InfoGujarat @CollectorPatan @DDO_PATAN @RACPatan @DsoPatan62601
1
2
112
RAC Collector Patan retweeted
કલેક્ટરશ્રી ડૉ. પ્રશાંત જીલોવાની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો “સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” યોજાયો. @CMOGuj @InfoGujarat @CollectorPatan @DDO_PATAN @SP_Patan @RACPatan @DsoPatan62601
1
1
136